23,710
edits
No edit summary |
(+1) |

| Line 49: | Line 49: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શાંતિ એટલે અવાજનો અભાવ – silence – એવો અર્થ આપણે સામાન્ય રીતે કરીએ છીએ, પણ કાન્તે ‘વસંતવિજય’માં સ્થલકાલની એવી શાંતિની વાત કરેલી જેમાં કંસારી તમરાંઓના અવાજો કશીયે ખલેલ કરતા નહોતા, ભળી જતા હતા : | શાંતિ એટલે અવાજનો અભાવ – silence – એવો અર્થ આપણે સામાન્ય રીતે કરીએ છીએ, પણ કાન્તે ‘વસંતવિજય’માં સ્થલકાલની એવી શાંતિની વાત કરેલી જેમાં કંસારી તમરાંઓના અવાજો કશીયે ખલેલ કરતા નહોતા, ભળી જતા હતા : | ||
{{Poem2Close}} | |||
{{Poem2Open}} | {{Block center|<poem>કંસારી તમરાંઓના અવાજો આવતા હતા, | ||
સ્થલકાલ છતાં શાંત બન્નેને ભાવતા હતા.</poem>}} | |||
{{Poem2Open}} | |||
બળવંતરાયે પણ ‘સર્ગદર્શન’માં જે શાંતિનું આલેખન કર્યું છે, તે ‘ગીતજ્યોતિમય’ શાંતિ છે. | બળવંતરાયે પણ ‘સર્ગદર્શન’માં જે શાંતિનું આલેખન કર્યું છે, તે ‘ગીતજ્યોતિમય’ શાંતિ છે. | ||
આનો અર્થ એ થાય કે શાંતિની અનુભૂતિ એ કેવળ અવાજના કે ક્રિયાના કે ગતિના અભાવની અનુભૂતિ નથી. શાંતિ એટલે નીરવતા, નિષ્ક્રિયતા, કે અગતિકતા, એ શાંતિનું સ્થૂળ સ્વરૂપ છે. ઊંડે જોઈએ તો સમજાય છે કે શાંતિ અવાજ કે ગતિ કે ક્રિયાના અભાવમાંથી નહિ પણ વિરોધ, વૈષમ્ય, વિસંવાદ, પૃથકતા કે ખલેલના અભાવમાંથી સ્ફુરે છે. આ જ વાતને ભાવાત્મક રીતે મૂકીએ તો શાંતિ એટલે સમતા, સામંજસ્ય, સંવાદ, એકલીનતાની અનુભૂતિ. શાંતિનું આ સૂક્ષ્મગહન સ્વરૂપ છે. શાંતિ કેવળ ‘અભાવ’ નથી, ‘ભાવ’ છે.<ref> ૧. ભરત મુનિએ શાંત રસની જે વ્યાખ્યા આપી છે તેને અહીં યાદ કરી શકાય. તેઓ પણ શાંતને પ્રકૃતિરૂપ ભાવ તરીકે જુએ છે અને શાંતના લક્ષણ તરીકે ’સમતા’ અને ‘એકલીનતા’ની વાત કરે છે : | આનો અર્થ એ થાય કે શાંતિની અનુભૂતિ એ કેવળ અવાજના કે ક્રિયાના કે ગતિના અભાવની અનુભૂતિ નથી. શાંતિ એટલે નીરવતા, નિષ્ક્રિયતા, કે અગતિકતા, એ શાંતિનું સ્થૂળ સ્વરૂપ છે. ઊંડે જોઈએ તો સમજાય છે કે શાંતિ અવાજ કે ગતિ કે ક્રિયાના અભાવમાંથી નહિ પણ વિરોધ, વૈષમ્ય, વિસંવાદ, પૃથકતા કે ખલેલના અભાવમાંથી સ્ફુરે છે. આ જ વાતને ભાવાત્મક રીતે મૂકીએ તો શાંતિ એટલે સમતા, સામંજસ્ય, સંવાદ, એકલીનતાની અનુભૂતિ. શાંતિનું આ સૂક્ષ્મગહન સ્વરૂપ છે. શાંતિ કેવળ ‘અભાવ’ નથી, ‘ભાવ’ છે.<ref> ૧. ભરત મુનિએ શાંત રસની જે વ્યાખ્યા આપી છે તેને અહીં યાદ કરી શકાય. તેઓ પણ શાંતને પ્રકૃતિરૂપ ભાવ તરીકે જુએ છે અને શાંતના લક્ષણ તરીકે ’સમતા’ અને ‘એકલીનતા’ની વાત કરે છે :
