અનુક્રમ/શાંતિનું સર્જક રૂપ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| શાંતિનું સર્જક રૂપ | }} {{Poem2Open}} {{Right | }} <br> {{Poem2Close}}")
 
No edit summary
Line 2: Line 2:


{{Heading| શાંતિનું સર્જક રૂપ  |  }}
{{Heading| શાંતિનું સર્જક રૂપ  |  }}
<poem><center>
શાંતિ
(હરિણી)
</center></poem>
<poem>
ગતિ વહન સૌ થંભી ઝંપી નિશાઉદરે શમ્યાં,
નર મૃગ ખગો મત્સ્યો જંતુ—ન નામ નિશાન હ્યાં;
નભમુકુટનો નીલો, તંબૂ લસે સ્થિર મસ્તકે,
જલપટ મહા નીલો સૂનો વસે લસતો દૃગે.
અવનિ અવનીદૃશ્યો કાર્યો સ્વરો ગતિ વીચિયો,
દિન દિનતણા રંગો ડાઘો પરાક્રમણો ભયો,
સરિ ગળિ જતાં સત્યો એ ને અસત્ય જ એ સહુ,
ઉર નરવું એ રાગદ્વેષો વદ્વાય થતાં લહૂં,  ૧
અનુભવ ન આ ચાલે લાંબો, શું એ હું ન જાણતો?
ઘડિ દશ મહીં પાછો ઊગે નભે રવિ મ્હાલતો.
ઘડિ દશ મહીં પાછો ડૂબું દિનેશસવારિમાં
અવનિદિનના કોષે પૂર્યો, છુટી શકું જૈ જ ક્યાં.
તદપિ દરદો નિઃશ્વાસોના સહી વહતાં દિનો
ભવસફર મધ્યે આજે આ પ્રકાશ ઝિલૂં નવો :
ખલકભરનાં શાંતી માતર્‌, જુએ શિશુ આપને
જલનભ–નિશા—જ્યોત્સનાદેહા, નમે શિશુ આપને.  ૨
જલપટ લસે આ તે અંબા, ચુમૂં તવ પાવડી,
વિધુ અરધ તે ત્રીજા નેત્રે ભરૂં મિટ માવડી.
દ્યુતિદલ લસે વચ્ચે શીળું લપેટતું વિશ્વને,
ઉદર જનની ત્હારૂં એ તો ઉદાર, સદાશિવેઃ
ઉદર મહિં એ પામું આજે સમાસ, અહો ઘડી!
રગ રગ સુધા વ્યાપે ત્હારી, દયામય માવડી.
ભવ દરદ ને નિઃશ્વાસોના શમે સહુ તાપ જો,
દ્યુતિ પસરતી ચક્રે ચક્રે – વિલક્ષણ વિદ્યુતો!  ૩
વળિ નવલ ને સૌથી મોટી – અહા, શિ ચમત્કૃતિ!
ઉરકુહરમાં શાંતિજ્યોતી થતી સહસા છતી!
ઘડિ દશ ભલે જાઓ ચાલી, યથા ક્રમ વિશ્વનો.
ઘડિ દશ મહીં ઊગો પાછો ભલે રવિ નિત્યનો.
અવનિદિનનાં રાગદ્વેષી પરાક્રમણો ભલે
ઘડિ દશ પછી હું ને પાછાં વિંટી ડુબવી વળે.
ઉર ગયું હતું ખટ્‌કી થંભી યથા ક્રમ વિશ્વનો;
ફરિ વિચરશે ધીરે, વેગે, યથા ક્રમ વિશ્વનો;
નહિ પણ કદાપી તે પાછા જયાજય પૂર્વના;
અવાનદિનના રાગદ્વેષો ન. તે ફરી પૂર્વના,
ઉરકુહરમાં શાંતિજ્યોતી કદી કદિ રાજશે.
નભજલ—નિશા—જ્યોત્સનાદેહા ન બાળ વિસારશે.  ૪
</poem>
{{Right |'''બળવંતરાય ઠાકોર''' }} <br>


{{Poem2Open}}
{{Poem2Open}}
 
શાંતિ એટલે અવાજનો અભાવ – silence – એવો અર્થ આપણે સામાન્ય રીતે કરીએ છીએ, પણ કાન્તે ‘વસંતવિજય’માં સ્થલકાલની એવી શાંતિની વાત કરેલી જેમાં કંસારી તમરાંઓના અવાજો કશીયે ખલેલ કરતા નહોતા, ભળી જતા હતા :
{{Right | }} <br>
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem> </poem>