23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 48: | Line 48: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
દુઃસ્વપ્નથી ક્ષુબ્ધ બનેલો રાજા પાંડુ આ અંધારામાં જ ચાલી નીકળે છે! માદ્રીની તીણી ચીસ જાણે કે અંતની ઘટના સુધી અને તે પછીયે પડઘાયા કરે છે. આ માનવજાત પણ પાંડુના જેવી શાપિત છે કે શું? માદ્રીની ચેતવણીના સૂરો તે ‘થનાર’ વસ્તુ અટકાવવાને સમર્થ નથી શું? માદ્રી ઘડીભર નિદ્રાવશ થઈ. પરંતુ કવિએ તેના સંદર્ભમાં યોજેલા શબ્દોનું પરિમાણ તો જુઓ : | દુઃસ્વપ્નથી ક્ષુબ્ધ બનેલો રાજા પાંડુ આ અંધારામાં જ ચાલી નીકળે છે! માદ્રીની તીણી ચીસ જાણે કે અંતની ઘટના સુધી અને તે પછીયે પડઘાયા કરે છે. આ માનવજાત પણ પાંડુના જેવી શાપિત છે કે શું? માદ્રીની ચેતવણીના સૂરો તે ‘થનાર’ વસ્તુ અટકાવવાને સમર્થ નથી શું? માદ્રી ઘડીભર નિદ્રાવશ થઈ. પરંતુ કવિએ તેના સંદર્ભમાં યોજેલા શબ્દોનું પરિમાણ તો જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>મટ્યું આ અંધારું તરત, નથી રાત્રિ પણ બહુ, | {{Block center|'''<poem>મટ્યું આ અંધારું તરત, નથી રાત્રિ પણ બહુ, | ||
| Line 74: | Line 73: | ||
{{Block center|'''<poem>નહીં લેખું કાંઈ સકરુણ રહો સ્વલ્પ પણ જો, | {{Block center|'''<poem>નહીં લેખું કાંઈ સકરુણ રહો સ્વલ્પ પણ જો, | ||
તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો</poem>'''}} | તમારી પાસે તો કુસુમ સરખો કાંત ગણજો</poem>'''}} | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|'''<poem>‘તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં | {{Block center|'''<poem>‘તરંગોનાં સ્વપ્નસ્મિત સરિતમાં જ્યાં વિલસતાં | ||
| Line 98: | Line 96: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પ્રસ્તુત પંક્તિઓ જોતાં જણાય છે કે કાન્તના અંતરના વિશ્વના સર્જક પિતા તરફ યાચનાદૃષ્ટિ પ્રગટી છે. પરંતુ એમાં કાવ્ય સિદ્ધ કરવાનો પુરુષાર્થ નથી; એવું વલણ પણ નથી. ‘પૂર્વાલાપ’માં કાન્તે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યા પછી રચેલી અનેક રચનાઓ પ્રાપ્ત થશે જેમાં કાવ્યાનુભવ કરતાં ધર્મવૃત્તિ જ પ્રબળ દેખાશે. કદાચ, શબ્દનું સર્જન કરવાની પ્રવૃત્તિ જ હવે મહત્ત્વની નથી રહી; કાન્તની કવિતાએ લીલા સંકેલી લીધી હતી. | પ્રસ્તુત પંક્તિઓ જોતાં જણાય છે કે કાન્તના અંતરના વિશ્વના સર્જક પિતા તરફ યાચનાદૃષ્ટિ પ્રગટી છે. પરંતુ એમાં કાવ્ય સિદ્ધ કરવાનો પુરુષાર્થ નથી; એવું વલણ પણ નથી. ‘પૂર્વાલાપ’માં કાન્તે ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કર્યા પછી રચેલી અનેક રચનાઓ પ્રાપ્ત થશે જેમાં કાવ્યાનુભવ કરતાં ધર્મવૃત્તિ જ પ્રબળ દેખાશે. કદાચ, શબ્દનું સર્જન કરવાની પ્રવૃત્તિ જ હવે મહત્ત્વની નથી રહી; કાન્તની કવિતાએ લીલા સંકેલી લીધી હતી. | ||
{{right|* ‘ગ્રંથ’ નવેમ્બર ૧૯૬૭}}<br> | {{right|* ‘ગ્રંથ’ નવેમ્બર ૧૯૬૭}}<br> | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||