યત્ર ન દુઃખં ન સુખં દ્વેષો નાપિ મત્સરઃ |
સમઃ સર્વેષું ભૂતેષુ સ શાન્તઃ પ્રથિતો રસઃ ||
ભાવા વિકારા રત્યાદ્યાઃ શાન્તસ્તુ પ્રકૃતિર્મતઃ |
વિકારઃ પ્રકૃતેર્જાતઃ પુનસ્તત્રૈવ લીયતે ||

સ્વં સ્વં નિમિત્તમાસાદ્ય શાન્તાદ ભાવઃ પ્રવર્તતે |
પુનર્નિમિત્તાપાયે ચ શાન્ત એવોપલીયતે ||</ref> | |||
</ref> | |||
છતાં શાંતિની અનુભૂતિ તો એના કોઈપણ સ્વરૂપની, એની કોઈપણ ભૂમિકાની હોઈ શકે, શૂન્યસ્વરૂપ જે શાંતિ હોય છે એને આપણે ‘સ્મશાનશાંતિ’ તરીકે ઓળખીએ છીએ. એમાં જડતા છે, અચેતનતા છે. એનાથી સૂક્ષ્મ, ઊંચા પ્રકારની જે શાંતિ છે તેને આપણે નિદ્રાના પ્રતિરૂપથી વ્યક્ત કરીએ છીએ. નિદ્રા એ અર્ધચેતન-અર્ધઅચેતન અવસ્થા છે. બાહ્ય ક્રિયાઓ એમાં હોતી નથી પણ પ્રાણનું સ્ફુરણ તો ચાલુ જ હોય છે અને બાહ્ય ક્રિયાઓની શક્તિ નાશ પામી હોતી નથી, માત્ર લીન થયેલી હોય છે. બળવંતરાય પાસે શાંતિની કોઈક અનુભૂતિ છે, એને વાણી દ્વારા પામવાનો એ સતત પ્રયાસ કરતા દેખાય છે. એ શૂન્યસ્વરૂપ શાંતિ નથી, કેમ કે બળવંતરાયે એનું ક્યાંયે સ્મશાનશાંતિ તરીકે આલેખન કર્યું નથી. એ ભાવાત્મક અનુભૂતિ છે. કેટલીક વાર બળવંતરાય એને નિદ્રાના પ્રતિરૂપથી વ્યક્ત કરે છે. ‘ભણકારા’ કાવ્ય જુઓ — નીંદ સેવતાં દ્રુમો, સ્વપ્નમાં મલકતાં રેવા, સુપ્ત વારિ, સૂતેલી સૃષ્ટિ અને નાવમાં સૂતેલા કવિ. ‘નિદ્રાને’ કાવ્યમાં પણ બળવંતરાય કહે છે : | છતાં શાંતિની અનુભૂતિ તો એના કોઈપણ સ્વરૂપની, એની કોઈપણ ભૂમિકાની હોઈ શકે, શૂન્યસ્વરૂપ જે શાંતિ હોય છે એને આપણે ‘સ્મશાનશાંતિ’ તરીકે ઓળખીએ છીએ. એમાં જડતા છે, અચેતનતા છે. એનાથી સૂક્ષ્મ, ઊંચા પ્રકારની જે શાંતિ છે તેને આપણે નિદ્રાના પ્રતિરૂપથી વ્યક્ત કરીએ છીએ. નિદ્રા એ અર્ધચેતન-અર્ધઅચેતન અવસ્થા છે. બાહ્ય ક્રિયાઓ એમાં હોતી નથી પણ પ્રાણનું સ્ફુરણ તો ચાલુ જ હોય છે અને બાહ્ય ક્રિયાઓની શક્તિ નાશ પામી હોતી નથી, માત્ર લીન થયેલી હોય છે. બળવંતરાય પાસે શાંતિની કોઈક અનુભૂતિ છે, એને