ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ/સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી કવિતા : પ્રત્યાયનના પ્રશ્નો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 24: Line 24:

{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ટેન્ત કહ્યું કચ ડાળે તો રે
{{Block center|'''<poem>ટેન્ત કહ્યું કચ ડાળે તો રે
ળેન્ક ટકું તચ હાડે તો તે
ળેન્ક ટકું તચ હાડે તો તે
હેન્ક તળું કક કેડા તો ચે
હેન્ક તળું કક કેડા તો ચે
હેન્ક તેન્ક કચ ડાન્ક તોન્ક હાં...
હેન્ક તેન્ક કચ ડાન્ક તોન્ક હાં...
{{right|(‘જટાયુ’ પૃ. ૧૯)}}</poem>}}
{{right|(‘જટાયુ’ પૃ. ૧૯)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
પણ અહીં હું એમ સૂચવવા ચાહું છું કે સિતાંશુની જેમ રાવજી લાભશંકર હરીશ જયદેવ જેવા અનેક તરુણ કવિઓએ રવાનુકારી પ્રયોગો ક્યાંક ખપમાં લીધા જ છે. જ્યાં એવા પ્રયોગ પાછળ કવિનું પ્રયોજન સ્પષ્ટ ન થાય ત્યાં તે અર્થશૂન્ય લાગે કે પ્રસ્તુત પંક્તિમાં તે અર્થબોધમાં અંતરાયરૂપ લાગે.

(વ) આધુનિક કવિઓએ પોતાના અર્ધપ્રગટ ભાવ અને અર્થતત્ત્વની ખોજમાં અનેક વાર રૂઢ શબ્દરૂપને વિસ્તાર્યું છે, કે નવી રીતે તેનું ઘડતર કર્યું છે, કે તેનું મૂળ બંધારણ અવળસવળ કરી જોયું છે. વ્યાકરણદૃષ્ટિએ આવા ફેરફારોની પ્રક્રિયા જુદી જુદી રીતે સમજાવી શકાય. પણ આ રીતનાં નવતર શબ્દરૂપો સામાન્ય વાચકને ક્લિષ્ટ લાગે એમ બને. ઉ.ત., નીચેની પંક્તિઓમાં વિલક્ષણ શબ્દરૂપો જુઓ :

{{Block center|<poem>અરે, મારે ક્યાં જવું તારું ઘાસલ પગલું...{{gap}}{{right|(રાવજી)}}
{{Block center|'''<poem>અરે, મારે ક્યાં જવું તારું ઘાસલ પગલું...{{gap}}{{right|(રાવજી)}}
મુજમાયું તુજમાયું ક્યાં જૈ માણું? {{right|(રાવજી)}}

અનાકાશ વિસ્મય {{right|(રાવજી)}}
અનાકાશ વિસ્મય {{right|(રાવજી)}}
Line 42: Line 42:
મનુ, યમ યમનુ મમનુ
મનુ, યમ યમનુ મમનુ
મુનમય મુનમય ચાલો દક્ષિણ તરફ {{right|(સિતાંશુ)}}

ડટંતર નથી, ડટંતર નથી જ એ {{right|(સિતાંશુ)}}</poem>}}
ડટંતર નથી, ડટંતર નથી જ એ {{right|(સિતાંશુ)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
—આવાં નવસર્જિત શબ્દરૂપોનું અર્થબોધની દૃષ્ટિએ વિશ્લેષણ કરતાં એમાં નવો અર્થવિસ્તાર કે નવું અર્થસંયોજન જોવા મળશે. સામાન્ય વાચકને આવા પ્રયોગો ક્લિષ્ટ લાગે જ, પણ વિદગ્ધ કાવ્યરીતિની વચ્ચે તે વધુ દુર્ગ્રાહ્ય બની રહે તો આશ્ચર્ય નહિ.

Line 51: Line 51:
આ સંદર્ભે જુઓ :
આ સંદર્ભે જુઓ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>વ્હીસલ સ્ટીલ સલાખા  
{{Block center|'''<poem>વ્હીસલ સ્ટીલ સલાખા  
ચંચલ માછલીઓ થઈ પથરા  
ચંચલ માછલીઓ થઈ પથરા  
વ્હેળા મૂંગાની દૃષ્ટિમાં પટકે માથાં  
વ્હેળા મૂંગાની દૃષ્ટિમાં પટકે માથાં  
હું કેટકેટલું તર્યો  
હું કેટકેટલું તર્યો  
હું મડદાની આંખોમાં તરવા લાગ્યો...
હું મડદાની આંખોમાં તરવા લાગ્યો...
{{right|(‘અંગત’, પૃ. ૧૩૪)}}</poem>}}
{{right|(‘અંગત’, પૃ. ૧૩૪)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
—અહીં ઉતારેલા નાનકડા ખંડકમાં પહેલી પંક્તિના ત્રણ શબ્દો વચ્ચે કોઈ નિશ્ચિત અર્થ જન્મે એવો અન્વય રચવાનું મુશ્કેલ છે, અને એ પંક્તિ દુર્બોધ રહી જાય છે. એ જ રચનામાંથી બીજો ખંડક લઉં છું :

{{Block center|<poem>કે ભઈ ઘણી વાર તો
{{Block center|'''<poem>કે ભઈ ઘણી વાર તો
આત્મા જેવો ભાર દેહમાં નથી સમૂગો એવું લાગે  

કોક મરે કે  
કોક મરે કે  
Line 65: Line 65:
બકરાના છૂટ્ટા દાંત + નવી પ્રસૂતા + વાદળ =  

વેરણ છેરણ શ્વાસ.
વેરણ છેરણ શ્વાસ.
{{right|(‘અંગત’, પૃ. ૧૪૬)}}</poem>}}
{{right|(‘અંગત’, પૃ. ૧૪૬)}}</poem>'''}}
—અહીં ત્રીજી પંક્તિથી આરંભાતું ‘વાક્ય’ ઘણું વિચ્છિન્ન થઈને અલગ શબ્દસમૂહોના સરવાળા રૂપે રહી ગયું છે. દરેક શબ્દસમૂહની અર્થછાયા કે અર્થવલયો એટલાં પરસ્પરથી વેગળાં છે કે તેનો કોઈ પ્રતીતિકર અર્થ પકડાતો નથી.

આ પ્રકારનાં દૃષ્ટાંતો કદાચ આત્યંતિક લાગશે. છતાં એમાં અર્થબોધ પામવાની મુશ્કેલી છે તે આધુનિક કાવ્યરીતિની અંતર્ગત વ્યાપક રૂપમાં જોવા મળશે.

લાભશંકરની એક કૃતિમાંથી સંદર્ભ લઉં છું :
લાભશંકરની એક કૃતિમાંથી સંદર્ભ લઉં છું :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ગરમ વસ્ત્રની સ્મૃતિમાં  
{{Block center|'''<poem>ગરમ વસ્ત્રની સ્મૃતિમાં  
એક લાખ ઘેટાંઓનો સફેદ દરિયો  
એક લાખ ઘેટાંઓનો સફેદ દરિયો  
ઊછળતો ઊછળતો
ઊછળતો ઊછળતો
Line 79: Line 79:
આશ્ચર્ય નામની ૭૦૦ હોડીઓ
આશ્ચર્ય નામની ૭૦૦ હોડીઓ
આળસ મરડીને ઊભી થઈ...
આળસ મરડીને ઊભી થઈ...
{{right|(‘મારા નામને દરવાજે’, પૃ. ૪૬)}}</poem>}}
{{right|(‘મારા નામને દરવાજે’, પૃ. ૪૬)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
—અહીં પહેલી ચાર પંક્તિઓમાં ભાષાકર્મ ઘણું તિર્યક અને ગર્ભિત સંકેત આપનારું છે. ‘ગરમ વસ્ત્ર’ અને ‘એક લાખ ઘેટાંઓ’ વચ્ચેનો અર્થસંબંધ તો તરત સ્થપાય છે, પણ ‘ઘેટાંઓનો સફેદ દરિયો’ એ સંકુલ કલ્પનોમાં ‘ઘેટાંઓ’ અને ‘સફેદ દરિયો’ની વચ્ચેનો સંબંધ કંઈક પ્રચ્છન્ન અને અનિશ્ચિત લાગે છે. એ ‘દરિયા’નું ‘બારણાની તીરાડ’ સાથે metaphorical સ્તરનું અનુસંધાન કરવામાંય મુશ્કેલી છે. ‘તીરાડ’માં વંદાની ઉપસ્થિતિ અને તેની મૂછો ફરકવાની ઘટના સુગ્રાહ્ય છે, પણ નચિકેતાની ‘જિજ્ઞાસાનો અંત’ની પૌરાણિક ઘટના સાથે જોડવામાં વળી મુશ્કેલી છે. મૂળ મુદ્દો એ છે કે ‘ગરમ વસ્ત્ર’, ‘ઘેટાં’, ‘સફેદ દરિયો’, ‘બારણાની તીરાડ’, ‘વંદાની મૂછ’ અને ‘નચિકેતાની જિજ્ઞાસા’ જેવા શબ્દસંદર્ભો પ્રતીકાત્મક ઉઠાવ લે છે, પણ તેનાં અર્થ સાહચર્યો ઠીક ઠીક સંદિગ્ધ રહી ગયાં છે.

