સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – લાભશંકર પુરોહિત/‘...ચાંદલિયો ઊગ્યો ને અઈણ્યો આથમી’: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
 
Line 5: Line 5:
વિવાહાદિ માંગલિક પ્રસંગો વેળા, ગૃહિણીના પિયરપક્ષ તરફથી મામેરું ભરવાનો ચાલ, આપણે ત્યાં, પ્રચલિત છે. એ પ્રસંગે ગવાતાં ગીતો, લગ્નગીતોને લગતા એકાધિક સંચયોમાં ગ્રંથસ્થ થતાં રહ્યાં છે. પોતાને ત્યાં દીકરા/દીકરીનાં લગ્નનો અવસર છે; એટલે મામેરું લઈને આવનારા ભાઈની આતુરતાભરી પ્રતીક્ષા, બહેન કરતી હોય છે. ટાણું થઈ જવા છતાં ભાઈ નથી પહોંચ્યો એ કારણે બહેન ભાવવિસ્વળ થઈ ઊઠે છે - આવા ભાવને ઝીલતાં ગીતનો ઉપાડ-ખંડક અહીં ટાંકું છું.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘વીરા ! ચાંદલિયો ઊગ્યો ને હરણ્યું આથમી રે,  
{{Block center|'''<poem>‘વીરા ! ચાંદલિયો ઊગ્યો ને હરણ્યું આથમી રે,  
વીરા ! ક્યાં લગણ જોઉં તારી વાટ રે,
વીરા ! ક્યાં લગણ જોઉં તારી વાટ રે,
{{right|મામેરાં વેળા વહી જાશે રે'}}</poem>}}
{{right|મામેરાં વેળા વહી જાશે રે'}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
- ઝવેરચંદ મેઘાણીનાં ગીતસંપાદન 'ચૂંદડી'માં આ ગીતના પાઠ તળે, અર્થગ્રહણની સુગમતા રહે એ માટે પાદટીપ રૂપે નોંધ મૂકી છે : 'ચંદ્રોદય વખતે જ મૃગશીર્ષ નક્ષત્રનો અસ્ત થાય તે બતાવે છે કે વૈશાખ માસ હશે."<ref>જુઓ : ‘ચૂંદડી' ભાગ ૧-૨, (સંયુક્ત આવૃત્તિ સને ૧૯૯૧), પ્રકા. ‘પ્રસાર’, ભાવનગર, પૃ. ૫૧</ref>

Line 13: Line 13:
બોલીગત ઉચ્ચારણો અને શબ્દરૂપોની હેરફેરને દાખવતી, આ ગીતની કેટલીક વાચનાઓ, મેઘાણી પછીનાં તાજેતરનાં સંપાદનોને અભ્યાસગ્રંથોમાં જોવા મળે છે. શ્રી ખોડીદાસ પરમાર, ડૉ. રમણીકલાલ મારુ, ડૉ. અંબાદાન રોહડિયા, શ્રી ઉમિયાશંકર અજાણી અને ડૉ. વિનાયક રાવળ : આ સૌ અભ્યાસીઓ તો ઉપાડ-પંક્તિમાં, 'હરણ્યું' / 'હરણ્યો' : પાઠ આપે છે.<ref>જુઓ : ‘ગુજરાતના લોકગીતો', સં. ખોડીદાસ પરમાર, પ્રકા. સાહિત્ય અકાદમી, દિલ્હી, પ્રથમ આવૃત્તિ (૧૯૮૧), પૃ. ૧૪<br>‘ગુજરાતનાં લગ્નગીતો', સં. ડૉ. વિનાયક રાવળ; પ્રકા. સાહિત્ય પ્રથમ આવૃત્તિ (૨૦૦૪), પૃ. ૨૩-૨૪, ૧૫૦, ૧૮૦, ૨૨૦. અકાદમી, ગાંધીનગર,</ref> પરંતુ ડૉ. અમૃત પટેલ, ઉત્તર ગુજરાતનાં બોલીગત ઉચ્ચારણોમાં જ આ ગીતની ઉપાડ- પંક્તિ ટાંકે છે. એ ઉતારો અહીં આપું છું :

