પન્ના નાયકનો વાર્તાવૈભવ/થૅન્ક યુ, મિસિસ ડેસાઈ: Difference between revisions

Jump to navigation Jump to search
Replaced Re-proof Read Text
(+૧)
 
(Replaced Re-proof Read Text)
Line 83: Line 83:
શોભા જ્હોન કાર્પેન્ટરને એની લાલ વેનમાં બેસીને જતો જોઈ રહી. બારણું બંધ કર્યું ત્યારે જોયું કે જ્હોન એનું જૅકેટ ભૂલી ગયો હતો.

શોભા નવા રંગાયેલા રસોડામાંથી ડોગ્વુડ અને ચેરી બ્લોસમ્સથી લચેલાં વૃક્ષોને જોતી અને જ્હોને શીખવાડેલા સમારકામને યાદ કરતી કરતી ચા પીતી ક્યાંય સુધી બેસી રહી. પછી ઉપર જઈ ઇસ્ત્રીના ટેબલ પર નવી ઇસ્ત્રીથી જ્હોનના જૅકેટને ઇસ્ત્રી કરતી કરતી મનમાં બોલી, ‘થૅન્ક યુ, જ્હોન કાર્પેન્ટર.’

{{Poem2Close}}
{{center|<nowiki>*</nowiki>}}
{{center|*}}
{{Poem2Open}}
સાંજે રડમસ ચહેરે ગિરીશ ઘેર આવ્યો. શોભાએ કારણ પૂછ્યું.

ગિરીશે જૅકેટના ખીસામાંથી પરબીડિયું કાઢી શોભાના હાથમાં મૂક્યું. શોભાએ એમાંથી કાગળ કાઢ્યો. લખ્યું હતું :

Navigation menu