ગુલામ મોહમ્મદ શેખની ‘ભીની વનસ્પતિના...’ શબ્દોથી આરંભાતી રચના જુઓ :
ગુલામ મોહમ્મદ શેખની ‘ભીની વનસ્પતિના...’ શબ્દોથી આરંભાતી રચના જુઓ :
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન પર
{{Block center|'''<poem>ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન પર
કાલે જે ઘુવડે વાસો કર્યો હતો
કાલે જે ઘુવડે વાસો કર્યો હતો
તેની પાંખનો ભૂરો પડછાયો હજી ત્યાં પડ્યો છે

Line 104: Line 104:
એની પીઠને રંગ મારા પોપચે અથડાઈ  
એની પીઠને રંગ મારા પોપચે અથડાઈ  
વનસ્પતિના પેટમાં ઢોળાઈ જાય છે.
વનસ્પતિના પેટમાં ઢોળાઈ જાય છે.
{{right|(‘અથવા’, પૃ. ૩)}}</poem>}}
{{right|(‘અથવા’, પૃ. ૩)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
—શેખની આ રચના આધુનિક અમૂર્ત ચિત્રકળાનો સંસ્કાર લઈને આવી છે. જોકે કૃતિમાં એક ગતિશીલ બનાવનું વર્ણન છે. કાવ્યનાયક ‘હું’ને અજાણતાં જડી ગયેલા ‘ઘુવડના પડછાયા’ વિશેની નવી અભિજ્ઞતા સ્વયં એક મર્માળી ઘટના છે. સમગ્ર કૃતિમાં એ ‘પડછાયા’નો અનુભવ છે – દેખીતી રીતે જ એ એક પ્રતીકાત્મક સંદર્ભ રચે છે – પણ ‘પડછાયા’નું પ્રગટ થતું વિલક્ષણ રૂપ ભાવક પાસે વિશેષ રચનાત્મક કલ્પનાશક્તિ માગે છે. ‘પડછાયા’નું વર્તન જોતાં તે એક અજ્ઞાત ચૈતસિક સંકુલનું પ્રક્ષેપણ માત્ર લાગશે. અહીં ‘પડછાયા’ જેવી એક અમૂર્ત આકૃતિ ‘ઘુવડ’ સાથે જોડાઈ વિશિષ્ટ રીતે analogy રચે છે, તે સાથે જુદા જુદા રંગો પ્રગટ કરી તે એક મૂર્તિમંત સત્ત્વ બને છે. ‘ભીની વનસ્પતિ’નો સ્થળસંદર્ભ, આરંભ અને અંત બંને બિંદુએ, રજૂ થયો છે. કાલે ઘુવડનો વાસ એ ‘ભીની વનસ્પતિના પેટમાં પોઢેલા વાસી પવન’ પર હતો. સમગ્ર કૃતિમાં વિસ્તરેલી ઘટનાના સંદર્ભે ‘ભીની વનસ્પતિ’ ‘પેટ’ અને તેમાં ‘પોઢેલો વાસી પવન’ જોડવાનો પ્રયત્ન કરીએ, ત્યાં અણધારી રીતે સ્ત્રીશરીરનાં સાહચર્યો જન્મી પડે. પણ એની ભૂમિકા સંદિગ્ધ રહે છે. ‘ભૂરો પડછાયો’ વળી કાવ્યનિવેદક ‘હું’ની સામે ‘અંદર થોડો લાલ પણ સળગતા’ પ્રત્યક્ષ થાય છે, પણ એ પ્રત્યક્ષીકરણને ‘ઘુવડ’નો પરિચિત અર્થ લેતાં કોઈ પ્રકાશ મળતો નથી. એની વિલક્ષણ વાસ લક્ષમાં લેતાં એ ‘પડછાયા’નું રહસ્ય ઘૂંટાય છે. ‘માણસના જેવું મોં’ અને ‘પશુના જેવી પીઠ’ એ ઓળખ ‘પડછાયા’ને એક વિલક્ષણ સત્ત્વમાં ફેરવી નાંખે છે. એનું ‘સાપણ’ રૂપ એમાં રહેલા દુરિતને સંકેત આપે છે. આમ કૃતિના ચાવીરૂપ સંદર્ભોને ઉકેલી જોવાનો પ્રયત્ન કરીએ તો પણ એનું રહસ્ય પ્રતીતિકર બનતું નથી. પડછાયાના જુદા જુદા રંગનું માત્ર દૃશ્યરૂપ મૂલ્ય નહિ હોય એમ સમજાય છે, પણ એના પ્રતીકાત્મક સંકેત તો ચિત્રકળાના મર્મીઓ જ કદાચ પકડી શકે.

