19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 72: | Line 72: | ||
મીરાં કહે છેઃ ‘આ રે વરતીએ નથી ઠેકાણું' આવૃત્તિમાં, આવર્તન-પરિવર્તનના જગતમાં તો ક્યાંય ઠરવાનું કામ નથી. મીરાંના આવાં જ બીજાં વચનો : | મીરાં કહે છેઃ ‘આ રે વરતીએ નથી ઠેકાણું' આવૃત્તિમાં, આવર્તન-પરિવર્તનના જગતમાં તો ક્યાંય ઠરવાનું કામ નથી. મીરાંના આવાં જ બીજાં વચનો : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | |||
'''સંસારીનું સુખ એવું, ઝાંઝવાનાં નીર જેવું,''' | |||
'''જુઠી રે કાયા ને જુઠી રે માયા,''' | |||
'''જુઠો સબ સંસાર.'''' | |||
'''જેતાઈ દીસે ઘરણ-ગગન બિચ''' | |||
'''તેતાઈ ઉઠ જાસી.''' | |||
</poem>}} | |||
{{Poem2Open}} | |||
એટલે આવૃત્તિના નામ પર છેકો મૂકી મન એક માત્ર પરાવૃત્તિની પાંખે તર્યા કરે છે. યો જૂઠો રે સંસાર, સાંચો ારો સાંવરિયા કો નામ'. આવી લગનની જીવાદોરી છે. | |||
{{Poem2Close}} | |||
{{center|'''સંસાર-સાગર... અમે તરીએ.'''}} | |||
{{Poem2Open}} | |||
આ અગાધ મહાજલથી ભરપૂર સંસાર-સમુદ્રને કોઈ પોતાના બાહુબળથી પાર કરી શકતું નથી. પણ જે પોતાનું માથું આપે છે તેને સબળ ધણીનો હાથ મળી રહે છે. એ જ ભગવદ્-કૃપા, ગુરુકૃપા અથવા આત્મકૃપા. આ કૃપા હૈયેથી ઊઠતા હિરનામને રણકારે જાગતી આવે છે. એક ભજનમાં મીરાંએ આ ભાવ વ્યક્ત કર્યો છે : | |||
{{Poem2Close}} | |||
{{Block center|<poem> | |||
'''મેં તો રામજી રતનધન લાસ્યાં યે માઁ''' | |||
{{right|ગુરુજી રા ચરણા મેં જામ્યાં.}} | |||
તન મન ધન માતા, અર્પણ કરસ્યાં યે | |||
{{right|મેં તો મંહગી મંહગી વસ્તુ મોલાસ્યાં-}} | |||
રામ નામ કી જહાજ બનાસ્યાં | |||
{{right|ભવસાગર તર જાસ્યાં યે માઁ.}} | |||
અડસઠ તીરથ માતા, ગુરુ ચરણાં મેં | |||
{{right|મેં તો અરસપરસ ગંગા ન્હાસ્યાં યે માઁ.}} | |||
કહ બાઈ મીરાં પ્રભુ ગિરધર નાગર | |||
{{right|મેં તો શીસ નારેલ ચઢાસ્યાં યે માઁ.}} | |||
</poem>}} | |||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
edits