23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
પહેલાં ભૂમિનો વિચાર કરીએ તો આ ગ્રન્થરૂપી ફળની ઉત્પાદક ભૂમિ કઈ? એને રસકસ કોણે પૂરો પાડ્યો? એની દેહઘટનામાં મહત્ત્વનો હિસ્સો કોનો? અલબત્ત, સૂરતનો જ. ‘કરણઘેલો' સં. ૧૯૨૨-સને ૧૮૬૬ ૩<ref>૩. ‘કરણઘેલા'ની પ્રકાશન સાલ બાબત કંઈક ભ્રમ લાંબા વખતથી ચાલ્યો આવતો લાગે છે. સ્વ. રમણભાઈ, રા. દેરાસરી, દી. બ. કૃષ્ણલાલ ઝવેરી, રા. વિનાયક મહેતા, અને છેલ્લે ‘કરણઘેલા’ની ગઈ સાલ બહાર પડેલી શતાબ્દી આવૃત્તિ એ સૌ એની પ્રકાશનસાલ સને ૧૮૬૮ આપે છે. પણ આ સાલ દેખીતી જ ખોટી છે. કેમકે એનાં બે સમકાલીન અવલોકનો સને ૧૮૬૭માં પ્રકટ થયેલાં : (૧) નવલરામનું ૩૧મી માર્ચ સને ૧૮૯૭ના (‘ગુજરાતમિત્ર'માં(જુઓ ‘નવલગ્રન્થાવલિ’ ર ૧૮૭) અને (૨) ‘બુદ્ધિવર્ધકગના ‘ના ૧૮૬૭ ના મેના અંકમાં, એટલે રા. હીરાલાલ પારેખે ૧૯૭ અને ગ્રંથકાર'માં (પુ.૫, પૃ. ૫૨) ૧૮૬૬ ની સાલ આપી છે તે જ સાચી ગણવાની છે. </ref> માં પ્રગટ થયો. એટલે વિક્રમની વીસમી સદીની પહેલી પચીસી સમયનું સૂરત એ જ એનાં કેટલાંક જીવાતુભૂત તત્ત્વોનું નિર્માણ કરનારી ભૂમિ. ‘કરણઘેલા'ને એનાં કેટલાંક મુખ્ય લક્ષણો સૂરતે જ આપ્યાં છે. ત્યારે આ લક્ષણો ક્યાં? પહેલાં તો એની રસિકતા. ગુજરાતનાં શહેરોમાં સૂરતનું સ્થાન કંઈક ન્યારું જ છે. કોઈ સમર્થ લેખક અર્વાચીન શૈલીમાં એનો આદિકાળથી આજ લગીનો વૃત્તાન્ત લખે તો રોમાંચક વાર્તા જેવો આકર્ષક થઈ પડે એવો રસિક એનો ઇતિહાસ છે. એના જેવી રસીલી નગરી ગુજરાતમાં થોડી જ મળશે. ગોવર્ધનરામના શબ્દોમાં કહીએ તો સમૃદ્ધિકાળનું સૂરત એટલે તો સાગરસુન્દરીસમું ગુજરાતનું વેનિસ. મલબારી પણ એ જ કહે છે : | પહેલાં ભૂમિનો વિચાર કરીએ તો આ ગ્રન્થરૂપી ફળની ઉત્પાદક ભૂમિ કઈ? એને રસકસ કોણે પૂરો પાડ્યો? એની દેહઘટનામાં મહત્ત્વનો હિસ્સો કોનો? અલબત્ત, સૂરતનો જ. ‘કરણઘેલો' સં. ૧૯૨૨-સને ૧૮૬૬ ૩<ref>૩. ‘કરણઘેલા'ની પ્રકાશન સાલ બાબત કંઈક ભ્રમ લાંબા વખતથી ચાલ્યો આવતો લાગે છે. સ્વ. રમણભાઈ, રા. દેરાસરી, દી. બ. કૃષ્ણલાલ ઝવેરી, રા. વિનાયક મહેતા, અને છેલ્લે ‘કરણઘેલા’ની ગઈ સાલ બહાર પડેલી શતાબ્દી આવૃત્તિ એ સૌ એની પ્રકાશનસાલ સને ૧૮૬૮ આપે છે. પણ આ સાલ દેખીતી જ ખોટી છે. કેમકે એનાં બે સમકાલીન અવલોકનો સને ૧૮૬૭માં પ્રકટ થયેલાં : (૧) નવલરામનું ૩૧મી માર્ચ સને ૧૮૯૭ના (‘ગુજરાતમિત્ર'માં(જુઓ ‘નવલગ્રન્થાવલિ’ ર ૧૮૭) અને (૨) ‘બુદ્ધિવર્ધકગના ‘ના ૧૮૬૭ ના મેના અંકમાં, એટલે રા. હીરાલાલ પારેખે ૧૯૭ અને ગ્રંથકાર'માં (પુ.૫, પૃ. ૫૨) ૧૮૬૬ ની સાલ આપી છે તે જ સાચી ગણવાની છે. </ref> માં પ્રગટ થયો. એટલે વિક્રમની વીસમી સદીની પહેલી પચીસી સમયનું સૂરત એ જ એનાં કેટલાંક જીવાતુભૂત તત્ત્વોનું નિર્માણ કરનારી ભૂમિ. ‘કરણઘેલા'ને એનાં કેટલાંક મુખ્ય લક્ષણો સૂરતે જ આપ્યાં છે. ત્યારે આ લક્ષણો ક્યાં? પહેલાં તો એની રસિકતા. ગુજરાતનાં શહેરોમાં સૂરતનું સ્થાન કંઈક ન્યારું જ છે. કોઈ સમર્થ લેખક અર્વાચીન શૈલીમાં એનો આદિકાળથી આજ લગીનો વૃત્તાન્ત લખે તો રોમાંચક વાર્તા જેવો આકર્ષક થઈ પડે એવો રસિક એનો ઇતિહાસ છે. એના જેવી રસીલી નગરી ગુજરાતમાં થોડી જ મળશે. ગોવર્ધનરામના શબ્દોમાં કહીએ તો સમૃદ્ધિકાળનું સૂરત એટલે તો સાગરસુન્દરીસમું ગુજરાતનું વેનિસ. મલબારી પણ એ જ કહે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>સૂરત તરફ ફરી આંખ હવે, જ્યાં પહેલાં તો જંગલ વેરાન, | {{Block center|'''<poem>સૂરત તરફ ફરી આંખ હવે, જ્યાં પહેલાં તો જંગલ વેરાન, | ||
સામે પાર બારું બંધાયું, ધક્કા ફુરજા મ્હોટાં વ્હાણ. | સામે પાર બારું બંધાયું, ધક્કા ફુરજા મ્હોટાં વ્હાણ. | ||
વધે ઉદ્યમ ચોમેર; સેંકડો વ્હાણ ફરે દશ દરિયા દૂર, | વધે ઉદ્યમ ચોમેર; સેંકડો વ્હાણ ફરે દશ દરિયા દૂર, | ||
| Line 19: | Line 19: | ||
અર્થાત્, આજે જે સ્થાન મુંબઈનું છે તે એક કાળે સૂરતનું હતું. એના બારામાં દેશ દેશનાં વહાણો નાગરતાં અને એના ચૌટામાં દૂર દૂરની પચરંગી પ્રજાઓ ઊભરાતી. વિદેશો સાથેના વેપારે ખેંચી આણેલી સમૃદ્ધિથી સુરત એક કાળે ‘સૂનાની મૂરત' બની ગએલું. એ સમૃદ્ધિએ એક પ્રકારની સુઘડ રસિક્તા તેનામાં આણેલી. સમય જતાં એ સમૃદ્ધિ તો પાછી તણાઈ ગઈ, પણ પેલી રસિકતા તેની પ્રજામાં પ્રકૃતિરૂપ બનીને રહી. તેથી જ એ જમાનામાં નવલરામે સૂરતીઓ વિષે ગાએલું કે: | અર્થાત્, આજે જે સ્થાન મુંબઈનું છે તે એક કાળે સૂરતનું હતું. એના બારામાં દેશ દેશનાં વહાણો નાગરતાં અને એના ચૌટામાં દૂર દૂરની પચરંગી પ્રજાઓ ઊભરાતી. વિદેશો સાથેના વેપારે ખેંચી આણેલી સમૃદ્ધિથી સુરત એક કાળે ‘સૂનાની મૂરત' બની ગએલું. એ સમૃદ્ધિએ એક પ્રકારની સુઘડ રસિક્તા તેનામાં આણેલી. સમય જતાં એ સમૃદ્ધિ તો પાછી તણાઈ ગઈ, પણ પેલી રસિકતા તેની પ્રજામાં પ્રકૃતિરૂપ બનીને રહી. તેથી જ એ જમાનામાં નવલરામે સૂરતીઓ વિષે ગાએલું કે: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|'''<poem> | ||
'સુન્દર, નાજુક લોક વિચક્ષણ શોખી સફાઈ કરનારા | 'સુન્દર, નાજુક લોક વિચક્ષણ શોખી સફાઈ કરનારા | ||
...... | ...... | ||
મેળા, ખેળા, ને વરઘોડા, નાચ ને રંગ ઠામ ઠામ રે; | મેળા, ખેળા, ને વરઘોડા, નાચ ને રંગ ઠામ ઠામ રે; | ||