(ઇ) આધુનિક કાવ્યરચનાઓમાં પરિચિત વાસ્તવથી અત્યંત દૂરના અનુભવોમાં અતિવાસ્તવનું સ્તર જ્યાં ખુલે છે, કે ફેન્ટસીનું વિશ્વ ઊઘડે છે, કે અતિપ્રાકૃત ઘટનાઓ આકાર લે છે, ત્યાં સામાન્ય ભાવક જ નહિ, પરંપરાગત કાવ્યસાહિત્યને મર્મજ્ઞ અભ્યાસી પણ ભારે મૂંઝવણમાં મૂકાઈ જાય એમ બને. એ પ્રકારની રચનાઓમાં જે કંઈ કાવ્યાત્મક ઘટના ઘટે છે તેમાં પ્રશ્ન માત્ર પ્રતીકીકરણનો કે અમૂર્તીકરણનો જ નથી, પરિચિત વાસ્તવના જ્ઞાનમાં યોજતા મનોવ્યાપારો જ એમાં કોઈક રીતે અવળસવળ થતા જણાશે. કાવ્યનિવેદક ‘હું’ની ઉપસ્થિતિ એમાં પ્રતીત થતી હોય તો પણ તે કોઈ લૌકિક ‘હું’ નથી : કવિની સર્જકચેતનાનો તે એક સ્વયં ગતિશીલ અંશ માત્ર સંભવે છે. ભરત નાયકની ‘કોલાજ’ શીર્ષકની કૃતિનો આ સંદર્ભ જોઈએ :

