કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/કવિ અને કવિતાઃ બાલમુકુન્દ દવે: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 2: Line 2:

{{Heading|કવિ અને કવિતાઃ બાલમુકુન્દ દવે|બાલમુકુન્દ દવે}}

<poem>
{{Poem2Open}}
<center>૧</center>
<center>૧</center>
કવિશ્રી બાલમુકુન્દનો જન્મ માર્ચ, ૧૯૧૬ના રોજ વડોદરા જિલ્લાના મસ્તુપુરા ગામમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મસ્તુપુરાની ગુજરાતી શાળામાંથી પ્રાપ્ત કર્યું. માધ્યમિક શિક્ષણ વડોદરા રાજ્યની સયાજી હાઈસ્કૂલમાંથી મેળવ્યું. ૧૯૩૮માં મૅટ્રિક થઈને અમદાવાદ આવ્યા. શરૂઆતમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યું. ત્યારપછી નવજીવન કાર્યાલયમાં ત્રણ દાયકા સુધી સેવાઓ આપી. એ પછી નવજીવન દ્વારા પ્રકાશિત થતા ‘લોકજીવન’ સામયિકનું સંપાદન સંભાળ્યું. ૧૯૪૮ના વર્ષનો કુમારચંદ્રક તેમને એનાયત થયો. ૧૯૫૫ાન વર્ષનું કવિતાનું મહાદ્વિભાષી મુંબઈ સરકારનું પ્રથમ પારિતોષિક તેમને કવિ ઉશનસ્ સાથે સહભાગે પ્રાપ્ત થયું. ગુજરાતી સાહિત્ય સભાનો ૧૯૮૭ના વર્ષનો ધનજી કાનજી સુવર્ણચંદ્રક તેમને મળ્યો. ૨૮ ફેબ્રુઆરી ૧૯૯૩ના રોજ તેમનું અવસાન થયું.

Line 18: Line 18:

કવિશ્રી બાલમુકુન્દે સમયના પ્રવાહમાં અખંડદીપ જેવાં અનેક ગીતો તરતાં મૂક્યાં છે જે આજેય નિરંતર વહ્યાં કરે છે. તેમનું અત્યંત જાણીતું ગીત ‘શ્રાવણ નીતર્યો’માં શ્રાવણનાં સરવડાં ઝીલવાની વાત કરતા કવિને ‘અમરત-મેહ’, ‘સમણાંના કરા’ અને ‘નેહ’ ઝીલવા છેઃ

{{Poem2Close}}
<poem>
::::‘આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
::::‘આ શ્રાવણ નીતર્યો સરવડે કોઈ ઝીલો જી
::: પેલાં રેલી ચાલ્યાં રૂપ હો કોઈ ઝીલો જી.’

</poem>
શ્રાવણનાં સરવડાં તો ‘કપૂર-કાયા’, ઝીલતાં ઝીલતાં જ ઊડી જાય. ‘કોઈ ઝીલો જી’માં કેટલો ઉલ્લાસ પ્રગટે છે! એમાં પ્રકૃતિચિત્ર પણ કેવી સહજ રીતે આવે છેઃ

:::‘આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી
:::‘આ દૂધે ધોયા ડુંગરા કોઈ ઝીલો જી
:: પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
:: પેલી ઝરણાંની વણજાર હો કોઈ ઝીલો જી.
:::આ જતિસતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
:::આ જતિસતીનાં તપ રેલે કોઈ ઝીલો જી
:: પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.’
:: પેલા શિવલોચન-અંબાર હો કોઈ ઝીલો જી.’
 
</poem>
તો ‘જલદીપ’માં કવિએ જળમાં તરતા-તણાતા દીપનું સુંદર દૃશ્યાત્મક વર્ણન કર્યું છે. અંધકારને ભેદીને ચંચલ તરંગો પર સવારી કરીને જતો આ દીપ સહજ પ્રતીક બની રહે છેઃ

:::‘વાટ વણી ના, ના પેટાવ્યો,
:::‘વાટ વણી ના, ના પેટાવ્યો,
:: પોતે પરગટ થાય;
:: પોતે પરગટ થાય;
Line 36: Line 37:
:: કેવલ તેજલ કાય :
:: કેવલ તેજલ કાય :
::: જલમાં દીપ તણાયો જાય.’
::: જલમાં દીપ તણાયો જાય.’
 
</poem>
‘સમદર’ ગીતમાં હર્યાભર્યા સંસારના પ્રતીકરૂપ સમુદ્રની પ્રત્યેક લહેર અનોખી છે, તેમ દરેક માનવીનાં સુખ-સંતાપ અલગ છે. ભવસાગરમાં પણ સમુદ્ર જેટલી જ ગહનતા અને વ્યાપકતા છેઃ

:::‘સમદર સભર સભર લહરાય!
:::‘સમદર સભર સભર લહરાય!
:::બુંદ બુંદની સૂરત નિરાલી,
:::બુંદ બુંદની સૂરત નિરાલી,
:::કોઈ રોવે, કોઈ ગાય :
:::કોઈ રોવે, કોઈ ગાય :
:::સમદર સભર સભર લહરાય!’
:::સમદર સભર સભર લહરાય!’
 