વાણી દ્વારા પામવાનો એ સતત પ્રયાસ કરતા દેખાય છે. એ શૂન્યસ્વરૂપ શાંતિ નથી, કેમ કે બળવંતરાયે એનું ક્યાંયે સ્મશાનશાંતિ તરીકે આલેખન કર્યું નથી. એ ભાવાત્મક અનુભૂતિ છે. કેટલીક વાર બળવંતરાય એને નિદ્રાના પ્રતિરૂપથી વ્યક્ત કરે છે. ‘ભણકારા’ કાવ્ય જુઓ — નીંદ સેવતાં દ્રુમો, સ્વપ્નમાં મલકતાં રેવા, સુપ્ત વારિ, સૂતેલી સૃષ્ટિ અને નાવમાં સૂતેલા કવિ. ‘નિદ્રાને’ કાવ્યમાં પણ બળવંતરાય કહે છે : | ||
{{Poem2Close}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{block center|<poem> | {{block center|<poem> | ||
અહો રુધિર માહરે શિતલ શાંતિપ્રસ્રાવને | અહો રુધિર માહરે શિતલ શાંતિપ્રસ્રાવને | ||
સિંચો...... | |||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 87: | Line 84: | ||
કાવ્યની પ્રથમ પંક્તિમાં જે ભાવબીજ હતું તે હવે પરિસ્ફુટ થઈ સ્પષ્ટ સુરેખ ચોક્કસ નામરૂપ ધારણ કરે છે – શાંતિની માતૃસ્વરૂપે અનુભૂતિ! બળવંતરાયની અસાધારણ કલ્પના શાંતિમાતાનું વિરાટ સર્વવ્યાપી વત્સલ ઉદાર સ્વરૂપ આપણને પ્રત્યક્ષ કરાવે છે. જલનભનિશાજ્યોત્સ્નાનો બનેલો એનો દેહ છે અને – | કાવ્યની પ્રથમ પંક્તિમાં જે ભાવબીજ હતું તે હવે પરિસ્ફુટ થઈ સ્પષ્ટ સુરેખ ચોક્કસ નામરૂપ ધારણ કરે છે – શાંતિની માતૃસ્વરૂપે અનુભૂતિ! બળવંતરાયની અસાધારણ કલ્પના શાંતિમાતાનું વિરાટ સર્વવ્યાપી વત્સલ ઉદાર સ્વરૂપ આપણને પ્રત્યક્ષ કરાવે છે. જલનભનિશાજ્યોત્સ્નાનો બનેલો એનો દેહ છે અને – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<poem>જલપટ લસે આ તે અંબા, ચુમૂં તવ પાવડી, | {{Block center|<poem>જલપટ લસે આ તે અંબા, ચુમૂં તવ પાવડી, | ||
વિધુ અરધ તે ત્રીજા નેત્રે ભરૂં મીટ માવડી, | વિધુ અરધ તે ત્રીજા નેત્રે ભરૂં મીટ માવડી, | ||
દ્યુતિદલ લસે વચ્ચે શીળું લપેટતું વિશ્વને, | દ્યુતિદલ લસે વચ્ચે શીળું લપેટતું વિશ્વને, | ||
| Line 95: | Line 92: | ||