{{Block center|<poem>ઇંટોમાં હતી તિરાડ.
{{Block center|'''<poem>ઇંટોમાં હતી તિરાડ.
થડમાં બાકોરું.
થડમાં બાકોરું.
પહાડમાંથી પંખી પસાર થયું.  
પહાડમાંથી પંખી પસાર થયું.  
Line 138: Line 138:
પહાડમાંથી હું પસાર થઈ ગયો  
પહાડમાંથી હું પસાર થઈ ગયો  
ને મેં તિરાડમાંથી તાકી લીધું.
ને મેં તિરાડમાંથી તાકી લીધું.
{{right|(‘અવતરણ’, પૃ. ૧૩)}}</poem>}}
{{right|(‘અવતરણ’, પૃ. ૧૩)}}</poem>'''}}
—આ રચનાનું શીર્ષક સૂચવે છે તેમ, ચિત્રકળાની કોલાજ પદ્ધતિનો એમાં વિનિયોગ છે, અથવા એમ કહો કે એ પદ્ધતિની પ્રેરણા છે. જો કે કવિતાનું માધ્યમ ભાષા ચિત્રકળાના માધ્યમથી જુદું છે. ભાષાના શબ્દો, નામ, વિશેષણ, ક્રિયાપદ જેવી કોટિઓમાં વહેચાયેલા છે. એમાં ક્રિયા, ક્રમ, સમયબોધ, અર્થસંયોજન જેવા વિશિષ્ટ સંકેતોની સહોપસ્થિતિ યોજાય છે. પંક્તિ પછી પંક્તિ, કલ્પનો પછી કલ્પન, ક્રિયા પછી ક્રિયા એવો સામયિક સંદર્ભ એમાં અલ્પ માત્રામાં તોય વિશેષ ભાગ ભજવે છે. અતિવાસ્તવને આંબી લેતી કવિચેતના ઉપલક સ્તરે તો અમુક અતંત્રતા જ રજૂ કરે છે, પણ કૃતિમાંનાં છેક તળનાં પ્રતીકોને ભાવકે ખૂબ ધીરજપૂર્વક જોડવાનાં રહે છે. ‘ઈંટોમાં હતી તિરાડ’ એ સંદર્ભ ‘તિરાડમાંથી જળ દેખાય અને ક્ષિતિજ’ અને ‘તિરાડમાં વંદાની મૂછ ફરક્યા કરતી હતી’ સાથે કોઈ સ્તરે જોડાય છે. એક અતિવાસ્તવ કોટિની પરિસ્થિતિના એ અંશો છે. કૃતિના ઉત્તરાર્ધમાં ‘પંખીની પાંખોમાં તિરાડ પડી’ ‘તિરાડમાંથી જોઈ લો – કીકીઓની માળા પહાડે પહેરી’ અને અંતની પંક્તિ ‘...ને મેં તિરાડમાંથી તાકી લીધું’ એવી અતિવાસ્તવની કોટિની જે ઘટના રજૂ થઈ છે તેને પૂર્વાર્ધના એ જાતના પ્રતીકાત્મક સંદર્ભ સાથે મજ્જાગત સંબંધ હોવાનો અહેસાસ મળે જ છે. ‘ઇંટ’, ‘પહાડ’, ‘જળ’, ‘વંદા’, ‘અશ્વ’, ‘થડ’ જેવાં પ્રાણવાન પ્રતીકો સ્વયં અહીં આંતરિક પ્રચ્છન્ન ભાત રચતાં દેખાશે. એ દરેકનાં અર્થવલયો પરસ્પરને છેદે અને ભેદે છે. પણ સમગ્ર અતિવાસ્તવની ઘટના અર્ધપારદર્શી જ રહી જાય છે. સંતર્પક રીતે પ્રત્યાયન થતું રહી જાય છે એવી લાગણી શેષ રહી જાય છે. સિતાંશુ, રાવજી, શેખ આદિ કવિઓમાં આવા દુર્ગ્રાહ્ય સંદર્ભો ક્યાંક ને ક્યાંક મળવાના જ.

