સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી - રમણભાઈ નીલકંઠ/હાસ્યરસ: Difference between revisions

Jump to navigation Jump to search
+1
No edit summary
(+1)
Line 111: Line 111:
{{Poem2Close}}
{{Poem2Close}}
'''૨. સમર્મ હાસ્યરસ (‘હ્યુમર’)નાં ઉદાહરણ :-'''

{{Poem2Open}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘હ્યુમર’ છૂટક વચનો વડે કે ફકરાઓ વડે પ્રગટ થતો નથી. આખી વાર્તાઓમાં કે આખાં વર્ણનોમાં તેનો સમાવેશ થાય છે. અને, એકંદર તાત્પર્ય રૂપે તે પ્રકટ થાય છે. અહીં ફક્ત એવા લેખના નામ અને વિષય કહી બતાવીશું.

Line 134: Line 133:
‘વિટ’ અને ‘હ્યુમર’ની હેઝલિટે કરેલી વ્યાખ્યા વિશે ડેવિડ હેનેએ કરેલી ટીકાની પરીક્ષા હવે કરી શકીશું. હાસ્યરસના પ્રસંગની બે સામસામી સ્થિતિઓમાં સરખામણીની શક્યતા હોવી જોઈએ એ પ્રથમ કહ્યું છે, તેથી, ‘વિટ’ અને ‘હ્યુમર’ બન્ને માટે સરખામણીની જરૂર છે એમ ડેવિડ હેને કહે છે કે તે ખરું છે. પરંતુ, એકલા ‘વિટ’ માટે સરખામણીની જરૂર છે એમ હેઝલિટના કહેવાનો ભાવાર્થ નથી. સરખામણીથી આગળ જઈ વસ્તુના સ્વરૂપનું (અર્થાત્‌ અમુક સ્વભાવ, ટેવ, સ્થિતિ કે પ્રસંગના સ્વરૂપનું) પૃથક્કરણ ‘હ્યુમર’માં થાય છે તેમ ‘વિટ’માં થતું નથી; ‘વિટ’ ફક્ત સરખામણીની શક્યતાએ આવી અટકે છે, એમ હેઝલિટના કહેવાનું તાત્પર્ય જણાય છે. વળી ‘હ્યુમર’માં સમભાવ હોવો જોઈએ એમ ડેવિડ હેને કહે છે તે એટલા અર્થમાં જ ખરું છે કે જે સ્વભાવ, ટેવ, સ્થિતિ કે પ્રસંગ અપકર્ષ પામી હાસ્યપાત્ર થાય છે તેથી ઊલટા એટલે ઉત્કર્ષવાળા અને સુવ્યવસ્થિત સ્વભાવ, ટેવ, સ્થિતિ કે પ્રસંગ સાથે હાસ્યરસ અનુભવનારને સમભાવ હોવો જોઈએ, એટલે કે તેમાં ઉત્કર્ષ છે અને તે સુવ્યવસ્થિત છે એમ તેની પ્રતીતિ હોવી જોઈએ. એવા સમભાવ કે પ્રતીતિ વિના તેને વિરોધ તથા ઉત્કર્ષનો અનુભવ થાય નહિ તથા પરિણામે આશ્ચર્ય લાગે નહિ. એ સિવાય બીજી કોઈ રીતે ‘હ્યુમર’માં સમભાવનો અવકાશ નથી. હાસ્યપાત્ર સાથે જેને સમભાવ હોય તેને હાસ્યનો અનુભવ થાય નહિ એ ઉપર કહ્યું છે. ‘હ્યુમર’માં સમભાવ હોવા વિશે હેઝલિટે કહ્યું નથી એમ ડેવિડ હેને કહે છે અને તે ખરું છે, પરંતુ, આ સમભાવ તે ઉપર કહ્યું તેમ ‘હ્યુમર’ બહારના વિષયો સાથે સમભાવ છે. વાસ્તવિક રીતે તે વિષયોની પ્રતીતિ છે; ‘હ્યુમર’ના વિષયો સાથેનો એ સમભાવ નથી. એ પ્રતીતિ તે માત્ર વિરોધ તથા અપકર્ષ એ પ્રત્યક્ષ અંશોના પરોક્ષ કારણરૂપ છે. ‘હ્યુમર’ની વ્યાખ્યામાં તે જણાવવાની કાંઈ ખાસ જરૂર નથી. અને વળી, ડેવિડ હેને કહે છે કે ‘પોતાના ઉત્કર્ષથી થતી ખુશી’એ ‘વિટ’નું લક્ષણ છે એમ હેઝલિટ દર્શાવે છે. વાસ્તવિક રીતે તો ‘પોતાના ઉત્કર્ષથી થતી ખુશી’ (અર્થાત્‌ ચઢિયાતાપણાના અનુભવ, વિશે હેઝલિટે સ્પષ્ટ રીતે કહ્યું જ નથી. હેઝલિટ માત્ર તિરસ્કારપાત્રતા (અર્થાત્‌ અપકર્ષ) વિશે જ કહે છે, અને તેથી અપકર્ષનો અંશ માત્ર ફલિત થાય છે. હેઝલિટ માત્ર ‘વિટ’માં એ અપકર્ષ હોવા વિશે કહે છે. ‘હ્યુમર’માં તે અંશ છે કે નહિ તે તેણે કહ્યું નથી; તે નથી એમ તેના કહેવાનું તાત્પર્ય હોય તો અલબત્ત તે ભૂલ છે, કેમ કે, એ અંશ ‘વિટ’ અને ‘હ્યુમર’ બન્નેમાં વિદ્યમાન હોય છે; ‘હ્યુમર’માં તે વધારે દૃઢ રૂપે પ્રાદુર્ભૂત થાય છે. તેમ જ વળી, ડેવિડ હેને કહે છે કે ‘હ્યુમર’ તે નિરીક્ષકના મનમાં નહિ પણ વસ્તુમાં કે ક્રિયામાં રહેલો ગુણ છે એ મતની હેઝલિટ અવગણના કરે છે.’ હેઝલિટની વ્યાખ્યા નિરીક્ષકના અર્થાત્‌ હાસ્યરસ અનુભવનારના દૃષ્ટિબિન્દુથી કરેલી છે એ ખરું છે. પરંતુ, એ વ્યાખ્યાથી એમ ફલિત થતું નથી કે સામી વસ્તુમાં હાસ્યપાત્રતા હોવા સિવાય નિરીક્ષક પોતે એકલા પોતાનામાંથી જ હાસ્યરસ ઉપજાવે છે. એ વ્યાખ્યામાં હેઝલિટ ‘માણસની મૂર્ખાઈઓ’, ‘માણસની નબળાઈઓ અને ભૂલો’, ‘દુર્ગુણ’ વગેરે વિશે કહે છે તેથી હાસ્યપાત્ર વસ્તુઓ તે માત્ર હાસ્યરસનું ઉદ્દીપન કરનાર અને આલંબન થનાર વિભાગ છે. રસ તો રસનો આસ્વાદ કરનારમાં જ હોય છે. તેથી હાસ્યરસ અનુભવનાર નિરીક્ષકને પ્રધાન ગણી હેઝલિટે ‘હ્યુમર’ની વ્યાખ્યા કરી છે તે નિરાધાર નથી. હાસ્યપાત્ર વસ્તુનું એ વ્યાખ્યામાં વિશેષ વિવેચન નથી એટલે અંશે એ વ્યાખ્યા અપૂર્ણ છે એટલું ખરું છે.  