બળવંતરાય પાસે જલપટનું – ખાસ કરીને નર્મદાના શાંત જલપટનું –અને આકાશી દ્યુતિદલનું – ખાસ કરીને રાત્રિના સૌમ્ય દ્યુતિદલનું કોઈક તીવ્ર સંવેદન છે, કેમ કે એમની કવિતામાં એ બન્ને અવારનવાર ઉલ્લેખ પામે છે. પણ અહીંયાં જલપટ, દ્યુતિદલ અને અર્ધચંદ્રને સાંકળીને બળવંતરાયે જે ચિત્ર ઉપજાવ્યું છે તે તો અનન્ય છે. બળવંતરાયની શબ્દપસંદગી ધ્યાન ખેંચે છે. વિશાળ જલપટ તે માત્ર ‘પાવડી’! શાંતિમૂર્તિની વિરાટતા આથી પ્રતીત થાય છે. ત્રીજું નેત્ર સંહારનું નેત્ર નથી, પણ દિવ્ય જ્ઞાનનું નેત્ર છે, એની સાથે મીટ માંડવામાં કવિની દિવ્ય જ્ઞાનની ઉત્કંઠા વ્યક્ત થાય છે. આ ઉપરાંત, અર્ધચંદ્ર – અડધું ઊઘડેલું નેત્ર શાંતિની, સ્વસ્થતાની, કરુણાની મુદ્રા છે એટલે એ ભાવસંસ્કારો પણ અહીં જાગ્રત થયા વિના રહેતા નથી. જનનીત્વની અને વાત્સલ્ય કે હૂંફની વાત બળવંતરાયની કવિતા માટે નવી કે અસાધારણ નથી. ‘નિશા અને મૃત્યુ’માં નિશાને ‘રહસ્યજનની’ કહી કવિ આગળ લખે છેઃ | બળવંતરાય પાસે જલપટનું – ખાસ કરીને નર્મદાના શાંત જલપટનું –અને આકાશી દ્યુતિદલનું – ખાસ કરીને રાત્રિના સૌમ્ય દ્યુતિદલનું કોઈક તીવ્ર સંવેદન છે, કેમ કે એમની કવિતામાં એ બન્ને અવારનવાર ઉલ્લેખ પામે છે. પણ અહીંયાં જલપટ, દ્યુતિદલ અને અર્ધચંદ્રને સાંકળીને બળવંતરાયે જે ચિત્ર ઉપજાવ્યું છે તે તો અનન્ય છે. બળવંતરાયની શબ્દપસંદગી ધ્યાન ખેંચે છે. વિશાળ જલપટ તે માત્ર ‘પાવડી’! શાંતિમૂર્તિની વિરાટતા આથી પ્રતીત થાય છે. ત્રીજું નેત્ર સંહારનું નેત્ર નથી, પણ દિવ્ય જ્ઞાનનું નેત્ર છે, એની સાથે મીટ માંડવામાં કવિની દિવ્ય જ્ઞાનની ઉત્કંઠા વ્યક્ત થાય છે. આ ઉપરાંત, અર્ધચંદ્ર – અડધું ઊઘડેલું નેત્ર શાંતિની, સ્વસ્થતાની, કરુણાની મુદ્રા છે એટલે એ ભાવસંસ્કારો પણ અહીં જાગ્રત થયા વિના રહેતા નથી. જનનીત્વની અને વાત્સલ્ય કે હૂંફની વાત બળવંતરાયની કવિતા માટે નવી કે અસાધારણ નથી. ‘નિશા અને મૃત્યુ’માં નિશાને ‘રહસ્યજનની’ કહી કવિ આગળ લખે છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<poem>જુવે મનુ રહે જ જોઈ તુજ ભવ્ય ઘેરૂં ગહન | {{Block center|<poem>જુવે મનુ રહે જ જોઈ તુજ ભવ્ય ઘેરૂં ગહન | ||
અનંત દ્યતિ–અંતરાલમય નેહભીનૂં ગગન. | અનંત દ્યતિ–અંતરાલમય નેહભીનૂં ગગન. | ||
</poem>}} | </poem>}} | ||
| Line 102: | Line 99: | ||
