23,710
edits
(+1) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| | {{Heading|મને કોઈ}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
મને કોઈ આપો ઘર, | |||
પવન હું રોજ ભટકું... | |||
જો સ્મિત છલકતો ભાવસભર મળે ઇશારો તો | |||
બસ ઘણું થયું. | |||
પાંખ હળવી કરી બેસી જોડે | |||
હળીમળી જઈ ચોક વચમાં | |||
ઊગી ચંદા જેવું ઝરણ અજવાળું ઝળહળ | |||
બધે રેલાવીને, | |||
કપૂરશગ સંકોરી કહીશું... | |||
ઘણું મારી પાસે, | |||
ગગન પરનાં વાદળગીત. | |||
લીલાં પર્ણો જેવું સુખ, | |||
વનની છે વ્હાલપ-રીત. | |||
વળી સાથે લાવ્યો વિરહ રણનો - | |||
ટાઢક ભલી સમુદ્રોનીઃ | |||
ભૂલ્યો નથી ઘી સમ સુંવાળપ ગિરિતળે બેઠેલા | |||
ગામે હરખભર દીધેલ. | |||
પથની જુઓ સેવા – | |||
છેલ્લે વિહગ તણું તો ભોળપણ; | |||
હું | |||
તમે જે માગો એ મફત ફળની જેમ દઈશ | |||
વિના મૂલે જાઓ કશુંય બદલામાં ન લઈશ. | |||
– મને કોઈ આપો ઘર. | |||
</poem>}} | </poem>}} | ||
<br> | <br> | ||