મર્મર/ટિપ્પણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+૧)
No edit summary
Line 16: Line 16:
'''આવી વસંત વહી જાય''' (પૃ. ૧૨) અહીંથી હવે વસંતઋતુવિષયક કૃતિઓનો આરંભ થાય છે. છંદોબદ્ધ કૃતિઓમાં સૌષ્ઠવયુક્ત રચના આપતા કવિ લલિત લચકતી લટકામય વાણીમાં ગીતો પણ રચે છે. એમનાં ગીતોમાં ઉમાશંકરને કવિ આદર્શ ગણતા હોય એમ લાગે. સાદા લયો–અટપટા અખતરાનો અભાવ-ભાવની સૂક્ષ્મ ગલીકૂચીઓ નહીં પણ ભાવના પૃથુલ રાજપથ પર વિહાર એ આ કવિનું ઉમાશંકરસાધારણ લક્ષણ ગણી શકાય. આ આખા લક્ષણને લંબાવી છેક ન્હાનાલાલ સુધી, ને કદાચ તેથી ય આગળ લોકસાહિત્ય સુધી લઈ જઈ શકાય.  

'''વસંત''' (પૃ. ૧૫) પં ૧૧-૧૨ ‘શુભ્રાંગ હંસ’ અને ‘ધવલનિર્મલતા’ એ વસંતઋતુના નિયત કવિસમય રક્તવર્ણને પ્રતિકૂલ નથી? શરદનો શ્વેતરંગ વસંતને અનુકૂલ ગણી શકાય? વસંત એ હૃદયની સ્વચ્છતાની ઋતુ નથી, આવેગ ને આકુલતાની ઋતુ છે. પં. ૧૩-૧૪. વસંતતિલકા વૃત્ત જેવી વસંતઋતુ એ ઉપમામાં મૂર્તને અમૂર્ત સાથે સરખાવવામાં આવ્યું છે.  

'''લીમડા લીલા (પૃ. ૧૬) લીમડાનું તાઝગીભર્યું એક અખંડ ચિત્ર. ગીતોની રૂઢ વાણીમાં ચીલાચાલુ પ્રકૃતિચિત્રો કરતાં આવાં સ્વાનુભૂત ચિત્રોમાં કવિની શક્તિનો સમૃદ્ધ ઉન્મેષ વિશેષતયા પમાય છે. સીત–સફેદ. સીકર–છોળ, છાલક.  
'''લીમડા લીલા''' (પૃ. ૧૬) લીમડાનું તાઝગીભર્યું એક અખંડ ચિત્ર. ગીતોની રૂઢ વાણીમાં ચીલાચાલુ પ્રકૃતિચિત્રો કરતાં આવાં સ્વાનુભૂત ચિત્રોમાં કવિની શક્તિનો સમૃદ્ધ ઉન્મેષ વિશેષતયા પમાય છે. સીત–સફેદ. સીકર–છોળ, છાલક.  
ઉનાળો''' (પૃ. ૧૭) અહીંથી માંડી તે પૃ. ૨૩ સુધી ગ્રીષ્મઋતુવિષયક કૃતિઓ છે. પં. ૨. અવની...ઝાળજટાળો, ઉનાળાનું અઘોરી, અવધૂત સ્વરૂપે વર્ણન. પછીની કડીઓ એ જ અવધૂતનો વર્ણનવિસ્તાર છે. આપણી ગ્રીષ્મવિષયક કવિતામાં અવધૂતનું આ વર્ણન સહેજે નહિ ભુલાય એવું મિતાક્ષરી, આબેહૂબ ને કલાયુક્ત છે.  
'''ઉનાળો''' (પૃ. ૧૭) અહીંથી માંડી તે પૃ. ૨૩ સુધી ગ્રીષ્મઋતુવિષયક કૃતિઓ છે. પં. ૨. અવની...ઝાળજટાળો, ઉનાળાનું અઘોરી, અવધૂત સ્વરૂપે વર્ણન. પછીની કડીઓ એ જ અવધૂતનો વર્ણનવિસ્તાર છે. આપણી ગ્રીષ્મવિષયક કવિતામાં અવધૂતનું આ વર્ણન સહેજે નહિ ભુલાય એવું મિતાક્ષરી, આબેહૂબ ને કલાયુક્ત છે.  
'''ગ્રીષ્મ-મધ્યાહ્ન''' (પૃ. ૧૮) પં. ૨-૪. નવીન તાઝગીવાળી ઔચિત્યપૂર્ણ ઉત્પ્રેક્ષાઓ ને રૂપક. એવી જ એક શ્રેષ્ઠ ને પ્રૌઢ ઉપમા પં.૬માં વાંચક માણી શકશે. આખુંય સૉનેટ પૃ. ૧૭ના ગીતની માફક એના સજીવન વર્ણનથી સમૃદ્ધ છે. ચિત્રમૂક-ચિત્રમાં આંકી હોય તેવી મૂંગી. પૃથા–પૃથ્વી. વડવા-સમુદ્રમાંનો અગ્નિ. મહાવરાહ-વિષ્ણુનો વરાહાવતાર. પ્રલયમાં ડૂબેલી પૃથ્વીને વિષ્ણુએ વરાહરૂપે બહાર આણી હતી.  

