23,710
edits
(Chapter creation with Hindi Typing) |
No edit summary |
||
| Line 23: | Line 23: | ||
મડિયાએ પોતાની કથાને આપેલું શીર્ષક ‘લીલુડી ધરતી’ પણ સૂચક છે. કથાના આરંભે પ્રથમ વર્ષાનો ઉલ્લેખ છે; પછી દુકાળનું વર્ષ વીતે છે; અંતમાં ફરી વર્ષાનું આગમન થાય છે. મડિયાએ નિવેદનમાં એમ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે, ધરતી પોતાનું આંતરસત્ત્વ કદી ખોતી નથી, નવી વર્ષા સાથે ધરતીનો ગર્ભ ફરી સળવળે છે. બીજ ધારણ કરે છે અને વનસ્પતિ નવું ચૈતન્ય ધરીને ફરી પાંગરે છે. વિશ્વનું ઘટનાચક્ર એના નિજી ક્રમમાં ચાલતું રહે છે. ધરતી અને સ્ત્રીનું સત્ત્વ સ્વયં ગૂઢ રહસ્યમય શક્તિરૂપ છે. પણ, મડિયાએ સ્વયં નિવેદન રૂપે રજૂ કરેલું આ રહસ્ય તેમના કથાવિશ્વમાં સહજ વ્યંજિત થતું હોય એમ પ્રતીત થતું નથી. કૃતિના વર્ણવૃત્તાંતોનો વિસ્તાર, સમગ્ર કથાત્મક માળખું અને | મડિયાએ પોતાની કથાને આપેલું શીર્ષક ‘લીલુડી ધરતી’ પણ સૂચક છે. કથાના આરંભે પ્રથમ વર્ષાનો ઉલ્લેખ છે; પછી દુકાળનું વર્ષ વીતે છે; અંતમાં ફરી વર્ષાનું આગમન થાય છે. મડિયાએ નિવેદનમાં એમ દર્શાવવાનો પ્રયત્ન કર્યો છે કે, ધરતી પોતાનું આંતરસત્ત્વ કદી ખોતી નથી, નવી વર્ષા સાથે ધરતીનો ગર્ભ ફરી સળવળે છે. બીજ ધારણ કરે છે અને વનસ્પતિ નવું ચૈતન્ય ધરીને ફરી પાંગરે છે. વિશ્વનું ઘટનાચક્ર એના નિજી ક્રમમાં ચાલતું રહે છે. ધરતી અને સ્ત્રીનું સત્ત્વ સ્વયં ગૂઢ રહસ્યમય શક્તિરૂપ છે. પણ, મડિયાએ સ્વયં નિવેદન રૂપે રજૂ કરેલું આ રહસ્ય તેમના કથાવિશ્વમાં સહજ વ્યંજિત થતું હોય એમ પ્રતીત થતું નથી. કૃતિના વર્ણવૃત્તાંતોનો વિસ્તાર, સમગ્ર કથાત્મક માળખું અને | ||
તેની સંવિધાનીતિમાં મડિયાને અભિમત એ રહસ્ય પ્રગટ થતું રહી ગયું છે. ધરતી અને નારીસત્ત્વને ગહન સ્તરે જોડી આપવામાં કોઈ પૌરાણિક fertility rites, કે એવી રહસ્યમય પ્રાણશક્તિના આદિમ આવિર્ભાવનો ખાસ ઉલ્લેખ એમાં નથી. હાદા ઠુમ૨નો બાર વર્ષ પહેલાં ખોવાયેલો પુત્ર દેવશી બાવાઓની જમાતમાં ભળ્યો હોવા છતાં પરિસ્થિતિને ઓળખી કુટુંબમાં પાછો ફરે છે, ત્યારે એ કુટુંબનું અટકી પડેલું જીવનચક્ર ફરીથી ચાલતું થાય છે ખરું. કથાના અંતભાગમાં મડિયા, એ રીતે કરુણમંગલ સ્વર જગાડવા મથ્યા છેઃ વિશ્વજીવનમાં જાણે કોઈ આંતરિક લયની હિમાયત કરવા સક્રિય બન્યા છે. પણ કૃતિની સમગ્ર રચનાપ્રક્રિયામાં એવો કોઈ સ્વર કે લય પ્રભાવક રૂપમાં વરતાતાં નથી. | તેની સંવિધાનીતિમાં મડિયાને અભિમત એ રહસ્ય પ્રગટ થતું રહી ગયું છે. ધરતી અને નારીસત્ત્વને ગહન સ્તરે જોડી આપવામાં કોઈ પૌરાણિક fertility rites, કે એવી રહસ્યમય પ્રાણશક્તિના આદિમ આવિર્ભાવનો ખાસ ઉલ્લેખ એમાં નથી. હાદા ઠુમ૨નો બાર વર્ષ પહેલાં ખોવાયેલો પુત્ર દેવશી બાવાઓની જમાતમાં ભળ્યો હોવા છતાં પરિસ્થિતિને ઓળખી કુટુંબમાં પાછો ફરે છે, ત્યારે એ કુટુંબનું અટકી પડેલું જીવનચક્ર ફરીથી ચાલતું થાય છે ખરું. કથાના અંતભાગમાં મડિયા, એ રીતે કરુણમંગલ સ્વર જગાડવા મથ્યા છેઃ વિશ્વજીવનમાં જાણે કોઈ આંતરિક લયની હિમાયત કરવા સક્રિય બન્યા છે. પણ કૃતિની સમગ્ર રચનાપ્રક્રિયામાં એવો કોઈ સ્વર કે લય પ્રભાવક રૂપમાં વરતાતાં નથી. | ||
નોંધવા જેવી બાબત તો એ છે કે મડિયાએ પોતાની આ કથાને ક્રોનિકલ’ સંજ્ઞાથી ઓળખાવવા ચાહી છે. પણ એ સંદર્ભે એટલું જ નોંધીશું કે, લોકજીવનનાં સુખદુઃખો, વેરઝેર, આશાનિરાશા એ સર્વ વ્યાપકપણે ૨જૂ થયાં છે. પણ,‘ક્રોનિકલ’માં અનિવાર્ય એવો ચોક્કસ ઐતિહાસિક સમયનો તિથિવા૨ સાચવતો ક્રમ, અને તેની સાથે ગાઢ રીતે જોડાયેલી નક્કર દસ્તાવેજી વિગતો, અહીં ખાસ સ્થાન પામ્યાં નથી. ગુંદાસરના લોકજીવનમાં નવો સંચાર જગાડે, આંદોલન જગાડે, એવું આધુનિક માનસ ધરાવતું પાત્ર અહીં નથી, કે બહારનાં પિરબળોનો એવો કોઈ પ્રભાવ નથી. રઘા ગોરની હોટેલમાં ગ્રામોફોન પર જૂનાં નાટકોના ગીતની રેકર્ડ ગુંજે છે, જીવા ખવાસની હોટેલમાં વર્તમાનપત્ર અને રેડિયો દાખલ થયાં છે; પણ એ માધ્યમો માત્ર મનોરંજન પૂરું પાડે છે, કોઈ વિચારધારાનો પ્રસાર એ દ્વારા થયો નથી. આધુનિક સમયના પ્રવાહોથી – સંચલનાઓ આંદોલનો અને કાર્યક્રમોથી એ ગામ દૂર રહી ગયું છે. અસ્ત થતા સમયનું એ એક અન્-ઐતિહાસિક દૃશ્યપટ રહી જાય છે! અંતે, મડિયાની કથાવસ્તુની પસંદગીનો આ એક નિર્ણાયક મુદ્દો બને છેઃ જે રીતના અંચલની તેમણે પસંદગી કરી તેમાં જાણ્યે- અજાણ્યેય તેમની સર્જકવૃત્તિ અને દૃષ્ટિ ભાગ ભજવી ગયાં છે...! – | |||
‘મૈલા આંચલ’નું લોકજીવન ઘણી ભિન્ન દૃષ્ટિએ અને ભિન્ન ભૂમિકાએથી આલેખાયું છે. નવલકથામાં કથાસામગ્રી તરીકે તેઓ પણ અંચવિશેષના લોકજીવનને જ સ્વીકારે છે; પણ નવલકથાના નિર્માણમાં પ્રેરક હેતુ અને તેને રૂપ આપનારી કલાદૃષ્ટિ મડિયાની કથા સામે એકદમ જુદાં પડી આવે છે. એક કળાસર્જક તરીકે ‘રેણુ’ નવલકથાના સ્વરૂપને પોતાની આંતરિક જરૂરિયાતને અનુરૂપ નવો જ ઘાટ આપવા પ્રેરાયા છે. બલકે, કથાવસ્તુ પરત્વે તેમનો અભિગમ મૂળભૂત રીતે જુદો રહ્યો છે. કૃતિની ટૂંકી પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છેઃ | ‘મૈલા આંચલ’નું લોકજીવન ઘણી ભિન્ન દૃષ્ટિએ અને ભિન્ન ભૂમિકાએથી આલેખાયું છે. નવલકથામાં કથાસામગ્રી તરીકે તેઓ પણ અંચવિશેષના લોકજીવનને જ સ્વીકારે છે; પણ નવલકથાના નિર્માણમાં પ્રેરક હેતુ અને તેને રૂપ આપનારી કલાદૃષ્ટિ મડિયાની કથા સામે એકદમ જુદાં પડી આવે છે. એક કળાસર્જક તરીકે ‘રેણુ’ નવલકથાના સ્વરૂપને પોતાની આંતરિક જરૂરિયાતને અનુરૂપ નવો જ ઘાટ આપવા પ્રેરાયા છે. બલકે, કથાવસ્તુ પરત્વે તેમનો અભિગમ મૂળભૂત રીતે જુદો રહ્યો છે. કૃતિની ટૂંકી પ્રસ્તાવનામાં તેમણે લખ્યું છેઃ ‘यह है मैला आंचल. एक आंचलिक उपन्यास कथाम्नक है पूर्णिया ... मैने इसके एक हिस्से के एक ही गांवको, पिछडे गांवोका प्रतीक मानकर इस उपन्यासकथा का क्षेत्र बनाया है इसमें फूल भी है, शूल भी, धूल भी है, गुलाल भी, कीचड भी है, चन्दन भी, सुंदरता भी है, दूरुपता भी. मैं किसीसे दामन बचाकर निकल नहीं पाया —’ આ નિવેદનમાં ‘કથાનક’ પૂર્ણિયા છે – એ શબ્દો ધ્યાનાર્હ છે. કોઈ નયાક-નાયિકાની અલગ વ્યક્તિકથા નહિ, વિશાળ અંચલની જીવનવહેણોની કથા તેમને અભિપ્રેત છે, એમ એમાં સૂચવાયું છે. જોકે અંચલના પ્રવાહો