23,710
edits
No edit summary |
No edit summary |
||
| Line 69: | Line 69: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અસ્તિત્વવાદીઓની દૃષ્ટિએ માનવઅસ્તિત્વ(being)નો પરમ અસ્તિત્વ(Being) સાથેનો સંબંધ, સાન્ત અને અનન્તની ચર્ચાના પ્રકાશમાં, વિશેષ ઊંડાણમાં ગયા વિના, જોઈ લઈએ : આ ક્ષેત્રે ખાસ કરીને યેસ્પર્સ અને હેડેગરે ઘણાં પાણી ડહોળ્યાં છે, જોકે યેસ્પર્સ મોટે ભાગે Beingના પર્યાયમાં transcendence શબ્દ વાપરે છે. (સાર્ત્ર પણ transcendenceનો શબ્દપ્રયોગ કરે છે. પરંતુ તે મુખ્ય તો ભાષાકીય પ્રયોગ છે : man's ability to choose freely પૂરતો જ છે). | અસ્તિત્વવાદીઓની દૃષ્ટિએ માનવઅસ્તિત્વ(being)નો પરમ અસ્તિત્વ(Being) સાથેનો સંબંધ, સાન્ત અને અનન્તની ચર્ચાના પ્રકાશમાં, વિશેષ ઊંડાણમાં ગયા વિના, જોઈ લઈએ : આ ક્ષેત્રે ખાસ કરીને યેસ્પર્સ અને હેડેગરે ઘણાં પાણી ડહોળ્યાં છે, જોકે યેસ્પર્સ મોટે ભાગે Beingના પર્યાયમાં transcendence શબ્દ વાપરે છે. (સાર્ત્ર પણ transcendenceનો શબ્દપ્રયોગ કરે છે. પરંતુ તે મુખ્ય તો ભાષાકીય પ્રયોગ છે : man's ability to choose freely પૂરતો જ છે). | ||
* યેસ્પર્સની માન્યતા એવી છે કે માનવી માટે Beingને જાણવાની કોઈ શક્યતા જ નથી. સમસ્ત વિશ્વની સમગ્રતા(totality)નું જ્ઞાન માનવી, (તેને વિશે ગમે તેટલું કહી છૂટે) objectively પામી શકે જ નહિ. મનુષ્ય તેને વિશે ગમે તેટલું કરી છૂટે પણ તે વિશ્વની સત્ય— વાસ્તવતા વર્ણવી શકે નહિ. છતાં, માનવી એવો પ્રયાસ કર્યા વિના રહી શકતો નથી એ પણ યેસ્પર્સ સ્વીકારે છે અને એમાં એને અમુક હદે બુદ્ધિ અને વિજ્ઞાન મદદરૂપ થાય છે, એવું તે માને છે. (જોકે વિજ્ઞાનનું ક્ષેત્ર objectivity પૂરતું મર્યાદિત હોઈને તે સમસ્ત અજ્ઞાત અસ્તિત્વને આંબી શકે એમ નથી, એમ તે ફરી ફરી સ્પષ્ટ કરે છે.) | * યેસ્પર્સની માન્યતા એવી છે કે માનવી માટે Beingને જાણવાની કોઈ શક્યતા જ નથી. સમસ્ત વિશ્વની સમગ્રતા(totality)નું જ્ઞાન માનવી, (તેને વિશે ગમે તેટલું કહી છૂટે) objectively પામી શકે જ નહિ. મનુષ્ય તેને વિશે ગમે તેટલું કરી છૂટે પણ તે વિશ્વની સત્ય— વાસ્તવતા વર્ણવી શકે નહિ. છતાં, માનવી એવો પ્રયાસ કર્યા વિના રહી શકતો નથી એ પણ યેસ્પર્સ સ્વીકારે છે અને એમાં એને અમુક હદે બુદ્ધિ અને વિજ્ઞાન મદદરૂપ થાય છે, એવું તે માને છે. (જોકે વિજ્ઞાનનું ક્ષેત્ર objectivity પૂરતું મર્યાદિત હોઈને તે સમસ્ત અજ્ઞાત અસ્તિત્વને આંબી શકે એમ નથી, એમ તે ફરી ફરી સ્પષ્ટ કરે છે.) | ||
* આમ, જો, વિશ્વને પૂર્ણત: જાણવું અશક્ય છે તે માનવીને પૂણત: જાણવાનું ઓછું અશક્ય નથી. સામાજિક વિજ્ઞાનો માનવીનાં અમુક પાસાંનો જ અભ્યાસ કરી શકે : અખંડ-પૂર્ણ-સમસ્ત માનવીનો નહિ જ, કેમ કે માનવીની અખિલાઈ non-objective છે અને માનવીને તેના અસ્તિત્વ સાથે મળેલી પસંદગીની સ્વતંત્રતાને કારણે તેના વિશેની પૂર્વનિશ્ચિતતા વા મર્યાદા નક્કી કરવીય અશક્ય છે. વળી, વધુ જટિલતા એ કારણે છે કે beingના ત્રણ પ્રકારો છે : (૧) subjective being એટલે કે હું છું તે જાગૃતિનું અસ્તિત્વ, (૨) objective being એટલે કે અન્ય ઇતરેતર પદાર્થો જે મારે માટે વિચારના object રૂપે અસ્તિત્વ ધરાવે છે; (૩) being- in-itself : જેને હેડેગર Being કહે છે તે અથવા યેસ્પર્સની ભાષામાં transcendence અને ઇશ્વરવાદીઓની ભાષામાં ‘ઈશ્વર’રૂપી અગમ્ય તત્ત્વ. | * આમ, જો, વિશ્વને પૂર્ણત: જાણવું અશક્ય છે તે માનવીને પૂણત: જાણવાનું ઓછું અશક્ય નથી. સામાજિક વિજ્ઞાનો માનવીનાં અમુક પાસાંનો જ અભ્યાસ કરી શકે : અખંડ-પૂર્ણ-સમસ્ત માનવીનો નહિ જ, કેમ કે માનવીની અખિલાઈ non-objective છે અને માનવીને તેના અસ્તિત્વ સાથે મળેલી પસંદગીની સ્વતંત્રતાને કારણે તેના વિશેની પૂર્વનિશ્ચિતતા વા મર્યાદા નક્કી કરવીય અશક્ય છે. વળી, વધુ જટિલતા એ કારણે છે કે beingના ત્રણ પ્રકારો છે : (૧) subjective being એટલે કે હું છું તે જાગૃતિનું અસ્તિત્વ, (૨) objective being એટલે કે અન્ય ઇતરેતર પદાર્થો જે મારે માટે વિચારના object રૂપે અસ્તિત્વ ધરાવે છે; (૩) being- in-itself : જેને હેડેગર Being કહે છે તે અથવા યેસ્પર્સની ભાષામાં transcendence અને ઇશ્વરવાદીઓની ભાષામાં ‘ઈશ્વર’રૂપી અગમ્ય તત્ત્વ. | ||