પન્ના નાયકનો વાર્તાવૈભવ/નૉટ ગિલ્ટી: Difference between revisions

Replaced Re-proof Read Text
(+1)
 
(Replaced Re-proof Read Text)
Line 6: Line 6:
એક શુક્રવારે બપોરે જિતેન્દ્ર પથારીમાં પડ્યો હતો. શરીર ખુલ્લું હતું. પગ પર અસ્તવ્યસ્ત ચાદર પડી હતી. એ ચિત્રાને જોતો હતો. ચિત્રા કપડાં પહેરતી હતી. લાગતું હતું કે ચિત્રા એના મનથી ક્યારની એપાર્ટમેન્ટની બહાર નીકળી ગઈ છે. ચિત્રાએ સલવાર-કુર્તું પહેરી લીધાં. જિતેન્દ્ર ઇચ્છતો હતો કે ચિત્રા રોકાઈ જાય.

‘તું ઘેર જાય ત્યારે તને ગિલ્ટી ફીલ થાય? અત્યારે મારી સાથે હોય ને થોડી વાર પછી નીલેશ, ઋતુ...’

‘ના.’ ચિત્રાએ પર્સમાંથી બ્રશ કાઢી વાળ ઠીક કર્યા.  

{{Poem2Close}}
{{Poem2Close}}  
{{center|*}}
{{center|*}}
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 30: Line 30:
‘તમારો સૂટ કાઢવાનો છે કે નહીં? ચોળાઈ જશે.’ ચિત્રાએ કહેલું.

એ પહેલો શુક્રવાર હતો. રાતના સૂતા પહેલાં જિતેન્દ્રે કૅલેન્ડરના એ શુક્રવાર પર ‘૧’ લખી દીધું હતું. પછીના શુક્રવારોએ જ્યારે જ્યારે શક્ય હતું ત્યારે ચિત્રા જિતેન્દ્રને મળતી. જિતેન્દ્રને કુતૂહલ થતું કે ઘેર જતાં મોડું થાય ત્યારે ચિત્રા નીલેશને શું કહેતી હશે? ક્લાસ લાંબો ચાલ્યો/મોટી અસાઇનમેન્ટ હતી એટલે લાઇબ્રેરીમાં જવું પડ્યું/ગાડીની તકલીફ થઈ/ બહેનપણીઓ સિનેમા જોવા ખેંચી ગઈ/‘સાહેલી’ના ગ્રૂપમાંથી કોઈકને મદદ કરવાની હતી. કયું બહાનું?કયું કારણ?  

એક વાર યુનિવર્સિટીના એક ફંક્શનમાં ચિત્રા નીલેશ અને ઋતુ સાથે આવી હતી. ચિત્રા ઘડીક વાર જમણી બાજુ બેઠેલા નીલેશ સાથે તો ઘડીક વાર ડાબી બાજુએ બેઠેલી ઋતુ સાથે વાત કરતી હતી.  