23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 11: | Line 11: | ||
- ઝવેરચંદ મેઘાણીનાં ગીતસંપાદન 'ચૂંદડી'માં આ ગીતના પાઠ તળે, અર્થગ્રહણની સુગમતા રહે એ માટે પાદટીપ રૂપે નોંધ મૂકી છે : 'ચંદ્રોદય વખતે જ મૃગશીર્ષ નક્ષત્રનો અસ્ત થાય તે બતાવે છે કે વૈશાખ માસ હશે."<ref>જુઓ : ‘ચૂંદડી' ભાગ ૧-૨, (સંયુક્ત આવૃત્તિ સને ૧૯૯૧), પ્રકા. ‘પ્રસાર’, ભાવનગર, પૃ. ૫૧</ref> | - ઝવેરચંદ મેઘાણીનાં ગીતસંપાદન 'ચૂંદડી'માં આ ગીતના પાઠ તળે, અર્થગ્રહણની સુગમતા રહે એ માટે પાદટીપ રૂપે નોંધ મૂકી છે : 'ચંદ્રોદય વખતે જ મૃગશીર્ષ નક્ષત્રનો અસ્ત થાય તે બતાવે છે કે વૈશાખ માસ હશે."<ref>જુઓ : ‘ચૂંદડી' ભાગ ૧-૨, (સંયુક્ત આવૃત્તિ સને ૧૯૯૧), પ્રકા. ‘પ્રસાર’, ભાવનગર, પૃ. ૫૧</ref> | ||
છેલ્લા પાંચેક દાયકા દરમ્યાન, લગ્નગીતોના સંચય, સંપાદન ઉપરાંત સંશોધન / સમીક્ષણનાં અભ્યાસને લગતાં નોખનોખાં પ્રકાશનો થતાં રહ્યાં છે. તળ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સમેતના પ્રદેશોમાં પ્રચલિત આ પ્રકારનાં ગીતોમાં તે તે પ્રદેશની સ્થાનીય બોલીનો પુટ એ રચનાઓને સાંપડતો રહે; કેમકે નિતાન્ત મુખપરિપાટીની જણસ (item) તરીકે, ચલનશીલ તરલતા તો એના પ્રચલન ને પ્રવર્તનની લાક્ષણિકતા હોવાની. એટલે જ 'રે’, 'હો’, ‘જી’ - જેવાં પૂરકો (supplements)ની અહીંતહીં હેરફેર, ઉપરાંત પ્રાદેશિક ઉચ્ચારભેદ અને વૈકલ્પિક શબ્દરૂપોની આવનજાવન પણ એમાં તરી આવવાની. આ સ્થિતિમાં, આપણાં નોખનોખાં પરગણાં કે પંથકમાં પ્રચલિત ગીતના ઉચ્ચારભેદ - અને એથી નીપજતાં નિરાળાં શબ્દરૂપોને પાઠાંતર કે પાઠભેદ તરીકે માનીને ચાલીએ તો સંગત ને સયુક્તિક અર્થવાચનમાં અવરોધ ઊભો થવા પામે. | છેલ્લા પાંચેક દાયકા દરમ્યાન, લગ્નગીતોના સંચય, સંપાદન ઉપરાંત સંશોધન / સમીક્ષણનાં અભ્યાસને લગતાં નોખનોખાં પ્રકાશનો થતાં રહ્યાં છે. તળ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સમેતના પ્રદેશોમાં પ્રચલિત આ પ્રકારનાં ગીતોમાં તે તે પ્રદેશની સ્થાનીય બોલીનો પુટ એ રચનાઓને સાંપડતો રહે; કેમકે નિતાન્ત મુખપરિપાટીની જણસ (item) તરીકે, ચલનશીલ તરલતા તો એના પ્રચલન ને પ્રવર્તનની લાક્ષણિકતા હોવાની. એટલે જ 'રે’, 'હો’, ‘જી’ - જેવાં પૂરકો (supplements)ની અહીંતહીં હેરફેર, ઉપરાંત પ્રાદેશિક ઉચ્ચારભેદ અને વૈકલ્પિક શબ્દરૂપોની આવનજાવન પણ એમાં તરી આવવાની. આ સ્થિતિમાં, આપણાં નોખનોખાં પરગણાં કે પંથકમાં પ્રચલિત ગીતના ઉચ્ચારભેદ - અને એથી નીપજતાં નિરાળાં શબ્દરૂપોને પાઠાંતર કે પાઠભેદ તરીકે માનીને ચાલીએ તો સંગત ને સયુક્તિક અર્થવાચનમાં અવરોધ ઊભો થવા પામે. | ||