હસતાં રમતાં જ દીસે સૌ, કરતાં હશે શું કામ?'</poem>}} | હસતાં રમતાં જ દીસે સૌ, કરતાં હશે શું કામ?'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જીવનને ઠેઠ સુધી પૂરેપુરું માણવાની સૂરતીઓની આ ઉદામ વૃત્તિનાં બે જ દૃષ્ટાન્તો આંહી બસ થશે : ઉત્તરાયણને દિવસે ઘરડા ડોસા પણ પતંગ ચગાવવા માટે નાના બાળકની પેઠે છાપરાં પર કૂદાકૂદ કરી મૂકે, તેમ હોળીના દિવસોમાં સિત્તેરની ઉંમરે પણ ઘેરૈયા બનીને જંગ મચાવતાં અથવા પોતાના જ પુત્રને ધૂળથી ભરી મૂકતાં ન અચકાય એવી મસ્ત ઉલ્લાસવૃત્તિ સૂરત સિવાય બીજે ક્યાંય નહિ મળે. સૂરતવાસીઓનું નાનામાં નાનું કાર્ય પણ ઉલ્લાસ ને રસવૃત્તિથી રંગાયા વિના રહેતું નહિ. તેથી જ રા. વિનાયક મહેતા કહે છે તેમ એ જમાનામાં ‘શાક મોળવું એ પણ એક કળા! અન્ન પીરસવું એક હુન્નર! પીરસતાં બોલવું એમાં કવન અને વક્તત્વશક્તિનું સંઘટ્ટન!.ઓચ્છવલાલ દેસાઈ કારેલાં સમારે તે જોવા મ્હેતાઓ તો શું પણ દેસાઈઓ પણ પરસ્પરની સ્પર્ધા છોડી દઈ આવે!' ૫<ref>૫. ‘નંદશંકર જીવનચરિત્ર', પૃ. ૫૭</ref> આજે પણ આ રસિક્તા એ જ સૂરતવાસીઓનું વિશિષ્ટ લક્ષણ છે. એમાં ફેર પડયો હોય તો તે એટલો જ કે શિક્ષણના સંસ્કારને લીધે એની અંદરનો ઉન્મત્તાઈનો મૅલ ગળાઈ ગયો છે, અને અત્યારે તેણે શુદ્ધ, સૌમ્ય. સુઘડ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. સૂરતીઓ આજે ગુજરાતમાં જુદા તરી આવે છે તે એમની આવી સુઘડ રસિકતા વડે ‘કરણઘેલો' એટલે સૂરતવાસીની આ સ્વભાવરૂપ બની ગયેલી સુઘડ રસિક્તાનું મિષ્ટ ફળ અલબત્ત પણ સૂક્ષ્મરૂપે એ જમાનો ઊપજાવી શકે એવું શિષ્ટ ફળ. અને રસિકતા એમાં પ્રકટ રૂપે તરી આવતી નથી, પણ સૂક્ષ્મરૂપે એમાં સર્વત્ર વ્યાપી ગએલી છે. કોઈ અમુક જ પ્રસંગોમાં એ વ્યક્ત થઈ છે એમ નથી, પણ એની સમગ્ર રચનામાં એ કામ કરી રહી છે. જીવનને ઉલ્લાસપૂર્વક માણી રહેલા ને એનાં સર્વ પાસાંમાં ઊંડો રસ લઈ રહેલા, પ્રકૃતિ તેમ માનવ એ ઉભય તત્ત્વોનું આનન્દપૂર્વક અવલોકન ચિન્તન કરી રહેલા કોઈ રસિક પંડિતની આ કૃતિ છે એમ વાંચનારને એમાં પગલે પગલે પ્રતીત થયા વગર રહેતું નથી. એનાં વર્ણનોમાં સ્થળે સ્થળે જે કવિત્વ ઝબકી રહ્યું છે, એના ભાવોમાં ઠેર ઠેર જે સુકુમારતા પ્રત્યક્ષ થઈ રહી છે, અને એની ભાષામાં સર્વત્ર જે લાલિત્ય વિલસી રહ્યું છે તે સઘળું સૂરત-વાસીની આ પ્રકૃતિસ્થ રસિકતાનું જ પરિણામ છે. આજે આટલાં વરસના ગાળા પછી આપણને એમાં ક્વચિત ખામી દેખાય તો તે સમજી શકાય એમ છે, પણ નર્મદયુગની સાહિત્યસૃષ્ટિમાં તો એના જેટલી સુઘડ રસિકતા છતી કરતાં પુસ્તક બહુ થોડાં દેખાડી શકાય એમ છે, અને આજે આપણને એમાં ગમે તેટલી ખોડખાંપણ ભાસે, તો પણ એ જમાનામાં તો આવી આવી રસિકતાનો પણ સંભવ સૂરત સિવાય બીજે ક્યાં યે કલ્પી શકાય એમ નથી. સૂરતે ‘કરણઘેલા’ને આપેલું પહેલું મુખ્ય તત્ત્વ તે એની અંદરની રસિકતા, તો તેણે એને આપેલું બીજું મુખ્ય તત્ત્વ તે એની અંદરનો કૌતુકપ્રેમ ('રોમાન્ટિસિઝમ'). ‘કરણઘેલો’ એટલે ગુજરાતી ભાષાની પહેલી કૌતુકપ્રિય નવલકથા, અને એના આ કૌતુકમય અંશો એને તત્કાલીન સૂરતના વાતાવરણમાંથી જ મળેલા. ઉદાહરણ તરીકે ‘કરણઘેલા'નું સૌથી કૌતુકમય ગણાય એવું સાતમું પ્રકરણ લ્યો. એ પ્રકરણમાં પહેલેથી છેલ્લે સુધી કરણના સમયના પાટણને નામે નન્દશંકરના સમયના સૂરતનું જ વર્ણન કરેલું જણાઈ આવે છે. નન્દશંકરના જમાનાના સૂરતનું વાતાવરણ અનેક પ્રકારના વહેમોથી ભરપૂર હતું. સને ૧૮૩૭માં સૂરતમાં થયેલી મહાભયંકર આગે આ વહેમોમાં ખૂબ વધારો કરી મૂકેલો. એ આગ ત્રણ માઈલના ઘેરાવામાં ફેલાએલી, ને શહેરનો દસ માઈલ જેટલો વિસ્તાર એથી ખંડિયેર બની ગએલો. એમાં લાખોનો માલ બળી ગએલો, હજારો મકાનો ખાખ થઈ ગએલાં, અને સેંકડોબૈરાં ઘરમાં સડસડી ગએલાં. આ આગ વખતે નન્દશંકરની ઉંમર તો બે જ વરસની હતી, તેથી તેમણે જાતે આ આગ જોઈ હોય તો પણ એ પ્રત્યક્ષ દર્શનના સંસ્કાર ભાગ્યે જ તેમના ચિત્ત પર ચાલુ રહ્યા હોય. પણ આ આગથી સૂરતની સઘળી રોનક નાશ પામેલી, અને જાનમાલની પારાવાર ખુવારી થએલી, તેથી લોકોના ચિત્તમાંથી તેનું સ્મરણ કેટલાં યે વર્ષો સુધી લુપ્ત થએલું નહિ. એટલે એ ભયંકર હોનારતની વાતો તેમણે તેમની બાલ્યાવસ્થામાં લોકોને મોંએથી ફરી ફરીને સાંભળેલી, અને એની છાપ તેમના ચિત્તમાં ઊંડી કોતરાઈ ગએલી. એ છાપ આ સાતમું પ્રકરણ લખતી વખતે નન્દશંકરના મનમાં ફરી ઊપસી આવેલી, અને એ પ્રકરણમાં વર્ણવેલી પ્રચંડ આગના ચિતાર વખતે આ સાડત્રીસી આગના સંસ્કારોએ જ સઘળી સામગ્રી પૂરી પાડેલી. સૂરતની સાડત્રીસી આગ લોકોને કોઈ સામાન્ય અકસ્માત કરતાં ભયંકર દૈવકોપ જેવી જ લાગેલી, અને જેમ જેમ પાણી છાંટતા ગએલા તેમ તેમ બૂઝાવાને બદલે તે વધુ ને વધુ ફેલાતી ગએલી. પાટણની આગના વર્ણનમાં પણ આ જ વાત આવે છે. એટલે પાટણની આગને નામે એમાં આપણે સુરતની સાડત્રીસી આગનું જ વર્ણન વાંચીએ છીએ એમ સમજવાનું છે. સાડત્રીસી આગને લીધે સુરતમાં જાતજાતના વહેમો પ્રવર્તવા લાગેલા. રા. વિનાયક મહેતા કહે છે તેમ એથી “કલ્પનાશક્તિથી ભરપૂર હેમીલા બુકમાં હઝારુ સુવાવડી સંખણી બની ગાફેલ મહોલ્લાવાળાને કનડે છે. અહીં તો ધડાધડ કોઈ ભૂસકા મારે છે. પેલી તરફ તો ભડકું નાચ્યા કરે છે. આ કમહોલ્લામાં તો દાટેલા દ્રવ્યનું રક્ષણ કરતું ભૂત ભમે છે. વગેરે વગેરે અનેક વહેમોથી લોકો ભયભીત થવા લાગ્યા.૬<ref>૬. ‘નંદશંકર જીવનચિત્ર', પૃ. ૨૭ - ૮.</ref> ‘કરણઘેલા' માં કેશવ મરાયા પછીની પટ્ટણીઓની જે મનોદશા વર્ણવી છે તે પણ બરાબર આવી જ છે. અને ‘કરણઘેલો' ઉઘાડતાં જ આપણે મધ્યકાલના કોઈ કૌતુકમય પ્રદેશમાં વિહરીએ છીએ એવો ખ્યાલ આપનારો એના બીજા પ્રકરણમાં વર્ણવેલો કરણ અને વંતરીઓ વચ્ચેનો પેલો પ્રસંગ (શતાબ્દી આવૃત્તિ પૃ. ૪૦-૨. ‘કરણઘેલા'નો આ લેખમાં આપેલો પૃષ્ઠાંક સર્વત્ર એ આવૃત્તિ પ્રમાણે જ સમજવાનો છે.) પણ આ જમાનાની વહેમી વાતો ઉપરથી જ યોજાયો છે. અલબત્ત, એમાં શેક્સપિયરના ‘મેકબેથ'ની છાયા છે જ, પણ એ વંતરીઓ પોતાનો જે ઇતિહાસ આપે છે કે અમે સુવાવડમાં મરી ગએલ નથી અવગતિ પામેલ છીએ તેમાં તો આ સાડત્રીસી આગ પછીના વાતાવરણની જ અસર સ્પષ્ટ જોઈ શકાય છે. ‘કરણઘેલા'માં બાબરાભૂતે જે ઉપદ્રવ કરેલો અને હરપાળે તેને વશ કરવાને જે સાધના કરેલી તેમાં પણ એ સમયના સૂરતનું જ વાતાવરણ તાદશ પ્રતિબિંબિત થએલું