સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – વિશ્વનાથ ભટ્ટ/પંડિતયુગનું મહાકાવ્ય (સરસ્વતીચંદ્ર વિશે): Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 7: Line 7:
'સરસ્વતીચન્દ્ર' પ્રત્યે આજે કંઈ ઉદાસીનતા આવવા લાગી હોય તો તેમાં આશ્ચર્ય જેવું કશું નથી. આ જ સંસ્થાના વાર્ષિક વ્યાખ્યાનને પ્રસંગે રા. બલવન્તરાય ઠાકોરે ત્રણ વરસ પર જૂના નવા જમાના વચ્ચે સતત રીતે ચાલ્યા કરતી જે ‘સોરાબરુસ્તમી' ૨<ref>૨. ‘બુદ્ધિપ્રકાશ’, ૧૯૩૮, ઓકટોબર-ડીસેમ્બર : ‘સોરાબ અને રૂસ્તમ,' પૃ.૧૪</ref> નું બ્યાન કરેલું તેનું જ એ પરિણામ છે. એમના જ શબ્દો ટાંકીએ તો ‘અનુભવી વૃદ્ધોથી અજાણ્યું રહેતું નથી કે પોતાને અને પોતાના ગત જીવનને સૌથી ઓછું જાણે સમજે છે પોતાનાં પુત્રપુત્રીઓ. ઇહિતાસજ્ઞો વધારે વ્યાપક રૂપે સાક્ષી પૂરે છે કે કોઈ પણ ઝમાનાને સૌથી ઓછું જ્ઞાન તેના આગલા જ જમાના વિષે હોય છે. પુત્રજમાનો દાદા લગીના જમાનાને વત્તોઓછો સમજે ખરો, સૌથી ઓછો સમજે છે પોતાના જનકજમાનાને.' પિતા-પુત્રના જમાનાઓ વચ્ચે નિરન્તર ચાલ્યા કરતી આ ‘સોરાબરુસ્તમી'નાં જે કારણો દેખાય છે તેમાં એક તો માનવહૃદયની નિત્યનૂતનતાની પ્યાસ છે. ક્ષળે ક્ષળે યન્નતામુપૈતિ તદૈવ રૂપમ રમણીયતા આ કલામાત્રનું સૂત્ર છે, અને તેથી રમણીયતાની સિદ્ધિ અર્થે દરેક યુગે નવા નવા પ્રયોગો કરવા પડે છે, નવી નવી આયોજનપદ્ધતિઓ અજમાવવી પડે છે, અને નવી નવી રચનાશૈલીઓ દાખલ કરવી પડે છે. આથી જ ઇતિહાસમાં આપણે જોઈએ છીએ કે જીવન તેમ સાહિત્ય ઉભયમાં જુદી જુદી ભાવનાઓ, રૂઢિઓ, પ્રણાલિકાઓ આદિના જમાનાઓ પ્રવર્તે છે. એક જમાનામાં અમુક ભાવના, રૂઢિ, કે પ્રણાલિકા એકચક્રે રાજ્ય કરે છે અને તેનાથી ભિન્ન પ્રકારને માટે તલપૂર પણ અવકાશ મળતો નથી, પણ જેવો એ જમાનો પૂરો થયો કે તરત નિત્યનૂતનનાની રસિયણ એવી માનવપ્રકૃતિ એ ભાવના, રૂઢિ, કે પ્રણાલિકાથી કંટાળી જાય છે, એટલે પ્રારંભમાં એની સામે આછા અણગમાના સૂર નીકળવા લાગે છે, અને પછી તે ક્રમેક્રમે વધતા વધતા ખુલ્લા વિરોધ કે છડેચોક બંડનું વ્યાપક સ્વરૂપ પકડે છે. પછી એક આખા જમાના દરમિયાન એકે અવાજે વખણાએલી અને જેની સામે વિરોધનું તો શું પણ નાપસંદગીનું પણ વેણ સરખું કાઢવું એ મૂર્ખતાની નિશાની જેવું ગણાતું એવી જીવનભાવનાઓ તેમ સાહિત્યપ્રણાલિકાઓ સામે ખુલ્લો પડકાર ને પોકાર શરૂ થાય છે, અને એ સંક્રમણકાળમાં આખરે એવો વખત આવે છે કે આગલા જમાનામાં જે જીવનભાવનાઓ તેમ સાહિત્યપ્રણાલિકાઓ અમર્યાદિત અહોભાવપૂર્વક વખણાતી તે જ હવે અમર્યાદિત તુચ્છભાવપૂર્વક વખોડાય છે. જૂના નવા જમાના વચ્ચેની ‘સોરાબરુસ્તમી’નું એક કારણ આ પ્રમાણે માનવહૃદયની નિત્યનૂતનતાની પ્યાસ છે, તો બીજું કારણ વાર્ધક્ય અને યૌવન વચ્ચેની અધિકારપ્રાપ્તિ અર્થેના ખેંચાખેંચી છે. જૂના નવા જમાના વચ્ચેનો સંબન્ધ પ્રારંભમાં જોકે પિતાપુત્ર ને ગુરુશિષ્ય જેવો હોય છે, પણ વખત જતાં ઘણીવાર એ સાસુવહુના જેવો થઈ જાય છે. એટલે નવો જમાનો જાણે જૂના જમાનાને કહે છે કે ‘હવે તમે ઘરડાં થયાં એટલે તમારો રાજ્યકાળ હવે પૂરો થયો, માટે તમે હવે કોરે ખસો અને મને તમારું પદ લેવા ઘો.' પ્રતિષ્ઠાની ગાદી મૂળ એક રહી, ને એ ગાદી પર જૂની જીવનભાવના કે સાહિત્યપ્રણાલિકા બેઠી હોય ત્યાં સુધી પોતાનો કોઈ ભાવ પૂછે એવું હોતું નથી, એટલે સ્વાર્થને કારણે પણ નવી જીવનભાવના તેમ સાહિત્યપ્રણાલિકા જૂનીની સામે મેદાને પડીને તેને બળપૂર્વક પ્રતિષ્ઠાની ગાદી પરથી ઉઠાડી મૂકવા મથે છે, અને તેમાં જનીની સામે નવીના અઘટિત પ્રહારો પણ ઘણીવાર થાય છે. જુવાન જ્યારે સંસારધુરા લે ત્યારે ઘણીવાર તેને પોતાના પુરોગામી વૃદ્ધની સાઠી બુદ્ધિ નાઠી જ લાગે છે, અને એનું કર્યુંકરાવ્યું બધું તેને વ્યર્થ જ જણાય છે. પોતે એ જ વૃદ્ધનું સન્તાન છે, એ વૃદ્ધે આપેલા શક્તિવારસાને આધારે જ પોતે આજના બધા કૂદકા મારી રહેલ છે, અને પોતે એનાથી કંઈક વિશેષ જોઈ કે કરી શકતો હોય તો તે પોતે એ વૃદ્ધના ખભા પર બેઠો છે તેથી, એ બધી વાત જુવાનીના તોરમાં એ ભૂલી જાય છે, અને પોતે જે કંઈ પ્રગતિ કરી હોય તેને ગજે માપીને પોતાના પુરોગામીને એ હડધૂત કરવા પ્રયત્ન કરે છે. ‘નરસિંહરાવને કવિ કહે જ કોણ ? ગોવર્ધનરામ વળી નવલકથાકાર હતા જ કયે દહાડે ? “સરસ્વતીચન્દ્ર' ને તમે નવલકથા ગણી જ શી રીતે શકો?' એવા એવા જે શબ્દોમાં આજનો જોબનમસ્ત જમાનો પંડિતયુગને નામે ઓળખાતા એના પુરોગામી જમાનાનો તિરસ્કાર કરી રહ્યો છે તેમાં જૂના નવા જમાના વચ્ચેની આ ‘સોરાબરુસ્તમી' સાઠમારી જ દેખાઈ આવે છે. ‘વીણાવેલી' નાટકમાં ડાહ્યાભાઈની બે જાણીતી પંક્તિઓ છે કે:

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>‘પીપળપાન ખરંત, હસતી કૂંપળિયાં, મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપલિયાં.'</poem>}}
{{Block center|'''<poem>‘પીપળપાન ખરંત, હસતી કૂંપળિયાં, મુજ વીતી તુજ વીતશે, ધીરી બાપલિયાં.'</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Navigation menu