મિતાક્ષર/અસ્તિત્વવાદ: એક વિશ્લેષણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} <br> <center><big><big>'''અસ્તિત્વવાદઃ એક વિશ્લેષણ* <ref>*[દ્વારકા જ્ઞાનસત્ર (૧૯૬૬)માં સમયના અભાવે આમાંના થોડાક જ મુદ્દા રજૂ કરી શકાયા હતા.</ref>]'''</big></big></center> <br> {{Poem2Open}} <center>'''૧'''<center> <poem2Open> સૌથી પહેલ...")
 
No edit summary
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''અસ્તિત્વવાદઃ એક વિશ્લેષણ* <ref>*[દ્વારકા જ્ઞાનસત્ર (૧૯૬૬)માં સમયના અભાવે આમાંના થોડાક જ મુદ્દા રજૂ કરી શકાયા હતા.</ref>]'''</big></big></center>
<center><big><big>'''અસ્તિત્વવાદઃ એક વિશ્લેષણ* <ref>*[દ્વારકા જ્ઞાનસત્ર (૧૯૬૬)માં સમયના અભાવે આમાંના થોડાક જ મુદ્દા રજૂ કરી શકાયા હતા.]</ref>'''</big></big></center>
<br>                                 
<br>                                 
<center>'''૧'''</center>
{{Poem2Open}}
{{Poem2Open}}
<center>'''૧'''<center>
<poem2Open>
સૌથી પહેલાં એક વાત કહી નાખવી જરૂરી છે કે અસ્તિત્વવાદ પરંપરાગત (traditional) અથવા પ્રશિષ્ટ (classical) ગણાતા તત્ત્વજ્ઞાનની શાખાઓની તુલનાએ તર્કબદ્ધ તત્ત્વજ્ઞાનની શાખા નથી કે જેથી તેનું અથઇતિ નિરૂપણ કરીને ‘ઇતિ સિદ્ધમ્’ થઈ શકે. અસ્તિત્વવાદને તત્ત્વજ્ઞાનની એક શાખા કહેવા કરતાં એક ચિંતનધારા કહેવી વધુ યોગ્ય ઠરશે. આ અસ્તિત્વવાદી વિચારધારાની કેટલીક વિશેષતાઓ આરંભમાં જ જોઈ લઈએ.

એક તો, અસ્તિત્વવાદી ચિંતનધારાનો ઉદ્ભવ ટ્રેડિશનલ-ક્લાસિકલ તત્ત્વજ્ઞાનની પરંપરા સામેના પ્રત્યાઘાત રૂપે થયો છે. બીજું એ કે, આ ચિંતનધારાના પ્રમુખચિંતકોમાં પણ પરસ્પર આભજમીનનો ફેર છે—એક છેડે પૂર્ણ ઈશ્વરનિષ્ઠ આસ્તિક કિર્કેગાર્ડ જેવા તેના મૂળ પ્રવર્તક છે; તો બીજે છેડે પૂર્ણ અનીશ્વરવાદી તરીકે ઓળખાતા આધુનિક ચિંતક સાર્ત્ર છે. એટલું જ નહિ પણ આ એક એવું ચિંતનક્ષેત્ર છે જેમાં તેના ખુદ પ્રણેતા કિર્કેગાર્ડથી માંડી સાર્ત્ર સુધીના સૌ ચિંતકો પેરેડૉક્સિસની પરિભાષામાં મોટા ભાગનું ચિંતન રજૂ કરતા રહ્યા છે. બલ્કે, પેરેડૉક્સિસ અસ્તિત્વવાદી ચિંતનનું એક અનિવાર્ય લક્ષણ છે, એવું તે પોતે જ પ્રતિપાદન કરે છે. છતાં, એકંદરે અસ્તિત્વવાદીઓનું સૌથી મોટું પ્રદાન હોય તો તે વ્યક્તિગત માનવીના ગૌરવની પુનઃપ્રતિષ્ઠા કરવામાં છે. અનેક શક્યતાવાળો નક્કર માનવી, જુઓ તો ખરા, કેવી absurd દશામાં ફેંકાઇ ગયેલો છે! એક બાજુ માનવીની લાચારી અને બીજી બાજુ તેના પર સ્વાતંત્ર્યનો અભિશાપ !

