કથાલોક/નવલકથાનીય પેલે પાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 10: Line 10:
‘અર્વાચીન સાહિત્યના ઇતિહાસની એક શકવતી ઘટના’ (ટ્રોપિક ઑફ કેન્સર)—સેમ્યુઅલ બેકેટ

‘આ યુગના કે કોઈપણ યુગના એક અત્યંત નોંધપાત્ર સાચી રીતે મૌલિક લેખક...એ શબ્દસ્વામી છે. એમનો વ્યાપ પહોળાઈમાં તેમજ ઊંડાઈમાં અજોડ છે. જે કોઈ સરકારી સેન્સરખાતું આ ગ્રંથને સ્પર્શ કરશે એ સજીવ જીવનકોષોને સ્પર્શી રહેશે. એમાંનું ઘણુંય ઘૃણાસ્પદ છતાં સુંદર છે...’

{{right|–બેન રેય રેડમેન}}<br>
{{right|'''–બેન રેય રેડમેન'''}}<br>
કવિ કાર્લ શેપિરોએ તો એટલે સુધી સૂચન કર્યું છે કે મિલરનાં લખાણોમાંથી એક અર્વાચીન બાઈબલ તૈયાર કરાવીને પરંપરાગત ગિડિયોન બાઈબલોની પ્રતોને સ્થાને આ નવતર બાઈબલ મુકાવવું જોઈએ.

આમ, અતિવગોવણી અને અતિપ્રશંસા એ બેઉ અંતિમ અનુભવો જેમને થઈ ચૂક્યા છે, એવા હેન્રી મિલરે હવે જાપાની પિયાનોવાદક અને અભિનેત્રી જોડે છઠ્ઠીવારનું લગ્ન કર્યું છે. અખબારી અહેવાલોએ સૂચક ઉલ્લેખ કર્યો છે કે વર–વધૂ વચ્ચે ઉંમરનો તફાવત છેતાળીસ વર્ષનો છે. બેઉ વચ્ચે બેએક વર્ષથી પત્રવ્યવહાર ચાલતો હતો. લગ્નને આગલે દહાડે મિલરે અખબારનવેશો સમક્ષ કહેલું કે આ લગ્ન એક મોટું સાહસ ગણાશે, અને કદાચ એ છેલ્લું જ બની રહેશે. ભારતીય વાચકોને આ છઠ્ઠું લગ્ન અને છેતાળીસ વર્ષનો વયભેદ જરા ચોંકાવનાર લાગે, પણ પશ્ચિમમાં એ એટલું વિચિત્ર ન જણાય. હજી આગલે અઠવાડિયે જ અવસાન પામેલ નર્તકી નીલ ડાયમન્ડે નેવ્યાશી વર્ષમાં નવ વાર લગ્ન કરેલાં. અભિનેત્રી માર્લિન મનરોનું અવસાન પૂર્વેનું નાટ્યકાર આર્થર મિલર જોડેનું લગ્ન ચોથી વારનું હતું. પશ્ચિમમાં ઘણીવાર જિન્સી હાજતો કરતાંય વિશેષ તો સહજીવનની જરૂરિયાતથી લગ્નો યોજાતાં હોય છે, અને એવાં જોડાણોને લોકો સમભાવપૂર્વક સાંખી લેતાં હોય છે. આપણે ત્યાં હજી આવો સમભાવ કેળવાવો બાકી છે. સદ્ગત રામનારાયણ વિ. પાઠકના પુનર્લગ્ન વેળા ગુજરાતી અખબારો ઊકળી ઊઠેલાં અને શામળદાસ ગાંધીએ તો ‘વંદેમાતરમ્’માં ‘સડેલી સાક્ષરતા’ શીર્ષકથી ખચખચાવીને તંત્રીલેખ લખેલો. મિલરનું લગ્ન એટલો ઊહાપોહ તો નહિ જગવે પણ દુનિયાભરનાં મિલરપ્રેમીઓ એની ચર્ચા તો કરશે જ, કેમ કે તેઓ બહુ ગવાયેલા, બહુ વગોવાયેલા તેમજ બહુ પ્રભાવક સાહિત્યકાર છે.

Navigation menu