છે. સાડત્રીસી આગ પછી સાત વરસે સને ૧૮૪૪માં નામાંકિત દુર્ગારામ મહેતાજીએ ભૂતપ્રેત તથા જાદૂમત્રના વહેમોને જડમૂળથી નાબૂદ કરવા જબરું યુદ્ધ આદરેલું. એ યુદ્ધના અહેવાલ ઉપરથી જોઈ શકાય છે કે એ વખતના સૂરતીઓ ભૂતપ્રેતની મેલી ઉપાસનામાં રચ્યાપચ્યા રહેતા હતા. તેનું એક કારણ ઉપર કહેલી સાડત્રીસી આગે લીધે ઉત્પન્ન થએલી વહેમી મનોદશા, તો બીજું કારણ મલબારી કહે છે તેમ પૈસે ટકે ખાલી થઈ ગએલા સૂરતીઓની યેનકેન ઉપાયેન ફરીથી તવંગર બનવાની તાલાવેલી. મલબારીએ ‘સૂરતી લાલા સહેલાણી' માં આ વસ્તુનો અચ્છો ચિતાર રજૂ કર્યો છે :- | જીવનને ઠેઠ સુધી પૂરેપુરું માણવાની સૂરતીઓની આ ઉદામ વૃત્તિનાં બે જ દૃષ્ટાન્તો આંહી બસ થશે : ઉત્તરાયણને દિવસે ઘરડા ડોસા પણ પતંગ ચગાવવા માટે નાના બાળકની પેઠે છાપરાં પર કૂદાકૂદ કરી મૂકે, તેમ હોળીના દિવસોમાં સિત્તેરની ઉંમરે પણ ઘેરૈયા બનીને જંગ મચાવતાં અથવા પોતાના જ પુત્રને ધૂળથી ભરી મૂકતાં ન અચકાય એવી મસ્ત ઉલ્લાસવૃત્તિ સૂરત સિવાય બીજે ક્યાંય નહિ મળે. સૂરતવાસીઓનું નાનામાં નાનું કાર્ય પણ ઉલ્લાસ ને રસવૃત્તિથી રંગાયા વિના રહેતું નહિ. તેથી જ રા. વિનાયક મહેતા કહે છે તેમ એ જમાનામાં ‘શાક મોળવું એ પણ એક કળા! અન્ન પીરસવું એક હુન્નર! પીરસતાં બોલવું એમાં કવન અને વક્તત્વશક્તિનું સંઘટ્ટન!.ઓચ્છવલાલ દેસાઈ કારેલાં સમારે તે જોવા મ્હેતાઓ તો શું પણ દેસાઈઓ પણ પરસ્પરની સ્પર્ધા છોડી દઈ આવે!' ૫<ref>૫. ‘નંદશંકર જીવનચરિત્ર', પૃ. ૫૭</ref> આજે પણ આ રસિક્તા એ જ સૂરતવાસીઓનું વિશિષ્ટ લક્ષણ છે. એમાં ફેર પડયો હોય તો તે એટલો જ કે શિક્ષણના સંસ્કારને લીધે એની અંદરનો ઉન્મત્તાઈનો મૅલ ગળાઈ ગયો છે, અને અત્યારે તેણે શુદ્ધ, સૌમ્ય. સુઘડ સ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. સૂરતીઓ આજે ગુજરાતમાં જુદા તરી આવે છે તે એમની આવી સુઘડ રસિકતા વડે ‘કરણઘેલો' એટલે સૂરતવાસીની આ સ્વભાવરૂપ બની ગયેલી સુઘડ રસિક્તાનું મિષ્ટ ફળ અલબત્ત પણ સૂક્ષ્મરૂપે એ જમાનો ઊપજાવી શકે એવું શિષ્ટ ફળ. અને રસિકતા એમાં પ્રકટ રૂપે તરી આવતી નથી, પણ સૂક્ષ્મરૂપે એમાં સર્વત્ર વ્યાપી ગએલી છે. કોઈ અમુક જ પ્રસંગોમાં એ વ્યક્ત થઈ છે એમ નથી, પણ એની સમગ્ર રચનામાં એ કામ કરી રહી છે. જીવનને ઉલ્લાસપૂર્વક માણી રહેલા ને એનાં સર્વ પાસાંમાં ઊંડો રસ લઈ રહેલા, પ્રકૃતિ તેમ માનવ એ ઉભય તત્ત્વોનું આનન્દપૂર્વક અવલોકન ચિન્તન કરી રહેલા કોઈ રસિક પંડિતની આ કૃતિ છે એમ વાંચનારને એમાં પગલે પગલે પ્રતીત થયા વગર રહેતું નથી. એનાં વર્ણનોમાં સ્થળે સ્થળે જે કવિત્વ ઝબકી રહ્યું છે, એના ભાવોમાં ઠેર ઠેર જે સુકુમારતા પ્રત્યક્ષ થઈ રહી છે, અને એની ભાષામાં સર્વત્ર જે લાલિત્ય વિલસી રહ્યું છે તે સઘળું સૂરત-વાસીની આ પ્રકૃતિસ્થ રસિકતાનું જ પરિણામ છે. આજે આટલાં વરસના ગાળા પછી આપણને એમાં ક્વચિત ખામી દેખાય તો તે સમજી શકાય એમ છે, પણ નર્મદયુગની સાહિત્યસૃષ્ટિમાં તો એના જેટલી સુઘડ રસિકતા છતી કરતાં પુસ્તક બહુ થોડાં દેખાડી શકાય એમ છે, અને આજે આપણને એમાં ગમે તેટલી ખોડખાંપણ ભાસે, તો પણ એ જમાનામાં તો આવી આવી રસિકતાનો પણ સંભવ સૂરત સિવાય બીજે ક્યાં યે કલ્પી શકાય એમ નથી. સૂરતે ‘કરણઘેલા’ને આપેલું પહેલું મુખ્ય તત્ત્વ તે એની અંદરની રસિકતા, તો તેણે એને આપેલું બીજું મુખ્ય તત્ત્વ તે એની અંદરનો કૌતુકપ્રેમ ('રોમાન્ટિસિઝમ'). ‘કરણઘેલો’ એટલે ગુજરાતી ભાષાની પહેલી કૌતુકપ્રિય નવલકથા, અને એના આ કૌતુકમય અંશો એને તત્કાલીન સૂરતના વાતાવરણમાંથી જ મળેલા. ઉદાહરણ તરીકે ‘કરણઘેલા'નું સૌથી કૌતુકમય ગણાય એવું સાતમું પ્રકરણ લ્યો. એ પ્રકરણમાં પહેલેથી છેલ્લે સુધી કરણના સમયના પાટણને નામે નન્દશંકરના સમયના સૂરતનું જ વર્ણન કરેલું જણાઈ આવે છે. નન્દશંકરના જમાનાના સૂરતનું વાતાવરણ અનેક પ્રકારના વહેમોથી ભરપૂર હતું. સને ૧૮૩૭માં સૂરતમાં થયેલી મહાભયંકર આગે આ વહેમોમાં ખૂબ વધારો કરી મૂકેલો. એ આગ ત્રણ માઈલના ઘેરાવામાં ફેલાએલી, ને શહેરનો દસ માઈલ જેટલો વિસ્તાર એથી ખંડિયેર બની ગએલો. એમાં લાખોનો માલ બળી ગએલો, હજારો મકાનો ખાખ થઈ ગએલાં, અને સેંકડોબૈરાં ઘરમાં સડસડી ગએલાં. આ આગ વખતે નન્દશંકરની ઉંમર તો બે જ વરસની હતી, તેથી તેમણે જાતે આ આગ જોઈ હોય તો પણ એ પ્રત્યક્ષ દર્શનના સંસ્કાર ભાગ્યે જ તેમના ચિત્ત પર ચાલુ રહ્યા હોય. પણ આ આગથી સૂરતની સઘળી રોનક નાશ પામેલી, અને જાનમાલની પારાવાર ખુવારી થએલી, તેથી લોકોના ચિત્તમાંથી તેનું સ્મરણ કેટલાં યે વર્ષો સુધી લુપ્ત થએલું નહિ. એટલે એ ભયંકર હોનારતની વાતો તેમણે તેમની બાલ્યાવસ્થામાં લોકોને મોંએથી ફરી ફરીને સાંભળેલી, અને એની છાપ તેમના ચિત્તમાં ઊંડી કોતરાઈ ગએલી. એ છાપ આ સાતમું પ્રકરણ લખતી વખતે નન્દશંકરના મનમાં ફરી ઊપસી આવેલી, અને એ પ્રકરણમાં વર્ણવેલી પ્રચંડ આગના ચિતાર વખતે આ સાડત્રીસી આગના સંસ્કારોએ જ સઘળી સામગ્રી પૂરી પાડેલી. સૂરતની સાડત્રીસી આગ લોકોને કોઈ સામાન્ય અકસ્માત કરતાં ભયંકર દૈવકોપ જેવી જ લાગેલી, અને જેમ જેમ પાણી છાંટતા ગએલા તેમ તેમ બૂઝાવાને બદલે તે વધુ ને વધુ ફેલાતી ગએલી. પાટણની આગના વર્ણનમાં પણ આ જ વાત આવે છે. એટલે પાટણની આગને નામે એમાં આપણે સુરતની સાડત્રીસી આગનું જ વર્ણન વાંચીએ છીએ એમ સમજવાનું છે. સાડત્રીસી આગને લીધે સુરતમાં જાતજાતના વહેમો પ્રવર્તવા લાગેલા. રા. વિનાયક મહેતા કહે છે તેમ એથી “કલ્પનાશક્તિથી ભરપૂર હેમીલા બુકમાં હઝારુ સુવાવડી સંખણી બની ગાફેલ મહોલ્લાવાળાને કનડે છે. અહીં તો ધડાધડ કોઈ ભૂસકા મારે છે. પેલી તરફ તો ભડકું નાચ્યા કરે છે. આ કમહોલ્લામાં તો દાટેલા દ્રવ્યનું રક્ષણ કરતું ભૂત ભમે છે. વગેરે વગેરે અનેક વહેમોથી લોકો ભયભીત થવા લાગ્યા.૬<ref>૬. ‘નંદશંકર જીવનચિત્ર', પૃ. ૨૭ - ૮.