અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કરસનદાસ લુહાર/ટેકરીને: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ટેકરીને|કરસનદાસ લુહાર}} <poem> ઊભી થા આળસુની પીર અલી ટેકરી! :: ચા...")
 
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 7: Line 7:
પોરો ખાવાને ભલે બેઠો પવન
પોરો ખાવાને ભલે બેઠો પવન
:: ઊઠ, લ્હેરખીની જેમ બેઉ ભમીએ!
:: ઊઠ, લ્હેરખીની જેમ બેઉ ભમીએ!
ખંખેરી નાખ તારો બેઠાડુ થાક,
ખંખેરી નાખ તારો બેઠાડુ થાક,
:: નાખ પથ્થરની સાંકળોને તોડી,
:: નાખ પથ્થરની સાંકળોને તોડી,
Line 15: Line 16:
:: ચાલ, રણવગડે ભીનું ઘમઘમીએ!
:: ચાલ, રણવગડે ભીનું ઘમઘમીએ!
::::: — ઊભી થા.
::::: — ઊભી થા.
તું કહે તો વાયુ થઈ ડાળી પર બેસું
તું કહે તો વાયુ થઈ ડાળી પર બેસું
:: ને મર્મરનું જંતર હું છેડું :
:: ને મર્મરનું જંતર હું છેડું :
Line 24: Line 26:
{{Right|(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૨૪-૨૫)}}
{{Right|(અમર ગીતો, સંપા. ચંદ્રકાન્ત શેઠ, ૨૦૦૦, પૃ. ૨૪-૨૫)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કરસનદાસ લુહાર/ગઝલ (આંખમાં લીલાશનો દરિયો...) | ગઝલ (આંખમાં લીલાશનો દરિયો...)]]  | આંખમાં લીલાશનો દરિયો ભરી લીધો હતો ]]
|next=[[  અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રતિલાલ સથવારા/અવસરિયો  | અવસરિયો ]]  | ઢોલ રે જાગ્યું ને હૈયું હલમલે, ]]
}}
26,604

edits

Navigation menu