કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/કવિ અને કવિતાઃ બાલમુકુન્દ દવે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 54: Line 54:
:: કોણ અમને દેશે નવલા ઘાટ?
:: કોણ અમને દેશે નવલા ઘાટ?
:: જલ રે બોલે ને કાંઠા સાંભળે.’
:: જલ રે બોલે ને કાંઠા સાંભળે.’
આ કવિએ ફળિયામાં સૂતા સૂતા ખુલ્લા આકાશ નીચે ‘ચાંદની’ અને ‘અમાસની મધરાત’ના સૌંદર્યનું આકંઠ પાન કર્યું છે. આ કાવ્યોમાં કવિની અદ્ભુત કલ્પનાશક્તિનો પરિચય મળે છે. પૂરબહારમાં ખીલેલી ‘ચાંદની’ જોઈને, કવિને પૃથ્વી જાણે જળ ભરેલી ત્રાંબાકુંડી હોય અને ચંદ્ર એમાં ન્હાવા માટે સરી રહ્યો હોય એવું કલ્પન સૂઝે છે. આ ‘કપૂરધવલા’ ચાંદનીમાં કવિ કીડીનેય જોવાનું ચૂકતા નથી.

Line 69: Line 70:
‘નર્મદાતટે પૂર્ણિમા’ પણ કવિના સ્વાનુભવમાંથી રસાઈને આવેલું કાવ્ય છે. કવિ દર પૂનમે નર્મદાસ્નાન કરવા જતા. મલ્હારરાવના ઘાટ પર બેસીને ચાંદનીને માણતા. આથી જ કવિની કલ્પના આ કાવ્યમાં સોળે કળાએ ખીલી છે. નર્મદાની આરતી પછી, એકાન્તમાં મુગ્ધ કન્યા જેવી પૂર્ણિમા નર્મદાતટે સ્નાન કરવા આવી છેઃ

‘છૂટી મૂકી કિરણલટને સ્નાનઔત્સુક્યઘેલી,
::‘છૂટી મૂકી કિરણલટને સ્નાનઔત્સુક્યઘેલી,
દે ઓચિંતી શુચિ જલ વિષે કાયને મુક્ત મેલી;
::દે ઓચિંતી શુચિ જલ વિષે કાયને મુક્ત મેલી;
સ્પર્ધા માંડે રમણીય કશા નર્મદાના તરંગો,
::સ્પર્ધા માંડે રમણીય કશા નર્મદાના તરંગો,
ગૌરાંગીનાં અમરતભર્યાં સ્પર્શવા અંગઅંગ.’
::ગૌરાંગીનાં અમરતભર્યાં સ્પર્શવા અંગઅંગ.’

તો ‘પરોઢ’ સૉનેટમાં ચાલી જતી રાત્રિનું અને ઊઘડતા પરોઢનું કવિએ સુંદર વર્ણન કર્યું છેઃ

‘વીણીને વ્યોમમાંથી હલમલ કરતા તારલા મત્સ્ય જેવા,
::‘વીણીને વ્યોમમાંથી હલમલ કરતા તારલા મત્સ્ય જેવા,
માછીકન્યા સમી ઓ! તરલ ડગ ભરી યામિની જાય ચાલી.’
::માછીકન્યા સમી ઓ! તરલ ડગ ભરી યામિની જાય ચાલી.’

આ પ્રકૃતિપ્રેમી કવિને ફાગણ-વસંત અત્યંત પ્રિય છે. વસંતઋતુમાં પ્રકૃતિના રંગો પૂરબહારમાં ખીલ્યા છે, ત્યારે કામણગારો કેસૂડો સૌને તેના રંગે રંગી દે છે. ‘લ્યો કેસૂડાં’માં પ્રણય-મસ્તીના ફાગ ખેલતાં યુવાન હૈયાંઓ એકબીજાના રંગમાં કેવાં રંગાઈ જાય છે એનું સુંદર ચિત્ર તાદૃશ્ય કર્યું છે. તો ‘ગોરી ને ઘેરૈયો’માં ફાગણના ફાગ ખેલતાં ઘેરૈયા અને પ્રિયતમા વચ્ચેના સંવાદમાં સરસ ભાવમાધુર્ય પ્રગટે છે. ‘ફાગણી’ કાવ્યમાં — રંગ, રાગ, પવન, તેજછાયા, ફૂલો, સરોવરો — પ્રકૃતિ અને પ્રણયની સુંદર ફૂલગૂંથણીની વાત કવિએ કરી છે. ‘રંગ રંગ હોળી’માં કઈ રીતે પ્રણયફાગ ખેલવાનું કહે છેઃ

19,010

edits

Navigation menu