પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/પ્લેટોના માનસનું દ્વન્દ્વ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 13: Line 13:
કવિતાના સૌંદર્યને આટલુંબધું પિછાણનાર માણસ એ સૌંદર્યને એક આફત ગણે અને એમાંથી બચવા વિવેકબુદ્ધિનો સહારો લે એ વાત આશ્ચર્યજનક લાગે છે એટલી અપૂર્વ નથી. નારીની અદમ્ય કામના અનુભવનાર માણસ જ ‘નારી નરકની ખાણ’ કહીને વૈરાગ્ય કેળવવા મથે ને? પ્લેટોનું પણ કંઈક આવું બન્યું લાગે છે. એ રીતે જોઈએ તો પ્લેટોના કાવ્યવિવેચનમાં કવિતાનો પ્રભાવ અને એનો પ્રતીકાર કરવાની મથામણ – બન્ને વ્યક્ત થાય છે. પણ પ્લેટોને આ દિશામાં વાળનાર તો છે તત્ત્વજ્ઞાન. કવિતા અને તત્તવજ્ઞાનનો જૂનો ઝઘડો એ ભૂલ્યા નથી અને તેથી ફિલસૂફીના વકીલ બની, પ્રતિવાદી(કવિતા)ના વાજબી દાવાઓની ઉપેક્ષા કરી, વાદી (ફિલસૂફી)નો કેસ એ લડી રહ્યા હોય એવું, એમનું વિવેચન વાંચતાં લાગ્યા વિના રહેતું નથી.<ref>૨</ref> કવિતાનો એમનો વિરોધ આ રીતે ગૃહીતો પર આધારિત અને વ્યવસાયગત લાગે છે.<ref>૩</ref>  

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = ક્રમ
|next = પ્રેરણાનો પુરસ્કાર : ઉપહાસનો અણસારો
}}
19,010

edits

Navigation menu