બોલીગત ઉચ્ચારણો અને શબ્દરૂપોની હેરફેરને દાખવતી, આ ગીતની કેટલીક વાચનાઓ, મેઘાણી પછીનાં તાજેતરનાં સંપાદનોને અભ્યાસગ્રંથોમાં જોવા મળે છે. શ્રી ખોડીદાસ પરમાર, ડૉ. રમણીકલાલ મારુ, ડૉ. અંબાદાન રોહડિયા, શ્રી ઉમિયાશંકર અજાણી અને ડૉ. વિનાયક રાવળ : આ સૌ અભ્યાસીઓ તો ઉપાડ-પંક્તિમાં, 'હરણ્યું' / 'હરણ્યો' : પાઠ આપે છે.<ref> | બોલીગત ઉચ્ચારણો અને શબ્દરૂપોની હેરફેરને દાખવતી, આ ગીતની કેટલીક વાચનાઓ, મેઘાણી પછીનાં તાજેતરનાં સંપાદનોને અભ્યાસગ્રંથોમાં જોવા મળે છે. શ્રી ખોડીદાસ પરમાર, ડૉ. રમણીકલાલ મારુ, ડૉ. અંબાદાન રોહડિયા, શ્રી ઉમિયાશંકર અજાણી અને ડૉ. વિનાયક રાવળ : આ સૌ અભ્યાસીઓ તો ઉપાડ-પંક્તિમાં, 'હરણ્યું' / 'હરણ્યો' : પાઠ આપે છે.<ref>જુઓ : ‘ગુજરાતના લોકગીતો', સં. ખોડીદાસ પરમાર, પ્રકા. સાહિત્ય અકાદમી, દિલ્હી, પ્રથમ આવૃત્તિ (૧૯૮૧), પૃ. ૧૪<br>‘ગુજરાતનાં લગ્નગીતો', સં. ડૉ. વિનાયક રાવળ; પ્રકા. સાહિત્ય પ્રથમ આવૃત્તિ (૨૦૦૪), પૃ. ૨૩-૨૪, ૧૫૦, ૧૮૦, ૨૨૦. અકાદમી, ગાંધીનગર,</ref> પરંતુ ડૉ. અમૃત પટેલ, ઉત્તર ગુજરાતનાં બોલીગત ઉચ્ચારણોમાં જ આ ગીતની ઉપાડ- પંક્તિ ટાંકે છે. એ ઉતારો અહીં આપું છું : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘માડીના ચાંદલિયો ઊગ્યો ને અઇણ્યો આથમી, | {{Block center|<poem>‘માડીના ચાંદલિયો ઊગ્યો ને અઇણ્યો આથમી, | ||
માડીના ચ્યોં લગણ જોવું તમારી વાટ રે, | માડીના ચ્યોં લગણ જોવું તમારી વાટ રે, | ||
મોમેરા વેળા વહી જાશે રે.”<ref> | મોમેરા વેળા વહી જાશે રે.”<ref>જુઓ : ‘ગુજરાતનાં લગ્નગીતો', સં. ડૉ. વિનાયક રાવળ, પ્રકા. સાહિત્ય અકાદમી પ્રથમ ,આવૃત્તિ (૨૦૦૪), પૃ. ૧૬૬</ref></poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જોઈ શકાશે કે, મેઘાણીએ આપેલા પાઠમાંના 'વીરા'ને બદલે 'માડીના’ -એવું વૈકલ્પિક રૂપ; ઉપરાંત 'નં' (ને), 'ચ્યોં લગણ', ‘મૉમેરા' - જેવાં બોલીગત ઉચ્ચરિત રૂપો, ગીતના એતદેશીય પ્રચલનની પ્રામાણિકતા સાચવતાં લાગશે. ગીતની ગાનાત્મક સપાટીને, સ્થાનીય વાચિકતાનો, આ રીતે, જે સહજ ને અકૃતક સ્પર્શ મળે એથી કરીને, એ વિશેષ હૃદ્ય ને શ્રુતિપ્રાંજલ બની રહે. | જોઈ શકાશે કે, મેઘાણીએ આપેલા પાઠમાંના 'વીરા'ને બદલે 'માડીના’ -એવું વૈકલ્પિક રૂપ; ઉપરાંત 'નં' (ને), 'ચ્યોં લગણ', ‘મૉમેરા' - જેવાં બોલીગત ઉચ્ચરિત રૂપો, ગીતના એતદેશીય પ્રચલનની પ્રામાણિકતા સાચવતાં લાગશે. ગીતની ગાનાત્મક સપાટીને, સ્થાનીય વાચિકતાનો, આ રીતે, જે સહજ ને અકૃતક સ્પર્શ મળે એથી કરીને, એ વિશેષ હૃદ્ય ને શ્રુતિપ્રાંજલ બની રહે. | ||
