23,710
edits
(+1) |
(Added Image) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|(૧૨) ભૂરા જળમાં રાતા પડછાયા : ચાર્વાક સરોવર}} | {{Heading|(૧૨) ભૂરા જળમાં રાતા પડછાયા : ચાર્વાક સરોવર}} | ||
[[File:Ran to Resham 17.jpg|500px|center]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પર્વતીય પ્રદેશ સાવ સૂમસામ હતો. શિમગનના શિખર ઉપર પણ ગણ્યાંગાંઠ્યાં પ્રવાસીઓ હતાં. વસ્તી અહીં ઓછી હશે. શું એટલે જ અહીંનું કુદરતી સૌંદર્ય યથાવત્ જળવાયેલું રહ્યું હશે? આ પર્વતોની ખાસિયત એ છે કે, અહીં ન તો લીલાછમ્મ ઢોળાવો છે, ન તો આ પર્વતો ઉપર વૃક્ષોના શામિયાણા તણાયેલા છે. અરે, અહીં બરફની શ્વેત ગરિમા પણ નથી, છતાંય એ મનને ગમી જાય તેવા સુંદર છે. આ પર્વતોના રુક્ષત્વમાં પણ ગુલાબી રંગછાયા છે. આ પર્વતોને નાજુક લાવણ્ય નથી, એને તો નક્કર પ્રભાવશાળી રૂપ છે. નોખી ધરતીનાં નોખાં રૂપ તે આનું નામ! | પર્વતીય પ્રદેશ સાવ સૂમસામ હતો. શિમગનના શિખર ઉપર પણ ગણ્યાંગાંઠ્યાં પ્રવાસીઓ હતાં. વસ્તી અહીં ઓછી હશે. શું એટલે જ અહીંનું કુદરતી સૌંદર્ય યથાવત્ જળવાયેલું રહ્યું હશે? આ પર્વતોની ખાસિયત એ છે કે, અહીં ન તો લીલાછમ્મ ઢોળાવો છે, ન તો આ પર્વતો ઉપર વૃક્ષોના શામિયાણા તણાયેલા છે. અરે, અહીં બરફની શ્વેત ગરિમા પણ નથી, છતાંય એ મનને ગમી જાય તેવા સુંદર છે. આ પર્વતોના રુક્ષત્વમાં પણ ગુલાબી રંગછાયા છે. આ પર્વતોને નાજુક લાવણ્ય નથી, એને તો નક્કર પ્રભાવશાળી રૂપ છે. નોખી ધરતીનાં નોખાં રૂપ તે આનું નામ! | ||