{{Block center|<poem>‘માડીના ચાંદલિયો ઊગ્યો ને અઇણ્યો આથમી,  
{{Block center|'''<poem>‘માડીના ચાંદલિયો ઊગ્યો ને અઇણ્યો આથમી,  
માડીના ચ્યોં લગણ જોવું તમારી વાટ રે,
માડીના ચ્યોં લગણ જોવું તમારી વાટ રે,
મોમેરા વેળા વહી જાશે રે.”<ref>જુઓ : ‘ગુજરાતનાં લગ્નગીતો', સં. ડૉ. વિનાયક રાવળ, પ્રકા. સાહિત્ય અકાદમી પ્રથમ ,આવૃત્તિ (૨૦૦૪), પૃ. ૧૬૬</ref></poem>}}
મોમેરા વેળા વહી જાશે રે.”<ref>જુઓ : ‘ગુજરાતનાં લગ્નગીતો', સં. ડૉ. વિનાયક રાવળ, પ્રકા. સાહિત્ય અકાદમી પ્રથમ ,આવૃત્તિ (૨૦૦૪), પૃ. ૧૬૬</ref></poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
જોઈ શકાશે કે, મેઘાણીએ આપેલા પાઠમાંના 'વીરા'ને બદલે 'માડીના’ -એવું વૈકલ્પિક રૂપ; ઉપરાંત 'નં' (ને), 'ચ્યોં લગણ', ‘મૉમેરા' - જેવાં બોલીગત ઉચ્ચરિત રૂપો, ગીતના એતદેશીય પ્રચલનની પ્રામાણિકતા સાચવતાં લાગશે. ગીતની ગાનાત્મક સપાટીને, સ્થાનીય વાચિકતાનો, આ રીતે, જે સહજ ને અકૃતક સ્પર્શ મળે એથી કરીને, એ વિશેષ હૃદ્ય ને શ્રુતિપ્રાંજલ બની રહે.

Line 40: Line 40:
સૂર્યનું વાર્ષિક ભ્રમણચક્ર નક્ષત્રમંડળમાંથી પસાર થતું હોય છે એ દરમ્યાન પ્રત્યેક નક્ષત્રનાં, આશરે પંદરેક દિવસનો એનો પક્ષવાસ રહે. એટલે નક્ષત્રોની ભ્રમણગતિનાં સ્થિત્યંતરો પણ, સમયાનુસાર, પલટાતાં રહે. વૈશાખ માસ દરમ્યાન - બેત્રણ તિથિને આઘીપાછી ગણીને ચાલીએ તો — સૂર્ય ચૌદ/પંદર દિવસ રોહિણીમાં અને તે પછી લગભગ એટલા જ દિવસો, મૃગશીર્ષમાં હોય. સૂર્ય જ્યારે જે નક્ષત્રમાં હોય, એટલી તિથિઓમાં તે નક્ષત્રના ઉદય / અસ્તનું સમયમાન એકસરખું રહે. નક્ષત્રોના ઉદય / અસ્તના સમયમાનમાં, થતા રહેતા પરિવર્તનને કારણે જ ઋતુએ ઋતુએ આ સમયમાન ચલિત થયા કરે. નરસિંહનાં 'હારસમેનાં પદો'માંથી આ બાબતની પુષ્ટિ મળશે.

{{Block center|<poem>“જાગ-ના જાદવા, રાત થોડી રહી, મંડળિક રા. મુંને બીવરાવે;  
{{Block center|'''<poem>“જાગ-ના જાદવા, રાત થોડી રહી, મંડળિક રા. મુંને બીવરાવે;  
અરુણ ઉદિયો ને હરણલી આથમી, તૂને તોહે કરુણા ન આવે.'</poem>}}
અરુણ ઉદિયો ને હરણલી આથમી, તૂને તોહે કરુણા ન આવે.'</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
નરસિંહની કસોટીને લગતો હાર-પ્રસંગ, માગશરમાં બન્યો છે; (એનાં પ્રમાણો એ પદમાળામાં જ છે.) જ્યારે મામેરાનું પ્રસ્તુત ગીત વૈશાખને ઉપલક્ષે છે. જોઈ શકાશે કે વૈશાખની રાતે બીજા પ્રહરમાં, ‘ચાંદલિયો ઊગ્યો' ને 'હરણ્યું આથમી', જ્યારે આ પદની પંક્તિઓમાં, છેક સૂર્યોદય થવા પૂર્વે 'હરણલી આથમી.”<ref>જુઓ : 'આત્મચરિતનાં કાવ્યો', સં. કે. કા. શાસ્ત્રી, પ્રકાશક : નરસિંહ મહેતા ચોરા સમિતિ, જૂનાગઢ, પ્રથમ આવૃત્તિ (૧૯૬૯), પૃ. ૧૦૮</ref>

Navigation menu