પરંતુ, શ્રી પટેલ, 'હરણ્યું' / 'હરણ્યો’'ને બદલે જ્યારે 'અઈણ્યો' પાઠ મૂકે . છે ત્યારે એમની સમજ સાવ જુદી છે. 'હરણી' (સં. હરિણી, બ. વ. હરિણ્ય:) ના બહુવચન હરણીઓ→ હરણ્યું - હરણ્યો'ના ઉત્તર ગુજરાતના બોલીગત ઉચ્ચારણ તરીકે આ રૂપ હોવાનું એમને અભિપ્રેત નથી; એમના મતે તો રિળીનું નહિ; રોઃિળી'નું એ સ્થાનીય ઉચ્ચરિત શબ્દરૂપ છે. એટલે, આ પંક્તિમાં ચંદ્રના ઉદય સાથે મૃગશીર્ષ (“હરણ્યું')નો અસ્ત નહિ; પણ રોહિણી (‘અઈણ્યો’)નો અસ્ત સંબંધાયો છે એવું એમને અભિમત છે. મેઘાણીથી માંડીને અદ્યપર્યન્તના અનુકાલીન સંપાદકો, અભ્યાસીઓ પ્રસ્તુત ગીતસંદર્ભમાં ‘હરણ્યું' (મૃગશીર્ષ તારકજૂથ) પરત્વે, પાઠ અને અર્થસંકેતની બાબતમાં સમાન અને સંગત વલણ દાખવે છે. (હા, ડૉ. રમણભાઈ પી. પટેલે 'હરણ્યું’ને સ્થાને 'અઈણાં' હરણીઓ હઈણ્યો - અઈણ્યો -અઈણાં ?) એવું ચરોતરી ઉચ્ચારણ નોંધ્યું છે; પણ આ ઉચ્ચારભેદ સિવાય કશો અન્યાર્થસંકેત નોંધ્યો નથી.)<ref> | પરંતુ, શ્રી પટેલ, 'હરણ્યું' / 'હરણ્યો’'ને બદલે જ્યારે 'અઈણ્યો' પાઠ મૂકે . છે ત્યારે એમની સમજ સાવ જુદી છે. 'હરણી' (સં. હરિણી, બ. વ. હરિણ્ય:) ના બહુવચન હરણીઓ→ હરણ્યું - હરણ્યો'ના ઉત્તર ગુજરાતના બોલીગત ઉચ્ચારણ તરીકે આ રૂપ હોવાનું એમને અભિપ્રેત નથી; એમના મતે તો રિળીનું નહિ; રોઃિળી'નું એ સ્થાનીય ઉચ્ચરિત શબ્દરૂપ છે. એટલે, આ પંક્તિમાં ચંદ્રના ઉદય સાથે મૃગશીર્ષ (“હરણ્યું')નો અસ્ત નહિ; પણ રોહિણી (‘અઈણ્યો’)નો અસ્ત સંબંધાયો છે એવું એમને અભિમત છે. મેઘાણીથી માંડીને અદ્યપર્યન્તના અનુકાલીન સંપાદકો, અભ્યાસીઓ પ્રસ્તુત ગીતસંદર્ભમાં ‘હરણ્યું' (મૃગશીર્ષ તારકજૂથ) પરત્વે, પાઠ અને અર્થસંકેતની બાબતમાં સમાન અને સંગત વલણ દાખવે છે. (હા, ડૉ. રમણભાઈ પી. પટેલે 'હરણ્યું’ને સ્થાને 'અઈણાં' હરણીઓ હઈણ્યો - અઈણ્યો -અઈણાં ?) એવું ચરોતરી ઉચ્ચારણ નોંધ્યું છે; પણ આ ઉચ્ચારભેદ સિવાય કશો અન્યાર્થસંકેત નોંધ્યો નથી.)<ref>જુઓ : 'લોકગીત : તત્ત્વ અને તંત્ર', સ. ડૉ. બળવંત જાની, પ્રકા. ગુજ. સાહિ. અકાદમી, ગાંધીનગર, પ્રથમ આવૃત્તિ ૨૦૦૨, પૃ. ૧૪૩</ref> જ્યારે ડૉ. અમૃત પટેલ, તમામ પૂર્વસૂરિઓ અને સમકાલીનોથી. આ બાબતમાં, સાવ જુદા પડે છે. આ સ્થિતિમાં, બોલીગત ઉચારપાઠમાં પ્રસ્તુત અર્થારોપ, અને એને આધારે તારવેલી પોતીકી સ્થાપના (Thesis) : આ બન્નેની વિદ્યાપુષ્ટ ગ્રાહ્યતાની બાબત, ઊંડી ને પૂરતી ચિકિત્સા માગી લે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<nowiki>*</nowiki>}} | {{center|<nowiki>*</nowiki>}} | ||
| Line 56: | Line 56: | ||
{{reflist}} | {{reflist}} | ||
{{right|('પરબ' નવે/૨૦૦૭)}}<br> | {{right|('પરબ' નવે/૨૦૦૭)}}<br> | ||
આ લેખમાંના તમામ રેખાંકિત સ્થળો, આ લખનારે, મૂક્યાં છે. | આ લેખમાંના તમામ રેખાંકિત સ્થળો, આ લખનારે, મૂક્યાં છે.<br> | ||
{{right|‘લોકાનુસંધાન’ પૃ. ૧૦૮ થી ૧૧૪}} | {{right|‘લોકાનુસંધાન’ પૃ. ૧૦૮ થી ૧૧૪}} | ||