</ref> ‘કરણઘેલા' માં કેશવ મરાયા પછીની પટ્ટણીઓની જે મનોદશા વર્ણવી છે તે પણ બરાબર આવી જ છે. અને ‘કરણઘેલો' ઉઘાડતાં જ આપણે મધ્યકાલના કોઈ કૌતુકમય પ્રદેશમાં વિહરીએ છીએ એવો ખ્યાલ આપનારો એના બીજા પ્રકરણમાં વર્ણવેલો કરણ અને વંતરીઓ વચ્ચેનો પેલો પ્રસંગ (શતાબ્દી આવૃત્તિ પૃ. ૪૦-૨. ‘કરણઘેલા'નો આ લેખમાં આપેલો પૃષ્ઠાંક સર્વત્ર એ આવૃત્તિ પ્રમાણે જ સમજવાનો છે.) પણ આ જમાનાની વહેમી વાતો ઉપરથી જ યોજાયો છે. અલબત્ત, એમાં શેક્સપિયરના ‘મેકબેથ'ની છાયા છે જ, પણ એ વંતરીઓ પોતાનો જે ઇતિહાસ આપે છે કે અમે સુવાવડમાં મરી ગએલ નથી અવગતિ પામેલ છીએ તેમાં તો આ સાડત્રીસી આગ પછીના વાતાવરણની જ અસર સ્પષ્ટ જોઈ શકાય છે. ‘કરણઘેલા'માં બાબરાભૂતે જે ઉપદ્રવ કરેલો અને હરપાળે તેને વશ કરવાને જે સાધના કરેલી તેમાં પણ એ સમયના સૂરતનું જ વાતાવરણ તાદશ પ્રતિબિંબિત થએલું છે. સાડત્રીસી આગ પછી સાત વરસે સને ૧૮૪૪માં નામાંકિત દુર્ગારામ મહેતાજીએ ભૂતપ્રેત તથા જાદૂમત્રના વહેમોને જડમૂળથી નાબૂદ કરવા જબરું યુદ્ધ આદરેલું. એ યુદ્ધના અહેવાલ ઉપરથી જોઈ શકાય છે કે એ વખતના સૂરતીઓ ભૂતપ્રેતની મેલી ઉપાસનામાં રચ્યાપચ્યા રહેતા હતા. તેનું એક કારણ ઉપર કહેલી સાડત્રીસી આગે લીધે ઉત્પન્ન થએલી વહેમી મનોદશા, તો બીજું કારણ મલબારી કહે છે તેમ પૈસે ટકે ખાલી થઈ ગએલા સૂરતીઓની યેનકેન ઉપાયેન ફરીથી તવંગર બનવાની તાલાવેલી. મલબારીએ ‘સૂરતી લાલા સહેલાણી' માં આ વસ્તુનો અચ્છો ચિતાર રજૂ કર્યો છે :- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘કોઈ જાદુ કૌતુકે તણાયે, કોઈ કિમિયામાં જાય ચસી. | {{Block center|'''<poem>‘કોઈ જાદુ કૌતુકે તણાયે, કોઈ કિમિયામાં જાય ચસી. | ||
ગયેલી દોલત પાછી લાવવા, વધુ કરજમાં પડે ફસી. | ગયેલી દોલત પાછી લાવવા, વધુ કરજમાં પડે ફસી. | ||
કોઈ શીખે વળી વીર મૂકતાં, માગી વસ્તુ સહુ આવી મળે- | કોઈ શીખે વળી વીર મૂકતાં, માગી વસ્તુ સહુ આવી મળે- | ||
| Line 54: | Line 54: | ||
પ્રકૃતિપ્રેમ, શિષ્ટ મનોહર ભાષા, ને રસિક પાંડિત્ય ઉપરાંત ‘કરણઘેલા'માં કામ કરી રહેલું નન્દશંકરજીવનનું ચોથું મુખ્ય તત્ત્વ ચારિત્રશાળી પુરુષ. આ ચારિત્રને બળે જ તે સમારેણ ઉત્કટ રીતિધા ચડતાં ચડતાં જ્યાં પોતે નીતિપ્રેમ. નન્દશંકર એટલે ઉચ્ચઉચ્ચ ચારિત્રશીલ પુરુષ. આ ચારિત્રને બળે જ તે સાધારણ મોનિટરમાંથી ચડતાં ચડતાં જ્યાં પોતે ગરીબ વિદ્યાર્થી તરીકે દાખલ થએલા એ હાઈસ્કૂલના હેડમાસ્તર-પહેલા જ ગુજરાતી હેડમાસ્તર-બનેલા, અને ત્યાં એમની બુદ્ધિમત્તા, કાર્યકુશળતા તથા સુશીલતાથી આકર્ષાઈને હોપસાહેબે એમને મુલકી ખાતામાં લીધા તો તેમાં પણ મામલતદારથી આગળ વધતાં વધતાં કચ્છ આદિ રાજ્યના દીવાન કે એડમિનિસ્ટ્રેટર જેવા ઉચ્ચોચ્ચ પદે પહોંચી શકેલા. આવી રીતે એમણે જીવનનો મોટો ભાગ સરકારના વહીવટી ખાતામાં ગાળેલો, અને ત્યાં પોતાને જે જે કામ સોંપાએલું તે સઘળું કેવળ સન્તોષકારક જ નહિ પણ ખરેખર યશસ્વી રીતે બજાવેલું, છતાં નન્દશંકર આખર સુધી રહેલા તો તત્ત્વતઃ શિક્ષક જ. મોટા દીવાન બન્યા છતાં બધા જેમ એમને જીવનભર ‘માસ્તર'ને મૂળ નામે જ ઓળખતા, તેમ રજવાડી જીવનના કીચડમાં પડેલા છતાં છેક સુધી એમનું જીવન સાચા શિક્ષકને શોભે એવું નિર્મળ, ભાવનાશીલ જ રહેલું, એમનું આ વહીવટી જીવન તો એક પરમ સત્યના ઉદાહરણરૂપ જ છે, અને તે એ કે સાર્ચો શિક્ષક કદી કેવળ શિક્ષક હોતો જ નથી. તે તો સમસ્ત જીવનપ્રદેશનો માર્મિક ચિન્તક હોય છે, જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં આદર્શ વ્યવહાર શો હોઈ શકે તેનો વિચારક હોય છે, અને એ વિચારોને વ્યવહારમાં ઉતારવાનો આગ્રહી પણ હોય છે, એટલે પ્રસંગોપાત્ત શિક્ષણક્ષેત્રમાંથી નીકળી એને અન્ય કોઈ ક્ષેત્રમાં જવાનું પ્રાપ્ત થાય છે તો ત્યાં પણ તે પોતાની વિશુદ્ધ જીવનનીતિથી ઝળકી ઉઠ્યા વિના રહેતો નથી. એ દૃષ્ટિથી જોતાં હરગોવિન્દદાસ કાંટાવાળા, અંબાલાલ સાકરલાલ આદિની પેઠે નન્દશંકર પણ ગુજરાતના શિક્ષકકુલના ગૌરવરૂપ છે. નન્દશંકર તો પહેલેથી છેલ્લે સુધી શુદ્ધ બ્રાહ્મણ જ રહેલા-બ્રાહ્મણના જેવા જ વિદ્યાવિલાસી, જ્ઞાનપરાયણ, અને વિશુદ્ધ જીવનના આગ્રહી, ‘કરણઘેલા'ની ઘટના પાછળ પણ આ બ્રાહ્મણત્વ જ પ્રેરકબળ રૂપે કામ કરી રહેલું છે. આ બ્રાહ્મણત્વને બળે જ સરકારી નોકરીમાં સામાન્ય માણસ જ્યાં ખુશામત કે લાંચરૂશ્વતમાં લપટી પડત, ત્યાં નન્દશંકર આખર સુધી વિશુદ્ધ રહી શકેલા. એમનાં સ્વમાન, સ્વાતન્ત્ય, નીડરતા, સત્યનિષ્ઠા, ને સદાચારબળને લગતા થોડાક પ્રસંગો આંહીં નોંધવા જેવા પણ છે. તેઓ હાઈસ્કૂલના હેડમાસ્તર હતા તે દરમિયાન એક રમૂજી પ્રસંગ બનેલો. એ વખતે બેલાસીસ કરીને કોઈ અજડ કલેકટર સૂરતમાં આવેલો. તે એક દિવસ પ્રાતઃકાળમાં સૂરતના એક ભાગમાં ઘોડે બેસીને ફરતો હતો, એવામાં સેંકડો લોકો હાથમાં લોટા લઈને શૌચ માટે જતા હતા, તેમણે સાહેબને સલામ ન કરી. આગળ ચાલતાં કેટલાંક માણસો ઓટલા પર બેસી ગંદી રીતે દાતણ કરતા હતા, તેમણે પણ સાહેબને સલામ ન કરી. આથી સાહેબનો મિજાજ હાથમાં ન રહ્યો અને બધી દાઢ પેલા લોટાઓ પર ઉતારી એણે સઘળાં માણસોના લોટા જપ્ત કરવાનો સિપાઈને હુકમ કર્યો. હુકમનો તરત અમલ થયો એટલે લોકોમાં ત્રાસ ફેલાઈ ગયો. આ વાત નન્દશંકરના જાણવામાં આવતાં એમણે કલેકટરને કકડાવીને એક જુસ્સાદાર પત્ર લખી એના એ કામ સામે સખત વિરોધ ઉઠાવેલો. સાધારણ રીતે હિન્દીઓની ખુશામતથી ટેવાએલો કલેકટરે આ પત્ર મળતાં ચકિત થએલો અને નન્દશંકરને ખાસ પોતાની મુલાકાતે બોલાવેલા. નન્દશંકરને એ મુલાકાતમાં હિન્દુ રીતરિવાજ વિશે બરાબર ખુલાસો કર્યો, એટલે કલેકટરે જપ્ત કરેલા લોટા લોકોને પાછા આપી દેવાનું ફરમાવેલું. આ પ્રસંગે નન્દશંકરે જે નીડરતા અને સ્પષ્ટવક્તત્વ બતાવેલ તે એ જમાનામાં તો વિરલ જ હતાં. મહીપતરામ વિલાયતથી પાછા ફર્યા ત્યારે પણ એમણે એવી જ નિર્ભયતા દર્શાવેલી. જ્ઞાતિએ મહીપતરામનો બહિષ્કાર કરેલો છતાં નન્દશંકર એમની સાથે બેસીને જમેલા, એટલું જ નહિ પણ એ બહિષ્કાર પ્રકરણ બહુ વરસ સુધી લંબાયું તે બધો વખત નન્દશંકર મહીપતરામને પડખે જ ઊભા રહેલા અને આખરે સમાધાન થએલું તે પણ નન્દ્રશંકરની કુનેહને લીધે જ થએલું. ત્રીજો પ્રસંગ તેઓ ધંધુકામાં મામલતદાર હતા ત્યારે અનેલો. એ વખતે લાઈસન્સ ટેક્સ (અત્યારના ઈન્કમટેક્સનું પૂર્વરૂપ) લેવામાં આવતો હતો. એ સંબંધમાં એ વખતે એવી વાતો ચાલેલી કે આ ટેક્સ કોઈ વાજબી ધોરણે નહિ પણ સરકાર ફરમાવે તે પ્રમાણે નાખવાની સઘળા મામલતદારોને તાકીદ થવાની છે. નન્દશંકરનું સત્યનિષ્ઠ પ્રમાણિક હ્રદય આ અન્યાય સાંખી શકે એમ હતું નહિ. એટલે એમણે નિશ્ચય કરી રાખ્યો કે જોરજૂલમથી કરની ખોટી આકારણી કરવાનું ઉપરી તરફથી દબાણ થાય તો પોતે તેનો વિરોધ જ કરવો, અને જરૂર પડે તો એ મુદા પર પોતાની જગાનું રાજીનામું આપી નોકરીમાંથી છૂટા થઈ જવું. આ વખતે નન્દશંકરની આર્થિક સ્થિતિ કંઈ સારી નહોતી. બહોળા કુટુંબનું પોષણ કરવાને એમની પાસે બીજું કશું સાધન નહોતું, તેમ સરકારી નોકરી છોડી દીધા પછી બીજે ક્યાં યે ઊભા રહેવાનો મોખ પણ નહોતો છતાં એમણે રાજીનામું લખીને ગજવામાં તૈયાર રાખેલું, અને અયોગ્ય દબાણ થાય તો તે રજૂ કરી દેવાનો નિશ્ચય કરી રાખેલો. પણ સદ્ભાગ્યે એમના કલેકટર સારા નીકળેલા અને નન્દશંકરે ધારેલું એવું કશું પરિણામ આવેલું નહિ. તે પછી દેવગઢબારિયા જવાનું થતાં ત્યાંના ખટપટી મંડળે નન્દશંકરને જર, જોરૂ, ને જમીનથી ફસાવી પોતાના પક્ષમાં લઈ પોતાનું ધાર્યું એમની પાસે કરાવવાનો ઘણો પ્રપંચ કરેલો, પણ નન્દશંકર એ સૌથી અલિપ્ત જ રહેલા અને પોતાની ફરજ અડગ રહીને યોગ્ય રીતે બજાવેલી. આ રીતે નન્દશંકરનો સ્વભાવ મૂળથી સત્યનિષ્ઠ, સ્વતન્ત્ર, ને નીતિપરાયણ હતો. એમનું સમગ્ર જીવન પણ નીતિપરાયણતાના વિજય જેવું હતું. શુદ્ધ નિષ્ઠાવાળો સત્પુરુષ સદાચારબળે કેટલી મહત્તા ને સુખ પ્રાપ્ત કરી શકે તેનું નન્દશંકરની આ નીતિપરાયણતા એક રીતે કાદવમાં ઊગી નીકળેલા કમળ જેવી હતી. કેમકે એમના જમાનામાં સૂરતનું વાતાવરણ અનેક રીતે સડેલું હતું. એ સમયનું સૂરત એટલે જૂના નવાના સન્ધિકાળનું સૂરત. આથી એમાં એક બાજૂથી જૂના જમાનાની વિલાસિતાનું વાતાવરણ જામ્યું હતું. તો બીજી બાજૂથી નવા જમાનાની સંસ્કારિતાનાં આછાં કિરણો એ વિલાસિતાના અન્યકારને ભેદવા મથી રહ્યાં હતાં. નન્દશંકરને નવા જમાનાની તાલીમ મળી હતી, એટલે સ્વાભાવિક રીતે જ એમને સંસ્કારિતાનો પાસ લાગ્યો હતો. આથી જૂના જમાનાની વિલાસિતા ને વિકૃતિના પ્રત્યાઘાતરૂપે પણ એમનામાં નીતિપરાયણતા પ્રકટી હતી. દૃષ્ટાન્ત તરીકે જૂના જમાનાના સૂરતીઓ દારૂ, ભાંગ, ગાંજો આદિ અનેક વ્યસનોમાં ચકચૂર હતા, ત્યારે નન્દશંકરને તપખીર સિવાય એકે વસ્તુનું વ્યસન ન હતું. આ જૂના જમાનાના સૂરતીઓ ડોળી અને મિથ્યાભિમાની હતા, ત્યારે નન્દશંકર સર્વથા સરળ નિરભિમાની પુરુષ હતા. જૂના જમાનાના સુરતીઓ નાચગાન ને રંડીબાજીમાં ગુલતાન હતા, ત્યારે નન્દશંકરના બ્રાહ્મણ આત્માએ ઉગ્રનીતિપ્રેમમાં સંગીતને પણ વર્જ્ય ગણ્યું હતું. ખુદ ‘કરણઘેલો' પણ એ જૂના જમાનાના સુરતની વિકૃતિ સામેના પ્રત્યાઘાત રૂપે જ લખાયો લાગે છે. એ જમાનામાં સૂરતીઓના બે મહાભયંકર દુર્ગુણો તે રંડીબાજી અને પતરાજી. સુરતીઓમાં એ વખતે રામજણીઓનો છંદ બહુ વધી ગયો હતો. વેશ્યાના હાથની બીડી લેવી એમાં મોટું માન એ સમયે મનાતું હતું. ગાનારી સલામ કરે તો ખુદ વાઈસરોય સાથે હાથ મેળવ્યા જેટલી ખુશી લોકોને ઊપજતી. બાલરમના દિવસોમાં રામજણીઓ ફકીરી લેબાસ મેળવ્યા જેટલી ખુથી નીકળે તો સુરતી લાલજી પણ લીલાં કપડાં ધારણ કરી પોતાની માશુકને સાથે આપવા તેમાં જોડાઈ જતા. વેશ્યાના ઝરૂખામાં ઊભા ઊભા પાન ચાવવું એ તો સુરતી ઓમાં મન જીવનનો લહાવો ગણાતો ને એવે વખતે કોઈ ઓળખીતો રસ્તા પરથી પસાર થાય તો ‘કેમ , માસીને ત્યાં ઊભા?’ એમ બોલી ઈર્ષ્યાથી કતરાતી આંખે જોઈ રહેતો. અને પતરાજી પણ એટલી જ વધી ગઈ હતી. જ્યાં ત્યાં ગાનતાન ને નાચના જલસા ચાલ્યા કરતા. મલબારીએ એ વિષયનું સુન્દર ચિત્ર દોર્યું છે :- | પ્રકૃતિપ્રેમ, શિષ્ટ મનોહર ભાષા, ને રસિક પાંડિત્ય ઉપરાંત ‘કરણઘેલા'માં કામ કરી રહેલું નન્દશંકરજીવનનું ચોથું મુખ્ય તત્ત્વ ચારિત્રશાળી પુરુષ. આ ચારિત્રને બળે જ તે સમારેણ ઉત્કટ રીતિધા ચડતાં ચડતાં જ્યાં પોતે નીતિપ્રેમ. નન્દશંકર એટલે ઉચ્ચઉચ્ચ ચારિત્રશીલ પુરુષ. આ ચારિત્રને બળે જ તે સાધારણ મોનિટરમાંથી ચડતાં ચડતાં જ્યાં પોતે ગરીબ વિદ્યાર્થી તરીકે દાખલ થએલા એ હાઈસ્કૂલના હેડમાસ્તર-પહેલા જ ગુજરાતી હેડમાસ્તર-બનેલા, અને ત્યાં એમની બુદ્ધિમત્તા, કાર્યકુશળતા તથા સુશીલતાથી આકર્ષાઈને હોપસાહેબે એમને મુલકી ખાતામાં લીધા તો તેમાં પણ મામલતદારથી આગળ વધતાં વધતાં કચ્છ આદિ રાજ્યના દીવાન કે એડમિનિસ્ટ્રેટર જેવા ઉચ્ચોચ્ચ પદે પહોંચી શકેલા. આવી રીતે એમણે જીવનનો મોટો ભાગ સરકારના વહીવટી ખાતામાં ગાળેલો, અને ત્યાં પોતાને જે જે કામ સોંપાએલું તે સઘળું કેવળ સન્તોષકારક જ નહિ પણ ખરેખર યશસ્વી રીતે બજાવેલું, છતાં નન્દશંકર આખર સુધી રહેલા તો તત્ત્વતઃ શિક્ષક જ. મોટા દીવાન બન્યા છતાં બધા જેમ એમને જીવનભર ‘માસ્તર'ને મૂળ નામે જ ઓળખતા, તેમ રજવાડી જીવનના કીચડમાં પડેલા છતાં છેક સુધી એમનું જીવન સાચા શિક્ષકને શોભે એવું નિર્મળ, ભાવનાશીલ જ રહેલું, એમનું આ વહીવટી જીવન તો એક પરમ સત્યના ઉદાહરણરૂપ જ છે, અને તે એ કે સાર્ચો શિક્ષક કદી કેવળ શિક્ષક હોતો જ નથી. તે તો સમસ્ત જીવનપ્રદેશનો માર્મિક ચિન્તક હોય છે, જીવનનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં આદર્શ વ્યવહાર શો