23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
આ કાવ્ય આખા સંગ્રહની પ્રસ્તાવના રૂપ છે. એનો સંપૂર્ણ અર્થવિસ્તાર મહાનિબંધમાં જ પરિણમે એવું આ કાવ્ય છે એટલે અહીં એનો મિતાક્ષરી અર્થનિર્દેશ જ શક્ય છે. | આ કાવ્ય આખા સંગ્રહની પ્રસ્તાવના રૂપ છે. એનો સંપૂર્ણ અર્થવિસ્તાર મહાનિબંધમાં જ પરિણમે એવું આ કાવ્ય છે એટલે અહીં એનો મિતાક્ષરી અર્થનિર્દેશ જ શક્ય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
નિરુદ્દેશે | '''નિરુદ્દેશે''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિનો ઉદ્દેશ શો? એનો એકમાત્ર ઉત્તર છે, કાવ્ય. કાવ્ય એ કવિનું ચરમ અને પરમ લક્ષ્ય છે; પોતે, પ્રસંગો, પાત્રો વગેરે બધું જ માત્ર નિમિત્ત છે જ્યારે જ્યારે કવિએ કાવ્ય સિવાયનો અન્ય કોઈ પણ ઉદ્દેશ સેવ્યો છે ત્યારે ત્યારે એણે કાવ્યનો ભોગ આપ્યો છે. હા, પણ કાવ્યનો ઉદ્દેશ શો? આ પ્રશ્ન વિવેચકોને પીડા રૂપ થઈ પડ્યો છે. જગતમાં જેટલા વિવેચકો નથી એટલા આ પ્રશ્નના ઉત્તરો છે. કોઈપણ બે વિવેચકો આ પ્રશ્નના ઉત્તર પરત્વે ભાગ્યે જ સંમત થતા જણાય છે. જુદે જુદે સમયે અને જુદે જુદે સ્થળે આ પ્રશ્નના જુદા જુદા ઉત્તરો અપાયા છે. આ પ્રશ્નનો સર્વત્ર અને સર્વદા સન્માન્ય, સંતોષકારક, સર્વસ્વીકૃત અને અંતિમ એવો ઉત્તર કોઈ વિવેચકે ઉચ્ચાર્યો નથી ત્યાં લગી વિવેચનનું ભાવિ ઊજળું છે અને વિવેચકોનું અસ્તિત્વ સલામત છે. | કવિનો ઉદ્દેશ શો? એનો એકમાત્ર ઉત્તર છે, કાવ્ય. કાવ્ય એ કવિનું ચરમ અને પરમ લક્ષ્ય છે; પોતે, પ્રસંગો, પાત્રો વગેરે બધું જ માત્ર નિમિત્ત છે જ્યારે જ્યારે કવિએ કાવ્ય સિવાયનો અન્ય કોઈ પણ ઉદ્દેશ સેવ્યો છે ત્યારે ત્યારે એણે કાવ્યનો ભોગ આપ્યો છે. હા, પણ કાવ્યનો ઉદ્દેશ શો? આ પ્રશ્ન વિવેચકોને પીડા રૂપ થઈ પડ્યો છે. જગતમાં જેટલા વિવેચકો નથી એટલા આ પ્રશ્નના ઉત્તરો છે. કોઈપણ બે વિવેચકો આ પ્રશ્નના ઉત્તર પરત્વે ભાગ્યે જ સંમત થતા જણાય છે. જુદે જુદે સમયે અને જુદે જુદે સ્થળે આ પ્રશ્નના જુદા જુદા ઉત્તરો અપાયા છે. આ પ્રશ્નનો સર્વત્ર અને સર્વદા સન્માન્ય, સંતોષકારક, સર્વસ્વીકૃત અને અંતિમ એવો ઉત્તર કોઈ વિવેચકે ઉચ્ચાર્યો નથી ત્યાં લગી વિવેચનનું ભાવિ ઊજળું છે અને વિવેચકોનું અસ્તિત્વ સલામત છે. | ||
| Line 20: | Line 20: | ||