Line 16: Line 15:
♦ તો, મહાન જર્મન ચિંતક યેસ્પર્સના મતે, આજે સવાલ કેવળ ઔદ્યોગિક યંત્રનો, નોકરશાહી તંત્રનો અને સર્વભક્ષી રાજ્યનો જ નથી; અથવા ઉદ્દામ ક્રાંતિકારી સૂત્રોવાળા તમતમતા સિદ્ધાન્ત-સૂત્રોનો જ નથી; પરંતુ, વિજ્ઞાન, બુદ્ધિવાદ અને નૈતિક કાનૂનમાંની શ્રદ્ધા દ્વારા લદાતી સલામતીનો છે, જે વ્યક્તિમાનવ અને તેની સર્વાંગી જવાબદારી વચ્ચે પડદારૂપ બનીને તેને સાચું અસ્તિત્વ અનુભવવા દેતી નથી.

આ ઉપરથી એમ માનવું કે અસ્તિત્વવાદ ઓગણીસમી–વીસમી સદીનું ફરજંદ છે તો તે ભૂલભરેલું ગણાશે. આપણે, બહુ બહુ તો, એટલું કહી શકીએ કે ઉદ્યોગવાદી અતિકેન્દ્રિત સમાજનાં દૂષણો મુખ્યતઃ alienation અને dehumanization પ્રગટ થતાં ગયાં તેમ તેમ આ તત્ત્વચિંતનનો પ્રભાવ વરતાતો ગયા. બાકી, આ તત્ત્વચિંતનના મૂળમાં માનવ અસ્તિત્વની જે મૂળભૂત સમસ્યા રહેલી છે તે તો અનાદિ કાળની છે. આથી જ તો, કિર્કેગાર્ડ(૧૮૧૩–૧૮૫૫)ની પૂર્વેના અને પછીના અનેક તત્ત્વચિંતકોના તાર આ ચિંતન સાથે સંધાતો જોવા મળે છે, જેમાં જ્યૂ અને ખ્રિસ્તી ધર્મચિંતકો છે; ઉપરાંત પાસ્કલ, સ્પેન્સર, નિત્સે, ફુરબાક, માર્ક્સ, તૉલ્સ્તૉય, ઓર્તેગા ગેસેટ, એરિક ફ્રૉમ, ટૉયન્બી તથા ભારતીય વેદાન્તી તત્ત્વજ્ઞાનીઓનો પણ ઉલ્લેખ થઈ શકે. સેન્ટ એક્વિનાસને તો ‘સાચા અસ્તિત્વવાદી' તરીકેનું બિરુદ અપાઈ પણ ચૂકયું છે!

<poem2Close>
{{Poem2Close}}
<center>'''૨'''<center>
<center>'''૨'''</center>
<poem2Open>
{{Poem2Open}}
 
અસ્તિત્વવાદમાં મધ્યવર્તી કંઈ હોય તો તે માનવીય અસ્તિત્વ છે. આ અસ્તિત્વનું રહસ્ય સમજીએ.

માનવીના સંદર્ભમાં :existence શબ્દનો અર્થ ec static (not static) projecting, standing out, emergingના અર્થમાં બહાર પડવું, ઉત્સ્ફૂર્ત થવું, પ્રગટ થવું એવો છે. આમ, અસ્તિત્વ કોઈ બંધિયાર કે જડ ઘટના નથી, કોઈ સ્થૂળ પદાર્થ નથી. એ તો સતત પોતાની જાતને ઓળાંડવા મથતું સત્ છે, being <ref>[૧. beingનો મૂળ ગ્રીક શબ્દ છે : physis. એનો અર્થ છે the totality of things, પરંતુ તે as an-unfolding-processની રીતે; એટલે કે મૂળથી જ એમાં ગતિ, વિકાસ સ્ફૂર્તતાનાં લક્ષણો આરોપાયેલાં છે.. પાછળથી physisમાંથી physicsનું અવતરણ થતાં અર્થ બદલાઈ ગયો, ઊલટાઈ ગયો. જડ પ્રકૃતિનાં સ્થિતિસ્થાપક, ગુણવાચક, ઇન્દ્રિયગમ્ય દ્રવ્યો એવો થઈ ગયો !]</ref>ની અને projectingની સ્થિતિમાં transcending એવું તત્ત્વ છે.