હોઈ શકે તેનો વિચારક હોય છે, અને એ વિચારોને વ્યવહારમાં ઉતારવાનો આગ્રહી પણ હોય છે, એટલે પ્રસંગોપાત્ત શિક્ષણક્ષેત્રમાંથી નીકળી એને અન્ય કોઈ ક્ષેત્રમાં જવાનું પ્રાપ્ત થાય છે તો ત્યાં પણ તે પોતાની વિશુદ્ધ જીવનનીતિથી ઝળકી ઉઠ્યા વિના રહેતો નથી. એ દૃષ્ટિથી જોતાં હરગોવિન્દદાસ કાંટાવાળા, અંબાલાલ સાકરલાલ આદિની પેઠે નન્દશંકર પણ ગુજરાતના શિક્ષકકુલના ગૌરવરૂપ છે. નન્દશંકર તો પહેલેથી છેલ્લે સુધી શુદ્ધ બ્રાહ્મણ જ રહેલા-બ્રાહ્મણના જેવા જ વિદ્યાવિલાસી, જ્ઞાનપરાયણ, અને વિશુદ્ધ જીવનના આગ્રહી, ‘કરણઘેલા'ની ઘટના પાછળ પણ આ બ્રાહ્મણત્વ જ પ્રેરકબળ રૂપે કામ કરી રહેલું છે. આ બ્રાહ્મણત્વને બળે જ સરકારી નોકરીમાં સામાન્ય માણસ જ્યાં ખુશામત કે લાંચરૂશ્વતમાં લપટી પડત, ત્યાં નન્દશંકર આખર સુધી વિશુદ્ધ રહી શકેલા. એમનાં સ્વમાન, સ્વાતન્ત્ય, નીડરતા, સત્યનિષ્ઠા, ને સદાચારબળને લગતા થોડાક પ્રસંગો આંહીં નોંધવા જેવા પણ છે. તેઓ હાઈસ્કૂલના હેડમાસ્તર હતા તે દરમિયાન એક રમૂજી પ્રસંગ બનેલો. એ વખતે બેલાસીસ કરીને કોઈ અજડ કલેકટર સૂરતમાં આવેલો. તે એક દિવસ પ્રાતઃકાળમાં સૂરતના એક ભાગમાં ઘોડે બેસીને ફરતો હતો, એવામાં સેંકડો લોકો હાથમાં લોટા લઈને શૌચ માટે જતા હતા, તેમણે સાહેબને સલામ ન કરી. આગળ ચાલતાં કેટલાંક માણસો ઓટલા પર બેસી ગંદી રીતે દાતણ કરતા હતા, તેમણે પણ સાહેબને સલામ ન કરી. આથી સાહેબનો મિજાજ હાથમાં ન રહ્યો અને બધી દાઢ પેલા લોટાઓ પર ઉતારી એણે સઘળાં માણસોના લોટા જપ્ત કરવાનો સિપાઈને હુકમ કર્યો. હુકમનો તરત અમલ થયો એટલે લોકોમાં ત્રાસ ફેલાઈ ગયો. આ વાત નન્દશંકરના જાણવામાં આવતાં એમણે કલેકટરને કકડાવીને એક જુસ્સાદાર પત્ર લખી એના એ કામ સામે સખત વિરોધ ઉઠાવેલો. સાધારણ રીતે હિન્દીઓની ખુશામતથી ટેવાએલો કલેકટરે આ પત્ર મળતાં ચકિત થએલો અને નન્દશંકરને ખાસ પોતાની મુલાકાતે બોલાવેલા. નન્દશંકરને એ મુલાકાતમાં હિન્દુ રીતરિવાજ વિશે બરાબર ખુલાસો કર્યો, એટલે કલેકટરે જપ્ત કરેલા લોટા લોકોને પાછા આપી દેવાનું ફરમાવેલું. આ પ્રસંગે નન્દશંકરે જે નીડરતા અને સ્પષ્ટવક્તત્વ બતાવેલ તે એ જમાનામાં તો વિરલ જ હતાં. મહીપતરામ વિલાયતથી પાછા ફર્યા ત્યારે પણ એમણે એવી જ નિર્ભયતા દર્શાવેલી. જ્ઞાતિએ મહીપતરામનો બહિષ્કાર કરેલો છતાં નન્દશંકર એમની સાથે બેસીને જમેલા, એટલું જ નહિ પણ એ બહિષ્કાર પ્રકરણ બહુ વરસ સુધી લંબાયું તે બધો વખત નન્દશંકર મહીપતરામને પડખે જ ઊભા રહેલા અને આખરે સમાધાન થએલું તે પણ નન્દ્રશંકરની કુનેહને લીધે જ થએલું. ત્રીજો પ્રસંગ તેઓ ધંધુકામાં મામલતદાર હતા ત્યારે અનેલો. એ વખતે લાઈસન્સ ટેક્સ (અત્યારના ઈન્કમટેક્સનું પૂર્વરૂપ) લેવામાં આવતો હતો. એ સંબંધમાં એ વખતે એવી વાતો ચાલેલી કે આ ટેક્સ કોઈ વાજબી ધોરણે નહિ પણ સરકાર ફરમાવે તે પ્રમાણે નાખવાની સઘળા મામલતદારોને તાકીદ થવાની છે. નન્દશંકરનું સત્યનિષ્ઠ પ્રમાણિક હ્રદય આ અન્યાય સાંખી શકે એમ હતું નહિ. એટલે એમણે નિશ્ચય કરી રાખ્યો કે જોરજૂલમથી કરની ખોટી આકારણી કરવાનું ઉપરી તરફથી દબાણ થાય તો પોતે તેનો વિરોધ જ કરવો, અને જરૂર પડે તો એ મુદા પર પોતાની જગાનું રાજીનામું આપી નોકરીમાંથી છૂટા થઈ જવું. આ વખતે નન્દશંકરની આર્થિક સ્થિતિ કંઈ સારી નહોતી. બહોળા કુટુંબનું પોષણ કરવાને એમની પાસે બીજું કશું સાધન નહોતું, તેમ સરકારી નોકરી છોડી દીધા પછી બીજે ક્યાં યે ઊભા રહેવાનો મોખ પણ નહોતો છતાં એમણે રાજીનામું લખીને ગજવામાં તૈયાર રાખેલું, અને અયોગ્ય દબાણ થાય તો તે રજૂ કરી દેવાનો નિશ્ચય કરી રાખેલો. પણ સદ્ભાગ્યે એમના કલેકટર સારા નીકળેલા અને નન્દશંકરે ધારેલું એવું કશું પરિણામ આવેલું નહિ. તે પછી દેવગઢબારિયા જવાનું થતાં ત્યાંના ખટપટી મંડળે નન્દશંકરને જર, જોરૂ, ને જમીનથી ફસાવી પોતાના પક્ષમાં લઈ પોતાનું ધાર્યું એમની પાસે કરાવવાનો ઘણો પ્રપંચ કરેલો, પણ નન્દશંકર એ સૌથી અલિપ્ત જ રહેલા અને પોતાની ફરજ અડગ રહીને યોગ્ય રીતે બજાવેલી. આ રીતે નન્દશંકરનો સ્વભાવ મૂળથી સત્યનિષ્ઠ, સ્વતન્ત્ર, ને નીતિપરાયણ હતો. એમનું સમગ્ર જીવન પણ નીતિપરાયણતાના વિજય જેવું હતું. શુદ્ધ નિષ્ઠાવાળો સત્પુરુષ સદાચારબળે કેટલી મહત્તા ને સુખ પ્રાપ્ત કરી શકે તેનું નન્દશંકરની આ નીતિપરાયણતા એક રીતે કાદવમાં ઊગી નીકળેલા કમળ જેવી હતી. કેમકે એમના જમાનામાં સૂરતનું વાતાવરણ અનેક રીતે સડેલું હતું. એ સમયનું સૂરત એટલે જૂના નવાના સન્ધિકાળનું સૂરત. આથી એમાં એક બાજૂથી જૂના જમાનાની વિલાસિતાનું વાતાવરણ જામ્યું હતું. તો બીજી બાજૂથી નવા જમાનાની સંસ્કારિતાનાં આછાં કિરણો એ વિલાસિતાના અન્યકારને ભેદવા મથી રહ્યાં હતાં. નન્દશંકરને નવા જમાનાની તાલીમ મળી હતી, એટલે સ્વાભાવિક રીતે જ એમને સંસ્કારિતાનો પાસ લાગ્યો હતો. આથી જૂના જમાનાની વિલાસિતા ને વિકૃતિના પ્રત્યાઘાતરૂપે પણ એમનામાં નીતિપરાયણતા પ્રકટી હતી. દૃષ્ટાન્ત તરીકે જૂના જમાનાના સૂરતીઓ દારૂ, ભાંગ, ગાંજો આદિ અનેક વ્યસનોમાં ચકચૂર હતા, ત્યારે નન્દશંકરને તપખીર સિવાય એકે વસ્તુનું વ્યસન ન હતું. આ જૂના જમાનાના સૂરતીઓ ડોળી અને મિથ્યાભિમાની હતા, ત્યારે નન્દશંકર સર્વથા સરળ નિરભિમાની પુરુષ હતા. જૂના જમાનાના સુરતીઓ નાચગાન ને રંડીબાજીમાં ગુલતાન હતા, ત્યારે નન્દશંકરના બ્રાહ્મણ આત્માએ ઉગ્રનીતિપ્રેમમાં સંગીતને પણ વર્જ્ય ગણ્યું હતું. ખુદ ‘કરણઘેલો' પણ એ જૂના જમાનાના સુરતની વિકૃતિ સામેના પ્રત્યાઘાત રૂપે જ લખાયો લાગે છે. એ જમાનામાં સૂરતીઓના બે મહાભયંકર દુર્ગુણો તે રંડીબાજી અને પતરાજી. સુરતીઓમાં એ વખતે રામજણીઓનો છંદ બહુ વધી ગયો હતો. વેશ્યાના હાથની બીડી લેવી એમાં મોટું માન એ સમયે મનાતું હતું. ગાનારી સલામ કરે તો ખુદ વાઈસરોય સાથે હાથ મેળવ્યા જેટલી ખુશી લોકોને ઊપજતી. બાલરમના દિવસોમાં રામજણીઓ ફકીરી લેબાસ મેળવ્યા જેટલી ખુથી નીકળે તો સુરતી લાલજી પણ લીલાં કપડાં ધારણ કરી પોતાની માશુકને સાથે આપવા તેમાં જોડાઈ જતા. વેશ્યાના ઝરૂખામાં ઊભા ઊભા પાન ચાવવું એ તો સુરતી ઓમાં મન જીવનનો લહાવો ગણાતો ને એવે વખતે કોઈ ઓળખીતો રસ્તા પરથી પસાર થાય તો ‘કેમ , માસીને ત્યાં ઊભા?’ એમ બોલી ઈર્ષ્યાથી કતરાતી આંખે જોઈ રહેતો. અને પતરાજી પણ એટલી જ વધી ગઈ હતી. જ્યાં ત્યાં ગાનતાન ને નાચના જલસા ચાલ્યા કરતા. મલબારીએ એ વિષયનું સુન્દર ચિત્ર દોર્યું છે :- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘હર બહાને દોલત ઉડાવે, ભેગી કરેલી વડવાની, | {{Block center|'''<poem>‘હર બહાને દોલત ઉડાવે, ભેગી કરેલી વડવાની, | ||