'''ગ્રીષ્મ-સંધ્યા''' (પૃ. ૧૯) ‘ગ્રીષ્મ–મધ્યાહ્ન’ના અંતથી જ આનો આરંભ છે. મહાવરાહકૃત સમુદ્ધરણની કલ્પનાનો જ આગળ વિસ્તાર.  

Line 24: Line 24:
'''ગ્રીષ્મ ચાંદની''' (પૃ. ૨૨-૨૩) આગલી કૃતિ જેવી જ અનુષ્ટુપ–છંદી કૃતિ. ગ્રીષ્મનું વ્યક્તિત્વ દ્વિવિધ છે. દિવસની પ્રખરતા અને રાત્રિની સૌમ્યતા. દિવસની પ્રખરતાનું આલેખન કર્યા પછી હવે અહીં કવિ ચાંદનીનો વૈભવ આલેખે છે. ઈષત્-થોડું; કુલ–જથ્થો, સમૂહ, ચીનાંશુક-ઝીણું રેશમી વસ્ત્ર. માર્તન્ડ-સૂર્ય. સોમ-ચંદ્ર અને સોમરસ (શ્લેષ). નગ–પર્વત, હર્મ્ય– મહેલ. પર્યંકે–પલંગે. અહીં પણ પ્રાચીન–નવીન અલંકાર સમૃદ્ધિ એ જ આકર્ષણ.  

'''આવી વર્ષા''' (પૃ. ૨૪) અહીંથી છેક પૃ. ૩૩સુધી વર્ષાઋતુની કૃતિઓ છે. કેકા–મોરનો અવાજ. રામગિરિ-કાલિદાસના મેઘદૂતમાં આવતા વિરહી યક્ષનું નિવાસસ્થાન. તન્વી-નાજુક, શ્યામા-સ્ત્રી. દિવસગણનાતત્પર-દિવસની ગણતરીમાં રોકાયેલી. પ. ૯-૧૨. મેઘદૂતનાં જ શબ્દગુચ્છોથી સ્મરણ–સંબંધોથી ભરપૂર છે. વર્ષામાં વિયોગનું દર્દ ઉપડી આવે છે એ કાલિદાસ– જૂનો કવિસમયનો અહીં પણ વિનિયોગ.  

એવી શી મારી કસૂર? (પૃ. ૨૫) વર્ષાકાવ્યોમાં પણ ઉમાશંકરનું સ્મરણ થાય એવી ગીતકૃતિ. વસંત અને વર્ષામાં ગ્રીષ્મઋતુ કરતાં વિશેષ ગીતો ઝમ્યાં છે.  
'''એવી શી મારી કસૂર?''' (પૃ. ૨૫) વર્ષાકાવ્યોમાં પણ ઉમાશંકરનું સ્મરણ થાય એવી ગીતકૃતિ. વસંત અને વર્ષામાં ગ્રીષ્મઋતુ કરતાં વિશેષ ગીતો ઝમ્યાં છે.  
'''શ્રાવણરાત''' (પૃ. ૨૬) વર્ષામાં પણ આષાઢ પછી શ્રાવણ એમ ક્રમમાં કૃતિઓ ગોઠવેલી છે.  