જ્યૉર્જ મેરિડિથની ઉપર ઉતારેલી વ્યાખ્યામાં કહેલી ઠઠ્ઠામશ્કરી અને ધપ્પાબાજી ‘વિટ’માં કંઈક આવી શકે છે, પણ, ‘હ્યુમર’નો હાસ્યરસ તેથી વધારે ઊંચા પ્રકારનો હોય છે, ઠઠ્ઠામશ્કરી અને ધપ્પાબાજી ‘હ્યુમર’માં અપ્રાસંગિક હોય છે, એમ ડેવિડ હેને કહે છે તે ખરું છે; જ્યોર્જ મેરિડિથ અને ડેવિડ હેને વિરોધના અંશથી ‘વિટ’ અને ‘હ્યુમર’ વચ્ચે ભેદ પડે છે એમ કહે છે તે યથાર્થ નથી, કેમ કે, ઉપર દર્શાવ્યું છે તેમ એ બન્ને પ્રકારમાં વિરોધ વિદ્યમાન હોય છે. ઊંચા પ્રકારના હાસ્યરસનાં ચિત્ર ઉદ્‌ભૂત કરવામાં હાસ્યનાં પાત્રો તરફ ગુણજ્ઞતા અને સ્નેહની વૃત્તિ હોય છે એમ ડેવિડ હેને કહે છે તે એટલા જ અર્થમાં ખરું છે કે, જેમ ચિત્રકારને પોતાનાં ચિત્રમાંની મૂર્તિઓના ગુણની કદર હોય છે અને તે મૂર્તિ ઊતરતા કે હલકા ગુણનું અધિષ્ઠાન હોય તોપણ તે ચીતરતાં ચિત્રકારને તે મૂર્તિ તરફ આકર્ષણ થાય છે, અને, જેમ સર્વ કલાવિધાયકોને પોતાના કલાવિધાનના વિષય તરફ ગુણજ્ઞતા અને સ્નેહ થાય છે, તેમ હાસ્યનાં પાત્રોની ગુણરેખાઓનું આલેખન કરનારને પણ એ વૃત્તિ થાય છે.