વચ્ચે કેટલાંક‘ચરિત્રો’ વધુ મહત્ત્વનું સ્થાન લે છે; પણ, અંતે તો એવી વ્યક્તિકથાઓ લોકજીવનની સપાટી પર વિશેષ ઉઠાવ લેતાં મોજાઓ જેવી છે. વાસ્તવમાં અહીં કોઈ એક કથાવસ્તુ પર નિર્ભર માનવકાર્યનો અને વસ્તુતંત્રનો વિસ્તાર નથીઃ ઓછાવત્તા મહત્ત્વના પ્રસંગો પરિસ્થિતિઓ અને પાત્રોની પ્રવૃત્તિઓનું સમાંતર કથનવર્ણન છે. સમાંતર વહેતા જનજીવનના પ્રવાહો લગભગ સતતપણે પરસ્પરમાં ભળતા દેખાય છે. ‘રેણુ’એ મેરીગંજ પછાત ગામડાંનું પ્રતીક છે એમ જે નિર્દેશ કર્યો તેમાં તેમની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક નિસ્બતનો અણસાર મળી જાય છે. વળી અહીં એમ પણ નિવેદિત કરવામાં આવ્યું છે કે અંચલનાં સુંદર- અસુંદર, શુભ- અશુભ, સદ્-અસદ્ સર્વ વિરોધી તત્ત્વોનો તેઓ યુગપદ્ અને સર્વગ્રાહી રૂપમાં સ્વીકાર કરવા ચાહે છે. તેઓ તેમની રાજકીય અને સામાજિક ચેતના પ્રબળ રૂપમાં છતી કરે છે; છતાં કોઈ એક ચુસ્ત વિચારસરણીમાં ઢાળીને લોકજીવનનું ગ્રહણ કરતાં નથી. માનવીના ગહન કૂટ ‘માનવ્ય’નો તેઓ જાણે તાગ લેવા ઝંખે છે! | ||
‘મૈલા આંચલ’માં રજૂ થતા જનજીવનને, લીલુડી ધરતી’(૧-૨) સાથે સરખાવતાં, તેમાં પ્રવેશેલાં અને સક્રિય બનેલાં ઐતિહાસિક બળોએ જે રીતે પ્રભાવિત કર્યું, તે ઘટના અસાધારણ મહત્ત્વની જણાશે. ‘મૈલા આંચલ’માં પ્રત્યક્ષપણે પ્રસ્તુત થયેલી સમયધરી, ઈ.સ. ૧૯૪૬ થી ૧૯૪૮ ના સમયગાળાનો ગાઢ ઐતિહાસિક સંદર્ભ ધરાવે છે. પહેલા પ્રકરણના વૃત્તાંતમાં એમ સૂચવાઈ ગયું છે કે, ૧૯૪૨ ના વર્ષ સુધી અંતરિયાળનું આ જનપદ દેશમાં બનતી વિરાટ ઘટનાઓથી લગભગ અલિપ્ત હતું!’ ‘૪૨ ની હિંદ છોડો’ની રાષ્ટ્રીય ચળવળ અહીંના લોકો માટે માત્ર દંતકથાઓ જ રહી હતી. પણ, આ કથાની ઘટનાઓ જ્યા૨થી આરંભાય છે તે, ‘૪૬ ના વર્ષમાં, એટલે કે સ્વાતંત્ર્ય મળ્યું તે પૂર્વેના વર્ષમાં, દેશના ભિન્નભિન્ન રાજકીય પક્ષોની વિચારધારાઓ અને કાર્યક્રમો આ અંચલને છેક ગહરાઈએ સંક્ષુબ્ધ કરી મૂકે છે. હકીકતમાં, મેરીગંજનું જનજીવન આધુનિક યુગનાં અનેક નવાં વિચારવલણોથી ઘેરાઈ ચૂક્યું છે. સદીઓ જૂની માનસિકતાવાળાં લોકો આ નવાં ઐતિહાસિક બળોના અણધાર્યા આામણથી પછડાટ અનુભવે છે. આ કથામાં ડૉ. પ્રશાન્તનું જીવનકાર્ય એક ઘણું ગંભીર રહસ્યસભર પ્રકરણ બને છે. આ વિસ્તારમાં ‘કાલાઆજા૨’ની બિમારી વ્યાપકપણે ફેલાતી રહી હોવાથી એ રોગના સંશોધન અર્થે અને લોકોની બીજી બધી બિમારીઓના ઇલાજ અર્થે, એક કૉર્ટેજ ઇસ્પિતાલ ચલાવવા ડૉ. પ્રશાન્ત બીજા વિસ્તારમાંથી અહીં આવ્યો છે. સદીઓ સુધી અજ્ઞાન વહેમ અને જડતામાં ડૂબેલા લોકો વચ્ચે વૈજ્ઞાનિક વિચાર- પદ્ધતિ અને સંશોધન- પ્રવૃત્તિનો આરંભ થાય છે. રાષ્ટ્રીય કૉંગ્રેસનો એક ગ્રામકાર્યકર બાલદેવ પણ અન્ય વિસ્તારમાંથી આવી વસ્યો છે. મહાત્મા ગાંધીજીના અહિંસા-પ્રેમ, રાષ્ટ્રભક્તિ અને અનશન-વ્રતના થોડાક છીછરા ખ્યાલો કેળવીને તે અહીં કૉંગ્રેસી પ્રવૃત્તિઓ આરંભે છે. ગ્રામવાસીઓને તે જયહિંદ’નો નારો સંભળાવે છે. અહીંનો એક ગ્રામીણ યુવક કાલિચરણ જિલ્લાનાં મથકોમાં ચાલતી સમાજવાદી પ્રવૃત્તિનો સંદેશો લાવ્યો છે. ગામના ચર્ખાસેન્ટરનાં સંચાલક- મહિલા મંગળાદેવી પણ બહારથી આવ્યાં છે. મેરીગંજના અંચલમાં, આમ નવાં રાજકીય- સામાજિક આંદોલનોના પ્રસાર અને પ્રભાવની કથા તો છે જ; પણ રેણુએ અહીંની લોકચેતનાનો તંતુ વિશાળ રાષ્ટ્રીય ઘટનાઓ અને દેશનેતાઓની પ્રવૃત્તિઓ સાથે જોડી લેવાનો ઉપક્રમ રાખ્યો છે. એ રીતે જમીનદારી પ્રથાનો અંત આણતો નવો કાયદો, ભૂમિહીન મજૂરો અને સંથાલ- લોકોનો વિદ્રોહ, હિંદના ભાગલા, સ્વરાજ્યપ્રાપ્તિ, અને કોમી હુલ્લડો, ગાંધીજીની હત્યા, અને દેશની અંદર ફાલેલાં અછત, કાળાબજાર અને દાણચોરી જેવાં અનિષ્ટો – એવી ઘટનાઓ આ લોકજીવનમાં કોઈ ને કોઈ રીતે પડઘાતી રહે છે. રેણુને, ખરેખર તો, આ પ્રકારનાં ઐતિહાસિક બળોના પ્રવેશ સાથે આંચલિક જીવનમાં જે રીતે ક્રિયાપ્રતિક્રિયાઓ જન્મી, વ્યક્તિ-સ્તરે તેમ વ્યાપક લોકજીવનના સ્તરે, જે સંક્ષોભો અને સંઘર્ષો ઊભા થયા; અને ખાસ તો, આ લોકસૃષ્ટિની ભાગ્યરેખા જે અકળ-અદૃષ્ટ-રિબળોથી ઘેરાતી રહી, તેના મર્મગ્રાહી નિરૂપણમાં વિશેષ રસ રહ્યો છે. કહો કે, ‘જનગણમન’ના ‘અધિનાયક’ની નવી રીતે ઝાંખી કરવામાં તેઓ પ્રવૃત્ત રહ્યા છે. | ‘મૈલા આંચલ’માં રજૂ થતા જનજીવનને, લીલુડી ધરતી’(૧-૨) સાથે સરખાવતાં, તેમાં પ્રવેશેલાં અને સક્રિય બનેલાં ઐતિહાસિક બળોએ જે રીતે પ્રભાવિત કર્યું, તે ઘટના અસાધારણ મહત્ત્વની જણાશે. ‘મૈલા આંચલ’માં પ્રત્યક્ષપણે પ્રસ્તુત થયેલી સમયધરી, ઈ.સ. ૧૯૪૬ થી ૧૯૪૮ ના સમયગાળાનો ગાઢ ઐતિહાસિક સંદર્ભ ધરાવે છે. પહેલા પ્રકરણના વૃત્તાંતમાં એમ સૂચવાઈ ગયું છે કે, ૧૯૪૨ ના વર્ષ સુધી અંતરિયાળનું આ જનપદ દેશમાં બનતી વિરાટ ઘટનાઓથી લગભગ અલિપ્ત હતું!’ ‘૪૨ ની હિંદ છોડો’ની રાષ્ટ્રીય ચળવળ અહીંના લોકો માટે માત્ર દંતકથાઓ જ રહી હતી. પણ, આ કથાની ઘટનાઓ જ્યા૨થી આરંભાય છે તે, ‘૪૬ ના વર્ષમાં, એટલે કે સ્વાતંત્ર્ય મળ્યું તે પૂર્વેના વર્ષમાં, દેશના ભિન્નભિન્ન રાજકીય પક્ષોની વિચારધારાઓ અને કાર્યક્રમો આ અંચલને છેક ગહરાઈએ સંક્ષુબ્ધ કરી મૂકે છે. હકીકતમાં, મેરીગંજનું જનજીવન આધુનિક યુગનાં અનેક નવાં વિચારવલણોથી ઘેરાઈ ચૂક્યું છે. સદીઓ જૂની માનસિકતાવાળાં લોકો આ નવાં ઐતિહાસિક બળોના અણધાર્યા આામણથી પછડાટ અનુભવે છે. આ કથામાં ડૉ. પ્રશાન્તનું જીવનકાર્ય એક ઘણું ગંભીર રહસ્યસભર પ્રકરણ બને છે. આ વિસ્તારમાં ‘કાલાઆજા૨’ની બિમારી વ્યાપકપણે ફેલાતી રહી હોવાથી એ રોગના સંશોધન અર્થે અને લોકોની બીજી બધી બિમારીઓના ઇલાજ અર્થે, એક કૉર્ટેજ ઇસ્પિતાલ ચલાવવા ડૉ. પ્રશાન્ત બીજા વિસ્તારમાંથી અહીં આવ્યો છે. સદીઓ સુધી અજ્ઞાન વહેમ અને જડતામાં ડૂબેલા લોકો વચ્ચે વૈજ્ઞાનિક વિચાર- પદ્ધતિ અને સંશોધન- પ્રવૃત્તિનો આરંભ થાય છે. રાષ્ટ્રીય કૉંગ્રેસનો એક ગ્રામકાર્યકર બાલદેવ પણ અન્ય વિસ્તારમાંથી આવી વસ્યો છે. મહાત્મા ગાંધીજીના અહિંસા-પ્રેમ, રાષ્ટ્રભક્તિ અને અનશન-વ્રતના થોડાક છીછરા ખ્યાલો કેળવીને તે અહીં કૉંગ્રેસી પ્રવૃત્તિઓ આરંભે છે. ગ્રામવાસીઓને તે જયહિંદ’નો નારો સંભળાવે છે. અહીંનો એક ગ્રામીણ યુવક કાલિચરણ જિલ્લાનાં મથકોમાં ચાલતી સમાજવાદી પ્રવૃત્તિનો સંદેશો લાવ્યો છે. ગામના ચર્ખાસેન્ટરનાં