'''તારો વૈભવ''' (પૃ.૨૭) વર્ષાના જળની દ્વિવિધ સમૃદ્ધિ. હેલીની સંહારાત્મક ઉગ્રતા અને સર્જનાત્મક માર્દવ. હેલીમાં પહાડોનાં શૃંગ પણ તોડી નાખે અને માર્દવે પુષ્પમાં ઝિલાઈ રહે. જમીનમાં ઊતરી બીજાને તૃણરૂપે પ્રકટ પણ કરી દે. આમ જળના દેખીતા વિરોધી ઉભયગુણો-વિનાશે-સર્જને પરમાત્માનો જ વૈભવ પ્રગટ થાય છે. ગ્રાવા-પથ્થર; વિનષ્ટિ સૃજને—વિનાશે ને સર્જને.  

Line 31: Line 31:
'''નર્મદાનાં પૂર''' (પૃ. ૩૧-૩૨) વાંચક આ સાથે પ્રો. ઠાકોરની આવી જ નર્મદાના પૂરની કૃતિ અવશ્ય વાંચે; આ કૃતિના સર્જકની મનોદશા પણ બરાબર પ્રો. ઠાકોર જેવી છે. એવો જ મંદ ક્રમણ કરતો પૂર જેવો પુષ્ટ મંદાક્રાન્તા, એવી જ પ્રશિષ્ટ પદ્ધતિની અલંકારસમૃદ્ધિ પં. ૧૩-૧૫. પ્રો. ઠાકોરમાં આવી શકે તેવી પ્રૌઢ ઉપમા. પં. ૧૬ પતીલના ‘રેવાને’નું સ્મરણ કરાવશે એની શૈલીથી. પૃ. ૨૧. ધરથી—ધરમૂળથી. તટસ્થ—કિનારે ઊગેલાં વૃક્ષ. પૂરના દર્શનથી યૌવનનું સ્મરણ. જવે–વેગે. પં. ૩૬ લગ–લગી. રેવાપૂરમાંથી યવનદીક્ષા લેવાની રીત પણ પ્રો. ઠાકોર જેવી જ છે. સપંક—કાદવથી મેલું. પ્રો. ઠાકોર-પતીલ–સુન્દરમનાં રેવાકાવ્યોમાં આ કૃતિ પણ કીમતી ઉમેરો ગણી શકાય.  

'''નવસર્જન''' (પૃ. ૩૩) પં. ૧–૨. કેવું ભવ્ય-ભીષણ ને મૂર્તગુણી મિતાક્ષર વર્ણન! ‘ઊઠ્યું ગગનવૃક્ષ ધૂણી'—આંધીનું આવું સઘન વર્ણન આપણી સમસ્ત કવિતામાં ય કેટલું વારું? તમિસ્ર—અંધકાર; ભયાર્ત—ભયથી દુ:ખી. નૈક-અનેક. જમી–જમીન. પૂષા–સૂર્ય. વિધૌત-ધોયેલી. મુખર-વાચાળ. મૃદ-માટી. પંક્તિ ૧૩-૧૪માં સર્જનનું પ્રૌઢ અને ધૃષ્ટ ચિત્ર. ‘ડ’ કારની પુનરુક્તિથી અને કઠોર વ્યંજન ત-શ-સ-ખ-ના સાન્નિધ્યથી તૃણાંકુરનું ‘ફૂટી નીકળવું' જાણે મૂર્ત થયું છે.  