  ઉપરના નિરૂપણમાં ‘વિટ’ અને ‘હ્યુમર’ એ અંગ્રેજી શબ્દો વાપર્યા છે તેનું કારણ એ છે કે ‘નર્મયુક્ત વાક્‌ચાતુર્ય’ અને ‘સમર્મ હાસ્યરસ’ એવાં કાંઈક લાંબાં પદ સરખામણીની વ્યાખ્યાઓમાં ઘડી ઘડી વાપરતાં અન્વય ક્લિષ્ઠ થઈ જાય. એ બે અંગ્રેજી શબ્દો માટે “નમ” અને “મર્મ” એ બે શબ્દો રૂઢ થાય તો બહુ સરળતા થાય.

‘વિટ’ અને ‘હ્યુમર’ વચ્ચેના ભેદના આ નિરૂપણથી સમજાશે કે હાસ્યરસે જેમ ઊંચા પ્રકારનો અને ઊંડા મર્મવાળો તેમ હાસ્યની શારીરિક ક્રિયા મંદ હોય છે. અને એવે પ્રસંગે કોઈ વખત તો એ ક્રિયાનો આવિર્ભાવ જ હોતો નથી, હસવાની ક્રિયા જ્યાં ઉદામ હોય છે ત્યાં હાસ્યરસ ક્ષણિક હોય છે અને માત્ર ઉપરની સપાટીનો થતા છીછરો હોય છે.

