અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુર્ગેશ ભટ્ટ/— (પથ્થરના મૌનની ગલીમાં...): Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 4: Line 4:


<poem>
<poem>
::::::::::પથ્થરના મૌનની ગલીમાં ચાલવું પડે,
:::::::::::પથ્થરના મૌનની ગલીમાં ચાલવું પડે,
આંખોમાં અંધકારને નિહાળવું પડે.
:::::::::::આંખોમાં અંધકારને નિહાળવું પડે.
કોઈકની વ્યથા અને કોઈકનું હૃદય,
:::::::::::કોઈકની વ્યથા અને કોઈકનું હૃદય,
સૂનકારને આખર સુધી સંભાળવું પડે.
:::::::::::સૂનકારને આખર સુધી સંભાળવું પડે.
વેરાન રણ વિશે ઊગી જાય જો કુમાશ,
:::::::::::વેરાન રણ વિશે ઊગી જાય જો કુમાશ,
આંખોનું વ્યર્થ ઝાંઝવું જ માનવું પડે.
:::::::::::આંખોનું વ્યર્થ ઝાંઝવું જ માનવું પડે.
સૂને પરોઢ આંખથી જલકણ ખરી પડે,
:::::::::::સૂને પરોઢ આંખથી જલકણ ખરી પડે,
ઝાકળનું રૂડું નામ એને આપવું પડે.
:::::::::::ઝાકળનું રૂડું નામ એને આપવું પડે.
ઉત્સવ મચેલી રંગભરી મેદનીનું મુખ,
:::::::::::ઉત્સવ મચેલી રંગભરી મેદનીનું મુખ,
જલતી શમાએ રાતભર ઉજાળવું પડે.
:::::::::::જલતી શમાએ રાતભર ઉજાળવું પડે.
મુક્તિનું આસમાન ઝંખતા આ જીવને,
:::::::::::મુક્તિનું આસમાન ઝંખતા આ જીવને,
શ્વાસોની દીવાલોમાં રહી મ્હાલવું પડે.
:::::::::::શ્વાસોની દીવાલોમાં રહી મ્હાલવું પડે.
</poem>
</poem>
19,010

edits