શરદ (પૃ. ૩૪) અહીંથી પૃ. ૪૦ સુધી શરદ ઋતુની કૃતિઓ છે. આ કૃતિ એની શરત્પ્રસન્ન વાણીથી વાંચકને ખાસ સ્પર્શે છે. કાન્ત–ઉમાશંકર-રાજેન્દ્રની કમનીય વાણીનું સ્મરણ કરાવે છે. અંતિમ કાવ્યખંડમાં તો શરદનો એ સ્પર્શ છેક આત્મા સુધી જઈ અસર કરી જાય છે, ને કૃતિ આધ્યાત્મિક પ્રદેશની સરહદોને અડે છે.  
'''શરદ''' (પૃ. ૩૪) અહીંથી પૃ. ૪૦ સુધી શરદ ઋતુની કૃતિઓ છે. આ કૃતિ એની શરત્પ્રસન્ન વાણીથી વાંચકને ખાસ સ્પર્શે છે. કાન્ત–ઉમાશંકર-રાજેન્દ્રની કમનીય વાણીનું સ્મરણ કરાવે છે. અંતિમ કાવ્યખંડમાં તો શરદનો એ સ્પર્શ છેક આત્મા સુધી જઈ અસર કરી જાય છે, ને કૃતિ આધ્યાત્મિક પ્રદેશની સરહદોને અડે છે.  
'''શરદની રાતે''' (પૃ. ૩૫) ઉપરની કૃતિ જેવી જ કોઈ આધ્યાત્મિક અનુભૂતિ પં. ૬ અને પં. ૯ પણ કરાવી જશે.  

'''શરદ સંવેદન''' (પૃ. ૩૬) સ્મર-કામદેવ; કાસાર–તળાવ.  

Line 56: Line 56:
'''મને થતું''' (પૃ. ૬૮) પં. ૧-૪. અણગમાની તીવ્ર ઉક્તિ પં. ૬ મોહક નારીકૃતિને એવી ઉત્કટ અંજલિ. પં. ૯-૧૩ સૉનેટમાં આવતી ચઢિયાતી ભાવલહરી. આમ ૧-૪, ૫-૮ ને ૯-૧૩ ઉત્કટ, ઉત્કટતર, ઉત્કટતમ લાગણીનાં આલેખન બની તલવાર માફક ઘાયલ કરે છે તો પં. ૧૪મી તીરની માફક વીંધી નાખે છે. મૂળ કૃતિમાં ‘મને થતું’ એ શીર્ષક ૧૪મી પંક્તિને સ્થાને આવતું તે કાઢી નાખી કવિએ કૃતિને તીક્ષ્ણ સૉનેટ કૃતિમાં ફેરવી નાખી છે. સંગ્રહનું એક સમૃદ્ધ સૉનેટ.  

'''શિશુની ઉપકૃતિ''' (પૃ. ૭૧) યૌવનના એકવિધ આનંદોની નીરસતાનાં ઘરમાં શિશુનો જન્મ એ એક મહત્ત્વની નવજીવનચાલક ઘટના. બાળકે જન્મી પિતાને જ નવા અવતારે જાણે જન્મ આપ્યો. શિશુનો એ જ ઉપકાર. પં. ૮. ‘દીધું જીવન' ને સ્થાને ‘દીધો જનમ’ એમ યોજના હોત તો?  

