અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ચંદ્રકાન્ત શેઠ/— તો આવ્યાં કને: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(One intermediate revision by one other user not shown)
Line 11: Line 11:
કમળ જેવો ખીલતો દિવસ,
કમળ જેવો ખીલતો દિવસ,
::: પોયણા જેવી રાત.
::: પોયણા જેવી રાત.
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને,
શોધતો રહ્યો ચાંદ ને રહી ચાંદની શોધી મને,
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. —
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને. —
આંખ મીંચું ત્યાં જૂઈનું ગાલે
આંખ મીંચું ત્યાં જૂઈનું ગાલે
::: અડતું ઝાકળફૂલ,
::: અડતું ઝાકળફૂલ,
Line 21: Line 23:
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
એકબીજાને શોધતાં ગયાં દૂર, તો આવ્યાં કને.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ચંદ્રકાન્તનો ભાંગી ભુક્કો કરીએ…
|next =બેસ, બેસ, દેડકી!
}}
26,604

edits

Navigation menu