</poem>
{{Poem2Open}}
કવિશ્રી ચંદ્રકાન્ત શેઠ નોંધે છેઃ
કવિશ્રી ચંદ્રકાન્ત શેઠ નોંધે છેઃ
“બાલમુકુન્દની ઝાકળપિછોડી, શ્રાવણનાં સરવડાં ઝીલવાની વાત, સભર સભર લહેરાતા સમદરની ને તેડાંની વાત આપણાથી કેમ ભુલાય? ભાવ, ભાષા અને લયઢાળનું નાજુક સામંજસ્ય એમનામાં અનુભવાય છે. ભાવની સૂક્ષ્મતા ને ઉછાળ બેય એમને સહજ સિદ્ધ છે.” (‘પંથ અને પગલાં’, ૨૦૦૪, પૃ. ૨૧)

‘જલ બોલે’ કાવ્યમાં પરંપરિત લયઢાળમાં કવિએ પર્વત પરથી નીકળી ઝરણાં, નદી રૂપે સમુદ્રમાં વહી જતાં – ભળી જતાં જળની વેદના સરસ રીતે વર્ણવી છેઃ
‘જલ બોલે’ કાવ્યમાં પરંપરિત લયઢાળમાં કવિએ પર્વત પરથી નીકળી ઝરણાં, નદી રૂપે સમુદ્રમાં વહી જતાં – ભળી જતાં જળની વેદના સરસ રીતે વર્ણવી છેઃ
 
{{Poem2Close}}
<poem>
:::‘નિરંકુશ શક્તિના અમે ધોધવા
:::‘નિરંકુશ શક્તિના અમે ધોધવા
:: પાષાણોમાં ખાધી બહુ પછડાટ!
:: પાષાણોમાં ખાધી બહુ પછડાટ!
Line 54: Line 57:
:: કોણ અમને દેશે નવલા ઘાટ?
:: કોણ અમને દેશે નવલા ઘાટ?
:: જલ રે બોલે ને કાંઠા સાંભળે.’
:: જલ રે બોલે ને કાંઠા સાંભળે.’
 
</poem>
{{Poem2Open}}
આ કવિએ ફળિયામાં સૂતા સૂતા ખુલ્લા આકાશ નીચે ‘ચાંદની’ અને ‘અમાસની મધરાત’ના સૌંદર્યનું આકંઠ પાન કર્યું છે. આ કાવ્યોમાં કવિની અદ્ભુત કલ્પનાશક્તિનો પરિચય મળે છે. પૂરબહારમાં ખીલેલી ‘ચાંદની’ જોઈને, કવિને પૃથ્વી જાણે જળ ભરેલી ત્રાંબાકુંડી હોય અને ચંદ્ર એમાં ન્હાવા માટે સરી રહ્યો હોય એવું કલ્પન સૂઝે છે. આ ‘કપૂરધવલા’ ચાંદનીમાં કવિ કીડીનેય જોવાનું ચૂકતા નથી.

Line 61: Line 65:

‘અમાસની મધરાત’માં તો કવિએ અદ્ભુત કલ્પના કરી છે. અમાસની મધરાત જાણે રમણે ચડેલી જુવાનજોધ કાળી ભીલડી! એનો શણગાર પણ પ્રકૃતિ જ!...
‘અમાસની મધરાત’માં તો કવિએ અદ્ભુત કલ્પના કરી છે. અમાસની મધરાત જાણે રમણે ચડેલી જુવાનજોધ કાળી ભીલડી! એનો શણગાર પણ પ્રકૃતિ જ!...
 
{{Poem2Close}}
<poem>
:::‘નદીઓ ને નિર્ઝરનાં કડલાં ને કાંબીયું
:::‘નદીઓ ને નિર્ઝરનાં કડલાં ને કાંબીયું
:: રણકાવે તાલસૂરવાળી!
:: રણકાવે તાલસૂરવાળી!
Line 67: Line 72:
:: કિરાતી કામણગારી!
:: કિરાતી કામણગારી!
:::મધરાત આજ રમણે ચડેલ મેં તો ભાળી.’
:::મધરાત આજ રમણે ચડેલ મેં તો ભાળી.’
 
