19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 61: | Line 61: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>મારામાં વિશ્વાસ જરા જો જાગે, | {{Block center|<poem>મારામાં વિશ્વાસ જરા જો જાગે, | ||
{{ | {{right|આજે, આ જ ક્ષણે તો}} | ||
હથેલીઓમાં ઊગે-ખીલે | હથેલીઓમાં ઊગે-ખીલે | ||
{{right|મારું પેલું સવાર}} | {{right|મારું પેલું સવાર}} | ||
| Line 72: | Line 72: | ||
હું મને ખોદી શકું ને જો મને પાણી મળે... | હું મને ખોદી શકું ને જો મને પાણી મળે... | ||
પથ્થરોને પાઉં ને એ જો બધા લીલા બને... | પથ્થરોને પાઉં ને એ જો બધા લીલા બને... | ||
જો કલકલે...</poem>}} | {{right|જો કલકલે...}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઘણી આશંકાઓના અંતરાય છતાં આશાનો અંતિમ આધાર તો 'હું' જ છે એ અહીં સૂચિત થાય છે. | ઘણી આશંકાઓના અંતરાય છતાં આશાનો અંતિમ આધાર તો 'હું' જ છે એ અહીં સૂચિત થાય છે. | ||
'પવન રૂપેરી'ના કવિને આધુનિક હોવાની સાથે ભારતીય હોવાનું કહેવામાં આવ્યું છે તે એમના આવા વલણને કારણે હશે? ગમે તેમ, કવિ જાત વિશે વિચાર કરવા, માંહેલાની શોધ કરવા પ્રેરાય છે તેની પાછળ તો આ શ્રદ્ધા અને આશા જ કામ કરી રહેલી જણાય છે. જાત પ્રત્યે ઊંડી અને વેધક નજરથી, નિર્મમતાથી એ જુએ છે અને કશાયે આયાસ વિના છતાં અત્યંત માર્મિકતાથી. ક્યારેક તો દેખીતી હળવાશથી પણ જાતના સંકુલ ગહન રહસ્યને કાવ્યબદ્ધ કરે છે. 'એક ઉંદરડી', 'બેસ, બેસ, દેડકી', 'ક્યાં છો ચંદ્રકાંત’, 'ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ' વગેરે કાવ્યો આનાં ઉદાહરણરૂપ છે. 'ક્યાં છો ચંદ્રકાંત'માં પોતાના બહારી વ્યક્તિત્વની પોકળતાને જે માર્મિક વ્યંગોક્તિઓથી ખુલ્લી કરવામાં આવી છે અને પોતાના આંતરવ્યક્તિત્વને - પોતામાં રહેલા પરમ તત્ત્વને પામવાની અભીપ્સા જે તીવ્રતાથી પ્રગટ કરવામાં આવી છે તે તો અસાધારણ લાગે છે. બહારી વ્યક્તિત્વની પોકળતા પ્રત્યે વેધક કટાક્ષો કેવાં કલ્પનો અને કેવી વક્રોક્તિઓથી થયા છે તે જુઓ : | 'પવન રૂપેરી'ના કવિને આધુનિક હોવાની સાથે ભારતીય હોવાનું કહેવામાં આવ્યું છે તે એમના આવા વલણને કારણે હશે? ગમે તેમ, કવિ જાત વિશે વિચાર કરવા, માંહેલાની શોધ કરવા પ્રેરાય છે તેની પાછળ તો આ શ્રદ્ધા અને આશા જ કામ કરી રહેલી જણાય છે. જાત પ્રત્યે ઊંડી અને વેધક નજરથી, નિર્મમતાથી એ જુએ છે અને કશાયે આયાસ વિના છતાં અત્યંત માર્મિકતાથી. ક્યારેક તો દેખીતી હળવાશથી પણ જાતના સંકુલ ગહન રહસ્યને કાવ્યબદ્ધ કરે છે. 'એક ઉંદરડી', 'બેસ, બેસ, દેડકી', 'ક્યાં છો ચંદ્રકાંત’, 'ચંદ્રકાંતનો ભાંગી ભુક્કો કરીએ' વગેરે કાવ્યો આનાં ઉદાહરણરૂપ છે. 'ક્યાં છો ચંદ્રકાંત'માં પોતાના બહારી વ્યક્તિત્વની પોકળતાને જે માર્મિક વ્યંગોક્તિઓથી ખુલ્લી કરવામાં આવી છે અને પોતાના આંતરવ્યક્તિત્વને - પોતામાં રહેલા પરમ તત્ત્વને પામવાની અભીપ્સા જે તીવ્રતાથી પ્રગટ કરવામાં આવી છે તે તો અસાધારણ લાગે છે. બહારી વ્યક્તિત્વની પોકળતા પ્રત્યે વેધક કટાક્ષો કેવાં કલ્પનો અને કેવી વક્રોક્તિઓથી થયા છે તે જુઓ : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>* તમોને ભુલાવી દેતા તમારા અરીસા | {{Block center|<poem><nowiki>*</nowiki> તમોને ભુલાવી દેતા તમારા અરીસા | ||
-એને તોડીફોડી કેમ નથી દેતા? | -એને તોડીફોડી કેમ નથી દેતા? | ||
* તેજના તમિસ્ત્રમાંથી નીકળો રે બહાર. | <nowiki>*</nowiki> તેજના તમિસ્ત્રમાંથી નીકળો રે બહાર. | ||