હાસ્યરસની નિષ્પત્તિમાં હસવાની ક્રિયા (laughter)ને એડિસન એટલી ગૌણ ગણે છે કે તેને મતે એ ક્રિયાથી ખોટો ‘હ્યુમર’ ઉત્પન્ન થાય છે. તે કહે છે; ‘હ્યુમર’ હમેશ તર્કના નિયંત્રણમાં રહેવો જોઈએ. ‘હ્યુમર’ અમર્યાદિત છૂટ લઈ છૂમે છે તે જ કારણથી તેને ઝીણામાં ઝીણા બુદ્ધિવિવેકના નિર્દેશની જરૂર છે. રસ્તે જતાં લોકોની બારીઓના કાચ ફોડવામાં ‘હ્યુમર’ નથી એવું સાંભળી એક દુરાચારીને બહુ નવાઈ લાગેલી એમ એક નાટકમાં વર્ણવ્યું છે. પણ, અસંબદ્ધ પ્રલાપવાળા ઘણા એવા લેખો પ્રકટ થાય છે કે જેને મનસ્વી નામ આપેલાં હોય છે. પણ, જેમાં ‘હ્યુમર’ હોતો નથી પણ વ્યાધિગ્રસ્ત મગજમાંથી નીકળેલી ગાંડાઈ હોય છે; અને એ લેખો વિષેનો આ અભિપ્રાય સાંભળી ઘણા વાંચનારાઓ ચમકશે. ‘હ્યુમર’ શું છે તેના કરતાં ‘હ્યુમર’ શું નથી એ વર્ણવવું બહુ સહેલું છે. અને, પ્લેટોની પદ્ધતિ પ્રમાણે ‘હ્યુમર’ ને પુરુષ કલ્પતાં તેના ગુણ નીચે પ્રમાણે વંશાવળી આપી દર્શાવી શકાય. એ કુટુંબનો મૂળ પુરુષ તે સત્ય છે; તેનો દીકરો તે સુવિવેક, તેનો દીકરો તે ‘વિટ’. ‘વિટ’નું લગ્ન બીજી શાખામાં ઊતરેલી મશ્કરી સાથે થયું અને તેની સંતતી રૂપે, ‘હ્યુમર’નો જન્મ થયો. આ નામાંકિત કુટુંબમાં સહુથી નાનો ‘હ્યુમર’ છે, અને, આવી જુદી જુદી પ્રકૃતિનાં માબાપની પેઢીથી તે ઊતરેલો હોવાથી તેનો સ્વભાવ એકસરખો રહેતો નથી. કોઈ વખત તેનો દેખાવ ગંભીર હોય છે અને તેનો પહેરવેશ ભારેખમ હોય છે. કોઈ વખત તેની વર્તણૂક રંગીલી હોય છે અને તેનો પોશાક તુરંગી હોય છે. કોઈ વખત તે ન્યાયાધીશ સરખું ગૌરવ ધારણ કરે છે, કોઈ વખત તે મશ્કરા જેવો ખુશમિજાજી હોય છે. પરંતુ, તેની માનો અંશ તેનામાં ઘણો ઉતરેલો છે તેથી તે ગમે તે વૃત્તિમાં હોય તોપણ તે શ્રોતાજનોને હસાવ્યા વિના રહેતો નથી. પરંતુ એક વેશધારી ઠગારો નીકળેલો છે તે આ જુવાન ગૃહસ્થનું નામ ધારણ કરે છે અને દુનિયામાં એ ગૃહસ્થ તરીકે ઓળખાવા ઇચ્છે છે; તેથી, આ ઠગારાથી છેતરાવાય નહિ માટે હું વાચકોને વિનંતી કરું છું કે એ મળે ત્યારે એના પેઢીનામાની બારીકીથી તપાસ કરવી અને તેના પૂર્વજમાં સત્ય અને સુવિવેક ન આવતા હોય તો તે જૂઠો ને ઢોંગી છે એમ સમજવું. વળી, તેને પારખવાનું બીજું લક્ષણ એ છે કે તે મોટેથી બેહદ હસે છે, અને તેના શ્રોતાજનો તેની જોડે હસવામાં ભાગ્યે જ સામેલ થાય છે. કારણ કે, ખરો ‘હ્યુમર’ સાધારણ રીતે ગંભીર દેખાય છે અને તેની આસપાસના સહુ કોઈ હસે છે; પણ ખોટો ‘હ્યુમર’ હમેશ હસતો હોય છે અને તેની આસપાસના સહુ ગંભીર દેખાય છે. જે ‘હ્યુમર’માં માતા અને પિતા બન્નેના અંશ ન હોય તેને અર્થાત્‌ જેમાં ‘વિટ’ અને મશ્કરી બન્નેના અંશ ન હોય તેને ખોટો સમજવો. એ વેશધારી ઠગારો મૂળ અસત્યતા નામે સ્ત્રીના વંશમાં ઊતરેલો છે. અસત્યતાને અસંબદ્ધ કથા નામે પુત્રી થઈ, તેને ઉન્માદ નામે દીકરો અવતર્યો. ઉન્માદનું લગ્ન હાસ્યક્રિયા નામે મૂર્ખતાની એક દીકરી સાથે થયું અને તેને પેટે આ બદસૂરત ઠગારાનો જન્મ થયેલો છે. આ બન્ને પેઢીનામામાં નીચે પ્રમાણે ગોઠવી બતાવ્યાથી તેમાંના સંબંધોનો સામટો ખ્યાલ આવશે.

Line 163: Line 162:
(૪) બુદ્ધિવિવેકથી કેવળ શૂન્ય હોવાથી નીતિ કે બોધના કોઈ વિષયનું તે સેવન કરતો નથી, પણ, ફક્ત મશ્કરી ખાતર જ મશ્કરી કરે છે.