સંચાલક- મહિલા મંગળાદેવી પણ બહારથી આવ્યાં છે. મેરીગંજના અંચલમાં, આમ નવાં રાજકીય- સામાજિક આંદોલનોના પ્રસાર અને પ્રભાવની કથા તો છે જ; પણ રેણુએ અહીંની લોકચેતનાનો તંતુ વિશાળ રાષ્ટ્રીય ઘટનાઓ અને દેશનેતાઓની પ્રવૃત્તિઓ સાથે જોડી લેવાનો ઉપક્રમ રાખ્યો છે. એ રીતે જમીનદારી પ્રથાનો અંત આણતો નવો કાયદો, ભૂમિહીન મજૂરો અને સંથાલ- લોકોનો વિદ્રોહ, હિંદના ભાગલા, સ્વરાજ્યપ્રાપ્તિ, અને કોમી હુલ્લડો, ગાંધીજીની હત્યા, અને દેશની અંદર ફાલેલાં અછત, કાળાબજાર અને દાણચોરી જેવાં અનિષ્ટો – એવી ઘટનાઓ આ લોકજીવનમાં કોઈ ને કોઈ રીતે પડઘાતી રહે છે. રેણુને, ખરેખર તો, આ પ્રકારનાં ઐતિહાસિક બળોના પ્રવેશ સાથે આંચલિક જીવનમાં જે રીતે ક્રિયાપ્રતિક્રિયાઓ જન્મી, વ્યક્તિ-સ્તરે તેમ વ્યાપક લોકજીવનના સ્તરે, જે સંક્ષોભો અને સંઘર્ષો ઊભા થયા; અને ખાસ તો, આ લોકસૃષ્ટિની ભાગ્યરેખા જે અકળ-અદૃષ્ટ-રિબળોથી ઘેરાતી રહી, તેના મર્મગ્રાહી નિરૂપણમાં વિશેષ રસ રહ્યો છે. કહો કે, ‘જનગણમન’ના ‘અધિનાયક’ની નવી રીતે ઝાંખી કરવામાં તેઓ પ્રવૃત્ત રહ્યા છે. | ||
‘મૈલા આંચલ’ના જનજીવનને રેણુએ ચોક્કસ સમયની સંધિક્ષણ પર મૂકીને અવલોક્યું છે. એમાં છેક ગઈકાલ સુધી માત્ર અર્ધપૌરાણિક વિશ્વમાં ગતિ કરતા અને અતિપ્રાકૃત સત્ત્વો અને શક્તિઓમાં આસ્થા મૂકીને ચાલતા લોકમાનસને કદાચ, પહેલીવાર ઐતિહાસિક સમયમાં દાખલ થઈ નવી જ વાસ્તવિકતાઓ સામે આતું રેણુએ આલેખ્યું છે. આમ જુઓ તો મેરીગંજ નામની સાથે જ તાજેત૨ના ઇતિહાસના બનાવો જોડાયેલા છે. અંગ્રેજ શાસકો દ્વારા આ દેશના થયેલા આર્થિક શોષણની કઠોર હકીકતો એની સાથે સંકળાયેલી છે. એ વર્ગમાંના જ એક નીલસાહેબ – માર્ટિનની વ્હાલસોઈ પત્ની મેરીનું સ્મરણ એમાં સચવાયું છે. પણ અહીંના લોકો માટે માર્ટિન અને મેરી હવે જાણે દૂર અતીતની દંતકથા સમાં પાત્રો બની ગયાં છે! કોઠીની આસપાસના અરણ્યમાં ક્યારેક કોઈને મેરીનું સફેદ પ્રેત નજરે ચઢે છે! અહીંના લોકમાનસની અજ્ઞાત ઝંખનાઓ, ભીતિઓ અને તેમની માન્યતાઓ, આવી અતિપ્રાકૃતિક ઘટનાઓમાં સાકાર થાય છે. કમલા નદીની આસપાસ ગૂંથાયેલી આસ્થા પણ એટલી જ ધ્યાનાર્હ છે. છેક ગઈ પેઢી સુધી કમલાએ ગામલોકોને પૂજાપાઠ ભોજન આદિ કર્મકાંડોના પ્રસંગે ચાંદીના થાળ-પ્યાલા જેવાં વાસણો આપ્યાં હતાં; પણ કોઈ એક વ્યક્તિએ કમલામૈયાને એનાં કિંમતી વાસણો પરત ન આપ્યાં, તેથી કમલામૈયા કોપ્યાં અને એ સહાય હવે મળતી નથી, એમ એ લોકો માને છે! ગામના મઠાધિપતિ મહંતસાહેબે એક મધરાતે પોતામાં અપૂર્વ ‘દિવ્યજ્યોત’ પ્રગટી હોવાનું મઠના નિવાસીઓને કહ્યું; અને કોઠારિણી લક્ષ્મીએ એ વાત ગામલોકોને કહી, ત્યારે તેમણે સૌએ આશ્ચર્ય સાથે મહંતસાહેબના સાક્ષાત્કારની વાત જાણી ધન્યતા અનુભવી. ક્લીમુદ્દીપુરમાં નાગર નદીને કાંઠે એક ઝાડની ડાળ પર લટકી રહેલી બાવનદાસની ઝોળી સ્વયં કોઈ એક દુઃખી સ્રી માટે ‘ચીંથરિયો પીર’ બની જાય એ ઘટનાય ઓછી સૂચક નથી! બાવનદાસ જેવી એક સમકાલીન વ્યક્તિ, ચોક્કસ ઐતિહાસિક સંજોગો વચ્ચે, શહીદી વ્હોરી લે; અને આ અંચલની એક અબુધ નારી એ ઝોળીમાં અતિપ્રાકૃત સત્તા નિહાળે, એ ઘટનામાં અહીંના લોકમાનસની બલકે આખાય દેશના ગ્રામીણ માનસની – વિલક્ષણ વૃત્તિ છતી થાય છે. | ‘મૈલા આંચલ’ના જનજીવનને રેણુએ ચોક્કસ સમયની સંધિક્ષણ પર મૂકીને અવલોક્યું છે. એમાં છેક ગઈકાલ સુધી માત્ર અર્ધપૌરાણિક વિશ્વમાં ગતિ કરતા અને અતિપ્રાકૃત સત્ત્વો અને શક્તિઓમાં આસ્થા મૂકીને ચાલતા લોકમાનસને કદાચ, પહેલીવાર ઐતિહાસિક સમયમાં દાખલ થઈ નવી જ વાસ્તવિકતાઓ સામે આતું રેણુએ આલેખ્યું છે. આમ જુઓ તો મેરીગંજ નામની સાથે જ તાજેત૨ના ઇતિહાસના બનાવો જોડાયેલા છે. અંગ્રેજ શાસકો દ્વારા આ દેશના થયેલા આર્થિક શોષણની કઠોર હકીકતો એની સાથે સંકળાયેલી છે. એ વર્ગમાંના જ એક નીલસાહેબ – માર્ટિનની વ્હાલસોઈ પત્ની મેરીનું સ્મરણ એમાં સચવાયું છે. પણ અહીંના લોકો માટે માર્ટિન અને મેરી હવે જાણે દૂર અતીતની દંતકથા સમાં પાત્રો બની ગયાં છે! કોઠીની આસપાસના અરણ્યમાં ક્યારેક કોઈને મેરીનું સફેદ પ્રેત નજરે ચઢે છે! અહીંના લોકમાનસની અજ્ઞાત ઝંખનાઓ, ભીતિઓ અને તેમની માન્યતાઓ, આવી અતિપ્રાકૃતિક ઘટનાઓમાં સાકાર થાય છે. કમલા નદીની આસપાસ ગૂંથાયેલી આસ્થા પણ એટલી જ ધ્યાનાર્હ છે. છેક ગઈ પેઢી સુધી કમલાએ ગામલોકોને પૂજાપાઠ ભોજન આદિ કર્મકાંડોના પ્રસંગે ચાંદીના થાળ-પ્યાલા જેવાં વાસણો આપ્યાં હતાં; પણ કોઈ એક વ્યક્તિએ કમલામૈયાને એનાં કિંમતી વાસણો પરત ન આપ્યાં, તેથી કમલામૈયા કોપ્યાં અને એ સહાય હવે મળતી નથી, એમ એ લોકો માને છે! ગામના મઠાધિપતિ મહંતસાહેબે એક મધરાતે પોતામાં અપૂર્વ ‘દિવ્યજ્યોત’ પ્રગટી હોવાનું મઠના નિવાસીઓને કહ્યું; અને કોઠારિણી લક્ષ્મીએ એ વાત ગામલોકોને કહી, ત્યારે તેમણે સૌએ આશ્ચર્ય સાથે મહંતસાહેબના સાક્ષાત્કારની વાત જાણી ધન્યતા અનુભવી. ક્લીમુદ્દીપુરમાં નાગર નદીને કાંઠે એક ઝાડની ડાળ પર લટકી રહેલી બાવનદાસની ઝોળી સ્વયં કોઈ એક દુઃખી સ્રી માટે ‘ચીંથરિયો પીર’ બની જાય એ ઘટનાય ઓછી સૂચક નથી! બાવનદાસ જેવી એક સમકાલીન વ્યક્તિ, ચોક્કસ ઐતિહાસિક સંજોગો વચ્ચે, શહીદી વ્હોરી લે; અને આ અંચલની એક અબુધ નારી એ ઝોળીમાં અતિપ્રાકૃત સત્તા નિહાળે, એ ઘટનામાં અહીંના લોકમાનસની બલકે આખાય દેશના ગ્રામીણ માનસની – વિલક્ષણ વૃત્તિ છતી થાય છે. | ||
| Line 35: | Line 34: | ||