મોટા નાના નાચ નચાવે, સર અવસર વણ ઉજાણી, | મોટા નાના નાચ નચાવે, સર અવસર વણ ઉજાણી, | ||
શાલ-દુશાલા દિલે લપેટી, પાન સોપારી ભરી મુખવાસ, | શાલ-દુશાલા દિલે લપેટી, પાન સોપારી ભરી મુખવાસ, | ||
| Line 63: | Line 63: | ||
દેશ દેશથી આવે ગવૈયા, વરસ સાઠથી સત્તરના’ ૨૦<ref>૨૦. વ્યભિચાર-રંડીબાજી-પ્રત્યે એમને કેટલો તિરસ્કાર હતો તેનો કંઈક ખ્યાલ ‘કરણઘેલા’નાં પૃ. ૩૯-૪૦માંથી પણ મળશે. જુઓ કિન્કેડના શબ્દો :- | દેશ દેશથી આવે ગવૈયા, વરસ સાઠથી સત્તરના’ ૨૦<ref>૨૦. વ્યભિચાર-રંડીબાજી-પ્રત્યે એમને કેટલો તિરસ્કાર હતો તેનો કંઈક ખ્યાલ ‘કરણઘેલા’નાં પૃ. ૩૯-૪૦માંથી પણ મળશે. જુઓ કિન્કેડના શબ્દો :- | ||
'The absorbing interest in the book really centres round the terrible figure of the Sati. Her meritorious death makes the gods her playthings. And though we do not again meet her after her death on her husband's pyre yet we know throughout the book that her malignant spirit is, like some Olympian goddess, moulding events to gratify her inextinguishable anger. It is she who makes kingKaran deaf to the advice of his verteran soldiers, who prompts Kaularani to ask for Devaldevi, and who finally guides into the Deccan the unhappy prince to find a nameless grave beneath the walls of Deogadh'-East & West.' 1904. August pp 807-8</ref> | 'The absorbing interest in the book really centres round the terrible figure of the Sati. Her meritorious death makes the gods her playthings. And though we do not again meet her after her death on her husband's pyre yet we know throughout the book that her malignant spirit is, like some Olympian goddess, moulding events to gratify her inextinguishable anger. It is she who makes kingKaran deaf to the advice of his verteran soldiers, who prompts Kaularani to ask for Devaldevi, and who finally guides into the Deccan the unhappy prince to find a nameless grave beneath the walls of Deogadh'-East & West.' 1904. August pp 807-8</ref> | ||
'ખાના પીના હો સો ખા લો ફિકર નહિ કલકી, હો આઝાદી, ફિકર નહિ કલકી'</poem>}} | 'ખાના પીના હો સો ખા લો ફિકર નહિ કલકી, હો આઝાદી, ફિકર નહિ કલકી'</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એ જ જાણે આ જમાનાના સૂરતીઓનું જીવનસૂત્ર બની ગયું હતું. પાર વગરનું કરજ હોય તો પણ મોજ મજા કરતાં કોઈ પાછું વાળી જોતું નહિ. દેવાદારીમાં આબરૂની નિશાની મનાતી. જેને ઘેર ઉઘરાણી કરવા મહેતો ફરક્યો નહિ તેને કોઈ ખાનદાન ગણતું નહિ ને તેને ઘેર કોઈ કન્યા આપતું નહિ. જ્યાં ત્યાં આડંબર ને જાહેરદારીનો જ શોખ હતો. દમામભેર વરઘોડા કાઢવા, સાંબેલા શણગારવા, અને ઉછીનાં ઘરેણાં ઘાલી વાહવાહ બોલાવવી એમાં જ જીવનની કૃતાર્થતા મનાતી હતી. ટૂંકામાં, મલબારીના શબ્દોમાં કહીએ તો, આ જમાનાના સૂરતીઓની જિંદગી ‘વાડી, ગાડી, લાડી’માં ધૂળધાણી થઈ રહી હતી. નન્દશંકરે આ બધું જોએલું અને એમના વતનવત્સલ આત્માને આથી ખૂબ સન્તાપ થએલો. અને તેથી જ રસલસાહેબે એમને એક વાર્તા રચવાની સૂચના કરી એટલે સ્વાભાવિક રીતે જ પોતાના જમાનાના આ બે દુર્ગુણો-વ્યભિચાર અને મિથ્યાભિમાન-ને લીધે વ્યક્તિની તેમ દેશની કેવી પાયમાલી થઈ જાય છે૨૧ તેનો સચોટ ચિતાર આપે એવું જ વસ્તુ એમણે શોધી કાઢ્યું. ‘કરણઘેલા'ની ઉત્પત્તિનો એમણે ખુલાસો કર્યો છે તે શબ્દો ઉપરથી પણ એમની આ પ્રકારની મનોવૃત્તિ સ્પષ્ટ રીત દેખાઈ આવે છે. ‘કરણઘેલા'ની રચનાનો ઉદ્દેશ એમણે આ પ્રકારનો જણાવ્યો છે: ‘એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદયગિરિ પર જોલતો, મગરૂબીનો માર, વ્યભિચારની હાર, ધર્મનો જય, પાપનો ક્ષય-આનો ચિતાર આલેખવા ઉચિત ઐતિહાસિક સમય પસંદ કરવાની મારી ઈચ્છા હતી.૨૨ આમાંના ‘મગરૂબીનો માર અને વ્યભિચારની હાર' એ શબ્દો તત્કાલીન સૂરતને બરાબર લાગુ નથી પડતા? અને ‘એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદયગિરિ પર ડોલતો' એ શબ્દો પણ ઘણે અંશે એ જમાનાના સંધિકાળમાં ઝોલાં ખાતા સૂરતને નથી સૂચવતા? આ રીતે પોતાના સૂરતવાસીઓનાં બે મુખ્ય અપલક્ષણાથી થતી પાયમાલી દર્શાવવાનો આશય ‘કરણઘેલા'ની રચના પાછળ ઊંડે ઊંડે પ્રવર્તી રહેલો એમ સ્પષ્ટ નથી થઈ જતું? તેથી આ નવલકથા એ દૃષ્ટિએ પણ તત્કાલીન સૂરતની લાક્ષણિક નવલકથા કહી શકાય એવી નથી લાગતી? અને એ ઉદ્દેશ પાછળ કર્તાનો ચુસ્ત નીતિપ્રેમ તો અસંદિગ્ધ સ્વરૂપમાં જોઈ શકાય છે. એમણે વાર્તાનું જે વસ્તુ પસંદ કર્યું છે ને જુદાં જુદાં પાત્રોનું જે આલેખન નિર્વહણ કર્યું છે તેમાં પહેલેથી છેલ્લે સુધી એમના સાત્ત્વિક હૃદયનો ઉત્કટ વિશુદ્ધિપ્રેમ પ્રકટ થઈ રહ્યો છે. સતીનો શાપ, જે આ વાર્તાના બીજરૂપ પ્રસંગ છે જે શાપને ચરિતાર્થ કરી બતાવવો એ જ આ વાર્તાનો પરમ ઉદેશ છે, ૨૩ તેમાં પણ કર્તાનો નૈતિક પુણ્યપ્રકોપ જ ભભૂકી રહ્યો છે. એ જમાનામાં નન્દશંકર જેવા રસિક ચિન્તક અને ચુસ્ત નીતિપ્રેમી સિવાય આ ‘કરણઘેલા' જેવા નૈતિક અધઃપતનનાં દારુણ પરિણામો દર્શાવતો કરુણકથા લખવાનું બીજા બહુ થોડાને સૂઝત કે આવડત એમાં શંકા નથી. એમનો તો જીવનબોધ જ હતો કે ‘Be sober, Be clever. Live purer lives, ૨૪<ref>૨૪. ‘ગુજરાતી નવલકથા મરાઠીમાં ભાષાન્તર થયા પછી મહારાષ્ટ્રીઓમાં ઠીક સન્માન પામી એવીનું નામ તે “કરણઘેલો” “વિવિધજ્ઞાનવિસ્તાર'માં આ નવલકથાનું ભાષાન્તર પ્રથમ જ્યારે ક્રમશઃ છપાતુ ત્યારે હર નવા અંક માટે મહારાષ્ટ્રીઓ હંમેશાં ઉત્સુકતાથી એની રાહ જોતા જ રહેતા, શ્રીધર વ્યંકટેશ કેતકર: ‘સાહિત્ય-સમાચાર' પૃ. ૧ અં. ૧, પૃ. ૨. </ref> ને ‘કરણઘેલા'ની ઠેર ઠેર વેરાએલી સામાન્ય વિચારણાઓમાંથી જ નહિ, પણ કરણ અને માધવ આદિ મુખ્ય પાત્રોની એમણે વાર્તામાં જે છેવટની વલે થએલી ચીતરી છે તેમાંથી પણ એમનો આ જ જીવનબોધ નથી નીતરી રહ્યો? આ રીતે ‘કરણઘેલો' એટલે તત્કાલીન સૂરતની ભૂમિમાંથી રસિકતા, કૌતુકમયતા, સંસ્કારપ્રેમ આદિ તત્ત્વોનું ધાવણ ધાવીને ઊછરેલા, આછી સર્જનશક્તિ પણ સૂક્ષ્મ અવલોકનશક્તિવાળા, સાચા નિસર્ગાનુરાગી, અને ચુસ્ત નીતિપ્રેમી એવા એક વિદ્વાન ચિન્તકની કૃતિ, વારૂ, ‘કરણઘેલા'ના સર્જન પાછળ કયાં કયાં સ્થાનિક તેમ વૈયક્તિક બળો કામ કરી રહ્યાં છે ને કર્તાના દેશકાલ તેમ જીવનસ્વભાવના કયા કયા અંશોની એમાં છાયા પડી છે તે આપણે જોઈ ગયા. તો હવે એક જ પ્રશ્ન રહે છે, અને તે એ કે, એ કૃતિ પોતે કેવી છે? | એ જ જાણે આ જમાનાના સૂરતીઓનું જીવનસૂત્ર બની ગયું હતું. પાર વગરનું કરજ હોય તો પણ મોજ મજા કરતાં કોઈ પાછું વાળી જોતું નહિ. દેવાદારીમાં આબરૂની નિશાની મનાતી. જેને ઘેર ઉઘરાણી કરવા મહેતો ફરક્યો નહિ તેને કોઈ ખાનદાન ગણતું નહિ ને તેને ઘેર કોઈ કન્યા આપતું નહિ. જ્યાં ત્યાં આડંબર ને જાહેરદારીનો જ શોખ હતો. દમામભેર વરઘોડા કાઢવા, સાંબેલા શણગારવા, અને ઉછીનાં ઘરેણાં ઘાલી વાહવાહ બોલાવવી એમાં જ જીવનની કૃતાર્થતા મનાતી હતી. ટૂંકામાં, મલબારીના શબ્દોમાં કહીએ તો, આ જમાનાના સૂરતીઓની જિંદગી ‘વાડી, ગાડી, લાડી’માં ધૂળધાણી થઈ રહી હતી. નન્દશંકરે આ બધું જોએલું અને એમના વતનવત્સલ આત્માને આથી ખૂબ સન્તાપ થએલો. અને તેથી જ રસલસાહેબે એમને એક વાર્તા રચવાની સૂચના કરી એટલે સ્વાભાવિક રીતે જ પોતાના જમાનાના આ બે દુર્ગુણો-વ્યભિચાર અને મિથ્યાભિમાન-ને લીધે વ્યક્તિની તેમ દેશની કેવી પાયમાલી થઈ જાય છે૨૧ તેનો સચોટ ચિતાર આપે એવું જ વસ્તુ એમણે શોધી કાઢ્યું. ‘કરણઘેલા'ની ઉત્પત્તિનો એમણે ખુલાસો કર્યો છે તે શબ્દો ઉપરથી પણ એમની આ પ્રકારની મનોવૃત્તિ સ્પષ્ટ રીત દેખાઈ આવે છે. ‘કરણઘેલા'ની રચનાનો ઉદ્દેશ એમણે આ પ્રકારનો જણાવ્યો છે: ‘એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદયગિરિ પર જોલતો, મગરૂબીનો માર, વ્યભિચારની હાર, ધર્મનો જય, પાપનો ક્ષય-આનો ચિતાર આલેખવા ઉચિત ઐતિહાસિક સમય પસંદ કરવાની મારી ઈચ્છા હતી.૨૨ આમાંના ‘મગરૂબીનો માર અને વ્યભિચારની હાર' એ શબ્દો તત્કાલીન સૂરતને બરાબર લાગુ નથી પડતા? અને ‘એક જમાનો અસ્ત પામતો, બીજો ઉદયગિરિ પર ડોલતો' એ શબ્દો પણ ઘણે અંશે એ જમાનાના સંધિકાળમાં ઝોલાં ખાતા સૂરતને નથી સૂચવતા? આ રીતે પોતાના સૂરતવાસીઓનાં બે મુખ્ય અપલક્ષણાથી થતી પાયમાલી દર્શાવવાનો આશય ‘કરણઘેલા'ની રચના પાછળ ઊંડે ઊંડે પ્રવર્તી રહેલો એમ સ્પષ્ટ નથી થઈ જતું? તેથી આ નવલકથા એ દૃષ્ટિએ પણ તત્કાલીન સૂરતની લાક્ષણિક નવલકથા કહી શકાય એવી નથી લાગતી? અને એ ઉદ્દેશ પાછળ કર્તાનો ચુસ્ત નીતિપ્રેમ તો અસંદિગ્ધ સ્વરૂપમાં જોઈ શકાય છે. એમણે વાર્તાનું જે વસ્તુ પસંદ કર્યું છે ને જુદાં જુદાં પાત્રોનું જે આલેખન નિર્વહણ કર્યું છે તેમાં પહેલેથી છેલ્લે સુધી એમના સાત્ત્વિક હૃદયનો ઉત્કટ વિશુદ્ધિપ્રેમ પ્રકટ થઈ રહ્યો છે. સતીનો શાપ, જે આ વાર્તાના બીજરૂપ પ્રસંગ છે જે શાપને ચરિતાર્થ કરી બતાવવો એ જ આ વાર્તાનો પરમ ઉદેશ છે, ૨૩ તેમાં પણ કર્તાનો નૈતિક પુણ્યપ્રકોપ જ ભભૂકી રહ્યો છે. એ જમાનામાં નન્દશંકર જેવા રસિક ચિન્તક અને ચુસ્ત નીતિપ્રેમી સિવાય આ ‘કરણઘેલા' જેવા નૈતિક અધઃપતનનાં દારુણ પરિણામો દર્શાવતો કરુણકથા લખવાનું બીજા બહુ થોડાને સૂઝત કે આવડત એમાં શંકા નથી. એમનો તો જીવનબોધ જ હતો કે ‘Be sober, Be clever. Live purer lives, ૨૪<ref>૨૪. ‘ગુજરાતી નવલકથા મરાઠીમાં ભાષાન્તર થયા પછી મહારાષ્ટ્રીઓમાં ઠીક સન્માન પામી એવીનું નામ તે “કરણઘેલો” “વિવિધજ્ઞાનવિસ્તાર'માં આ નવલકથાનું ભાષાન્તર પ્રથમ જ્યારે ક્રમશઃ છપાતુ ત્યારે હર નવા અંક માટે મહારાષ્ટ્રીઓ હંમેશાં ઉત્સુકતાથી એની રાહ જોતા જ રહેતા, શ્રીધર વ્યંકટેશ કેતકર: ‘સાહિત્ય-સમાચાર' પૃ. ૧ અં. ૧, પૃ. ૨. </ref> ને ‘કરણઘેલા'ની ઠેર ઠેર વેરાએલી સામાન્ય વિચારણાઓમાંથી જ નહિ, પણ કરણ અને માધવ આદિ મુખ્ય પાત્રોની એમણે વાર્તામાં જે છેવટની વલે થએલી ચીતરી છે તેમાંથી પણ એમનો આ જ જીવનબોધ નથી નીતરી રહ્યો? આ રીતે ‘કરણઘેલો' એટલે તત્કાલીન સૂરતની ભૂમિમાંથી રસિકતા, કૌતુકમયતા, સંસ્કારપ્રેમ આદિ તત્ત્વોનું ધાવણ ધાવીને ઊછરેલા, આછી સર્જનશક્તિ પણ સૂક્ષ્મ અવલોકનશક્તિવાળા, સાચા નિસર્ગાનુરાગી, અને ચુસ્ત નીતિપ્રેમી એવા એક વિદ્વાન ચિન્તકની કૃતિ, વારૂ, ‘કરણઘેલા'ના સર્જન પાછળ કયાં કયાં સ્થાનિક તેમ વૈયક્તિક બળો કામ કરી રહ્યાં છે ને કર્તાના દેશકાલ તેમ જીવનસ્વભાવના કયા કયા અંશોની એમાં છાયા પડી છે તે આપણે જોઈ ગયા. તો હવે એક જ પ્રશ્ન રહે છે, અને તે એ કે, એ કૃતિ પોતે કેવી છે? | ||