23,710
edits
No edit summary |
(+૧) |

| Line 25: | Line 25: | ||
આગળ નોંધ્યું તેમ, દયારામની સામે, કૃષ્ણકવિતાનો ખૂબ ખેડાયેલો આખો ઈલાકો છે. એક તરફ, નરસિંહથી તત્પર્યન્ત કૃષ્ણભક્તિને ઉપલક્ષતી નાનીમોટી રચનાઓનો પારાવાર છે; તો બીજી તરફ વ્યાપક લોકસમાજમાં દૃઢાયેલાં લોકગીતોમાં પણ કૃષ્ણગાનનો ઊછળતો શબ્દોત્સવ છે. કામણગારા લોકઢાળોમાં ઢળતી એ રચનાઓ કાવ્યગુણે કરીને ભલે પાંખી હોય, પરંતુ એનાં શ્રુતિમધુર લયસંકુલોની નાદશોભા એ પાંખાપણાને ઢાંકી દઈને પણ ગાઢ પ્રભાવ જમાવતી; ત્રીજી તરફ, સાંપ્રદાયિક મંદિરો અને સત્સંગકીર્તનમાં ગવાતાં વ્રજભાષી પદોની પલાળી દેતી બહુરંગી સ્વરપૂત ભાવસૃષ્ટિ છે. આ ત્રિવિધા શબ્દસંપદાને આત્મસાત્ કરીને દયારામની ભક્તપ્રતિભા સર્ગપ્રવૃત્ત બની છે, એટલે, દયારામની ઊર્મિકવિતામાં જેમ કૃષ્ણભક્તિની શૃંગારમાધુરીના બહુરંગી લીલાવિલાસનો વૈભવ છલકાય છે, એમ, પ્રશિષ્ટ અને લોકહૃદ્ય- એવાં બંને પરિમાણોને સંગોપતી સાંગીતિકતાની ભાવવ્યંજક નાદમાધુરીની મોહક બંસરી પણ ગુંજતી સંભળાય છે. એની પદરચનાઓમાંના કાવ્યગત શબ્દ અને કાવ્યાકૃત સ્વર : આ બંનેનું શુદ્ધાદ્વૈત, અંતતઃ વાદન/નર્તનની જુગલબંદીમાં તદાકૃત થાય છે. જોઈ શકાશે કે દયારામની કવિતા નિતાન્તનિરપેક્ષ શબ્દસર્ગ નહિ; પરંતુ આપણી સાંપ્રત શિષ્ટતાને અપરિચિત - અને અપ્રસ્તુત (?) પણ – એવી કોશબાહ્ય વ્યંજક ઊર્જાના પ્રચ્છન્ન ધબકારથી સંચિત, ભાવન- ગાન-નર્તનના ત્રિ-પરિમાણાત્મક રસસર્ગ, સૌન્દર્યસર્ગ તરીકે આકારિત થાય છે. | આગળ નોંધ્યું તેમ, દયારામની સામે, કૃષ્ણકવિતાનો ખૂબ ખેડાયેલો આખો ઈલાકો છે. એક તરફ, નરસિંહથી તત્પર્યન્ત કૃષ્ણભક્તિને ઉપલક્ષતી નાનીમોટી રચનાઓનો પારાવાર છે; તો બીજી તરફ વ્યાપક લોકસમાજમાં દૃઢાયેલાં લોકગીતોમાં પણ કૃષ્ણગાનનો ઊછળતો શબ્દોત્સવ છે. કામણગારા લોકઢાળોમાં ઢળતી એ રચનાઓ કાવ્યગુણે કરીને ભલે પાંખી હોય, પરંતુ એનાં શ્રુતિમધુર લયસંકુલોની નાદશોભા એ પાંખાપણાને ઢાંકી દઈને પણ ગાઢ પ્રભાવ જમાવતી; ત્રીજી તરફ, સાંપ્રદાયિક મંદિરો અને સત્સંગકીર્તનમાં ગવાતાં વ્રજભાષી પદોની પલાળી દેતી બહુરંગી સ્વરપૂત ભાવસૃષ્ટિ છે. આ ત્રિવિધા શબ્દસંપદાને આત્મસાત્ કરીને દયારામની ભક્તપ્રતિભા સર્ગપ્રવૃત્ત બની છે, એટલે, દયારામની ઊર્મિકવિતામાં જેમ કૃષ્ણભક્તિની શૃંગારમાધુરીના બહુરંગી લીલાવિલાસનો વૈભવ છલકાય છે, એમ, પ્રશિષ્ટ અને લોકહૃદ્ય- એવાં બંને પરિમાણોને સંગોપતી સાંગીતિકતાની ભાવવ્યંજક નાદમાધુરીની મોહક બંસરી પણ ગુંજતી સંભળાય છે. એની પદરચનાઓમાંના કાવ્યગત શબ્દ અને કાવ્યાકૃત સ્વર : આ બંનેનું શુદ્ધાદ્વૈત, અંતતઃ વાદન/નર્તનની જુગલબંદીમાં તદાકૃત થાય છે. જોઈ શકાશે કે દયારામની કવિતા નિતાન્તનિરપેક્ષ શબ્દસર્ગ નહિ; પરંતુ આપણી સાંપ્રત શિષ્ટતાને અપરિચિત - અને અપ્રસ્તુત (?) પણ – એવી કોશબાહ્ય વ્યંજક ઊર્જાના પ્રચ્છન્ન ધબકારથી સંચિત, ભાવન- ગાન-નર્તનના ત્રિ-પરિમાણાત્મક રસસર્ગ, સૌન્દર્યસર્ગ તરીકે આકારિત થાય છે. | ||
સાંપ્રદાયિક માન્યતા મુજબ તો દયારામનું સગપણ 'નરસિંહના અવતાર' તરીકે ચીંધાયું છે. પરંતુ ખુદ દયારામે પોતાની જાતને અષ્ટછાપીય કવિ નંદદાસ તરીકે સમીકૃત કરી છે.૩ <ref>૩. જુઓ : 'નંદદાસ હી નામ તિહારો યોં શ્રીમુખ બોલે,
એહી નામ હૈ ચાર તિહારો, યોં ભગવદીય સોં બોલે,
અનુભવમંજરી.
‘અંત:શ્રુતિ’ પૃ. ૧૫૪ થી ૧૬૮</ref> | સાંપ્રદાયિક માન્યતા મુજબ તો દયારામનું સગપણ 'નરસિંહના અવતાર' તરીકે ચીંધાયું છે. પરંતુ ખુદ દયારામે પોતાની જાતને અષ્ટછાપીય કવિ નંદદાસ તરીકે સમીકૃત કરી છે.૩ <ref>૩. જુઓ : 'નંદદાસ હી નામ તિહારો યોં શ્રીમુખ બોલે,
એહી નામ હૈ ચાર તિહારો, યોં ભગવદીય સોં બોલે,
અનુભવમંજરી.
‘અંત:શ્રુતિ’ પૃ. ૧૫૪ થી ૧૬૮</ref> | ||
પૂર્વાશ્રમના વરણાગીવેડા અને સાંપ્રદાયિક દીક્ષા પછીની કવિતામાં ગોપાંગનાઓના પ્રીતિસંચારના શૃંગારનિરૂપણના ઘાટાપણાને કારણે, પુષ્ટિકવિ તરીકે દયારામ, વ્રજભાષી કવિ નંદદાસની સમાન તરંગસીમા ધરાવતા જરૂર ગણી શકાય. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|૪}} | {{center|૪}} | ||