પણ, મૂળ મુદ્દો એ છે કે હિંદી, બંગાળી, મરાઠી અને કન્નડ જેવા સાહિત્યમાં સામાજિક- રાજકીય સમસ્યાઓ અને પ્રક્રિયાઓનું આલેખન કરતી કથાઓની જે સમૃદ્ધ અને દીર્ઘ પરંપરા ઊભી થઈ છે, તેવી ગુજરાતીમાં નથી. આ ચર્ચા કરતી વેળા ગુજરાતીના કેટલાક અગ્રણી કથાલેખકોએ સમાજજીવનની અનેક સમસ્યાઓ પોતાની વાર્તાઓ અને નવલકથાઓમાં ૨જૂ ક૨વા ધારી છે તેનું મને સ્મરણ છે. એમાં સુખદ અપવાદરૂપ કેટલીક કથાઓમાં સામાજિક અને મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતાની પ્રશસ્ય પકડ પણ છે. પન્નાલાલની ‘મળેલા જીવ’ અને ખાસ તો માનવીની ભવાઈ’ એ રીતની ઊંચી સિદ્ધિ દર્શાવે છે, પણ એકંદરે એમ જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે ચોક્કસ ભૂમિભાગમાં અને ચોક્કસ સમયખંડમાં જિવાતા લોકજીવનને તેની રાજકીય, સામાજિક અને આર્થિક પ્રક્રિયાઓમાં, પૂરી સંકુલતા અને આંતરવિરોધો સમેત ૨જૂ ક૨વાનું એમાં જવલ્લે જ બન્યું છે. ગુજરાતી નવકથાકાર પોતાના વર્ણ-વિષયને, જાણ્યે-અજાણ્યેય આદર્શવાદ, સુધારાવાદ, કે માંગલ્યવાદની પ્રેરણાથી ઓછેવત્તે અંશે સરલીકૃત કરી દેતો દેખાય છે. મુખ્ય પ્રશ્ન અંતે સામાજિક વાસ્તવની કૂટ સત્તાના સ્વીકારનો છે, સામાજિક સંઘર્ષોની ઓળખનો છે અને અહીં કથાલેખન અને યુગની વિચારધારાઓ વચ્ચેના આંતરસંબંધનો પ્રશ્ન પણ જોડાય છે. મારું અવલોકન એ રહ્યું છે કે ગુજરાતીની સામાજિક નવલકથાઓને નક્કર સામાજિક દર્શનનો ઝાઝો આધાર મળ્યો નથી; માર્ક્સની સમામીમાંસા અહીના કથાસાહિત્યને ભાગ્યે જ પ્રભાવિત કરી શકી છે. | પણ, મૂળ મુદ્દો એ છે કે હિંદી, બંગાળી, મરાઠી અને કન્નડ જેવા સાહિત્યમાં સામાજિક- રાજકીય સમસ્યાઓ અને પ્રક્રિયાઓનું આલેખન કરતી કથાઓની જે સમૃદ્ધ અને દીર્ઘ પરંપરા ઊભી થઈ છે, તેવી ગુજરાતીમાં નથી. આ ચર્ચા કરતી વેળા ગુજરાતીના કેટલાક અગ્રણી કથાલેખકોએ સમાજજીવનની અનેક સમસ્યાઓ પોતાની વાર્તાઓ અને નવલકથાઓમાં ૨જૂ ક૨વા ધારી છે તેનું મને સ્મરણ છે. એમાં સુખદ અપવાદરૂપ કેટલીક કથાઓમાં સામાજિક અને મનોવૈજ્ઞાનિક વાસ્તવિકતાની પ્રશસ્ય પકડ પણ છે. પન્નાલાલની ‘મળેલા જીવ’ અને ખાસ તો માનવીની ભવાઈ’ એ રીતની ઊંચી સિદ્ધિ દર્શાવે છે, પણ એકંદરે એમ જ કહેવાનું પ્રાપ્ત થાય છે કે ચોક્કસ ભૂમિભાગમાં અને ચોક્કસ સમયખંડમાં જિવાતા લોકજીવનને તેની રાજકીય, સામાજિક અને આર્થિક પ્રક્રિયાઓમાં, પૂરી સંકુલતા અને આંતરવિરોધો સમેત ૨જૂ ક૨વાનું એમાં જવલ્લે જ બન્યું છે. ગુજરાતી નવકથાકાર પોતાના વર્ણ-વિષયને, જાણ્યે-અજાણ્યેય આદર્શવાદ, સુધારાવાદ, કે માંગલ્યવાદની પ્રેરણાથી ઓછેવત્તે અંશે સરલીકૃત કરી દેતો દેખાય છે. મુખ્ય પ્રશ્ન અંતે સામાજિક વાસ્તવની કૂટ સત્તાના સ્વીકારનો છે, સામાજિક સંઘર્ષોની ઓળખનો છે અને અહીં કથાલેખન અને યુગની વિચારધારાઓ વચ્ચેના આંતરસંબંધનો પ્રશ્ન પણ જોડાય છે. મારું અવલોકન એ રહ્યું છે કે ગુજરાતીની સામાજિક નવલકથાઓને નક્કર સામાજિક દર્શનનો ઝાઝો આધાર મળ્યો નથી; માર્ક્સની સમામીમાંસા અહીના કથાસાહિત્યને ભાગ્યે જ પ્રભાવિત કરી શકી છે. | ||
આથી ભિન્ન, હિંદી કથાસાહિત્યમાં મુનશી પ્રેમચંદજીના કથાસાહિત્યની સાથે, વ્યાપકપણે અને સભાનપણે, રાજકીય અને સામાજિક ચેતના સક્રિય બની દેખાય છે. સામાજિક- આર્થિક વિષમતા અને તેમાંથી જન્મતા સંઘર્ષોનું તેમણે તેમની નવલકથાઓ અને વાર્તાઓમાં સંગીન નિરૂપણ કર્યું છે. અને એ પ્રકારની ગ્રામજીવનની સમસ્યાઓ રજૂ કરતી નવલકથાઓ અને વાર્તાઓની ત્યાં એક સમૃદ્ધ પરંપરા ઊભી થઈ દેખાય છે. પણ એય નોંધવું જોઈએ કે, સ્વાતંત્ર્યોત્તર સમયમાં ફણીશ્વરનાથ ‘રેણુ’, નાગાર્જુન, રાંગેય રાઘવ આદિ લેખકોએ આંચલિક ઉપન્યાસની જે નવી ધારા રચી, તેના ઉદ્દેશ આશય અને તેની સંરચનામાં વળી ક્યાંક મૂળગત ફે૨ છે. એમાં વર્ણવિષય તરીકે વ્યાપક રૂપના ગ્રામીણ જીવનના પ્રશ્નો કરતાં વધુ તો ચોક્કસ અને વિશિષ્ટ અંચલના લોકજીવનના સમગ્રતામાં પ્રસ્તુતીક૨ણ માટેનો ઝોક દેખાય છે. | આથી ભિન્ન, હિંદી કથાસાહિત્યમાં મુનશી પ્રેમચંદજીના કથાસાહિત્યની સાથે, વ્યાપકપણે અને સભાનપણે, રાજકીય અને સામાજિક ચેતના સક્રિય બની દેખાય છે. સામાજિક- આર્થિક વિષમતા અને તેમાંથી જન્મતા સંઘર્ષોનું તેમણે તેમની નવલકથાઓ અને વાર્તાઓમાં સંગીન નિરૂપણ કર્યું છે. અને એ પ્રકારની ગ્રામજીવનની સમસ્યાઓ રજૂ કરતી નવલકથાઓ અને વાર્તાઓની ત્યાં એક સમૃદ્ધ પરંપરા ઊભી થઈ દેખાય છે. પણ એય નોંધવું જોઈએ કે, સ્વાતંત્ર્યોત્તર સમયમાં ફણીશ્વરનાથ ‘રેણુ’, નાગાર્જુન, રાંગેય રાઘવ આદિ લેખકોએ આંચલિક ઉપન્યાસની જે નવી ધારા રચી, તેના ઉદ્દેશ આશય અને તેની સંરચનામાં વળી ક્યાંક મૂળગત ફે૨ છે. એમાં વર્ણવિષય તરીકે વ્યાપક રૂપના ગ્રામીણ જીવનના પ્રશ્નો કરતાં વધુ તો ચોક્કસ અને વિશિષ્ટ અંચલના લોકજીવનના સમગ્રતામાં પ્રસ્તુતીક૨ણ માટેનો ઝોક દેખાય છે. | ||
‘રેણુ’ના‘મૈલા આંચલ’થી આરંભાતી આંચલિક કથાઓની ધારા વિશે હિંદીના જાણીતા અભ્યાસી શિવપ્રસાદ સિંહની તપાસ ધ્યાનાર્હ છે. તેઓ તેના પ્રેરકબળની ચર્ચા કરતાં એમ કહે છે કે, હિંદીની આંચલિકતાના આંદોલન પાછળ કયો ઉદ્દેશ હતો તે નક્કી કરવાનું મુશ્કેલ છે. તેમના મતે હિંદીમાં ઉદ્ભવેલી ‘આંચલિકતા’ માત્ર એક જ સ્થિતિ બની રહી છે. અમેરિકામાં અને યુરોપમાં, શહેરી સંસ્કૃતિ અને ઉદ્યોગીકરણના વિરાટ પ્રસા૨ સાથે જન્મેલી યાંત્રિક એકવિધતા અને સ્થગિતતા સામેની તીવ્ર પ્રતિક્રિયા રૂપે, આંચલિકતાનો જન્મ થયો હતો, પણ હિંદીની પરિસ્થિતિ જુદી છે. તેમના અભિપ્રાય પ્રમાણે - | ‘રેણુ’ના‘મૈલા આંચલ’થી આરંભાતી આંચલિક કથાઓની ધારા વિશે હિંદીના જાણીતા અભ્યાસી શિવપ્રસાદ સિંહની તપાસ ધ્યાનાર્હ છે. તેઓ તેના પ્રેરકબળની ચર્ચા કરતાં એમ કહે છે કે, હિંદીની આંચલિકતાના આંદોલન પાછળ કયો ઉદ્દેશ હતો તે નક્કી કરવાનું મુશ્કેલ છે. તેમના મતે હિંદીમાં ઉદ્ભવેલી ‘આંચલિકતા’ માત્ર એક જ સ્થિતિ બની રહી છે. અમેરિકામાં અને યુરોપમાં, શહેરી સંસ્કૃતિ અને ઉદ્યોગીકરણના વિરાટ પ્રસા૨ સાથે જન્મેલી યાંત્રિક એકવિધતા અને સ્થગિતતા સામેની તીવ્ર પ્રતિક્રિયા રૂપે, આંચલિકતાનો જન્મ થયો હતો, પણ હિંદીની પરિસ્થિતિ જુદી છે. તેમના અભિપ્રાય પ્રમાણે - ‘यह निःसंदेह एक सांस्कृतिक पुनसत्यानकी प्रवृत्ति ही कहा जाएगा । ... आंचलिकताकी प्रवृत्ति स्वातंत्र्योत्तर हिन्दुस्तानकी एक सांस्कृतिक प्रवृत्ति थी, जिसके भीतर भरतीयोंको अन्वेषित करनेकी सूक्ष्म अन्त धारणा कार्य कर रही थी ।’ (आधुनिक परिवेश और नवलेखन, પૃ.૧૧૮). ‘રેણુ’ની કથા‘મૈલા આંચલ’ના ઉદ્ભવ અને આવિર્ભાવ પાછળ ચોક્કસ એવી સાંસ્કૃતિક ખોજવૃત્તિ રહી છે. બલકે રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક – એમ ત્રણેય પરિમાણમાં એ વિસ્તરી છે. | ||
