23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 8: | Line 8: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>‘એકલશિંગી' આવિયા, આમરણમાં અવતાર, | {{Block center|<poem>‘એકલશિંગી' આવિયા, આમરણમાં અવતાર, | ||
જ્ઞાતિકુળ ગારુડ્ય તણી, સમજે સમજણહા</poem>}} | જ્ઞાતિકુળ ગારુડ્ય તણી, સમજે સમજણહા</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મોરબી પાસેના કુંતાસી ગામનાં મોંઘીબાઈ સાથે એમનાં લગ્ન થયાં હતાં. પરંતુ ભક્તિનો ગૂઢો રંગ બચપણથી જ ઘૂંટાતો રહ્યો હતો એટલે ભીતરી વિરક્તિથી પ્રેરાઈને એમણે પત્નીને પિયર વળાવી દીધાં હતાં. ચિત્રોડના સંત ત્રિકમસાહેબથી એ ભારે પ્રભાવિત; એમની જગ્યામાં સેવા માટે રોકાતા. રાજખટપટને કારણે ત્રિકમસાહેબને ભૂજની કેદમાં જવું પડ્યું ત્યારે ભીમ પણ સેવકભાવે એમની સાથે જ રહ્યા. એમની આ શરણપ્રીતિને લીધે જ ત્રિકમસાહેબે એમને ગુરુમંત્ર આપ્યો. એ વિશે એમની જ સાખીમાં કહીએ તો - | મોરબી પાસેના કુંતાસી ગામનાં મોંઘીબાઈ સાથે એમનાં લગ્ન થયાં હતાં. પરંતુ ભક્તિનો ગૂઢો રંગ બચપણથી જ ઘૂંટાતો રહ્યો હતો એટલે ભીતરી વિરક્તિથી પ્રેરાઈને એમણે પત્નીને પિયર વળાવી દીધાં હતાં. ચિત્રોડના સંત ત્રિકમસાહેબથી એ ભારે પ્રભાવિત; એમની જગ્યામાં સેવા માટે રોકાતા. રાજખટપટને કારણે ત્રિકમસાહેબને ભૂજની કેદમાં જવું પડ્યું ત્યારે ભીમ પણ સેવકભાવે એમની સાથે જ રહ્યા. એમની આ શરણપ્રીતિને લીધે જ ત્રિકમસાહેબે એમને ગુરુમંત્ર આપ્યો. એ વિશે એમની જ સાખીમાં કહીએ તો - | ||