(૫) બનાવટી પ્રયોગ સિવાય બીજું કાંઈ તેને આવડતું ન હોવાથી તેનો ઉપહાસ હમેશ વ્યક્તિ માટે અંગત ઉદ્દેશનો હોય છે. દુર્ગુણી મનુષ્ય કે લેખક વિશે હોય છે, દુર્ગુણ કે લેખ વિશે હોતો નથી.

(સ્પેકટેટર, અંક ૩૫.)
{{right|(સ્પેકટેટર, અંક ૩૫.)}}<br>
હાસ્યરસમાંના વાસ્તવિક અંશનો ભેદ આ પૃથક્કરણ વડે એડિસને બહુ સબળ રીતે દર્શાવ્યો છે. ‘દલીલમાં રૂપક દાખલ કરવામાં આવે છે ત્યાં અર્થની ઘણી સ્પષ્ટતા થાય છે. તે સાથે કેટલીક અપ્રસ્તુત વાતને પણ પરાણે બંધબેસતી કરવી પડે છે એમ હમેશ બને છે તેમ અહીં પણ બન્યું છે. હાસ્યને આખરે બુદ્ધિવિવેકની મર્યાદા હોવી જોઈએ અને જ્યાં કેવળ ગાંડાઈ હોય ત્યાં હાસ્યરસ હોઈ શકતો નથી એ એડિસનનું કહેવું ખરું છે.

“ઠાકોર–હે રંગલા, અમે તો ચૂલે જઈને તરવાર તાણીને ઊભા ને કહ્યું, તારીના કાન વઢાવું, તારા પર ચડ્યું હતું તે ક્યાં ગયું?”

Line 175: Line 174:
સંસ્કૃત અલંકારશાસ્ત્રમાં હાસ્યક્રિયાના પ્રકાર વર્ણવ્યા છે તેનું વિવેચન અહીં પ્રાસંગિક થશે.

“હાસ્યના આત્મસ્થ અને પરસ્થ એવા બે ભેદ કહ્યા છે, આત્મસ્થ (હાસ્ય) (તે) માત્ર વિભાવ (હાસ્ય ઉત્પન્ન કરનાર કારણ) જોઈ દ્રષ્ટાને ઉત્પન્ન થાય છે. બીજાને હસતો જોઈને જે વિભાવ ઉત્પન્ન થાય છે તે હાસ્યરસને પંડિતોએ પરસ્થ કહ્યો છે. વળી, એ (હાસ્ય) ઉત્તમ જનોને, મધ્યમ જનોને અને નીચ જનોને થાય (તેથી) તેના (એ રીતે ત્રણ) પ્રકાર છે. તેમ જ બીજી રીતે છ ભેદ છે. ઉત્તમ પુરુષમાં સ્મિત અને હસિત હોય એમ પંડિતોએ કહ્યું છે. મધ્યમ પુરુષમાં સ્મિત અને હસિત હોય એમ પંડિતોએ કહ્યું છે, મધ્યમ નરમાં વિહસિત અને ઉપહસિત હોય, નીચમાં અપહસિત અને અતિહસિત (હોય એમ) કહ્યું છે. ગાલ સહેજ ફૂલે, કટાક્ષો પણ બહુ પ્રકટ ન થાય, (અને) દાંત દેખાય નહિ, એવો મધુર હાસ (તે) સ્મિત કહેવાય છે. મોં, આંખ અને ગાલ જો પૂરેપૂરાં ફૂલેલાં જણાય અને દાંત કાંઈક જણાય તો (તે) હસિત કહેવાય. શબ્દ કરતું, મધુર કાલગત (સરખા કાળને અંતરે થતું) (અથવા કાયગત=શરીરમાં કમ્પથી પ્રસરતું), મોં ઉપર રંગ આવ્યો હોય તેવું, સંકોચાયેલી આંખોવાળું અને ખડખડ થતું (તે) વિહસિત (એમ) પંડિતો કહે છે. ખભા અને માથું નીચાં થાય, આંખોથી બાડું જોવાય, (અને) નસકોરાં પૂરેપૂરાં ફૂલે, એવા હાસનું ઉપહસિત નામ કહ્યું છે. અસ્થાને થયેલા, આંખોમાં આંસુવાળા કંપતા ખભા અને કેશવાળા હાસનું નામ શાઙ્‌ર્ગદેવે અપહસિત કહ્યું છે. જ્યાં જાડો અને કાનને કડવો લાગે એવો અવાજ થતો હોય, આંસુના પૂરથી આંખો ભરાઈ ગઈ હોય અને પાસાં ઉપર હાથ ફરી વળતા હોય, એવા હાસને અતિહસિત “કહ્યું છે.”  (રસગંગાધર).