</poem>
‘નર્મદાતટે પૂર્ણિમા’ પણ કવિના સ્વાનુભવમાંથી રસાઈને આવેલું કાવ્ય છે. કવિ દર પૂનમે નર્મદાસ્નાન કરવા જતા. મલ્હારરાવના ઘાટ પર બેસીને ચાંદનીને માણતા. આથી જ કવિની કલ્પના આ કાવ્યમાં સોળે કળાએ ખીલી છે. નર્મદાની આરતી પછી, એકાન્તમાં મુગ્ધ કન્યા જેવી પૂર્ણિમા નર્મદાતટે સ્નાન કરવા આવી છેઃ

::‘છૂટી મૂકી કિરણલટને સ્નાનઔત્સુક્યઘેલી,

::દે ઓચિંતી શુચિ જલ વિષે કાયને મુક્ત મેલી;

::સ્પર્ધા માંડે રમણીય કશા નર્મદાના તરંગો,

::ગૌરાંગીનાં અમરતભર્યાં સ્પર્શવા અંગઅંગ.’
::ગૌરાંગીનાં અમરતભર્યાં સ્પર્શવા અંગઅંગ.’
 
</poem>
તો ‘પરોઢ’ સૉનેટમાં ચાલી જતી રાત્રિનું અને ઊઘડતા પરોઢનું કવિએ સુંદર વર્ણન કર્યું છેઃ

::‘વીણીને વ્યોમમાંથી હલમલ કરતા તારલા મત્સ્ય જેવા,

::માછીકન્યા સમી ઓ! તરલ ડગ ભરી યામિની જાય ચાલી.’
::માછીકન્યા સમી ઓ! તરલ ડગ ભરી યામિની જાય ચાલી.’
 
</poem>
આ પ્રકૃતિપ્રેમી કવિને ફાગણ-વસંત અત્યંત પ્રિય છે. વસંતઋતુમાં પ્રકૃતિના રંગો પૂરબહારમાં ખીલ્યા છે, ત્યારે કામણગારો કેસૂડો સૌને તેના રંગે રંગી દે છે. ‘લ્યો કેસૂડાં’માં પ્રણય-મસ્તીના ફાગ ખેલતાં યુવાન હૈયાંઓ એકબીજાના રંગમાં કેવાં રંગાઈ જાય છે એનું સુંદર ચિત્ર તાદૃશ્ય કર્યું છે. તો ‘ગોરી ને ઘેરૈયો’માં ફાગણના ફાગ ખેલતાં ઘેરૈયા અને પ્રિયતમા વચ્ચેના સંવાદમાં સરસ ભાવમાધુર્ય પ્રગટે છે. ‘ફાગણી’ કાવ્યમાં — રંગ, રાગ, પવન, તેજછાયા, ફૂલો, સરોવરો — પ્રકૃતિ અને પ્રણયની સુંદર ફૂલગૂંથણીની વાત કવિએ કરી છે. ‘રંગ રંગ હોળી’માં કઈ રીતે પ્રણયફાગ ખેલવાનું કહે છેઃ

‘અંગ અંગ ઓઢી
::‘અંગ અંગ ઓઢી
હો પ્રીતની પટોળી,
::હો પ્રીતની પટોળી,
જોબંનમાં ઝબોળી
::જોબંનમાં ઝબોળી
હો લાલ રંગ હોળી
::હો લાલ રંગ હોળી
ગુલાલ રંગ હોળી’
::ગુલાલ રંગ હોળી’
 
</poem>
જ્યારે ‘વનચંપો’માં કવિએ વસંતઋતુમાં ખીલેલા, રંગ, રૂપ, સુગંધ ધરાવતા ચંપાના હૃદયની વેદનાને વાચા આપી છે. ‘ચમેલીને ઠપકો’માં પૂરબહારમાં ખીલેલી ચમેલીને કવિ માનમાં મોઘમમાં રહેવાની સલાહ આપે છે. વાયરા સાથે વહેતી સુગંધને વશમાં રાખવાનું કહેતા કવિ યુવાનીમાં પ્રવેશતી ચંચળ કન્યાને તેનું રૂપ જાળવવાની સલાહ સરસ રીતે, લોકગીતના લય-ઢાળમાં આપે છેઃ

‘ચટકીલી મોરી ચમેલડી રે,
::‘ચટકીલી મોરી ચમેલડી રે,
ભમરાની શી ભૂલ ’લી ચમેલડી!
ભમરાની શી ભૂલ ’લી ચમેલડી!
પોતે જો ઢંગે ના રૈએ જી રે?
પોતે જો ઢંગે ના રૈએ જી રે?
Line 96: Line 101:
રૂપનાં રખોપાં શીખી લૈએ ’લી ચમેલડી!
રૂપનાં રખોપાં શીખી લૈએ ’લી ચમેલડી!
દૂજાંને દોષ ના દૈએ જી રે.’
દૂજાંને દોષ ના દૈએ જી રે.’
 
</poem>
વર્ષાઋતુના આગમનનું ખૂબ જાણીતું ગીત ‘આકાશી અસવાર’માં મેઘની સવારીને કવિએ સરસ રીતે નિરૂપી છેઃ

19,010

edits