(ફ) આધુનિક કવિ પોતાની અંગત લાગણીઓના નિરૂપણ અર્થે, વાચકોને સામાન્ય રીતે પરિચિત એવા જગતથી દૂરના અને અણજાણ પદાર્થોને પ્રતીકોરૂપે યોજે છે ત્યાં પણ પ્રત્યાયનની અમુક મુશ્કેલી ઊભી થાય એમ બને. જેમ કે, યશવંત ત્રિવેદીએ તેમની એક ‘ધુમ્મસની દીવાલોમાં’ શીર્ષકની રચનામાં ઓલિવ જેવા દૂર ધરતીના વૃક્ષનો, ફ્લેમિંગો જેવા પંખીનો અને આંદાલુસ્યા જેવા વિશિષ્ટ પ્રદેશને પ્રતીકાત્મક રીતિએ પ્રયોગ કર્યો છે. પણ આ પ્રકારનાં અપરિચિત કે અલ્પપરિચિત પ્રતીકોની સાર્થકતા પ્રશ્નરૂપ બને છે. વાચક એવાં પ્રતીકો વિશે કોઈ માહિતીકોશમાંથી માહિતી મેળવે એટલે એનો અમુક અર્થ પકડાય, પણ ભાવભૂમિકાએથી એ એટલાં ચિત્તસ્પર્શી ન બને. જે પ્રતીકોે ભાવકને પોતાના ગાઢ અનુભવક્ષેત્રમાંથી-પોતાના ધર્મગ્રંથો સંસ્કૃતિ પરંપરા કે પ્રકૃતિમાંથી-મળ્યાં હોય તેની સાથે તેને ગહન લાગણીઓના સ્તરેથી સંબંધ સ્થપાયો હોય છે. એવાં પ્રતીકો ભાવકની સંવિદ્‌ને વિચાર લાગણી અને કલ્પનાના સ્તરોએ એકી સાથે સ્પર્શી તેને સુખદ ચમત્કૃતિભર્યા અનુભવમાં ઓતપ્રોત કરી મૂકે છે.

(જ) કવિતાના-બલકે સાહિત્ય માત્રના-આસ્વાદન અને અવબોધનો પ્રશ્ન, અંતે, કૃતિમાં રજૂ થતા અનુભવના ગ્રહણનો છે. કૃતિમાં અનુભવની જે સંરચના રજૂ થાય છે તેમાં તેના સાંસ્કૃતિક-સાહિત્યિક સંકેતોનો ચોક્કસ ગણ પડેલો હોય છે. અગાઉ આપણે ત્રીસીની કવિતાનાં દૃષ્ટાંતો આપી એમ સૂચવ્યું છે કે એ કવિતામાં રજૂ થતા વિચારો લાગણીઓ અનુભવો એ સમયના સાંસ્કૃતિક બૌદ્ધિક અને નૈતિક વાતાવરણમાં પ્રચલિત હતા. કવિતામાં રજૂ થતા વિચાર ભાવના કે લાગણીના આવિર્ભાવ પાછળ બહારની કે ચિત્તની જે વાસ્તવિકતા રહી છે તેનું સુગ્રાહ્ય એવું માળખું હતું. આધુનિક કવિતામાં કવિની symbolist કે surreal imaginationને મુક્ત અવકાશ મળ્યો. કવિનો અનુભવ હવે આગવા ચૈતસિક સ્તરેથી રજૂ થવા લાગ્યો. કાવ્યનાયક ‘હું’ માત્ર અનુભવનો સાક્ષી રહ્યો નથી : સ્વયં એક રૂપાંતરશીલ ગતિશીલ સર્જકચેતના બની છે. અગાઉ નિર્દેશ કર્યો છે તેમ, અતિવાસ્તવવાદી રીતિની કવિતામાં કવિનાં બૌદ્ધિક અને નૈતિક નિયંત્રણોથી મુક્ત અજ્ઞાત ચિત્તશક્તિ પ્રવર્તે છે. પરિચિત વાસ્તવિકતાના પદાર્થો બિંબો એમાં અવળસવળ રૂપમાં રજૂ થાય છે. જ્ઞાનવિજ્ઞાનના ક્ષેત્રમાં પદાર્થજગત કે ઘટનાઓનું વર્ણન કરતી ભાષાને વાસ્તવ પ્રત્યે અમુક સંબંધ હોય છે. અમુક સ્થિર નિશ્ચિત frame of reference હોય છે. આધુનિક કવિ ભાષાના અન્વય અને વાસ્તવબોધના સ્તરેથી અતંત્રતા ઊભી કરવા જાય છે ત્યાં અનુભવનું ગ્રહણ મુશ્કેલ બને જ છે. ખાસ તો, કવિ જ્યાં વાસ્તવિકતામાંથી આભાસમાં અને આભાસમાંથી વાસ્તવિકતામાં સરે છે – જાગૃતિ અને સ્વપ્નને, તથ્ય અને કપોલકલ્પિતને જોડવા ચાહે છે, બલકે એક ચૈતસિક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં પ્રચ્છન્નપણે સંક્રમણ કરે છે, ત્યાં એવા અનુભવનું હાર્દ પકડવાનું મુશ્કેલ હોય છે. સિતાંશુની કૃતિ ‘દા. ત. મુંબઈ : હયાતીની તપાસનો એક સર્‌રિયલ અહેવાલ’ એ રીતનું સરસ દૃષ્ટાંત છે : એક સંદર્ભ –