વળાવીને આવું (પૃ. ૭૨) ‘મને થતું' તથા ‘શિશુની ઉપકૃતિ’ની જેમ આ રચનાય શિશુકેન્દ્રી. ત્રણેયમાં પિતૃરૂપે કવિહૃદય ઝમ્યું છે. માતૃરૂપ અપત્યવાત્સલ્ય વર્ણવતી કવિતા સર્વત્ર ઢગલાબંધ ત્યાં આ વલણ વધુ આસ્વાદ્ય બનશે. શ્વસન-શ્વાસોચ્છ્વાસ. લીલાની જ લિપિ. ભાવક આ શબ્દગુચ્છનું સૌન્દર્ય જોઈ શકશે. બદલ-બદલે ‘શિશુની ઉપકૃતિ'માં શિશુના સહવાસે તો આ કૃતિમાં શિશુના વિયોગે ભાવસંચાલનક્રિયા સંભવી છે. શિશુવિરહે થતું શિશુસ્મરણ ને તે માટે કવિએ યોજેલી આખી સામગ્રી કેટલી વાસ્તવ સમૃદ્ધ છે? શિશુની સ્વાભાવિક યદચ્છાની, આમ તો નિર્જીવ તુચ્છ ક્રીડા સામગ્રી એના વિરહે અહીં કેટલી સજીવ બની ગઈ છે!  
'''વળાવીને આવું''' (પૃ. ૭૨) ‘મને થતું' તથા ‘શિશુની ઉપકૃતિ’ની જેમ આ રચનાય શિશુકેન્દ્રી. ત્રણેયમાં પિતૃરૂપે કવિહૃદય ઝમ્યું છે. માતૃરૂપ અપત્યવાત્સલ્ય વર્ણવતી કવિતા સર્વત્ર ઢગલાબંધ ત્યાં આ વલણ વધુ આસ્વાદ્ય બનશે. શ્વસન-શ્વાસોચ્છ્વાસ. લીલાની જ લિપિ. ભાવક આ શબ્દગુચ્છનું સૌન્દર્ય જોઈ શકશે. બદલ-બદલે ‘શિશુની ઉપકૃતિ'માં શિશુના સહવાસે તો આ કૃતિમાં શિશુના વિયોગે ભાવસંચાલનક્રિયા સંભવી છે. શિશુવિરહે થતું શિશુસ્મરણ ને તે માટે કવિએ યોજેલી આખી સામગ્રી કેટલી વાસ્તવ સમૃદ્ધ છે? શિશુની સ્વાભાવિક યદચ્છાની, આમ તો નિર્જીવ તુચ્છ ક્રીડા સામગ્રી એના વિરહે અહીં કેટલી સજીવ બની ગઈ છે!  
'''એકલતા''' (પૃ. ૭૩) આ ટૂંકા ઊર્મિકમાં ઉક્તિ વૈપુલ્યનો અભાવ પણ પેલી એકલતાનો જ વાચક સૂચક બની ગયો છે.  

'''પ્રીત રહે ના છાની''' (પૃ. ૭૫) ભરીપૂરી–ભરપૂર.  

Line 74: Line 74:
'''આવ્યો છું તો''' (પૃ. ૯૩) અન્ય કવિઓની ‘મેળાકૃતિઓ’ના ઉલ્લોલ આનંદના બેફિકર સ્વેચ્છાવિહારના ધ્વનિ કરતાં આ કૃતિનો ધ્વનિ કંઈક જુદો પડે છે. એને અહીં બને તો કોઈને મળતા જવું છે. માત્ર ફૂલરૂપે જ સમાપ્ત થઈ જવું નથી, બને તો ફળતા જવું છે.  

'''ચાહી લે''' (પૃ. ૯૪) વળી એક વધુ ‘મેળા’ કૃતિ. સર્વત્ર ‘માનવમેળા'માં મળી પ્રીતની જ કમાઈ કરી લેવાનો ધ્વનિ અહીં પણ વ્યક્ત થાય છે.  

ધરાનાં બાળ (પૃ. ૯૫) ‘માનવ મેળા’ના ભાવના વિસ્તારરૂપે જ ‘ધરતીની પ્રીત’ અને તેનો જ કોઈ ઉન્મેષ તે ‘ભૂદાન પ્રવૃત્તિ.’ ભૂદાન પ્રવૃત્તિમાં ઉપયોગી લેખાય એવું ગીત. બાંટી લો–વહેંચી લો.  
'''ધરાનાં બાળ''' (પૃ. ૯૫) ‘માનવ મેળા’ના ભાવના વિસ્તારરૂપે જ ‘ધરતીની પ્રીત’ અને તેનો જ કોઈ ઉન્મેષ તે ‘ભૂદાન પ્રવૃત્તિ.’ ભૂદાન પ્રવૃત્તિમાં ઉપયોગી લેખાય એવું ગીત. બાંટી લો–વહેંચી લો.  
'''લગની''' (પૃ. ૯૬) આ કૃતિ પણ આગલી કૃતિઓ જેવી જ ‘ધરતીની પ્રીત’ ને ‘માનવમેળા’ની ઉદાર વિશાલ ભાવનાનું પરિણામ. ‘નવી લગન’ તે આ રંગીન મેળામાં જ એની ‘મતવાલી મૂરત’ જોવાની લગન; વિકસિત માનવતા એ દિવ્યતાની ઘણી નજીકની અવસ્થા. એ પણ આધ્યાત્મિક વિકાસની જ કોઈ પ્રારંભિક ભૂમિકા છે.  