  શિવનું અટ્ટહાસ્ય આમાંથી ક્યા પ્રકારનું છે તે જાણવામાં નથી. પણ, દેવને હાસ્ય અતિપ્રિય છે એવી એ અટ્ટહાસ્યમાં રહેલી કલ્પના હાસ્યરસની પદવીને ઉન્નત કરે છે. એડિસન કહે છે કે રોમન કેથલિક ધર્મના એક સાધુએ એવો મત દર્શાવ્યો છે કે એડમે પ્રલોભનને વશ થઈ પાપ કર્યું તેને પરિણામે હાસ્ય થયું અને એ અધઃપાત પહેલાં એડમ હસી શકતો નહિ (સ્પેક્ટેટર, અંક ૨૪૯), એવું હાસ્યનું અસ્વર્ગ્ય સ્વરૂપ તો સ્વીકાર્ય ન જ થાય.

હસનારની પાત્રતા પ્રમાણે હાસ્યના પાડેલા આ પ્રકાર સ્પષ્ટ રીતે દર્શાવ છે કે જેમ હાસ્યક્રિયા મંદ તેમ હાસ્યને ઊંચા પ્રકારનું ગણ્યું છે. સ્થિત તે ‘હ્યુમર’નું ઠાવકું હાસ્ય છે અને તેને પ્રથમ પંક્તિએ મૂક્યું છે. તે યથાર્થ છે, તે જ પ્રમાણે ‘વિટ’ના ખડખડાટ હાસ્યને મધ્યમ પંક્તિના હસનારમાં વસતું કહ્યું છે તે ‘વિટ’નું ઊતરતાપણું ખરી રીતે દર્શાવે છે, અસ્થાને થતું હાસ્ય હસનારની નીચતા દર્શાવ છે અને દર્શનથી તેમ જ શબ્દથી અપ્રિય લાગે છે, એ વર્ણન એડિસને કહેલા ખોટા ‘હ્યુમર’ને તથા ગાંડાઈભરેલા અને હેરાનગતિ કરનાર હાસ્યને વાજબી રીતે લાગુ પડે છે. આ શ્રેણીમાં જેમ હાસ્ય ઊંચા પ્રકારનું તેમ તે ઊંચા પ્રકારના હાસ્યરસની વધારે ને વધારે નિકટ હોય એ સ્પષ્ટ છે. બહુ જોરથી લાંબા વખત સુધી ખડખડાટ હસતાં લંબાયેલો અને કર્કશ એવો અવાજ કાઢનારા અને જમીન પર આળોટી પડનારા જનો હાસ્યરસનો અનુભવ કરતા નથી પણ કોઈ પ્રકારના ઉન્માદને વશ થયેલા હોય છે એમ એવા હાસ્યના દેખાવ ઉપરથી જ પ્રતીતિ થાય છે.

Line 282: Line 281:
આ રિખ કિકિરા કૃણુ પણીનાં હૃદયા કવે |
આ રિખ કિકિરા કૃણુ પણીનાં હૃદયા કવે |
અથેમસ્મભ્યં રંધય ||
અથેમસ્મભ્યં રંધય ||
{{right|મં. ૬ | સૂ. ૪૩ | ૩-૫-૬-૭.}}</poem>}}
{{right|મં. ૬ <nowiki>| સૂ. ૪૩ | ૩-૫-૬-૭.</nowiki>}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
‘હે દીપ્તિવાળા પૂષન્‌! દાન કરવાની ઇચ્છા વગરના (પુરુષ)- ને દાન કરવાની પ્રેરણા કર; લોભીનું મન પણ નરમ કર.’