Line 38: Line 35:
કિર્કેગાર્ડેથી સાર્ત્ર—સૌ—એ વાત પર ભાર મૂકે છે કે માણસ જે ક્ષણે જે કંઈ નિર્ણય કરે છે તે નિર્ણય જ તેના પૂરતું સાચું मूल्य છે. માનવી આ પસંદગી દ્વારા સમસ્ત માનવજાત સાથે પોતાને संडोवे છે. આ સંડોવણી જ એની ચિંતા⟨anxiety)નું કારણ છે. માનવીનું આ એક અંતર્ગત લક્ષણ છે. આ દ્વારા તે એની જવાબદારીનો વિસ્તાર અનુભવે છે; પરંતુ એથી જ તો, એ ભાન જ, એના વિષાદ (ennui)નું કારણ બને છે, જેમાંથી તે કદી છટકી શકવાનો નથી.

* દરેક માનવીની આ total જવાબદારી તેની total એકાંતિકતાનું પણ કારણ બને છે. માનવીને માથે ઠોકાયેલ આ સાચું અસ્તિત્વ છે. આવું અસ્તિત્વ ભારે તપશ્ચર્યા–વેદના અને દુ:ખમાંથી સતત પસાર થયા વિના અનુભવવાનું શક્ય નથી. આમ કહીને સાર્ત્ર નૈતિક મૂલ્યની લગોલગ આવી જાય છે. તે સૂચવે છે કે દરેક જણે પોતાના પ્રત્યેક કર્મ પૂર્વે પોતાને સવાલ પૂછવો જોઈએ કે—શું હું ખરેખર એ પ્રકારનો માનવી છું કે જેને એવી રીતે વર્તવાનો અધિકાર છે કે તેનાં કાર્યોમાંથી માનવજાત તેનું માર્ગદર્શન પ્રાપ્ત કરે?

<center>'''૩'''<center>
<center>'''૩'''</center>
<poem2Open>
{{Poem2Open}}
 
અસ્તિત્વવાદી તત્ત્વદૃષ્ટિએ માનવી જન્મથી જ ત્રણ સ્થિતિમાં ફેંકાયેલો છે. માનવીના અસ્તિત્વની આ મૂળભૂત સમસ્યા છે. સૌથી પ્રથમ તો, ઇશ્વરમાં માનનારા માટેય, ઇશ્વરનું અસ્તિત્વ એક વાર સ્વીકાર્યાં પછી, માનવીનું અલગ સ્વતંત્ર અસ્તિત્વ હોવું એ જ એક જબરજસ્ત absurdity છે, જે કદી કેમેય દૂર થનાર નથી. તે જ રીતે, માનવી અને વિશ્વનો વિચાર કરતાં નવી અસ્તિત્વમૂલક સમસ્યા દેખાય છેઃ એક તો, માનવી પોતે જ પોતાનાથી અયુક્ત⟨disunited) છે. બીજું એ કે, માનવી વિશ્વથી પણ અયુક્ત છે. આ પણ એકે રીતે ટળાય નહિ એવી structural situation છે. ત્રીજી વાત એ છે કે વ્યક્તિ અને સમષ્ટિ વચ્ચેનો સંબંધ અથવા એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથેનો સંબંધ પણ સંઘર્ષ-યુક્ત છે.