'''હૈયાનું વાસણ''' (પૃ. ૯૭) ‘હયાનું’ ને સ્થાને ‘હૈયાનું' જોઈએ.  

Line 82: Line 82:
'''ચાહું''' (પૃ. ૧૦૨) મેર–ભણી, તરફ. ‘ઓઘ’ અને ‘પ્રબોધ’-નિર્બળ પ્રાસ રચના ઊલટો–ઊમટો. પ્રબોધ–જાગૃતિ. આ સૉનેટમાં સ્રગ્ધરાનું અંતિમ યુગ્મક કેવું સઘન-સભર-પુષ્ટિમંથર છે! સંસ્કૃત વૃત્તોમાં કવિનો પદબંધ એકંદરે સર્વત્ર પુષ્ટ હોય છે તેનો આ પણ એક નમૂનો છે.  

'''હે અદીઠ!''' (પૃ. ૧૦૩) હે અદીઠ! હે અજ્ઞાત! વગેરે વ્યાકુલ ઉદ્ગારો શ્રી અરવિંદ–રવીન્દ્રવાણીની જ આપણે ત્યાં દેખાતી અસર. નાન્દી ગીત-સંસ્કૃત નાટકોના પ્રારંભે નાન્દીના શ્લોક યોજાય છે.  

અયિ જ્યોતિ (પૃ. ૧૦૪) વિયત-આકાશ. મહતના–મહાનના. તમસ–અંધારું–અજ્ઞાનરૂપ અંધારુંય. ભર-ભાર. જમીં–જમીન, ત્વત્તેજ મહિમા–તારા તેજનો મહિમા. અતિ સંસ્કૃતપ્રચુર પ્રયોગ.  
'''અયિ જ્યોતિ''' (પૃ. ૧૦૪) વિયત-આકાશ. મહતના–મહાનના. તમસ–અંધારું–અજ્ઞાનરૂપ અંધારુંય. ભર-ભાર. જમીં–જમીન, ત્વત્તેજ મહિમા–તારા તેજનો મહિમા. અતિ સંસ્કૃતપ્રચુર પ્રયોગ.  
'''વ્યાકુલ''' (પૃ. ૧૦૫) ચરણનકી આસ-મધ્યકાલીન હિન્દી ભાષાનો પ્રયોગ. નવતર ગૂજરાતી કવિતા એને કવિની જેમ હવે ભાષા-પ્રાન્ત-દેશના સીમાડા ભૂંસતી જાય છે. જો કે મધ્યકાલીન ગૂજરાતી કવિતા ય હિન્દી શબ્દો ભણી ક્યારેય સૂગ ધરાવતી ન હતી. ‘પિછાન’ પણ હિન્દી જ, ગૂજરાતીનો ‘પિછાણ’ થાય.  

