અનુક્રમ/શાંતિનું સર્જક રૂપ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 62: Line 62:
છતાં શાંતિની અનુભૂતિ તો એના કોઈપણ સ્વરૂપની, એની કોઈપણ ભૂમિકાની હોઈ શકે, શૂન્યસ્વરૂપ જે શાંતિ હોય છે એને આપણે ‘સ્મશાનશાંતિ’ તરીકે ઓળખીએ છીએ. એમાં જડતા છે, અચેતનતા છે. એનાથી સૂક્ષ્મ, ઊંચા પ્રકારની જે શાંતિ છે તેને આપણે નિદ્રાના પ્રતિરૂપથી વ્યક્ત કરીએ છીએ. નિદ્રા એ અર્ધચેતન-અર્ધઅચેતન અવસ્થા છે. બાહ્ય ક્રિયાઓ એમાં હોતી નથી પણ પ્રાણનું સ્ફુરણ તો ચાલુ જ હોય છે અને બાહ્ય ક્રિયાઓની શક્તિ નાશ પામી હોતી નથી, માત્ર લીન થયેલી હોય છે. બળવંતરાય પાસે શાંતિની કોઈક અનુભૂતિ છે, એને વાણી દ્વારા પામવાનો એ સતત પ્રયાસ કરતા દેખાય છે. એ શૂન્યસ્વરૂપ શાંતિ નથી, કેમ કે બળવંતરાયે એનું ક્યાંયે સ્મશાનશાંતિ તરીકે આલેખન કર્યું નથી. એ ભાવાત્મક અનુભૂતિ છે. કેટલીક વાર બળવંતરાય એને નિદ્રાના પ્રતિરૂપથી વ્યક્ત કરે છે. ‘ભણકારા’ કાવ્ય જુઓ — નીંદ સેવતાં દ્રુમો, સ્વપ્નમાં મલકતાં રેવા, સુપ્ત વારિ, સૂતેલી સૃષ્ટિ અને નાવમાં સૂતેલા કવિ. ‘નિદ્રાને’ કાવ્યમાં પણ બળવંતરાય કહે છે :

{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<poem>
{{block center|<poem>
અહો રુધિર માહરે શિતલ શાંતિપ્રસ્રાવને  
અહો રુધિર માહરે શિતલ શાંતિપ્રસ્રાવને  
સિંચો......
સિંચો......
Line 74: Line 74:
શાંતિને સીધી રીતે લક્ષ્ય કરીને ચાલતું બળવંતરાયનું આ એકમાત્ર કાવ્ય છે. એટલે કે અહીં શાંતિ એ સહકારિભાવ નથી, મુખ્ય વર્ણનીય ભાવ છે. પણ એટલામાત્રથી આ કાવ્યની કોઈ વિશેષતા સિદ્ધ થઈ જતી નથી. આ કાવ્યની વિશેષતા તો એમાં છે કે કવિ શાંતિને પરમ મંગલ વિરાટ વત્સલ શક્તિ રૂપે જુએ છે અને એને અસાધારણ કલ્પનાથી રજૂ કરે છે, કાવ્યની પહેલી પંક્તિ જ આપણને શાંતિના આ નવીન સ્વરૂપની ઝાંખી કરાવી દે છે.
શાંતિને સીધી રીતે લક્ષ્ય કરીને ચાલતું બળવંતરાયનું આ એકમાત્ર કાવ્ય છે. એટલે કે અહીં શાંતિ એ સહકારિભાવ નથી, મુખ્ય વર્ણનીય ભાવ છે. પણ એટલામાત્રથી આ કાવ્યની કોઈ વિશેષતા સિદ્ધ થઈ જતી નથી. આ કાવ્યની વિશેષતા તો એમાં છે કે કવિ શાંતિને પરમ મંગલ વિરાટ વત્સલ શક્તિ રૂપે જુએ છે અને એને અસાધારણ કલ્પનાથી રજૂ કરે છે, કાવ્યની પહેલી પંક્તિ જ આપણને શાંતિના આ નવીન સ્વરૂપની ઝાંખી કરાવી દે છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{center|<poem>
{{block center|<poem>
નર મૃગ ખગો મત્સ્યો જંતૂ, – ન નામ નિશાન હ્યાં.

</poem>}}
</poem>}}
Line 80: Line 80:
પહેલી પંક્તિમાં ક્રિયાનો નિષેધ હતો, અહીં વિભિન્ન જીવસૃષ્ટિનો નિષેધ છે. હરિણીની પ્રથમ યતિ સુધીની અર્ધી પંક્તિમાં લગભગ એક શ્વાસે બોલાઈ જતા પાંચ શબ્દોમાં બળવંતરાય સમસ્ત જીવસૃષ્ટિને કેવા વ્યાપી વળ્યા છે તે જુઓ. પદૌઘ — અને વાક્યૌઘ પણ — બળવંતરાયનું એક બળ છે એની પ્રતીતિ અહીં થશે. યતિની એક બાજુ જીવસૃષ્ટિનાં નામોને અને બીજી બાજુ એના નિષેધને મૂકીને બળવંતરાયે પંક્તિને કેવી balance કરી છે અને નિષેધને કેવો અસરકારક બનાવ્યો છે તે પણ જોવા જેવું છે. પણ આપણી મુખ્ય વાત આ છે : વિભિન્નતાઓનો વિલય કવિ અહીં આલેખી રહ્યા છે. પૃથક્‌તાઓ સર્વ ઓગળી જઈને કોઈ એક તત્ત્વ – વિરાટ તત્ત્વ પ્રગટ થઈ રહ્યું છે :

{{center|<poem>નભમુકુટનો નીલો તંબૂ લસે સ્થિર મસ્તકે,  
{{block center|<poem>નભમુકુટનો નીલો તંબૂ લસે સ્થિર મસ્તકે,  
જલપટ મહા નીલો સૂનો વસે લસતો દગે.
જલપટ મહા નીલો સૂનો વસે લસતો દગે.
</poem>}}
</poem>}}