પણ બળવંતરાય અહીં અટકતા નથી. ખરેખરું માતૃકર્મ શામાં રહેલું છે? જીવમાંથી જીવ સર્જવો એમાં. બળવંતરાય અહીં શાંતિને આવા સર્જક માતૃસ્વરૂપે અનુભવે છે : | પણ બળવંતરાય અહીં અટકતા નથી. ખરેખરું માતૃકર્મ શામાં રહેલું છે? જીવમાંથી જીવ સર્જવો એમાં. બળવંતરાય અહીં શાંતિને આવા સર્જક માતૃસ્વરૂપે અનુભવે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<poem> વળિ નવલ ને સૌથી મોટી – અહા શિ ચમત્કૃતિ! | {{Block center|<poem>વળિ નવલ ને સૌથી મોટી – અહા શિ ચમત્કૃતિ! | ||
ઉરકુહરમાં શાંતિજ્યોતી થતી સહસા છતી. | ઉરકુહરમાં શાંતિજ્યોતી થતી સહસા છતી. | ||
</poem>}} | </poem>}} | ||
| Line 108: | Line 105: | ||
સત્યાસત્યના, રાગદ્વેષોના દ્વન્દ્વો ગળી જતાં ઉર નરવું બને, ભવદરદ ને નિઃશ્વાસોના તાપ શમી જાય એ તો અનિષ્ટનિવારણ થયું, અભાવાત્મક વાત થઈ. એટલું તો શાંતિમાતાનાં દર્શન કે સાન્નિધ્યથી પણ થાય. ઉદરપ્રવેશથી તો કંઈક ઈષ્ટપ્રાપ્તિ, ચોખ્ખો લાભ – positive gain – થવો જોઈએ. તે જ આ : ઉર-કુહરમાં – ‘સબ્લિમિનલ કોન્શિયસ્નેસ’માં – શાંતિજ્યોતિનો આવિષ્કાર. આ નવા પ્રાણતત્ત્વની પ્રાપ્તિ છે. એથી જ તો કવિ કહી શકે છે કે દશ ઘડી પછી સૂર્ય ઊગતાં અવનિદિનનાં રાગદ્વેષી પરાક્રમણો એમને વીંટી વળશે છતાં હવે કદી પૂર્વની જયાજયની ભાવનાવાળી, રાગદ્વેષમય પ્રતીતિઓ ફરીને આવશે નહિ અને – | સત્યાસત્યના, રાગદ્વેષોના દ્વન્દ્વો ગળી જતાં ઉર નરવું બને, ભવદરદ ને નિઃશ્વાસોના તાપ શમી જાય એ તો અનિષ્ટનિવારણ થયું, અભાવાત્મક વાત થઈ. એટલું તો શાંતિમાતાનાં દર્શન કે સાન્નિધ્યથી પણ થાય. ઉદરપ્રવેશથી તો કંઈક ઈષ્ટપ્રાપ્તિ, ચોખ્ખો લાભ – positive gain – થવો જોઈએ. તે જ આ : ઉર-કુહરમાં – ‘સબ્લિમિનલ કોન્શિયસ્નેસ’માં – શાંતિજ્યોતિનો આવિષ્કાર. આ નવા પ્રાણતત્ત્વની પ્રાપ્તિ છે. એથી જ તો કવિ કહી શકે છે કે દશ ઘડી પછી સૂર્ય ઊગતાં અવનિદિનનાં રાગદ્વેષી પરાક્રમણો એમને વીંટી વળશે છતાં હવે કદી પૂર્વની જયાજયની ભાવનાવાળી, રાગદ્વેષમય પ્રતીતિઓ ફરીને આવશે નહિ અને – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<poem> ઉરકુહરમાં શાંતિજ્યોતી કદી કદિ રાજશે | {{Block center|<poem>ઉરકુહરમાં શાંતિજ્યોતી કદી કદિ રાજશે | ||
જલનભ-નિશા-જ્યોત્સ્નાદેહા ન બાળ વિસારશે. | જલનભ-નિશા-જ્યોત્સ્નાદેહા ન બાળ વિસારશે. | ||
</poem>}} | </poem>}} | ||
| Line 116: | Line 113: | ||