'''શ્વેત શિખર''' (પૃ. ૧૦૬) શ્વેત શિખરનું આરોહણ, દિવ્ય જ્યોતિનું અવતરણ, પૂર્ણતા પ્રબોધનું ઝંખન-આ અને આવાં શબ્દ ઝૂમખાં-ભાવપ્રતીકો કવિના શ્રી અરવિંદાભિમુખ વલણમાંથી આવે છે. આ અને આ કૃતિની આગળ પાછળની કેટલીક કૃતિઓ જોવાથી જણાશે કે કવિની અગમનિગમની ભક્તિ-ભાવના ને કવિતા શ્રી અરવિંદ, રવીન્દ્ર અને આપણી પોતાની મધ્યકાલીન ભજનભંગીઓ, આ ત્રિવિધ અસરરૂપે, ત્રિવેણી-સંગમરૂપે, પ્રયાગરાજરૂપે નવતર કવિતામાં વહે છે ; માત્ર આ કવિમાં જ નહિ, આ લક્ષણ અખિલ નવીન કવિતાનું પણ છે જ. આ કૃતિ જો કવિની શ્રી અરવિંદ આગમની કૃતિઓમાં કદાચ સર્વોત્તમ ઠરશે તો તે શિખરની પ્રતિભાશાળી કલ્પના અને પછી એ આરોહણનો આખો આધ્યાત્મિક હેયોપાદેય સાજ અને એમની શ્વેત શિખરના માનસસર જેવી અકલંકી નિર્મલ લયવાણીથી. શિખરનો શ્વેત રંગ એમને કદાચ હિમાલયનાં ઉચ્ચ શિખરમાંથી જડ્યો હશે; પણ આધ્યાત્મિક આરોહણમાં શિખરનો શ્વેત રંગ એટલે સ્થિતપ્રજ્ઞ અવસ્થા–બ્રાહ્મી સ્થિતિ. સર્વરંગોની તકતી ફરતી હોય તો શ્વેત લાગે છે તેમ, બધા રસોને મોક્ષ જેમ શાંત રસ છે તેમ. દિવ્યતા–પ્રકાશનો રંગ પણ શ્વેત. દુઃખ અને સંકટ-પુનરુક્તિ. અવગાહી-ડૂબકી મારી. માનસનીરે–માનસસર-મન. આધ્યાત્મિક આરોહણની ફલશ્રતિ.  

Line 93: Line 93:
'''ભેદ''' (પૃ. ૧૧૪) અંધારમાં તેજનું બાળક કવિ અને અંધારનું જ બાળક ચામાચીડિયું, એ બંન્નેની સહસ્થિતિ. એકની એક સ્થિતિમાં એકની વ્યગ્રતા ને બીજાનાં સુખ સંતોષ. યોગ્યતા ને અધિકારમાં જ મૂળભૂત ભેદ. આ અંધારનું અસુખ એજ માનવપ્રગતિની ભાવિ આશા. કાવ્યમાં તમસની પરિસ્થિતિમાં કવિના ચૈતન્યના પ્રત્યાઘાતોનું સચોટ વર્ણન જ અડધો યશ લઈ જાય એવું. વાતાયન–બારી.  

'''તવ ચરણે''' (પૃ. ૧૧૬) શરણાગતિ, વ્યક્તિત્વલોપની આર્તિભર્યું પ્રાર્થનાગીત.  

દિનાન્તે (પૃ. ૧૧૭) પ્રભુની અપત્યભાવે પ્રાર્થનાનું મુક્તક પં. ૩-૪ ‘શાકુંતલ’ની પ્રસિદ્ધ પંક્તિનું સ્મરણ કરાવશે :  
'''દિનાન્તે''' (પૃ. ૧૧૭) પ્રભુની અપત્યભાવે પ્રાર્થનાનું મુક્તક પં. ૩-૪ ‘શાકુંતલ’ની પ્રસિદ્ધ પંક્તિનું સ્મરણ કરાવશે :  
धन्यास्तदंगरजसा मलिनीभवन्ति ।  
धन्यास्तदंगरजसा मलिनीभवन्ति ।  
'''આનન્દ છે''' (પૃ. ૧૧૮) પ્રકૃતિનો દિવસભરનો, ઋતુ ઋતુનો ઉલ્લાસ વૈભવ, બાળકોની નિર્દોષતા ને શ્રમનું માંગલ્ય વગેરેનો ધરતી પરનો આનંદ સ્મરી કવિ રાત્રિટાણે ‘કોઈ' ચિરવાંછિત પ્રિય સત્ત્વનું સાન્નિધ્ય અનુભવે છે ત્યાં કાવ્યની ચોટ છે. બે વચ્ચે જાણે એક જ શ્વસન છે. આ આનંદ સમાધિ આગળ કાવ્ય વિરમી જાય છે. પ્રકૃતિ, માનવ અને પરમતત્ત્વ એ ત્રણેયનો આનંદ આ સંગ્રહની કૃતિઓમાં કવિએ ગાયો છે. એ વાતનું સૂચન પણ એમાં જોઈ શકાય.

Navigation menu