{{Block center|<poem>આયનાઓમાં વસી ચૂકેલા, ન ભૂંસાયેલા
{{Block center|'''<poem>આયનાઓમાં વસી ચૂકેલા, ન ભૂંસાયેલા
ક્યારેય પ્રવેશ્યું જ નથી ખરેખર તો બારીઓમાંથી આયનાઓમાં  

તેવા શહેરનો શહેરી છું.
તેવા શહેરનો શહેરી છું.
Line 160: Line 160:
ને આયનાની તૂટતાં સપાટી તૂટે પીઠ પાછળની દીવાલ

તો દીવાલનું ગાબડું કેમે કરી પૂરું?
તો દીવાલનું ગાબડું કેમે કરી પૂરું?
{{right|(‘ઓડિસ્યૂસનું હલેસું’, પૃ. ૯૯–૧૦૦)}}</poem>}}
{{right|(‘ઓડિસ્યૂસનું હલેસું’, પૃ. ૯૯–૧૦૦)}}</poem>'''}}
{{Poem2Open}}
{{Poem2Open}}
—ચૈતસિક સ્તરની ઘટનાનું આ નિરૂપણ, ભાવક પાસે ઘણી મોટી સજ્જતા હોય તો જ, તેને પ્રતીતિમાં આવે. કાવ્યનિવેદક ‘હું પોતે જે શહેરનો ‘શહેરી’ હોવાનું વર્ણવે છે તે ‘શહેર’નું અસ્તિત્વ એક વિલક્ષણ ઘટના છે. કવિએ ‘આયનાઓમાં વસી ચૂકેલા’ અને ‘ન ભૂંસાયેલા’ એવા શહેરનો ઉલ્લેખ કર્યા તે પછી તરત જ એને વિશે ‘ક્યારે યે પ્રવેશ્યું જ નથી ખરેખર તો બારીઓમાંથી આયનાઓમાં’ એ રીતે ઓળખ આપી છે. કાવ્યનિવેદક ‘હું’ વ્યવહારજગતના તેના વ્યવહારનો નિર્દેશ કરે છે તે સાથે ‘આયના’ના અંદરના અવકાશમાં પોતાની ઉપસ્થિતિ અને સામે ‘બહાર’ની ‘દીવાલ’ને ખસેડવા લંબાવાતા તેના હાથનો નિર્દેશ આપે છે. આ આખીય કપોલકલ્પિતની ઘટના કુંઠિત કલ્પનાવાળા અને વ્યવહારજગતથી ટેવગ્રસ્ત બનેલા ભાવકને ભારે મૂંઝવણમાં મૂકી દે છે. ખરેખર તો, આ સંદર્ભમાં ‘આયનો’ પારદર્શી ચેતનાનું પ્રતીક છે. એમાં ઝીલાતાં બિંબો સાચાં ય છે અને આભાસી પણ છે. કાવ્યનિવેદકનું શહેર કોઈ ભૌગોલિક ખંડનું નથી. ‘આયનાઓમાં’ એનું વસવું અને એની સપાટી પર ન ‘ભૂંસાવું’ એ સર્વ ચૈતસિક ઘટનાઓ જ છે, જ્યાં આભાસ અને વાસ્તવ પરસ્પરમાં ઓતપ્રોત છે. આવા સૂક્ષ્મ ચૈતસિક વિવર્તોને ભાવકની ગ્રહણશીલતા તેના સૂક્ષ્મતર આંતર્‌વિરોધો સાથે પકડી ન શકે તો રચના તેને દુર્બોધ જ લાગવાની.

Navigation menu