Line 50: Line 45:
આમ, આ વિશ્વમાં હું અન્યને અને અન્ય મને, એક બાજુ, objectivity અર્પે છે; બીજી બાજુ, જે અધિકૃત અસ્તિત્વનું સત્ત્વ છે તે subjectivityને જ ઉચ્છેદે છે! બલ્કે, I અને alter વચ્ચે સામસામા ઘર્ષણનો સંબંધ માનવ અસ્તિત્વ સાથે જ સંકળાયેલો છે. કેમ કે ‘અન્ય’ સાથેનો મારો (‘હું’નો) સંબંધ કદીય આંતરિક− subjective થઈ શકવાનો નથી. alter મને object, thing, inert તરીકે સ્થાપવા મથે છે, ને હું alterને એ રીતે સ્થાપવા મથું છું. પરસ્પરના આ ઘર્ષણમાં મારી અને અન્યની સ્વતંત્રતા જે સાચા અસ્તિત્વની ચાવી છે તે ખંડિત થાય છે.

સાર્ત્રને મન આ સંબંધ “Hell is others No exit'ની સ્થિતિનો છે. સાર્ત્ર કહે છેઃ જો હું મારા આ વિચ્છેદને નાબૂદ કરવા વિશ્વ સાથે મારી જાતની સંપૂર્ણ તદાકારતા સાધી લઉં તો તે હું મારા અસ્તિત્વને અને સાથોસાથ મારે માટેના વિશ્વને ઇન્કારીને જ કરી શકું.  

<center>'''૪'''<center>
<center>'''૪'''</center>
<poem2Open>
{{Poem2Open}}
આ તો તત્ત્વજ્ઞાનવિષયક situational absurdityની વાત થઈ. પરંતુ, માનવી કંઈ તત્ત્વજ્ઞાનના લૉજિકમાં જ વસતો નથી. જગતના અનેક તત્ત્વજ્ઞાનીઓએ ગહન તાત્ત્વિક કોયડાઓ (absurdities અને paradoxiesથી ભરેલા !) રજૂ કરીને અંતે માનવીનું ઊર્ધ્વીકરણ અથવા તેની મુક્તિ–મુક્તતાનો માર્ગ ચીંધ્યો છે. જોકે અસ્તિત્વવાદીઓ પોતે આવા કોઈ ઉકેલનો સ્વીકાર કરતા નથી એવું વારંવાર જાતે પ્રતિપાદન કરે છે; છતાં જો એમણે પોતાના સિદ્ધાંત મુજબ અમૂર્ત (abstract) માનવી નહિ પરંતુ નક્કર અસ્તિત્વ અને વ્યક્તિત્વ ધરાવતા માનવીની સિફારસ કરવાનો દાવો સિદ્ધ કરવો હશે તો તેમણે માનવીના શ્રેયની દૃષ્ટિએ ચિંતન કર્યા વિના છૂટકો જ નથી.

* અહીં જ હું અસ્તિત્વવાદના એક ઢંકાઈ ગયેલા દૃષ્ટિબિંદુ તરફ વધુ ધ્યાન ખેંચવા માગું છું—જોકે અસ્તિત્વવાદીઓ પોતે પોતાના જે કથનો, તારણો અને વિધાનોને ગૌણ ગણે છે તેમને હું મારી દૃષ્ટિએ વિશેષ મહત્ત્વનાં લેખું છું; અને તેની ચાવી અધિકૃત અને બિનઅધિકૃત અસ્તિત્વ (authentic existence અને unauthentic existence) અંગેની તેમની પોતાની ચર્ચામાં રહેલી છે એમ હું માનું છું.

Line 70: Line 65:
* હેડેગર આ તત્ત્વચિંતનમાં વિશેષ ઊંડો ઊતરે છે : human beingને Being (સર્વવ્યાપ્ત અસ્તિત્વ) સાથેનો સંબંધ સમજાવતાં એ કહે છે કે માનવી જ્યાં સુધી Beingના પ્રકાશમાં ગતિ કરે છે ત્યાં સુધી તેનું અસ્તિત્વ અધિકૃત છે અને જ્યારે માનવીની ગતિ અન્ય પદાર્થો અને વસ્તુઓ પ્રતિ થાય છે ત્યારે તેનું અસ્તિત્વ અનધિકૃત બની જાય છે.

