19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 61: | Line 61: | ||
આ કવિએ ફળિયામાં સૂતા સૂતા ખુલ્લા આકાશ નીચે ‘ચાંદની’ અને ‘અમાસની મધરાત’ના સૌંદર્યનું આકંઠ પાન કર્યું છે. આ કાવ્યોમાં કવિની અદ્ભુત કલ્પનાશક્તિનો પરિચય મળે છે. પૂરબહારમાં ખીલેલી ‘ચાંદની’ જોઈને, કવિને પૃથ્વી જાણે જળ ભરેલી ત્રાંબાકુંડી હોય અને ચંદ્ર એમાં ન્હાવા માટે સરી રહ્યો હોય એવું કલ્પન સૂઝે છે. આ ‘કપૂરધવલા’ ચાંદનીમાં કવિ કીડીનેય જોવાનું ચૂકતા નથી. | આ કવિએ ફળિયામાં સૂતા સૂતા ખુલ્લા આકાશ નીચે ‘ચાંદની’ અને ‘અમાસની મધરાત’ના સૌંદર્યનું આકંઠ પાન કર્યું છે. આ કાવ્યોમાં કવિની અદ્ભુત કલ્પનાશક્તિનો પરિચય મળે છે. પૂરબહારમાં ખીલેલી ‘ચાંદની’ જોઈને, કવિને પૃથ્વી જાણે જળ ભરેલી ત્રાંબાકુંડી હોય અને ચંદ્ર એમાં ન્હાવા માટે સરી રહ્યો હોય એવું કલ્પન સૂઝે છે. આ ‘કપૂરધવલા’ ચાંદનીમાં કવિ કીડીનેય જોવાનું ચૂકતા નથી. | ||
‘ગિરિ, વન, નદી, મેદાને થૈ સરે રમણીયતા, | ::‘ગિરિ, વન, નદી, મેદાને થૈ સરે રમણીયતા, | ||
પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!’ | ::પરણ પરની કીડીયે શી ધરે કમનીયતા!’ | ||
‘અમાસની મધરાત’માં તો કવિએ અદ્ભુત કલ્પના કરી છે. અમાસની મધરાત જાણે રમણે ચડેલી જુવાનજોધ કાળી ભીલડી! એનો શણગાર પણ પ્રકૃતિ જ!... | ‘અમાસની મધરાત’માં તો કવિએ અદ્ભુત કલ્પના કરી છે. અમાસની મધરાત જાણે રમણે ચડેલી જુવાનજોધ કાળી ભીલડી! એનો શણગાર પણ પ્રકૃતિ જ!... | ||
edits