આગળ કહ્યું તેમ કાવ્ય એટલે એક ‘હું' માંથી બીજા બૃહત્તર, મહત્તર, ગભીરતર, વિશાલતર ‘હું' માં પરિવર્તન. કાવ્ય એટલે ‘હું' ની યાત્રા, જે પંથ પર આ યાત્રા થાય છે તે પંથ છે પ્રેમનો. કવિના આત્મલક્ષી ભાવનો પરલક્ષી પ્રતીકો સાથેનો સંયોગ પ્રેમ દ્વારા જ સધાય છે. પ્રેમ એ ‘કેટેલીસ્ટ' છે, સંવાદનું તત્ત્વ છે, રસાયણ છે. એ દ્વારા કવિનું આંતરજગત અને બહિર્જગત એકરસ, એકરૂપ, એકાકાર, ઓતપ્રોત થાય છે. પ્રેમ દ્વારા જ અભેદ, અભિન્નતા, એકત્વ તદ્રુપતા, તાદાત્મ્ય શક્ય છે. આ પ્રેમના મંત્રથી જ એક ‘હું'-એટલે કે કવિ-નું બીજા ‘હું' -એટલે કે કાવ્યમાં પરિવર્તન થાય છે. | આગળ કહ્યું તેમ કાવ્ય એટલે એક ‘હું' માંથી બીજા બૃહત્તર, મહત્તર, ગભીરતર, વિશાલતર ‘હું' માં પરિવર્તન. કાવ્ય એટલે ‘હું' ની યાત્રા, જે પંથ પર આ યાત્રા થાય છે તે પંથ છે પ્રેમનો. કવિના આત્મલક્ષી ભાવનો પરલક્ષી પ્રતીકો સાથેનો સંયોગ પ્રેમ દ્વારા જ સધાય છે. પ્રેમ એ ‘કેટેલીસ્ટ' છે, સંવાદનું તત્ત્વ છે, રસાયણ છે. એ દ્વારા કવિનું આંતરજગત અને બહિર્જગત એકરસ, એકરૂપ, એકાકાર, ઓતપ્રોત થાય છે. પ્રેમ દ્વારા જ અભેદ, અભિન્નતા, એકત્વ તદ્રુપતા, તાદાત્મ્ય શક્ય છે. આ પ્રેમના મંત્રથી જ એક ‘હું'-એટલે કે કવિ-નું બીજા ‘હું' -એટલે કે કાવ્યમાં પરિવર્તન થાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
''' | '''‘પંથ નહિ.. મુજ બેડી!''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કવિને કોઈ વાડો નથી, વળગાડ નથી, રસસમાધિ એ પણ ‘સહજ સમાધ' છે. એથી જ કવિને કોઈ ‘સ્કીમ' ‘સ્ટ્રેટેજી', ‘પ્લેન’ કે ‘પ્રોગ્રામ' નથી. એનું તો હોય છે મુગ્ધ અને મુક્ત ભ્રમણ. કવિને મન પ્રત્યેક ક્ષણ સ્વયંપર્યાપ્ત છે એટલે કે સનાતન છે. ક્ષણે ક્ષણનું આગવું સૌંદર્ય એ અનુભવે છે. એટલે તો એ વિરોધોને, વિસંવાદને પણ વહાલથી સ્વીકારે છે. કારણ કે એની વચમાં જ સંવાદ પ્રગટવાનું એના પ્રેમમાં સામર્થ્ય છે. આત્મવિરોધ એ તો કવિનો જન્મસિદ્ધ અધિકાર છે (Self-contradiction is poets' birthright). નકલી કવિ જગતનો ન્યાય તોલે છે, નર્યો કવિ જગતને માત્ર નિહાળે છે. કવિની યાત્રા નિરુદ્દેશ છે, એનું ભ્રમણ મુગ્ધ છે. એથી એની વીણા પ્રસન્ન છે, એ બ્રહ્માનંદ સહોદર જેવો કાવ્યાનંદ અનુભવે છે, કાવ્ય અનુભવે છે. કાવ્ય અને આનંદ એકમેકના પર્યાયો છે. | કવિને કોઈ વાડો નથી, વળગાડ નથી, રસસમાધિ એ પણ ‘સહજ સમાધ' છે. એથી જ કવિને કોઈ ‘સ્કીમ' ‘સ્ટ્રેટેજી', ‘પ્લેન’ કે ‘પ્રોગ્રામ' નથી. એનું તો હોય છે મુગ્ધ અને મુક્ત ભ્રમણ. કવિને મન પ્રત્યેક ક્ષણ સ્વયંપર્યાપ્ત છે એટલે કે સનાતન છે. ક્ષણે ક્ષણનું આગવું સૌંદર્ય એ અનુભવે છે. એટલે તો એ વિરોધોને, વિસંવાદને પણ વહાલથી સ્વીકારે છે. કારણ કે એની વચમાં જ સંવાદ પ્રગટવાનું એના પ્રેમમાં સામર્થ્ય છે. આત્મવિરોધ એ તો કવિનો જન્મસિદ્ધ અધિકાર છે (Self-contradiction is poets' birthright). નકલી કવિ જગતનો ન્યાય તોલે છે, નર્યો કવિ જગતને માત્ર નિહાળે છે. કવિની યાત્રા નિરુદ્દેશ છે, એનું ભ્રમણ મુગ્ધ છે. એથી એની વીણા પ્રસન્ન છે, એ બ્રહ્માનંદ સહોદર જેવો કાવ્યાનંદ અનુભવે છે, કાવ્ય અનુભવે છે. કાવ્ય અને આનંદ એકમેકના પર્યાયો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
''' | '''‘હું જ રહું વિલસી.. હું જ રહું અવશેષે’''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કાવ્ય એટલે વ્યક્તિત્વના વિલોપન દ્વારા વ્યક્તિત્વનો વિસ્તાર અને વિકાસ. કવિ એની જાતને જગતમાં ખોઇ દે છે એટલે કે એ સહુ સંગ વિલસી રહે છે. આત્મવિલોપન વિના આમ વિલસવું અશક્ય છે. કીટ્સ એના એક પત્રમાં આ પ્રક્રિયાને Negative capability કહે છે. પણ પછી આ પ્રક્રિયા દ્વારા જ એ જાતને ખોળી લે છે એટલે કે અવશેષમાં પોતે જ રહે છે. ‘હું એ હું કાઢ્યો ખોળી' એ કાવ્યનો અનુભવ છે. પ્રેમ દ્વારા, ‘હું' ના વિલોપન દ્વારા બહિર્જગત સાથે કવિ એના આંતરજગતનો સંયોગ સાધે છે, પરિણામે કાવ્ય જન્મે છે. અને એ કાવ્ય દ્વારા જ પાછો એ ‘હું' ને પામે છે. ક્ષણે ક્ષણે મૃત્યુ અને અવિરત પુનર્જન્મની પ્રક્રિયા એટલે કાવ્ય. પ્રત્યેક કાવ્યના ગર્ભમાંથી નવજન્મ પામીને કવિ પ્રગટ થાય છે. કાવ્ય એટલે આત્મવિલોપન દ્વારા આત્મસાક્ષાત્કાર અથવા તો એકી સાથે આત્મવિલોપન અને આત્મસાક્ષાત્કાર. | કાવ્ય એટલે વ્યક્તિત્વના વિલોપન દ્વારા વ્યક્તિત્વનો વિસ્તાર અને વિકાસ. કવિ એની જાતને જગતમાં ખોઇ દે છે એટલે કે એ સહુ સંગ વિલસી રહે છે. આત્મવિલોપન વિના આમ વિલસવું અશક્ય છે. કીટ્સ એના એક પત્રમાં આ પ્રક્રિયાને Negative capability કહે છે. પણ પછી આ પ્રક્રિયા દ્વારા જ એ જાતને ખોળી લે છે એટલે કે અવશેષમાં પોતે જ રહે છે. ‘હું એ હું કાઢ્યો ખોળી' એ કાવ્યનો અનુભવ છે. પ્રેમ દ્વારા, ‘હું' ના વિલોપન દ્વારા બહિર્જગત સાથે કવિ એના આંતરજગતનો સંયોગ સાધે છે, પરિણામે કાવ્ય જન્મે છે. અને એ કાવ્ય દ્વારા જ પાછો એ ‘હું' ને પામે છે. ક્ષણે ક્ષણે મૃત્યુ અને અવિરત પુનર્જન્મની પ્રક્રિયા એટલે કાવ્ય. પ્રત્યેક કાવ્યના ગર્ભમાંથી નવજન્મ પામીને કવિ પ્રગટ થાય છે. કાવ્ય એટલે આત્મવિલોપન દ્વારા આત્મસાક્ષાત્કાર અથવા તો એકી સાથે આત્મવિલોપન અને આત્મસાક્ષાત્કાર. | ||
| Line 149: | Line 149: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|A Passer-by}} | {{center|'''A Passer-by'''}} | ||
{{Block center|'''<poem>The deafening street roared on. Full, slim, and grand | {{Block center|'''<poem>The deafening street roared on. Full, slim, and grand | ||