19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 51: | Line 51: | ||
'''ચૌદે કળાએ... મૂળદાસ રે''' | '''ચૌદે કળાએ... મૂળદાસ રે''' | ||
ચૌદ ભુવન, ચૌદ રત્નો, ચૌદ વિદ્યા એ પરમાત્માની અભિવ્યક્તિ માટે વિવિધ ભૂમિકા ને વિવિધ ઉઘાડ દર્શાવે છે. એમાં ચૌદ કળા પૂર્ણત્વના આવિર્ભાવ માટે બાકી રહેલો એક અંશ દર્શાવે છે. પૂર્ણ જ્યોતિના પ્રકાશ આડે ત્યાં બહુ જ બારીક આવરણ રહી ગયું હોય છે. સાધનાના ક્ષેત્રમાં આઠમી અને ચૌદમી કળાનું ઘણું મહત્ત્વ છે. એમ કહેવામાં આવે છે કે દરેક સાધના-માર્ગમાં એક કીલક' અથવા ખીલો ખોડેલો હોય છે અથવા એ સાધના કોઈ ઋષિ દ્વારા શાપિત હોય છે. આ કીકના ઉત્કીલન વિના સાધના સફળ થતી નથી. મંત્ર કે સ્તોત્રની બાબતમાં વદ પક્ષની આઠમી કે ચૌદમી તિથિએ પાઠ કરવામાં આવે તો કીલકનું ઉત્કીલન થાય, શાપનું મોચન થાય એવી માન્યતા છે. આ જરા સમજવા જેવું છે. | ચૌદ ભુવન, ચૌદ રત્નો, ચૌદ વિદ્યા એ પરમાત્માની અભિવ્યક્તિ માટે વિવિધ ભૂમિકા ને વિવિધ ઉઘાડ દર્શાવે છે. એમાં ચૌદ કળા પૂર્ણત્વના આવિર્ભાવ માટે બાકી રહેલો એક અંશ દર્શાવે છે. પૂર્ણ જ્યોતિના પ્રકાશ આડે ત્યાં બહુ જ બારીક આવરણ રહી ગયું હોય છે. સાધનાના ક્ષેત્રમાં આઠમી અને ચૌદમી કળાનું ઘણું મહત્ત્વ છે. એમ કહેવામાં આવે છે કે દરેક સાધના-માર્ગમાં એક કીલક' અથવા ખીલો ખોડેલો હોય છે અથવા એ સાધના કોઈ ઋષિ દ્વારા શાપિત હોય છે. આ કીકના ઉત્કીલન વિના સાધના સફળ થતી નથી. મંત્ર કે સ્તોત્રની બાબતમાં વદ પક્ષની આઠમી કે ચૌદમી તિથિએ પાઠ કરવામાં આવે તો કીલકનું ઉત્કીલન થાય, શાપનું મોચન થાય એવી માન્યતા છે. આ જરા સમજવા જેવું છે. | ||
સાધનાના બે મુખ્ય માર્ગ છે | સાધનાના બે મુખ્ય માર્ગ છે: એકમાં સાધક પોતાને શૂન્ય કરવા ત૨ફ ભાર મૂકે છે, બીજામાં તે પોતે પૂર્ણ થવા મથે છે. આ લય અને ઉદયની દિશા છે. ગતિ છે. દેહભાવનો લય અને આત્મભાવનો ઉદય એ એકસરખું ધ્યેય બંનેમાં રહ્યું છે. હવે આઠનો આંકડો એવો છે કે જ્યાં જીવભાવનો અરધો-અરધ ક્ષય અને આત્મભાવનો ઉદય થયો હોય છે. ત્યાંથી મનુષ્ય માટે ઊર્માંકર્ષણ શરૂ થાય છે. તે સાધનાના મધ્ય-પ્રવાહમાં પ્રવેશે છે. ચૈતન્ય તરફની ગતિ અહીંથી સ્પષ્ટ બને અને વાસના તૃષ્ણાનું ગુરુત્વાકર્ષણ ઘટે એવી પ્રતીતિ એ જ કીલકનું ઉત્કીલન કે શાપનું નિવારણ. ચૌદમી કળામાં એકાદ અંશ જ શેષ રહે છે. હવે નીચે જવાનો તો પ્રશ્ન જ રહેતો નથી. ‘ચૌદે કળાએ ચેતન સાંપડ્યું' એ આવી પ્રાપ્તિનું આંગણું છે. અને ત્યાર પછી તો પૂર્ણ જ્યોતિમાં પ્રવેશ. જ્યોત મેં જ્યોત મિલાઈ'નો ઉત્સવ. | ||
મનુષ્ય-પિંડમાં આવીને જીવની જે દશા થઈ છે ને તેણે જે દિશા પકડી છે તેનું વર્ણન મૂળદાસે આ ભજનમાં કર્યું છે. શૂન્ય થઈને પૂર્ણ થવાની કળા આ ભજન શીખવી જાય છે. | મનુષ્ય-પિંડમાં આવીને જીવની જે દશા થઈ છે ને તેણે જે દિશા પકડી છે તેનું વર્ણન મૂળદાસે આ ભજનમાં કર્યું છે. શૂન્ય થઈને પૂર્ણ થવાની કળા આ ભજન શીખવી જાય છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
edits