‘લીલુડી ધરતી’ (૧–૨) ના રચનાવિધાન અને ચિરત્રનિર્માણમાં બે વિરોધી સર્જકવૃત્તિઓ કામ કરી રહી દેખાય છે. અગાઉ નિર્દેશ કર્યો જ છે તેમ એમાં મડિયાનો એક મુખ્ય આશય તે મુખ્ય ગૌણ પાત્રોની આસપાસ ઊભા થતા સર્વ વૃત્તાંતોને ચુસ્ત વસ્તુતંત્ર (plot) માં ગૂંથી લેવાનો છે. બીજી બાજુ, અંચલના પરિવેશમાં ઊછરતા એકેએક વિલક્ષણ પાત્રને ખરુંખોટું નિમિત્ત ઊભું કરીને, કથાસૃષ્ટિમાં તેઓ સમાવવા ચાહે છે, પણ એ રીતે કથાવિકાસના અનેક અંકોડાઓ શિથિલ રહી ગયા છે. કથામાં કેટલાંય સ્થાને અણધારી આકસ્મિક ઘટનાનો કે આગંતુક પાત્રનો આધાર લઈ તેમાં કૌતુકપ્રદ વળાંકો આણ્યા છે. પરિણામે મુખ્યગૌણ પાત્રોનાં, ખાસ તો મુખ્ય પાત્રોનાં ચરિત્રને હાનિ પહોંચી છે. હાદા ઠુમર, ગોબર, સંતુ, ઉજમ, રઘા ગોર, શાદુલ જેવાં મહત્ત્વનાં લાગતાં પાત્રોય લેખકને અભિમત ઘટનાપ્રંપચનાં વધુ તો વાહક છે. એમનું સ્વતંત્ર વ્યક્તિત્વ બંધાતું રહી ગયું છે. પોતાના જીવનસંયોગો વિશે સ્વતંત્ર રીતે વિચારવાનો કે પોતાનાં કાર્યો વિશે નૈતિક સ્વાતંત્ર્યનો ભોગવટો કરવાને, તેમને ભાગ્યે જ એવો અવકાશ આપવામાં આવ્યો હોય. હાદા ઠુમર, ગોબર અને સંતુ જેવાં પાત્રો આરંભનાં પ્રકરણોમાં સ્વતંત્ર મિજાજ દર્શાવે છે, પણ સમય જતાં તે તેમના ભાગ્યવિધાતા એવા લેખકના હાથમાં લગભગ નિષ્પ્રાણ પ્યાદાં જેવાં રહી જાય છે! અલબત્ત, વિધવા સંતુની સામે માંડણ શાર્દૂલ અને બીજાં કેટલાક દુષ્ટ તત્ત્વો કાવતરામાં જોડાય છે, પણ એમાંથી કોઈ ગહનગંભી૨ નીતિમત્તાનું નાટ્ય પણ જન્મતું નથી એ એક સેન્ટિમેન્ટલ કથાનક જ શેષ રહી જાય છે! નૈતિક અને મનોવૈજ્ઞાનિક સંઘર્ષોની ક્ષણો પૂરી માવજત વિના છીછરી ઊર્મિલતામાં પરિણમી છે. | ‘લીલુડી ધરતી’ (૧–૨) ના રચનાવિધાન અને ચિરત્રનિર્માણમાં બે વિરોધી સર્જકવૃત્તિઓ કામ કરી રહી દેખાય છે. અગાઉ નિર્દેશ કર્યો જ છે તેમ એમાં મડિયાનો એક મુખ્ય આશય તે મુખ્ય ગૌણ પાત્રોની આસપાસ ઊભા થતા સર્વ વૃત્તાંતોને ચુસ્ત વસ્તુતંત્ર (plot) માં ગૂંથી લેવાનો છે. બીજી બાજુ, અંચલના પરિવેશમાં ઊછરતા એકેએક વિલક્ષણ પાત્રને ખરુંખોટું નિમિત્ત ઊભું કરીને, કથાસૃષ્ટિમાં તેઓ સમાવવા ચાહે છે, પણ એ રીતે કથાવિકાસના અનેક અંકોડાઓ શિથિલ રહી ગયા છે. કથામાં કેટલાંય સ્થાને અણધારી આકસ્મિક ઘટનાનો કે આગંતુક પાત્રનો આધાર લઈ તેમાં કૌતુકપ્રદ વળાંકો આણ્યા છે. પરિણામે મુખ્યગૌણ પાત્રોનાં, ખાસ તો મુખ્ય પાત્રોનાં ચરિત્રને હાનિ પહોંચી છે. હાદા ઠુમર, ગોબર, સંતુ, ઉજમ, રઘા ગોર, શાદુલ જેવાં મહત્ત્વનાં લાગતાં પાત્રોય લેખકને અભિમત ઘટનાપ્રંપચનાં વધુ તો વાહક છે. એમનું સ્વતંત્ર વ્યક્તિત્વ બંધાતું રહી ગયું છે. પોતાના જીવનસંયોગો વિશે સ્વતંત્ર રીતે વિચારવાનો કે પોતાનાં કાર્યો વિશે નૈતિક સ્વાતંત્ર્યનો ભોગવટો કરવાને, તેમને ભાગ્યે જ એવો અવકાશ આપવામાં આવ્યો હોય. હાદા ઠુમર, ગોબર અને સંતુ જેવાં પાત્રો આરંભનાં પ્રકરણોમાં સ્વતંત્ર મિજાજ દર્શાવે છે, પણ સમય જતાં તે તેમના ભાગ્યવિધાતા એવા લેખકના હાથમાં લગભગ નિષ્પ્રાણ પ્યાદાં જેવાં રહી જાય છે! અલબત્ત, વિધવા સંતુની સામે માંડણ શાર્દૂલ અને બીજાં કેટલાક દુષ્ટ તત્ત્વો કાવતરામાં જોડાય છે, પણ એમાંથી કોઈ ગહનગંભી૨ નીતિમત્તાનું નાટ્ય પણ જન્મતું નથી એ એક સેન્ટિમેન્ટલ કથાનક જ શેષ રહી જાય છે! નૈતિક અને મનોવૈજ્ઞાનિક સંઘર્ષોની ક્ષણો પૂરી માવજત વિના છીછરી ઊર્મિલતામાં પરિણમી છે. | ||
વિધવા સંતુના કમનસીબ વૃત્તાંતમાં ઠકરાણાં સમજુબા, અમથી સુથા૨ણ, અજવાળી અને તેની પુત્રી જડાવ વગેરે વિભિન્ન સ્તરનાં નારીવૃત્તાંતો ગૂંથાયાં છે, પણ તે સર્વ વધુ તો બાહ્ય ઘટનાઓને આગળ લઈ જવાની કરામતરૂપે આવ્યાં છે. આધુનિક સમયમાં પ્રતિષ્ઠિત નારી- સ્વાતંત્ર્યની કે નારીશોષણ સામેના સંઘર્ષની રેખાઓ એમાં નથી. એ ખરું કે વિધવા સંતુના જીવનમાં જે રીતે દારુણ આપત્તિ આવે છે તેમાં રૂઢિચુસ્ત અને પછાત ગ્રામવાસીઓનું વિધવા નારી પ્રત્યેનું અમાનુષી વલણ છતું થાય છે. | વિધવા સંતુના કમનસીબ વૃત્તાંતમાં ઠકરાણાં સમજુબા, અમથી સુથા૨ણ, અજવાળી અને તેની પુત્રી જડાવ વગેરે વિભિન્ન સ્તરનાં નારીવૃત્તાંતો ગૂંથાયાં છે, પણ તે સર્વ વધુ તો બાહ્ય ઘટનાઓને આગળ લઈ જવાની કરામતરૂપે આવ્યાં છે. આધુનિક સમયમાં પ્રતિષ્ઠિત નારી- સ્વાતંત્ર્યની કે નારીશોષણ સામેના સંઘર્ષની રેખાઓ એમાં નથી. એ ખરું કે વિધવા સંતુના જીવનમાં જે રીતે દારુણ આપત્તિ આવે છે તેમાં રૂઢિચુસ્ત અને પછાત ગ્રામવાસીઓનું વિધવા નારી પ્રત્યેનું અમાનુષી વલણ છતું થાય છે. | ||
મડિયાએ કથાકથન અને વર્ણનમાં, તેમ સંવાદોમાં સોરઠી બોલીનો વ્યાપક અને સભાનપણે ઉપયોગ કર્યો છે. પાત્રોની વાણીમાં તળપદી સોરઠી બોલીઓના લ્હેકાઓ, કાકુઓ, વિલક્ષણ શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતોનો પ્રચુર માત્રામાં વિનિયોગ કર્યો છે. લોકમાનસનાં વૃત્તિવલણો અને પ્રદેશનો જીવંત પરિવેશ એ તળપદા પ્રયોગોમાં સબળતાથી વ્યક્ત થાય છે, જોકે તેમણે યોજેલ રૂઢિપ્રયોગો અનેક સ્થાને આગંતુક લાગે છે. મૂળ મુદ્દો એ છે કે આ રીતના કથાકથનમાં વાગ્મિતાનું તત્ત્વ જ પ્રગટપણે કે પ્રચ્છન્નપણે કામ કરતું હોય છે. પાત્રોની ચેતનામાં ગહન સૂક્ષ્મ વિચારો અને સંવેદનોની સંચલનાઓ પકડવા કરતાં, ભાવકના ચિત્ત પર અમુક ઘેરી લાગણીઓનો પ્રભાવ મૂકી જવાનું વલણ એમાં વધુ છતું થાય છે. | મડિયાએ કથાકથન અને વર્ણનમાં, તેમ સંવાદોમાં સોરઠી બોલીનો વ્યાપક અને સભાનપણે ઉપયોગ કર્યો છે. પાત્રોની વાણીમાં તળપદી સોરઠી બોલીઓના લ્હેકાઓ, કાકુઓ, વિલક્ષણ શબ્દો, રૂઢિપ્રયોગો અને કહેવતોનો પ્રચુર માત્રામાં વિનિયોગ કર્યો છે. લોકમાનસનાં વૃત્તિવલણો અને પ્રદેશનો જીવંત પરિવેશ એ તળપદા પ્રયોગોમાં સબળતાથી વ્યક્ત થાય છે, જોકે તેમણે યોજેલ રૂઢિપ્રયોગો અનેક સ્થાને આગંતુક લાગે છે. મૂળ મુદ્દો એ છે કે આ રીતના કથાકથનમાં વાગ્મિતાનું તત્ત્વ જ પ્રગટપણે કે પ્રચ્છન્નપણે કામ કરતું હોય છે. પાત્રોની ચેતનામાં ગહન સૂક્ષ્મ વિચારો અને સંવેદનોની સંચલનાઓ પકડવા કરતાં, ભાવકના ચિત્ત પર અમુક ઘેરી લાગણીઓનો પ્રભાવ મૂકી જવાનું વલણ એમાં વધુ છતું થાય છે. | ||
