ગુર્જર ગિરાનાં ચૂંટેલાં કાવ્યો/શયન વેળાએ પ્રેયસી — રાવજી પટેલ: Difference between revisions

સુધારા
(+1)
(સુધારા)
 
Line 2: Line 2:
{{Heading|શયન વેળાએ પ્રેયસી|રાવજી પટેલ}}
{{Heading|શયન વેળાએ પ્રેયસી|રાવજી પટેલ}}


{{Block center|<poem>ચડ્યાં’તાં વાતોએ શયનગૃહમાં, દ્વાર ખખડ્યાં.
{{Block center|'''<poem>ચડ્યાં’તાં વાતોએ શયનગૃહમાં, દ્વાર ખખડ્યાં.
કવેળાએ આવી! કશુંય સમજી કો’ નવ શક્યાં.
કવેળાએ આવી! કશુંય સમજી કો’ નવ શક્યાં.
કશા કૈં સંકોચે ઘડીક અટકી ને મરકતી
કશા કૈં સંકોચે ઘડીક અટકી ને મરકતી
Line 10: Line 10:
ભરાયું આખુંયે શયનગૃહ થોડીક પળમાં.
ભરાયું આખુંયે શયનગૃહ થોડીક પળમાં.


થઈ આડીતેડી કસ વિગરની વાત ઘરની.
થઈ આડીતેડી કસ વગરની વાત ઘરની.
પછીથી પુત્રીની શિરીષ ફૂલ શી કેડ ફરતો
પછીથી પુત્રીની શિરીષ ફૂલ શી કેડ ફરતો
લઈ બાંધ્યો દોરો, હૃદય મુજ ગાંઠ્યું; ઘડીકમાં.
લઈ બાંધ્યો દોરો, હૃદય મુજ ગાંઠ્યું; ઘડીકમાં.
ગૃહિણીને ગાલે સહજ ટપલી દૈ; વળી વળી
ગૃહિણીને ગાલે સહજ ટપલી દૈ; વળી વળી
ફરીથી પુત્રીને ઘન ગરજતાં ચુંબન કરી
ફરીથી પુત્રીને ઘન ગરજતાં ચુંબન કરી
પથારીમાં છોડી અવશ મુજને, ને વહી ગઈ.
પથારીમાં છોડી અવશ મુજને, ને વહી ગઈ.</poem>'''}}
{{right|-રાવજી પટેલ}}</poem>}}


<br>
<br>