કવિલોકમાં/પરંપરા અને પોતીકો અવાજ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 91: Line 91:
આંતર તત્ત્વની આરઝૂ કેવી સાચી, ઊંડી અને ઉત્કટ આલેખાઈ છે? –  
આંતર તત્ત્વની આરઝૂ કેવી સાચી, ઊંડી અને ઉત્કટ આલેખાઈ છે? –  
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem<nowiki>*</nowiki>
{{Block center|<poem><nowiki>*</nowiki>
શ્વાસથી ઉચ્છ્વાસના ઝૂલાએ રોજ ઝૂલો,  
શ્વાસથી ઉચ્છ્વાસના ઝૂલાએ રોજ ઝૂલો,  
કદી અંતરાલે માંડી ખરી મીટ?  
{{right|કદી અંતરાલે માંડી ખરી મીટ?}}
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ  
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ  
-જેનો આમ નિષ્પંદ શો છંદ ઊંડો નસે નસે ચાલે?  
{{right|-જેનો આમ નિષ્પંદ શો છંદ ઊંડો નસે નસે ચાલે?}}
ફૂલ જેમ હસો છો ને કરો છો કિલ્લોલ!
ફૂલ જેમ હસો છો ને કરો છો કિલ્લોલ!
તમે જાણો છો?
તમે જાણો છો?
Line 102: Line 102:
<nowiki>*</nowiki> ચારે કોર ચંદ્રકાન્તો
<nowiki>*</nowiki> ચારે કોર ચંદ્રકાન્તો
ખીચોખીચ
ખીચોખીચ
કીડિયારાં રચી રચી જીવે,
{{right|કીડિયારાં રચી રચી જીવે,}}
એમાં હું જ હોઉં એવો સાચો  
એમાં હું જ હોઉં એવો સાચો  
એક તો બતાવો મને
એક તો બતાવો મને
Line 156: Line 156:
એક આલાગ્રાન્ડ ઍક્સિડન્ટનું -
એક આલાગ્રાન્ડ ઍક્સિડન્ટનું -
બસ એક જબ્બર અકસ્માતનું
બસ એક જબ્બર અકસ્માતનું
અરમાન છે મને.</poem>}}
{{right|અરમાન છે મને.}}</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આવો આલાગ્રાન્ડ ઍક્સિડન્ટ એમને હાથે થવો હજુ બાકી છે, પરંતુ આ સંગ્રહની પાંચદશ પ્રથમ પંક્તિની રચનાઓ, સતત વરતાતો સર્જક કર્મ પ્રત્યેનો સંન્નિષ્ઠ ઉદ્યમ અને પોતીકા અવાજનો એક તણખો એવો ઍક્સિડન્ટ થવાની આશા પ્રેરી શકે. જોઈએ, શું થાય છે.
આવો આલાગ્રાન્ડ ઍક્સિડન્ટ એમને હાથે થવો હજુ બાકી છે, પરંતુ આ સંગ્રહની પાંચદશ પ્રથમ પંક્તિની રચનાઓ, સતત વરતાતો સર્જક કર્મ પ્રત્યેનો સંન્નિષ્ઠ ઉદ્યમ અને પોતીકા અવાજનો એક તણખો એવો ઍક્સિડન્ટ થવાની આશા પ્રેરી શકે. જોઈએ, શું થાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>*બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી ૧૯૫૪; અનુક્રમ ૧૯૭૫</poem>}}
{{Block center|<poem><nowiki>*</nowiki>બુદ્ધિપ્રકાશ, જાન્યુઆરી ૧૯૫૪; અનુક્રમ ૧૯૭૫</poem>}}


{{HeaderNav2
{{HeaderNav2
19,010

edits

Navigation menu