‘મૈલા આંચલ’માં રેણુએ નવલકથાનું પરંપરાગત માળખું ઘણે અંશે ત્યજી દીધું છે, વર્ણ્યવસ્તુની પ્રસ્તુતિકરણની રીતિ, પ્રસંગોની સંકલના, ચરિત્રનિર્માણ અને તળપદી બોલીનો વિનિયોગ – એમ હરેક સ્તરે તેમણે પરંપરાગત રચનાતત્ત્વોનું પુનઃર્વિધાન કર્યું છે. પરંપરાગત નવલકથામાં ઘણું કરીને નાયકનાયિકાની કોઈ સમસ્યાની આસપાસ કથાવસ્તુ વિસ્તરતી ને વિકસતી રહે છે. એમાં ગૌણ પાત્રોનો વૃત્તાંત ગૂંથી લેવામાં આવ્યો હોય તોપણ, તેના લેખકોનો મુખ્ય ઉપક્રમ તો નાયકનાયિકાના કાર્યતંતુને કેન્દ્રમાં રાખી તેની એક સર્વાંગસૂત્ર, એકાગ્ર અને એક હેતુલક્ષી આકૃતિ નિપજાવવાનો હોય છે. સમયની સીધી રેખા ૫૨, માનવકાર્ય અને વસ્તુતંત્રને શક્ય તેટલાં સ્વચ્છ, સુરેખ અને ગતિશીલ આકૃતિ રૂપે તે રજૂ કરવા ચાહે છે. મડિયાની લીલુડી ધરતી’ (૧-૨) એ પ્રકારના વસ્તુવિધાનનું કંઈક આત્યંતિક એવું દૃષ્ટાંત છે. રેણુએ પોતાની આંચલિક કથા માટે એવો કોઈ નાયકનાયિકાની સમસ્યા પૂરતો વૃત્તાંત સ્વીકાર્યો નથી., અંચલના લોકજીવનના સમાંતર વહેતા આંતરબાહ્ય પ્રવાહો ૫૨ તેમની દૃષ્ટિ ફરી છે. એ ખરું કે – અને એ અંગે અગાઉ નિર્દેશ પણ કર્યો છે કે – ડૉ. પ્રશાન્ત, કમલા અને મમતાના લાગણીભર્યા સંબંધોનો વૃત્તાંત, કોઠારિણી લક્ષ્મી, મહંતસાહેબ, બાલદેવ અને મઠના અન્ય સાધુઓનો વૃત્તાંત; કાલિચરણ અને મંગળાદેવીનો સંબંધ, ફૂલિયાનું કથાનક, ભાવનદાસનું કથાનક – જેવાં વૃત્તાંતો જનજીવનના પ્રવાહો વચ્ચેય અલગ આકાર લે છે, આગવું રહસ્ય ધરાવે છે. પણ, રેણુની મુખ્ય નિસ્બત તો એ ચરિત્રોની નિયતિ જેની સાથે અવિનાભાવે જોડાયેલી છે તે આંચલિક જીવનને સમગ્રતામાં જોવાની છે. આ ચરિત્રોના જીવનપ્રવાહો બૃદ લોકચેતનાનાં વિશાળ મોજાંઓ રૂપે જ આકાર લે છે એમ તેમને અભિમત જણાય છે. | ‘મૈલા આંચલ’માં રેણુએ નવલકથાનું પરંપરાગત માળખું ઘણે અંશે ત્યજી દીધું છે, વર્ણ્યવસ્તુની પ્રસ્તુતિકરણની રીતિ, પ્રસંગોની સંકલના, ચરિત્રનિર્માણ અને તળપદી બોલીનો વિનિયોગ – એમ હરેક સ્તરે તેમણે પરંપરાગત રચનાતત્ત્વોનું પુનઃર્વિધાન કર્યું છે. પરંપરાગત નવલકથામાં ઘણું કરીને નાયકનાયિકાની કોઈ સમસ્યાની આસપાસ કથાવસ્તુ વિસ્તરતી ને વિકસતી રહે છે. એમાં ગૌણ પાત્રોનો વૃત્તાંત ગૂંથી લેવામાં આવ્યો હોય તોપણ, તેના લેખકોનો મુખ્ય ઉપક્રમ તો નાયકનાયિકાના કાર્યતંતુને કેન્દ્રમાં રાખી તેની એક સર્વાંગસૂત્ર, એકાગ્ર અને એક હેતુલક્ષી આકૃતિ નિપજાવવાનો હોય છે. સમયની સીધી રેખા ૫૨, માનવકાર્ય અને વસ્તુતંત્રને શક્ય તેટલાં સ્વચ્છ, સુરેખ અને ગતિશીલ આકૃતિ રૂપે તે રજૂ કરવા ચાહે છે. મડિયાની લીલુડી ધરતી’ (૧-૨) એ પ્રકારના વસ્તુવિધાનનું કંઈક આત્યંતિક એવું દૃષ્ટાંત છે. રેણુએ પોતાની આંચલિક કથા માટે એવો કોઈ નાયકનાયિકાની સમસ્યા પૂરતો વૃત્તાંત સ્વીકાર્યો નથી., અંચલના લોકજીવનના સમાંતર વહેતા આંતરબાહ્ય પ્રવાહો ૫૨ તેમની દૃષ્ટિ ફરી છે. એ ખરું કે – અને એ અંગે અગાઉ નિર્દેશ પણ કર્યો છે કે – ડૉ. પ્રશાન્ત, કમલા અને મમતાના લાગણીભર્યા સંબંધોનો વૃત્તાંત, કોઠારિણી લક્ષ્મી, મહંતસાહેબ, બાલદેવ અને મઠના અન્ય સાધુઓનો વૃત્તાંત; કાલિચરણ અને મંગળાદેવીનો સંબંધ, ફૂલિયાનું કથાનક, ભાવનદાસનું કથાનક – જેવાં વૃત્તાંતો જનજીવનના પ્રવાહો વચ્ચેય અલગ આકાર લે છે, આગવું રહસ્ય ધરાવે છે. પણ, રેણુની મુખ્ય નિસ્બત તો એ ચરિત્રોની નિયતિ જેની સાથે અવિનાભાવે જોડાયેલી છે તે આંચલિક જીવનને સમગ્રતામાં જોવાની છે. આ ચરિત્રોના જીવનપ્રવાહો બૃદ લોકચેતનાનાં વિશાળ મોજાંઓ રૂપે જ આકાર લે છે એમ તેમને અભિમત જણાય છે. | ||
લોકજીવનમાં બનતા બનાવો અને તેની સાથે સંબંધિત પાત્રોના વિભાવનમાં રેણુની પ્રખર રાજકીય અને સામાજિક ચેતના ભાગ ભજવતી રહી છે. પણ રેણુ કોઈ વિચારધારાને – ideology ને – ચુસ્તપણે અનુસર્યાં નથી. પ્રસ્તાવનામાં તેમણે લોકજીવનનાં સદ્અસદ્, સુરૂપકુરૂપ, શુભઅશુભ સર્વ તત્ત્વોને સ્વીકાર્યાં હોવાનો નિર્દેશ આપ્યો જ છે. એટલે આ અંચલનાં વસનારાં અને બહારથી આવી વસેલાં, સૌ કોઈ માનવીનાં આંત૨ તત્ત્વોની ખોજ કરવાનો તેમનો પ્રયત્ન છે. જરા જુદી રીતે કહું તો, માર્ક્સવાદીઓ કે માર્કવાદની તત્ત્વદૃષ્ટિમાં સમાય અને સ્વીકારાય તેટલા સામાજિક વાસ્તવમાં તેઓ પરિબદ્ધ રહ્યા નથી. વર્ગસંઘર્ષ, શોષણ અને સામાજિક- આર્થિક વિષમતાની તીવ્ર અભિજ્ઞતા ધરાવતા છતાં, લોકજીવનનાં નૈસર્ગિક સૌંદર્યતત્ત્વો અને તેના આંતરિક સંગીતાત્મક આવિર્ભાવોને મુક્તપણે તેઓ સ્વીકારતા દેખાય છે. મૂળ મુદ્દો એ છે કે ‘પ્રગતિ’ના ખ્યાલ પરત્વે તેમનો અભિગમ કોઈ ચોક્કસ પ્રતિબદ્ધતાથી રહિત છે. મેરીગંજના લોકજીવનમાં અને વ્યાપકપણે આખાય રાષ્ટ્રના જીવનમાં, આમ જુઓ તો અનેકવિધ રાજકીય અને સામાજિક આંદોલનો જોમવંતાં બનીને પ્રવર્તે છે; દેશના ભાગલા પછી સર્વત્ર અરાજકતા અને અંધકાર ફેલાય છે, મુક્ત થયેલાં ઐતિહાસિક, સામાજિક અને આર્થિક બળો જાણે કે અનિયંત્રિત બન્યાં છે. દેશમાં નિર્માણ થયેલી આ આખી પરિસ્થિતિ ભાવકોના મન પર ઘેરા વિષાદની લાગણી મૂકી જાય છે. પણ, આ કથાના નિર્વહણમાં જુદાંજુદાં પાત્રોની જીવનગતિ અને નિયતિનો વિચાર કરીએ ત્યારે એમાં શુભ- મંગળ તત્ત્વોની સુખદ આશ્વાસનદાયી ઝાંખી પણ થાય છે. ડૉ. પ્રશાન્તનું ચરિત્ર એ રીતે આ કથાનું એક મંગળ પ્રકરણ છે. પોતાનાં કુળ અને માતાપિતા વિશે તેમને કોઈ જાણકારી નથી. અને એટલે જ, તેઓ પોતાના જીવનનો અર્થ પામવા, આત્મસ્થાપના કરવા, અહીં આ અંચલમાં આવ્યા છે. મમતાનો નિર્મળ સ્નેહ અને કમલાનો ગાઢ અનુરાગ તેના વ્યક્તિત્વમાં ઊંડું પરિવર્તન આણવા સમર્થ બને છે. મૂળ તો ગ્રામવાસીઓની શારીરિક બીમારીનો ઇલાજ શોધવા તેઓ અહીં આવ્યા છે; પણ, અંતે તેઓ ધરતીનાં વસનારાંઓ વચ્ચે કામ કરતાં- કરતાં સ્વયં આત્મસાક્ષાત્કાર પામે છે : | લોકજીવનમાં બનતા બનાવો અને તેની સાથે સંબંધિત પાત્રોના વિભાવનમાં રેણુની પ્રખર રાજકીય અને સામાજિક ચેતના ભાગ ભજવતી રહી છે. પણ રેણુ કોઈ વિચારધારાને – ideology ને – ચુસ્તપણે અનુસર્યાં નથી. પ્રસ્તાવનામાં તેમણે લોકજીવનનાં સદ્અસદ્, સુરૂપકુરૂપ, શુભઅશુભ સર્વ તત્ત્વોને સ્વીકાર્યાં હોવાનો નિર્દેશ આપ્યો જ છે. એટલે આ અંચલનાં વસનારાં અને બહારથી આવી વસેલાં, સૌ કોઈ માનવીનાં આંત૨ તત્ત્વોની ખોજ કરવાનો તેમનો પ્રયત્ન છે. જરા જુદી રીતે કહું તો, માર્ક્સવાદીઓ કે માર્કવાદની તત્ત્વદૃષ્ટિમાં સમાય અને સ્વીકારાય તેટલા સામાજિક વાસ્તવમાં તેઓ પરિબદ્ધ રહ્યા નથી. વર્ગસંઘર્ષ, શોષણ અને સામાજિક- આર્થિક વિષમતાની તીવ્ર અભિજ્ઞતા ધરાવતા છતાં, લોકજીવનનાં નૈસર્ગિક સૌંદર્યતત્ત્વો અને તેના આંતરિક સંગીતાત્મક આવિર્ભાવોને મુક્તપણે તેઓ સ્વીકારતા દેખાય છે. મૂળ મુદ્દો એ છે કે ‘પ્રગતિ’ના ખ્યાલ પરત્વે તેમનો અભિગમ કોઈ ચોક્કસ પ્રતિબદ્ધતાથી રહિત છે. મેરીગંજના