Line 298: Line 297:
‘બંદીવાનો દોદળા ગામના રહીશ છે. એમાં કેટલાક ગરાશીઆ છે, કેટલાક વાણીઆ છે, કેટલાક બ્રાહ્મણ છે, કેટલાક કણબી વગેરે છે. એમના ગામમાં ધાડ પડી તે વારે એ સર્વે બાયલા, કાયર થઈ રડવા લાગ્યા. કોઈ સંતાઈ ગયા, કોઈ નાશી ગયા, તેથી ચોર સુખે ચોરી કરી ચાલ્યા ગયા. કેદીઓ કહે, “મહારાજ! એમાં અમારો શો અપરાધ છે? અમે લૂંટાયા, અમારો માલ ગયો. ચોરને બદલે અમને ઝાલી આણ્યા છે.” રાજા કહે, “મેં કાયદો કર્યો છે કે મારા મૂલકમાં જે કાયર માલૂમ પડે તેને સજા કરવી. તમારા ગામમાં બચાવ તમે નહિ કરો તો કોણ કરશે? શું ગામો ગામ ફોજ રાખું?” ગરાશીઆ નીચું જોવા લાગ્યા; પણ બ્રાહ્મણ વાણીઆ આદિને આ વચન નવાઈનાં લાગ્યાં. તે નિર્લજો કહે, “તો શું અમારો દંડ લીધે અમે શૂરા થવાના છીએ?” વનરાજ કહે, “હું તમને દંડ નહિ કરું, ને કેદે નહિ બેસાડું, તમને ચૂડા પહેરાવી બે વરસ બાઈડીને વેશે રહેવાની સજા કરીશ. મંત્રી! ચૂડા મંગાવો.” રજપૂતોની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં, વાણીઆ બે હાથે સલામો કરતા કહે, ‘મહારાજ! આ ગરાશીઆ તો ઘરમાં બે વરસ ભરાઈ બેઠા ગરાશ વડે પેટ ભરશે. એમને ખેતરાં છે તેનો દાણો આવે છે, પણ અમારે તો હાટ માંડી બેસવું, ગુજરીમાં જવું, માલ ખરીદવો ને વેચવો, તેથી બાઈડીને વેશે ને ચૂડાવાળે હાથે અમારી બહુ ફજેતી થશે, લોક હસશે ને છોકરાં તાળીઓ પાડશે!” બ્રાહ્મણો કહે, “મહારાજ! અમારે પણ ભિક્ષાવૃત્તિ તેથી કરવા જવું, વળી સરાવવા જવું, હોમ કરાવવા; અમારે તો એ સજાથી લાજી મરવાનું થશે!” કણબીઓ કહે, “મહારાજ! અમે બાયડીનાં લુગડાં ને ચૂડા પહેરી ખેતી કેમ કરીશું? ગાડાં ભરી ધાન્ય વેચવા કેમ જઈશું? અમે મૂછોવાળા બાયડીના ઘાથરા સાડલા કે ચૂડા પહેરવાથી બહુ કઢંગા દેખાઈશું! આટલો ગુનોહ માફ કરો બાપજી!” વનરાજ કહે, “તો હવે હિમ્મત પકડી લડશો?” બંદીવાનો કહે, “બાપજી! જીભથી તો લડીએ, ને જો એવો બંદોબસ્ત કરો કે સામાવાળા અમને ના મારે તો વળી હથીઆરથી જરા અજમાશ કરીએ.”

{{Block center|<poem>{{gap|4em}}વનરાજ ચાવડો.
{{Block center|<poem>{{gap|7em}}વનરાજ ચાવડો.
‘બગલું ઓ આવે ઓ જાય રે; બગલું ફોકટ ફેરા ખાય રે;  

બગલું કયી વહુને લઈ જાય રે? પાછળ કયા ભાઈ દોડ્યા જાય રે?

Line 315: Line 314:
હાસ્યમય કૃતિનો બીજો એક પ્રકાર તે parody (‘પરિહાસમય અનુકરણ’) છે. એ પ્રકાર એવો છે કે ગંભીર વિષયના કોઈ લેખમાંનાં વચનો કે શૈલીની નકલ હલકા વિષયના વર્ણનમાં આવે છે, અને, એ રીતે ગંભીરતા તથા લઘુતાને પાસે પાસે મૂકીને તે બેના વિરોધ વડે હાસ્ય ઉપજાવવામાં આવે છે. આ રીતે,

{{Block center|<poem>{{gap|5em}}(અસલ)
{{Block center|<poem>{{gap|6em}}(અસલ)
જીવને શ્વાસતણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ;  

બાપ કહે છે બેટો અમારો, માતા મંગળ ગાઈ;  
બાપ કહે છે બેટો અમારો, માતા મંગળ ગાઈ;  
Line 324: Line 323:
જીવને શ્વાસતણી સગાઈ, ઘરમાં ઘડી ન રાખે ભાઈ.

