9,256
edits
(+1) |
No edit summary |
||
| Line 9: | Line 9: | ||
એમની શૈલીમાં અનેક શૈલીઓનું મિશ્રણ, એટલે કે વૈચિત્ર્ય હોવા છતાં એમાં પ્રૌઢિ અને પ્રાસાદિક્તા છે. એમને, એક પ્રૌઢ કવિમાં જે અનિવાર્ય તે, શબ્દની શક્તિનો પરિચય છે, શબ્દના સૌન્દર્યની પરખ છે, શબ્દના સંગીતની સૂક્ષ્મ સમજ છે. શબ્દના ધ્વનિ-એના સ્થૂલ અને સૂક્ષ્મ બન્ને અર્થમાં-ની આ સૂઝ સંગ્રહનું નામ સાર્થ કરે છે. | એમની શૈલીમાં અનેક શૈલીઓનું મિશ્રણ, એટલે કે વૈચિત્ર્ય હોવા છતાં એમાં પ્રૌઢિ અને પ્રાસાદિક્તા છે. એમને, એક પ્રૌઢ કવિમાં જે અનિવાર્ય તે, શબ્દની શક્તિનો પરિચય છે, શબ્દના સૌન્દર્યની પરખ છે, શબ્દના સંગીતની સૂક્ષ્મ સમજ છે. શબ્દના ધ્વનિ-એના સ્થૂલ અને સૂક્ષ્મ બન્ને અર્થમાં-ની આ સૂઝ સંગ્રહનું નામ સાર્થ કરે છે. | ||
આમ, | આમ, ‘ધ્વનિ'ની કવિતાને સંગીતમય ચિત્ર અથવા ચિત્રમય સંગીત કહી શકાય. | ||
{{right|નિરંજન ભગત }} | {{right|નિરંજન ભગત }} | ||