સાહિત્યિક તથ્યોની માવજત

Revision as of 02:22, 11 April 2025 by Meghdhanu (talk | contribs)

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

સાહિત્યિક તથ્યોની માવજત

<div class="wst-center tiInherit " Lua error: Cannot create process: proc_open(): Unable to create pipe Too many open files>

જયંત કોઠારી

અનુક્રમ

વિવેચનની આજની સ્થિતિ; કૃતિલક્ષી વિવેચનમાં હકીકતોનું મૂલ્ય; હકીકતનિષ્ઠ સર્જક-અભ્યાસનાં સુફલ; મધ્યકાલીન સાહિત્યની શુદ્ધિવૃદ્ધિ; હકીકત સાથે કામ પડવાની તાલીમ; મધ્યકાલીન સાહિત્યનું બદલાયેલું દર્શન; અર્વાચીન સાહિત્ય વિશેની હકીકતોના પ્રશ્નો; શાસ્ત્રશુદ્ધ માહિતી આપવાનું કેમ બનતું નથી?; સામગ્રી રજૂઆતનાં ધોરણો સ્થાપીએ; મુદ્રણશુદ્ધિ અને જોડણીસુધાર; ભૂલો સુધારવાની તત્પરતા છે ખરી?; પાયાનાં જ્ઞાનસાધનો ઊભાં કરીએ
સંશોધન એટલે શું?; સંશોધનની પદ્ધતિ; સંશોધનની સમસ્યાઓ; કૃતિવિષયક સમસ્યાઓ; કર્તૃત્વની સમસ્યાઓ, સમયનિર્ણયની સમસ્યાઓ; કર્તાવિષયક અન્ય માહિતીની સમસ્યાઓ; પ્રભાવની સમસ્યાઓ; ભૂતકાળની સમજ કેળવવી
હસ્તપ્રતવાચન; પાઠસંપાદન; અર્થનિર્ણય
જન્મતારીખ; બી.એ.ની ડિગ્રી; કૃતિઓ; ‘ચેતન’ ‘વિનોદ’ ‘સુદર્શન’
૧. સ્ત્રીવિછોહ્યા કે શ્રીવિછોહ્યા?; ૨. શ્રીરંગ મહેતાના સમાચાર ૩. ‘ચાતુરી’: સંજ્ઞા અને સ્વરૂપ