માનવીના અધિકૃત અસ્તિત્વની તાત્ત્વિક ચાવી આપણને અહીં મળે છે. હેડેગર ઉમેરે છે કે ‘મારો આ વિષાદ વિશ્વમાંના મારા અધિકૃત અસ્તિત્વનો જ સવાલ છે, જે મને સતત પરાયાપણાની લાગણી અનુભવાવે છે. આ વિષાદનું રહસ્ય જ એ છે કે હું વિશ્વમાં છતો વિશ્વની અંદર આત્મીયતા અનુભવી શકતો નથી, કેમ કે, તાત્ત્વિક રીતે, માનવી interworldly-entity નથી; એટલે એને માટે પરાયા — અજાણ્યાપણાનો ભાવ જ સહજ છે. અસ્તિત્વના ભારની આવી જવાબદારી તેને માથે લદાયેલી જ છે. પરંતુ, આ વિષાદ માનવીને તેના રોજિંદા દુન્યવી વ્યવહારની તુચ્છતામાંથી મુક્તિ અપાવે છે; અને ‘અધિકૃત બનવા' એટલે કે ‘commitment સાથે પસંદગી કરવા' ધક્કો મારે છે. હેડેગરની દૃષ્ટિએ માનવી માટે મૃત્યુની વાત પણ કોઈ એક સર્વસાધારણ અમૂર્ત મૃત્યુની નથી. પોતાના અંગત આગવા મૃત્યુની વાત જ માણસને તેના ‘બહિર્ગમનની’ અંતિમ શક્યતાનો ખ્યાલ આપે છે. આ અન્-અસ્તિત્વ અસ્તિત્વનું જ એક લક્ષણ છે. આથી જ તો સાચા અધિકૃત અસ્તિત્વના સંદર્ભમાં મૃત્યુ બદલાઈ જાય છે. મૃત્યુની ભીતિને બદલે, being-unto-deathની સ્વસ્થતા પ્રગટે છે.

<center>'''૫'''<center>
<center>'''૫'''</center>
<poem2Open>
{{Poem2Open}}
અસ્તિત્વવાદીઓની દૃષ્ટિએ માનવઅસ્તિત્વ(being)નો પરમ અસ્તિત્વ(Being) સાથેનો સંબંધ, સાન્ત અને અનન્તની ચર્ચાના પ્રકાશમાં, વિશેષ ઊંડાણમાં ગયા વિના, જોઈ લઈએ : આ ક્ષેત્રે ખાસ કરીને યેસ્પર્સ અને હેડેગરે ઘણાં પાણી ડહોળ્યાં છે, જોકે યેસ્પર્સ મોટે ભાગે Beingના પર્યાયમાં transcendence શબ્દ વાપરે છે. (સાર્ત્ર પણ transcendenceનો શબ્દપ્રયોગ કરે છે. પરંતુ તે મુખ્ય તો ભાષાકીય પ્રયોગ છે : man's ability to choose freely પૂરતો જ છે).

* યેસ્પર્સની માન્યતા એવી છે કે માનવી માટે Beingને જાણવાની કોઈ શક્યતા જ નથી. સમસ્ત વિશ્વની સમગ્રતા(totality)નું જ્ઞાન માનવી, (તેને વિશે ગમે તેટલું કહી છૂટે) objectively પામી શકે જ નહિ. મનુષ્ય તેને વિશે ગમે તેટલું કરી છૂટે પણ તે વિશ્વની સત્ય— વાસ્તવતા વર્ણવી શકે નહિ. છતાં, માનવી એવો પ્રયાસ કર્યા વિના રહી શકતો નથી એ પણ યેસ્પર્સ સ્વીકારે છે અને એમાં એને અમુક હદે બુદ્ધિ અને વિજ્ઞાન મદદરૂપ થાય છે, એવું તે માને છે. (જોકે વિજ્ઞાનનું ક્ષેત્ર objectivity પૂરતું મર્યાદિત હોઈને તે સમસ્ત અજ્ઞાત અસ્તિત્વને આંબી શકે એમ નથી, એમ તે ફરી ફરી સ્પષ્ટ કરે છે.)