શાંતિના સંવાદી એકલીન જગતને વ્યક્ત કરવા બળવંતરાય પદ પંક્તિરચનામાં પણ સંવાદની સૂક્ષ્મમનોહર ભાત ઉપજાવે છે. પદ્ય પ્રાસબદ્ધ છે અને પ્રવાહી નથી પ્રાસસ્થાનોનો, યતિસ્થાનોનો અને ચરણવિભાગનો બળવંતરાયે સ્વચ્છ, સુઘટિત, પ્રસાદપૂર્ણ વાતાવરણના ચિત્ર અર્થે ઉચિત ઉપયોગ કરી લીધો છે. | શાંતિના સંવાદી એકલીન જગતને વ્યક્ત કરવા બળવંતરાય પદ પંક્તિરચનામાં પણ સંવાદની સૂક્ષ્મમનોહર ભાત ઉપજાવે છે. પદ્ય પ્રાસબદ્ધ છે અને પ્રવાહી નથી પ્રાસસ્થાનોનો, યતિસ્થાનોનો અને ચરણવિભાગનો બળવંતરાયે સ્વચ્છ, સુઘટિત, પ્રસાદપૂર્ણ વાતાવરણના ચિત્ર અર્થે ઉચિત ઉપયોગ કરી લીધો છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<poem>નભમુકુટનો નીલો તંબૂ લસે સ્થિર મસ્તકે, | {{Block center|<poem>નભમુકુટનો નીલો તંબૂ લસે સ્થિર મસ્તકે, | ||
જલપટ મહા નીલો સૂનો વસે લસતો દૃગે. | જલપટ મહા નીલો સૂનો વસે લસતો દૃગે. | ||
</poem>}} | </poem>}} | ||
| Line 124: | Line 121: | ||
અહીંયાં ભક્તિ છે — | અહીંયાં ભક્તિ છે — | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<poem>ચૂમું તવ પાવડી.</poem>}} | {{Block center|<poem>ચૂમું તવ પાવડી.</poem>}} | ||
{{Poem2Open}} ઉત્કંઠા — તૃષા છે —{{Poem2Close}} | {{Poem2Open}} ઉત્કંઠા — તૃષા છે —{{Poem2Close}} | ||
{{center|<poem>ભરૂં મીટ માવડી.</poem>}} | {{center|<poem>ભરૂં મીટ માવડી.</poem>}} | ||
| Line 130: | Line 127: | ||
માતાના વાત્સલ્ય અને કાળજીનો ભાવ છે (‘લપેટવું’ શબ્દમાંથી બાળકને ઢબૂરીને રાખતી માતાનું ચિત્ર નથી ઊપસતું? ) – | માતાના વાત્સલ્ય અને કાળજીનો ભાવ છે (‘લપેટવું’ શબ્દમાંથી બાળકને ઢબૂરીને રાખતી માતાનું ચિત્ર નથી ઊપસતું? ) – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<poem>દ્યુતિદલ લસે વચ્ચે શીળું લપેટતું વિશ્વને, </poem>}} | {{Block center|<poem>દ્યુતિદલ લસે વચ્ચે શીળું લપેટતું વિશ્વને, </poem>}} | ||
{{Poem2Open}} ધન્યતાની લાગણી છે —{{Poem2Close}} | {{Poem2Open}} ધન્યતાની લાગણી છે —{{Poem2Close}} | ||
{{center|<poem>ઉદરમહિં એ પામૂં આજે સમાસ, અહો ઘડી!</poem>}} | {{Block center|<poem>ઉદરમહિં એ પામૂં આજે સમાસ, અહો ઘડી!</poem>}} | ||
{{Poem2Open}} અને આનંદપૂર્ણ વિસ્મયનો ભાવ પણ છે —{{Poem2Close}} | {{Poem2Open}} અને આનંદપૂર્ણ વિસ્મયનો ભાવ પણ છે —{{Poem2Close}} | ||
{{center|<poem>અહા શિ ચમત્કૃતિ ! </poem>}} | {{Block center|<poem>અહા શિ ચમત્કૃતિ ! </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
શાંતિ એક વિશિષ્ટ આકાર ધારણ કરે છે. સ્થૂળ દૃષ્ટિએ એ નભજલ-નિશાજ્યોત્સ્નાદેહા છે તો સૂક્ષ્મ દૃષ્ટિએ એ ભક્તિ-ઉત્કંઠા-વાત્સલ્ય-વિસ્મય-આનંદદેહા છે, | શાંતિ એક વિશિષ્ટ આકાર ધારણ કરે છે. સ્થૂળ દૃષ્ટિએ એ નભજલ-નિશાજ્યોત્સ્નાદેહા છે તો સૂક્ષ્મ દૃષ્ટિએ એ ભક્તિ-ઉત્કંઠા-વાત્સલ્ય-વિસ્મય-આનંદદેહા છે, | ||
એક પ્રશ્ન છેલ્લે મનમાં ઊઠે છે. કવિ આ વિશિષ્ટરૂપ શાંતિની પ્રવર્તમાન ક્ષણની અનુભૂતિમાં પૂરેપૂરા ડૂબી ગયેલા છે ખરા? Is he completly absorbed? અનુભૂતિમાંથી બહાર આવીને એ કેટલેક ઠેકાણે બોલતા નથી દેખાતા? વર્તમાનમાંથી છૂટીને ભૂત અને ભવિષ્યનો વિચાર કરતા નથી દેખાતા? — | એક પ્રશ્ન છેલ્લે મનમાં ઊઠે છે. કવિ આ વિશિષ્ટરૂપ શાંતિની પ્રવર્તમાન ક્ષણની અનુભૂતિમાં પૂરેપૂરા ડૂબી ગયેલા છે ખરા? Is he completly absorbed? અનુભૂતિમાંથી બહાર આવીને એ કેટલેક ઠેકાણે બોલતા નથી દેખાતા? વર્તમાનમાંથી છૂટીને ભૂત અને ભવિષ્યનો વિચાર કરતા નથી દેખાતા? — | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|<poem>અનુભવ ન આ ચાલે લાંબો, શું એ હું ન જાણતો? | {{Block center|<poem>અનુભવ ન આ ચાલે લાંબો, શું એ હું ન જાણતો? | ||
ઘડિ દશ મહીં પાછો ઊગે નભે રવિ મ્હાલતો. | ઘડિ દશ મહીં પાછો ઊગે નભે રવિ મ્હાલતો. | ||
ઘડિ દશ મહીં પાછા ડૂબું દિનેશસવારિમાં, | ઘડિ દશ મહીં પાછા ડૂબું દિનેશસવારિમાં, | ||
| Line 150: | Line 147: | ||
તો પણ શાંતિના ભાવના ઊંડાણને તાગવાના અને એને રૂપબદ્ધ કરવાના સમર્થ પ્રયત્ન લેખે આ કાવ્ય ધ્યાન ખેંચશે અને બળવંતરાયનાં લાક્ષણિક ઉત્તમ કાવ્યોમાં એનું સ્થાન રહેશે. | તો પણ શાંતિના ભાવના ઊંડાણને તાગવાના અને એને રૂપબદ્ધ કરવાના સમર્થ પ્રયત્ન લેખે આ કાવ્ય ધ્યાન ખેંચશે અને બળવંતરાયનાં લાક્ષણિક ઉત્તમ કાવ્યોમાં એનું સ્થાન રહેશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

{{HeaderNav2 | |||
|previous = કૃતિ બે ફરાસખાનામાં | |||
|next = (કૃતિનું) શીલ અને શૈલી | |||