{{gap|5em}}(નકલ)
{{gap|6em}}(નકલ)
લાડુને દાળતણી સગાઈ, મુખમાં ઘડી ન થાય જુદાઈ;  

જીભ કહે છે લાગે અમારો, દાંત રહ્યા મલકાઈ;  

Line 337: Line 336:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>
{{Block center|<poem>
(અસલ)
{{gap|5em}}(અસલ)
કલમ ધરીછ હાતમાં, પણ ચાલતી તે નહિ,  
કલમ ધરીછ હાતમાં, પણ ચાલતી તે નહિ,  
દવા છે દાબડીમાં, પણ ઉઘડતી તે નહિ,  
દવા છે દાબડીમાં, પણ ઉઘડતી તે નહિ,  
Line 343: Line 342:
કવિતા! કાંહ ભરાઈ બેઠી છે આજ?
કવિતા! કાંહ ભરાઈ બેઠી છે આજ?
{{right|માહરી મજેહ.}}
{{right|માહરી મજેહ.}}
(નકલ)
{{gap|5em}}(નકલ)
કલમ ધરીછ હાતમાં, પણ ચાલતી તે નહિ,  
કલમ ધરીછ હાતમાં, પણ ચાલતી તે નહિ,  
દવા છે દાબડીમાં, પણ ઉઘડતી તે નહિ,  
દવા છે દાબડીમાં, પણ ઉઘડતી તે નહિ,  
Line 536: Line 535:
જમડા ચૂડો ભાગે તો, અમે નવો પહેરતાં ચૂડો,  

તેં તો આખા ભવનો ભાગ્યો, ભાઈ તું જમથી ભૂંડો. આ શો૦

****
<nowiki>****</nowiki>
ગૌર પધારે ધન્ય જાણતાં, કરતાં કંસાર કલવા;  

અપશકનના તું હવે આવજે, મડદાં મોક્ષ મોકલવા. આ શો૦  

Line 549: Line 548:
ઘાંચી કહે અમે નહિ દઈએ, દીવેલ દીવા સારૂ;  
ઘાંચી કહે અમે નહિ દઈએ, દીવેલ દીવા સારૂ;  
દીવા વિના ઘર દેખાશે જેમ, અપાશરે અંધારૂં રે. વસ્તી૦

***
<nowiki>***</nowiki>
મોચી કહે અમે કોપ્યા તો, ઊડશે એના આટા;  
મોચી કહે અમે કોપ્યા તો, ઊડશે એના આટા;  
ખરે બપોરે જવું પડે તો, પગે બાંધશે પાટા રે. વસ્તી૦

Line 594: Line 593:
{{Block center|<poem>‘બાલપણમાં બાળનાં, નવ કરવાં લગન;  

જો કરીએ જાણી જોઈને, વડું ઉપજે વિઘન. બાળ૦
જો કરીએ જાણી જોઈને, વડું ઉપજે વિઘન. બાળ૦
***
<nowiki>***</nowiki>
માબાપની મુરખાઈનો, એ તો છે આડો આંક;  
માબાપની મુરખાઈનો, એ તો છે આડો આંક;  
વાંકું થએ પછી વેવલાં, કાઢે કર્મનો વાંક. બાળ૦  

Line 625: Line 624:
રૂકમણી તળાંસે પાય રે, મિત્રવંદા ઢોળે છે વાય રે.

ધર્યું દર્પણ ભક્ત નારી રે, જાંબુવતિયે ગ્રહી જળઝારી રે.

{{gap|4em}}X X X X  
{{gap|6em}}X X X X  
ચંગ ઉપંગ મૃદંગ ઘણાં ગાજે રે, શ્રીમંડળ વેણા વાજે રે.  

ગાંધર્વી કળા કોઈ કરતી રે, શુભ વાયક મુખ ઊચરતી રે.  

Navigation menu