Line 80: Line 75:
તે ઉમેરે છે કે માનવી જ્યારે બાહ્ય પદાર્થોમાંથી નીકળીને subjectivityની આંતરસૃષ્ટિમાં પ્રવેશ કરે છે ત્યારે જ તેને એવી પ્રતીતિ થાય છે કે પોતે જ એ સર્વવ્યાપ્ત(encompassing) self-hood છે અને પોતે એમાં નિવાસ કરે છે. માનવી માટે આ અગમ્ય વિશેની અજ્ઞાતતા જરૂરી છે. કેમ કે તો જ માનવીની સ્વાધીનતા અને ઉત્સ્ફૂર્તતા માટે અવકાશ રહે છે. જો એ પૂર્ણ જ્ઞાત બની જાય તો માનવી માટે કશું કરવાનું જ ન રહે.

હેડેગર વધુ ઊંડાં પાણીમાં ઊતરે છે. અસ્તિત્વવાદીઓની અમૂર્ત તત્ત્વમીમાંસામાં તે સૌથી આગળ છે. હેડેગરે, એનાં પાછલાં વર્ષો દરમ્યાન, પોતાની વિચારધારાને ‘અસ્તિત્વવાદી’ તરીકે એળખાવવાને બદલે Fundamental ontologic (મૂળભૂત વસ્તુસ્વરૂપવિદ્યા) કહેવું વધુ પસંદ કર્યું છે. આનું કારણ તે પોતે એવું આપે છે કે rational objectivity તેની finite subjectivityનું જ પરિણામ છે. આથી પરમ અસ્તિત્વ (Being)ને બુદ્ધિપૂર્વક અવગત કરવાની એની પ્રક્રિયા અસ્થાને અયોગ્ય ગુનાહિત છે. કેમ કે એ પદ્ધતિ તે અસ્તિત્વની અગુપ્તતાને જ ઢાંકે છે. જો માનવીએ તેના અસ્તિત્વના ધર્મ સહિતના મૂળ સ્રોતની ઝાંખી કરવી હોય તોય, તેણે તેના આદિમ પાયાના મનોભાવ (primeval basic mood) સુધી એટલે કે માનવીય લાગણીના મૂળ સ્રોત સુધી પાછા જવું જોઈએ. (અસ્તિત્વવાદી સાહિત્યસર્જનની પ્રેરણા અહીં પણ બીજરૂપે જોઈ શકીએ છીએ.)

<center>'''૬'''<center>
<center>'''૬'''</center>
<poem2Open>
{{Poem2Open}}
યેસ્પર્સ અને હેડેગર બંનેનાં સર્વાતીતતા(transcendence) વિશેનાં અંતિમ વલણો જોવા જેવાં છે.

યેસ્પર્સ માને છે કે માનવી માટે જે કંઇ પારગમન શક્ય છે તે, અંતે તો, શુદ્ધ સાન્તતા (pure finiteness અથવા deepest finiteness) પૂરતું જ છે. એનાથી વિશેષ અશર્ત–સમયાતીત અનંતતા શક્ય નથી, તે એમ પણ માને છે કે પરત્વ (transcendence) પોતે જ અન્તસ્ત્વ (immanence)માં સ્થિત છે. (હેડેગર immanenceને બદલે finiteness શબ્દ પ્રયોજે છે.)

Line 94: Line 89:
જવાબમાં યેસ્પર્સનું જ એક ટાંચણ રજૂ કરું :

"The only heroism which still remains accessible to the man of today is that of work without applause and action without glory. The true hero is characterized by loyalty to his profession and he does not allow to be shaken from his path either by resistence or criticism... It is repugnant to dignity of man—dignity which is beyond all justification—to think that liberty, faith and authenticity will one day disappear, and be replaced by technical apparatus. It is equally repugnant to think of death as the total negation of his existence. Man is more than whatcold be made of man in such perspective."

<poem2Clsoe>
{{Poem2Close}}
<poem>
'''સંદર્ભ ગ્રંથો'''
'''સંદર્ભ ગ્રંથો'''
<poem>
Six Existentialist Thinkers : H. J. Blackham (Routledge)  

Existentialism from Dostoevsky to Sartre: Walter Kaufmann (Meridian)

Line 112: Line 107:
પરબ : ૧૯૬૭ : ૩
પરબ : ૧૯૬૭ : ૩
</poem>
</poem>
<hr>
{{Reflist}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu