મર્મર/પ્રવેશક: Difference between revisions

Jump to navigation Jump to search
+1
(+1)
 
(+1)
 
Line 66: Line 66:
અને નીરખ્યું પ્રાતમાં : પૃથિવી અંગઅંગે દીઠી  

અસંખ્ય તૃણની પ્રસન્ન પુલકંત રોમાવલિ.  
અસંખ્ય તૃણની પ્રસન્ન પુલકંત રોમાવલિ.  
{{right|(વર્ષાનું પ્રભાત)}]</poem>'''}}  
{{right|(વર્ષાનું પ્રભાત)}}</poem>'''}}  
{{Poem2Open}}
{{Poem2Open}}
કવિએ દેશપ્રેમનાં સુવાચ્ય કાવ્યો આપ્યાં છે. ગાંધીજી, સરદાર, શ્રી અરવિંદ, બ. ક ઠાકોર ને નાનાલાલને તેમણે ઉચિત અંજલિ અર્પી છે. એમાંનાં કેટલાંક કાવ્યોમાં રચના સૉનેટની છે. એક સંસારી રસના સૉનેટમાં નાયકનો વિરૂપ નાયિકા તરફનો ભાવ નવા દૃષ્ટિકોણથી કવિએ વર્ણવ્યો છે. નાયિકામાં રૂપ નથી, રંગ નથી, ઢંગ નથી; અને જગતની અનેક અપ્સરાઓ એના ચિત્તને રોજ વીંધી જાય છે. પણ બેઉનું બાળક એ જ વરવી સ્ત્રીમાં–માતામાં–અદ્ભુત આકર્ષણ જુએ છે. માતાની છાતીમાં છુપાવામાં એને ખૂબ મઝા છે. નાયકને થાય છે કે આ વરવી નારીને ચાહવા સારું બાલક જેવું કેમ ના બનાય? વિશ્વમાં વિલસતું પ્રેમનું તત્ત્વ જ સાચું સૌન્દર્ય ને આકર્ષણ છે એવું કવિના દિલમાં ઊગી જતું લાગે છે.  

Line 75: Line 75:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = પ્રવેશક
|previous = પ્રારંભિક
|next = નિવેદન
|next = ‘મર્મર’નું મર્મદર્શન
}}
}}

Navigation menu