મર્મર/શ્રાવણ રાત: Difference between revisions

+1
(+1)
 
(+1)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|એવી શી મારી કસૂર?}}
{{Heading|શ્રાવણરાત}}


{{Block center|<poem>
{{Block center|<poem>
એવી શી મારી કસૂર મારા વાલમા?
મારા મનની વાત
કેમ તમે દૂરના દૂર મારા વાલમા?
ક્હેતી શાને શ્રાવણરાત!
{{gap}}ગરજે છે આભભરી આષાઢી વાદળાં;
અનિલતણી ભીની લહરોમાં
{{gap}}વીજલ અણિયે વીંધાય હૈયાં કૂંળાં કૂંળાં;  
નિશ્વાસો વહી જાય,
{{gap|4em}}કેમ કરી ધરવી સબૂર મારા વાલમા?
ટપ ટપ નભથી પડતાં ફોરાં
ઊભરાય નેવ છલે છાપરાનાં પાણી,
અશ્રુકથા કહી જાય;  
ગાંડી નદીયું તણાય જોબનની તાણી;
વ્યાકુલ વિરહની વાત
{{gap|4em}}કેમ ખળે નયનોનાં પૂર મારા વાલમા?
ક્હેતી શાને શ્રાવણરાત!
તારા છૂપ્યા ને છૂપી તારાશી આંખો,
વાદળના વીજચમકારામાં
જંપેલી વાત કેરી ફફડે છે પાંખો;  
ખીલતું કોકનું સ્મિત,  
{{gap|4em}}સપનામાં સૂણું તારો સૂર મારા વાલમા.
મયૂરગણો જે ગહકી ઊઠતા
ભીની ભીની ધરતીની પસરી સુગંધ છે
પાગલ મારી પ્રીત;  
ઝીણી-ઝીણી ફરફરમાં વરસે અનંગ છે,
વસમી વીતવી રાત
{{gap|4em}}પીગળે ના પથ્થરનું ઉર મારા વાલમા?
ક્હેતી જાણે શ્રાવણરાત!
</poem>}}  
</poem>}}  
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = આવી વર્ષા
|previous = એવી શી મારી કસૂર
|next = શ્રાવણ રાત
|next = તારો વૈભવ
}}
}}