લોકજીવનમાં અને વ્યાપકપણે આખાય રાષ્ટ્રના જીવનમાં, આમ જુઓ તો અનેકવિધ રાજકીય અને સામાજિક આંદોલનો જોમવંતાં બનીને પ્રવર્તે છે; દેશના ભાગલા પછી સર્વત્ર અરાજકતા અને અંધકાર ફેલાય છે, મુક્ત થયેલાં ઐતિહાસિક, સામાજિક અને આર્થિક બળો જાણે કે અનિયંત્રિત બન્યાં છે. દેશમાં નિર્માણ થયેલી આ આખી પરિસ્થિતિ ભાવકોના મન પર ઘેરા વિષાદની લાગણી મૂકી જાય છે. પણ, આ કથાના નિર્વહણમાં જુદાંજુદાં પાત્રોની જીવનગતિ અને નિયતિનો વિચાર કરીએ ત્યારે એમાં શુભ- મંગળ તત્ત્વોની સુખદ આશ્વાસનદાયી ઝાંખી પણ થાય છે. ડૉ. પ્રશાન્તનું ચરિત્ર એ રીતે આ કથાનું એક મંગળ પ્રકરણ છે. પોતાનાં કુળ અને માતાપિતા વિશે તેમને કોઈ જાણકારી નથી. અને એટલે જ, તેઓ પોતાના જીવનનો અર્થ પામવા, આત્મસ્થાપના કરવા, અહીં આ અંચલમાં આવ્યા છે. મમતાનો નિર્મળ સ્નેહ અને કમલાનો ગાઢ અનુરાગ તેના વ્યક્તિત્વમાં ઊંડું પરિવર્તન આણવા સમર્થ બને છે. મૂળ તો ગ્રામવાસીઓની શારીરિક બીમારીનો ઇલાજ શોધવા તેઓ અહીં આવ્યા છે; પણ, અંતે તેઓ ધરતીનાં વસનારાંઓ વચ્ચે કામ કરતાં- કરતાં સ્વયં આત્મસાક્ષાત્કાર પામે છે : मानवताके पुजारियोंकी सम्मित वाणी गुंजती है, पवित्र वाणी ! उन्हे प्रकाश मिल गया है । तेजोमय ! क्षतविक्षत पृथ्वीके घाव पर शीतल चन्दन लेप रहा है । प्रेम और अहिंसा की साधना सफल हो चूकी है । फिर कैसा भय ! विधाताकी सृष्टि मे मानव ही सब से बढकर शक्तिशाली है । उसको पराजित करना असंभव है, प्रचण्ड शक्तिशाली बमोंसे भी नहीं...। पागलो ! आदमी है, गिनीपग नहीं ! सवारि उपर मानुस सत्य' ! (मैला आंचल. आं। १९८३, पृ २४९) ‘મૈલા આંચલ’ની વસ્તીમાં અનેક પાત્રો એક યા બીજી‘ટોળી’ના સભ્યો છેઃ એમાં ડૉ. પ્રશાન્ત એક પ્રબુદ્ધ ચેતના પ્રાપ્ત કરનાર વિશિષ્ટ વ્યક્તિરૂપે ઊપસે છે; ગંભીર અને ઉદાત્ત આશયથી તે જીવનસાધના કરે છે. આમ પણ તેની જન્મકથા સાથે મહાભારતના પ્રસિદ્ધ કર્ણની મિથ જોડાયેલી છે. રેણુએ ડૉ. પ્રશાન્તના ચરિત્રને એ રીતે ગહન પરિમાણ આપ્યું છે. જમીનદાર વિશ્વનાથપ્રસાદનું વ્યક્તિત્વ અહીં જુદા રંગમાં આલેખાયું છે. જમીનદારી- વ્યવસ્થાનો જૂનો અવશેષ હોવા છતાં સામાજિક વિકાસમાં તે સહાયક બળ બને છે. બાવનદાસની શહીદી વળી આ કથામાં અત્યંત પ્રભાવક ઘટના છે. રાષ્ટ્રને વિઘાતક એવી પ્રવૃત્તિ રોકવા એકલપંડે તે ઝઝૂમે છે. એમાં તેની રાષ્ટ્રભક્તિ અને આત્મસમર્પણ જોવા મળે છે. તેનું આત્મબલિદાન સ્વયં એક મોટું મૂલ્ય છે, અને શરીરથી વામન એવી એ વ્યક્તિને અનોખું ગૌરવ અર્પે છે. મહંતસાહેબ, તેમના મઠવાસીઓ અને કોઠારિણી લક્ષ્મીના વૃત્તાંતમાં પતન પામેલી હિંદુસંસ્થાનો પરિચય મળે છે. મહંતસાહેબની લક્ષ્મી માટેની કામુક આસક્તિ અને અન્ય સાધુઓની લક્ષ્મીનો કબજો મેળવવાની કારવાઈ– એ ઘેરો કરુણ વ્યંગભર્યો વૃત્તાંત છે. આરંભમાં સરળ, નિર્દોષ અને સેવાભાવી લાગતા કૉંગ્રેસી કાર્યકર બાલદેવની લક્ષ્મી માટેની ગાઢ આસક્તિ તેના પામર પતનમાં પરિણમે છે. કાલિચરણ અને મંગલાદેવી પણ વૈયક્તિક નિર્બળતાઓને ઓળંગી શક્યા નથી. રેણુની પાત્રસૃષ્ટિમાં મુખ્યગૌણ ચરિત્રોની જીવનગતિનો વિચાર કરતાં એમ લાગે છે કે માનવવ્યક્તિની નિયતિ માત્ર સામાજિક- આર્થિક પરિબળોથી જ નિયંત્રિત થતી નથીઃ તેની પ્રકૃતિમાં પડેલાં અસદ્ તત્ત્વો અને દુરિતોય તેમાં ભાગ ભજવે છે. માનવીય અસ્તિત્વમાં ફૂટસ્થ બની રહેલાં દુરિતોનો તેઓ સ્વીકાર કરીને ચાલે છે. | ||
मानवताके पुजारियोंकी सम्मित वाणी गुंजती है, पवित्र वाणी ! उन्हे प्रकाश मिल गया है । तेजोमय ! क्षतविक्षत पृथ्वीके घाव पर शीतल चन्दन लेप रहा है । प्रेम और अहिंसा की साधना सफल हो चूकी है । फिर कैसा भय ! विधाताकी सृष्टि मे मानव ही सब से बढकर शक्तिशाली है । उसको पराजित करना असंभव है, प्रचण्ड शक्तिशाली बमोंसे भी नहीं...। पागलो ! आदमी है, गिनीपग नहीं ! सवारि उपर मानुस सत्य' ! (मैला आंचल. आं। १९८३, पृ २४९) ‘મૈલા આંચલ’ની વસ્તીમાં અનેક પાત્રો એક યા બીજી‘ટોળી’ના સભ્યો છેઃ એમાં ડૉ. પ્રશાન્ત એક પ્રબુદ્ધ ચેતના પ્રાપ્ત કરનાર વિશિષ્ટ વ્યક્તિરૂપે ઊપસે છે; ગંભીર અને ઉદાત્ત આશયથી તે જીવનસાધના કરે છે. આમ પણ તેની જન્મકથા સાથે મહાભારતના પ્રસિદ્ધ કર્ણની મિથ જોડાયેલી છે. રેણુએ ડૉ. પ્રશાન્તના ચરિત્રને એ રીતે ગહન પરિમાણ આપ્યું છે. જમીનદાર વિશ્વનાથપ્રસાદનું વ્યક્તિત્વ અહીં જુદા રંગમાં આલેખાયું છે. જમીનદારી- વ્યવસ્થાનો જૂનો અવશેષ હોવા છતાં સામાજિક વિકાસમાં તે સહાયક બળ બને છે. બાવનદાસની શહીદી વળી આ કથામાં અત્યંત પ્રભાવક ઘટના છે. રાષ્ટ્રને વિઘાતક એવી પ્રવૃત્તિ રોકવા એકલપંડે તે ઝઝૂમે છે. એમાં તેની રાષ્ટ્રભક્તિ અને આત્મસમર્પણ જોવા મળે છે. તેનું આત્મબલિદાન સ્વયં એક મોટું મૂલ્ય છે, અને શરીરથી વામન એવી એ વ્યક્તિને અનોખું ગૌરવ અર્પે છે. મહંતસાહેબ, તેમના મઠવાસીઓ અને કોઠારિણી લક્ષ્મીના વૃત્તાંતમાં પતન પામેલી હિંદુસંસ્થાનો પરિચય મળે છે. મહંતસાહેબની લક્ષ્મી માટેની કામુક આસક્તિ અને અન્ય સાધુઓની લક્ષ્મીનો કબજો મેળવવાની કારવાઈ– એ ઘેરો કરુણ વ્યંગભર્યો વૃત્તાંત છે. આરંભમાં સરળ, નિર્દોષ અને સેવાભાવી લાગતા કૉંગ્રેસી કાર્યકર બાલદેવની લક્ષ્મી માટેની ગાઢ આસક્તિ તેના પામર પતનમાં પરિણમે છે. કાલિચરણ અને મંગલાદેવી પણ વૈયક્તિક નિર્બળતાઓને ઓળંગી શક્યા નથી. રેણુની પાત્રસૃષ્ટિમાં મુખ્યગૌણ ચરિત્રોની જીવનગતિનો વિચાર કરતાં એમ લાગે છે કે માનવવ્યક્તિની નિયતિ માત્ર સામાજિક- આર્થિક પરિબળોથી જ નિયંત્રિત થતી નથીઃ તેની પ્રકૃતિમાં પડેલાં અસદ્ તત્ત્વો અને દુરિતોય તેમાં ભાગ ભજવે છે. માનવીય અસ્તિત્વમાં ફૂટસ્થ બની રહેલાં દુરિતોનો તેઓ સ્વીકાર કરીને ચાલે છે. | |||
