23,710
edits
(+1) |
(સુધારા) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|શયન વેળાએ પ્રેયસી|રાવજી પટેલ}} | {{Heading|શયન વેળાએ પ્રેયસી|રાવજી પટેલ}} | ||
{{Block center|<poem>ચડ્યાં’તાં વાતોએ શયનગૃહમાં, દ્વાર ખખડ્યાં. | {{Block center|'''<poem>ચડ્યાં’તાં વાતોએ શયનગૃહમાં, દ્વાર ખખડ્યાં. | ||
કવેળાએ આવી! કશુંય સમજી કો’ નવ શક્યાં. | કવેળાએ આવી! કશુંય સમજી કો’ નવ શક્યાં. | ||
કશા કૈં સંકોચે ઘડીક અટકી ને મરકતી | કશા કૈં સંકોચે ઘડીક અટકી ને મરકતી | ||
| Line 10: | Line 10: | ||
ભરાયું આખુંયે શયનગૃહ થોડીક પળમાં. | ભરાયું આખુંયે શયનગૃહ થોડીક પળમાં. | ||
થઈ આડીતેડી કસ | થઈ આડીતેડી કસ વગરની વાત ઘરની. | ||
પછીથી પુત્રીની શિરીષ ફૂલ શી કેડ ફરતો | પછીથી પુત્રીની શિરીષ ફૂલ શી કેડ ફરતો | ||
લઈ બાંધ્યો દોરો, હૃદય મુજ ગાંઠ્યું; ઘડીકમાં. | લઈ બાંધ્યો દોરો, હૃદય મુજ ગાંઠ્યું; ઘડીકમાં. | ||
ગૃહિણીને ગાલે સહજ ટપલી દૈ; વળી વળી | ગૃહિણીને ગાલે સહજ ટપલી દૈ; વળી વળી | ||
ફરીથી પુત્રીને ઘન ગરજતાં ચુંબન કરી | ફરીથી પુત્રીને ઘન ગરજતાં ચુંબન કરી | ||
પથારીમાં છોડી અવશ મુજને, ને વહી ગઈ. | પથારીમાં છોડી અવશ મુજને, ને વહી ગઈ.</poem>'''}} | ||
<br> | <br> | ||