મૈલા આંચલ’ના વર્ણવૃત્તાંતોનું સંયોજન, પાત્રનિર્માણ અને અભિવ્યક્તિની રીતિઓનું ઝીણવટભર્યું અવલોકન કરવાને અહીં અવકાશ નથી. આમ છતાં, મડિયાની‘લીલુડી ધરતી’ (૧–૨) ની સામે મૂકીને તેની તુલના કરતા હોઈએ ત્યારે એક વાત અત્યંત ભારપૂર્વક નોંધવાની રહે છે કે,‘મૈલા આંચલ’નું રચનાવિધાન ઘણી વિદગ્ધ યુક્તિપ્રયુક્તિઓનો વિનિયોગ કરતું ચાલે છે. એમાં કથાનિવેદકની ભૂમિકા (the role of narrator) અને કથનકેન્દ્રોની બહુલતા (multiple point of view) તરત ધ્યાન ખેંચે છે. અગાઉઅનિર્દેશ કર્યો છે તેમ, રેણુને નર્યા કથાકથનમાં કે કોઈ ચુસ્ત વસ્તુતંત્ર (plot) ને કંડારી લેવામાં રસ નથીઃ વિશાળ જનજીવનના સમાંતરે વહેતા પ્રવાહો અને પરિસ્થિતિઓના યુગપદ્ વર્ણકથન સાથે તેમની નિસ્બત રહી છે. પરંપરાગત નવલકથામાં કથાવસ્તુનું પ્રસ્તુતિકરણ તેની ભૂતકાલીનતાનો આભાસ કે અહેસાસ થયા એ રીતે થતું હોય છે. એવો સંસ્કાર તેના કશુંક ભૂતકાળમાં બની ચૂક્યું છે તેનું આ કથનવર્ણન છે કથનવર્ણનમાં વ્યાપકપણે યોજાતાં ભૂતકાલીન ક્રિયારૂપો અને વાક્યોમાંના સમયસંકેતોમાંથી જન્મતો હોય છે. રેણુ પોતાની કથાવસ્તુના પ્રસ્તુતીકરણમાં એ પ્રણાલિથી અળગા થવા મથ્યા છે. કથાનાં બનાવો- કાર્યો અને પરિસ્થિતિઓને કંઈ ભૂતકાળની ઘટના રૂપે નહિ, વર્તમાનની સાતત્યભરી પ્રક્રિયા રૂપે તેઓ પ્રત્યક્ષ કરાવવા ચાહે છે. એ માટે કથાનિવેદક દ્વારા પ્રસ્તુત થતાં પ્રસંગો કે દૃશ્યોમાં તેનું વર્ણન કરતાં અનેક સંદર્ભો તેઓ ચાલુ, વર્તમાન કે પૂર્ણ વર્તમાનનાં ક્રિયારૂપો પ્રયોજે છે. ભાવકના ચિત્તમાં આથી, પાત્રોના સ્મરણમાં સચવાયેલા દૂર કે નજીકના ભૂતકાળના બનાવો કઈક તીવ્રતાથી ઊપસી આવે છે. દરેક પ્રકરણમાં રજૂ થતાં પ્રસંગો અને પરિસ્થિતિઓમાં, આ રીતે, સમયની બદલાતી સપાટીઓનાં જુદીજુદી રીતે સંયોજન થયેલાં મળે છે. | મૈલા આંચલ’ના વર્ણવૃત્તાંતોનું સંયોજન, પાત્રનિર્માણ અને અભિવ્યક્તિની રીતિઓનું ઝીણવટભર્યું અવલોકન કરવાને અહીં અવકાશ નથી. આમ છતાં, મડિયાની‘લીલુડી ધરતી’ (૧–૨) ની સામે મૂકીને તેની તુલના કરતા હોઈએ ત્યારે એક વાત અત્યંત ભારપૂર્વક નોંધવાની રહે છે કે,‘મૈલા આંચલ’નું રચનાવિધાન ઘણી વિદગ્ધ યુક્તિપ્રયુક્તિઓનો વિનિયોગ કરતું ચાલે છે. એમાં કથાનિવેદકની ભૂમિકા (the role of narrator) અને કથનકેન્દ્રોની બહુલતા (multiple point of view) તરત ધ્યાન ખેંચે છે. અગાઉઅનિર્દેશ કર્યો છે તેમ, રેણુને નર્યા કથાકથનમાં કે કોઈ ચુસ્ત વસ્તુતંત્ર (plot) ને કંડારી લેવામાં રસ નથીઃ વિશાળ જનજીવનના સમાંતરે વહેતા પ્રવાહો અને પરિસ્થિતિઓના યુગપદ્ વર્ણકથન સાથે તેમની નિસ્બત રહી છે. પરંપરાગત નવલકથામાં કથાવસ્તુનું પ્રસ્તુતિકરણ તેની ભૂતકાલીનતાનો આભાસ કે અહેસાસ થયા એ રીતે થતું હોય છે. એવો સંસ્કાર તેના કશુંક ભૂતકાળમાં બની ચૂક્યું છે તેનું આ કથનવર્ણન છે કથનવર્ણનમાં વ્યાપકપણે યોજાતાં ભૂતકાલીન ક્રિયારૂપો અને વાક્યોમાંના સમયસંકેતોમાંથી જન્મતો હોય છે. રેણુ પોતાની કથાવસ્તુના પ્રસ્તુતીકરણમાં એ પ્રણાલિથી અળગા થવા મથ્યા છે. કથાનાં બનાવો- કાર્યો અને પરિસ્થિતિઓને કંઈ ભૂતકાળની ઘટના રૂપે નહિ, વર્તમાનની સાતત્યભરી પ્રક્રિયા રૂપે તેઓ પ્રત્યક્ષ કરાવવા ચાહે છે. એ માટે કથાનિવેદક દ્વારા પ્રસ્તુત થતાં પ્રસંગો કે દૃશ્યોમાં તેનું વર્ણન કરતાં અનેક સંદર્ભો તેઓ ચાલુ, વર્તમાન કે પૂર્ણ વર્તમાનનાં ક્રિયારૂપો પ્રયોજે છે. ભાવકના ચિત્તમાં આથી, પાત્રોના સ્મરણમાં સચવાયેલા દૂર કે નજીકના ભૂતકાળના બનાવો કઈક તીવ્રતાથી ઊપસી આવે છે. દરેક પ્રકરણમાં રજૂ થતાં પ્રસંગો અને પરિસ્થિતિઓમાં, આ રીતે, સમયની બદલાતી સપાટીઓનાં જુદીજુદી રીતે સંયોજન થયેલાં મળે છે. | ||
‘મૈલા આંચલ’ના સઘટનસૂત્રોનો મુદ્દોય આ સાથે અનિવાર્યપણે જોડાયેલો છે. ગુજરાતીના મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીએ પોતાના એક લેખમાં આ કથાનાં ભિન્નભિન્ન સ્તરોએ ઊપસતાં મર્મવ્યંગ (irony), કટાક્ષ, અને કાકુનાં તત્ત્વો સૂક્ષ્મ દૃષ્ટિએ રેખાંકિત કરી આપ્યાં છે. જોકે, રેણુ લોકજીવનમાં પ્રત્યક્ષ થતાં અજ્ઞાન, જડતા, કે વિસંગતિ- એવાં સર્વ તત્ત્વોને સૂક્ષ્મ મર્મવ્યંગમાં રજૂ કરે છે, પણ સમગ્રતયા લોકજીવનના પ્રવાહોને તેઓ કારુણ્યભરી દૃષ્ટિ અને સહાનુકંપાથી જોતા રહ્યા છે. મહંતસાહેબ, લક્ષ્મી, બાલદેવ, કાલિચ૨ણ, મંગળાદેવી, જેવાં પાત્રોની માનવીય નિર્બળતાઓ અને દોષોનો તેમણે મૃદુ – ભાવે સ્વીકાર કર્યો છે. | ‘મૈલા આંચલ’ના સઘટનસૂત્રોનો મુદ્દોય આ સાથે અનિવાર્યપણે જોડાયેલો છે. ગુજરાતીના મૂર્ધન્ય સાહિત્યકાર ઉમાશંકર જોશીએ પોતાના એક લેખમાં આ કથાનાં ભિન્નભિન્ન સ્તરોએ ઊપસતાં મર્મવ્યંગ (irony), કટાક્ષ, અને કાકુનાં તત્ત્વો સૂક્ષ્મ દૃષ્ટિએ રેખાંકિત કરી આપ્યાં છે. જોકે, રેણુ લોકજીવનમાં પ્રત્યક્ષ થતાં અજ્ઞાન, જડતા, કે વિસંગતિ- એવાં સર્વ તત્ત્વોને સૂક્ષ્મ મર્મવ્યંગમાં રજૂ કરે છે, પણ સમગ્રતયા લોકજીવનના પ્રવાહોને તેઓ કારુણ્યભરી દૃષ્ટિ અને સહાનુકંપાથી જોતા રહ્યા છે. મહંતસાહેબ, લક્ષ્મી, બાલદેવ, કાલિચ૨ણ, મંગળાદેવી, જેવાં પાત્રોની માનવીય નિર્બળતાઓ અને દોષોનો તેમણે મૃદુ – ભાવે સ્વીકાર કર્યો છે. | ||
| Line 51: | Line 48: | ||
‘લીલુડી ધરતી’ (૧-૨) અને ‘મૈલા આંચલ’ એ – કથાઓ, ઉપલક નજરે, હિંદના ભૂમિખંડ પરના એંચલોને રજૂ કરે છે અને હિંદનું સદીઓ જૂનું ગ્રામજીવન બંનેમાં પ્રતિબિંબિત થયું છે. પણ, એ બંન્નેની કેટલીક સમાન ભૂમિકાએ સ્પર્શી તેની ભિન્નતાઓ અને વિશિષ્ટતાઓની તપાસમાં આપણે જ્યાં ઊંડા ઊતરીએ છીએ, ત્યાં બંને કૃતિઓના હાર્દને પ્રેરતાં, સંકોરતા અને ઘાટ આપતાં ‘બાહ્ય’ બળોનો વિચાર કરવાનો આવે છે... પણ એવાં બાહ્ય બળોની તપાસનો કદાચ અંત નથી. પણ, એથી જ તો, તુલનાત્મક અધ્યયનનું ક્ષેત્ર અનંત બને છે.... | ‘લીલુડી ધરતી’ (૧-૨) અને ‘મૈલા આંચલ’ એ – કથાઓ, ઉપલક નજરે, હિંદના ભૂમિખંડ પરના એંચલોને રજૂ કરે છે અને હિંદનું સદીઓ જૂનું ગ્રામજીવન બંનેમાં પ્રતિબિંબિત થયું છે. પણ, એ બંન્નેની કેટલીક સમાન ભૂમિકાએ સ્પર્શી તેની ભિન્નતાઓ અને વિશિષ્ટતાઓની તપાસમાં આપણે જ્યાં ઊંડા ઊતરીએ છીએ, ત્યાં બંને કૃતિઓના હાર્દને પ્રેરતાં, સંકોરતા અને ઘાટ આપતાં ‘બાહ્ય’ બળોનો વિચાર કરવાનો આવે છે... પણ એવાં બાહ્ય બળોની તપાસનો કદાચ અંત નથી. પણ, એથી જ તો, તુલનાત્મક અધ્યયનનું ક્ષેત્ર અનંત બને છે.... | ||
{{right|•‘ફાર્બસસભા ત્રૈમાસિક’જુલાઈ- સપ્ટેમ્બર}} | {{right|•‘ફાર્બસસભા ત્રૈમાસિક’જુલાઈ- સપ્ટેમ્બર}} | ||
<br>{{Poem2Close}}{{center|<nowiki>* * *</nowiki>}} | <br>{{Poem2Close}} | ||
{{center|<nowiki>* * *</nowiki>}} | |||
{{reflist}} | {{reflist}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||