* ચન્દ્રકાંત નામની દીવાલો ઓઢી ઓઢી | <nowiki>*</nowiki> ચન્દ્રકાંત નામની દીવાલો ઓઢી ઓઢી | ||
તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા! | તમે શ્વાસે શ્વાસે મમી થતા ચાલ્યા! | ||
* ચન્દ્રકાંત નામ માટે | <nowiki>*</nowiki> ચન્દ્રકાંત નામ માટે | ||
શબ્દોના મિનારા ચણ્યા, | શબ્દોના મિનારા ચણ્યા, | ||
સંબંધોનાં જાળ વણ્યાં, | સંબંધોનાં જાળ વણ્યાં, | ||
| Line 91: | Line 91: | ||
આંતર તત્ત્વની આરઝૂ કેવી સાચી, ઊંડી અને ઉત્કટ આલેખાઈ છે? – | આંતર તત્ત્વની આરઝૂ કેવી સાચી, ઊંડી અને ઉત્કટ આલેખાઈ છે? – | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>* શ્વાસથી ઉચ્છ્વાસના ઝૂલાએ રોજ ઝૂલો, | {{Block center|<poem<nowiki>*</nowiki> શ્વાસથી ઉચ્છ્વાસના ઝૂલાએ રોજ ઝૂલો, | ||
કદી અંતરાલે માંડી ખરી મીટ? | કદી અંતરાલે માંડી ખરી મીટ? | ||
કોનો લય, કોની ગતિ, કોનું રૂપ | કોનો લય, કોની ગતિ, કોનું રૂપ | ||
| Line 99: | Line 99: | ||
-અનંતમાં જે અંતે તમે ઝૂલો | -અનંતમાં જે અંતે તમે ઝૂલો | ||
એ કાળના તરુની કોણ ડાળ? | એ કાળના તરુની કોણ ડાળ? | ||
*ચારે કોર ચંદ્રકાન્તો | <nowiki>*</nowiki> ચારે કોર ચંદ્રકાન્તો | ||
ખીચોખીચ | ખીચોખીચ | ||
કીડિયારાં રચી રચી જીવે, | કીડિયારાં રચી રચી જીવે, | ||
| Line 112: | Line 112: | ||
આથી આગળ વધી કવિ વિશ્વમાં પોતાનું રૂપ નિહાળવા સુધી, વિશ્વમાં પોતાની અનિરુદ્ધ ગતિ અનુભવવા સુધી પણ પહોંચે છે અને એનો આનંદ ખુમારીથી અને છટાથી પ્રગટ કરે છે : | આથી આગળ વધી કવિ વિશ્વમાં પોતાનું રૂપ નિહાળવા સુધી, વિશ્વમાં પોતાની અનિરુદ્ધ ગતિ અનુભવવા સુધી પણ પહોંચે છે અને એનો આનંદ ખુમારીથી અને છટાથી પ્રગટ કરે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>* દશે દિશાઓનું કેન્દ્ર એક જે તે મારા મહીં | {{Block center|<poem><nowiki>*</nowiki> દશે દિશાઓનું કેન્દ્ર એક જે તે મારા મહીં | ||
મારામાંથી ઊડતાં ને ખૂલતાં આકાશ. | મારામાંથી ઊડતાં ને ખૂલતાં આકાશ. | ||
* કેટલાંયે રણ મારી છાયા મહીં આવી, | <nowiki>*</nowiki> કેટલાંયે રણ મારી છાયા મહીં આવી, | ||
લીલાંછમ વન બની જાય. ('અનંત જે રૂપ મારું...')</poem>}} | લીલાંછમ વન બની જાય. ('અનંત જે રૂપ મારું...')</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 120: | Line 120: | ||
ચૈતન્યહ્રાસની લાગણીની સાથેસાથે કવિની આનંદશક્તિ જીવંત રહી છે અને સમયનો ભલે ચણીબોર જેટલો પણ આસ્વાદ એ કરી શક્યા છે એ ઘટના નોંધપાત્ર લાગે છે. આનંદઆસ્વાદનાં કાવ્યો મુખ્યત્વે પ્રકૃતિનાં અને કંઈક માનવસૌંદર્ય તથા રતિનાં છે. એમાં કેટલાંક નક્કર ધીંગી રેખાઓવાળાં ચિત્રો કવિની આગવી વિશેષતા તરીકે આપણું ધ્યાન ખેંચે છે. 'સૂરજ અને હબસી કન્યા', 'બપોર-૨' અને 'રાત પડે ને'માં વિશિષ્ટ વાતાવરણ અને ભાવચિત્ર જે સામર્થ્યથી તાદૃશ કરવામાં આવ્યાં છે તે જુઓ; | ચૈતન્યહ્રાસની લાગણીની સાથેસાથે કવિની આનંદશક્તિ જીવંત રહી છે અને સમયનો ભલે ચણીબોર જેટલો પણ આસ્વાદ એ કરી શક્યા છે એ ઘટના નોંધપાત્ર લાગે છે. આનંદઆસ્વાદનાં કાવ્યો મુખ્યત્વે પ્રકૃતિનાં અને કંઈક માનવસૌંદર્ય તથા રતિનાં છે. એમાં કેટલાંક નક્કર ધીંગી રેખાઓવાળાં ચિત્રો કવિની આગવી વિશેષતા તરીકે આપણું ધ્યાન ખેંચે છે. 'સૂરજ અને હબસી કન્યા', 'બપોર-૨' અને 'રાત પડે ને'માં વિશિષ્ટ વાતાવરણ અને ભાવચિત્ર જે સામર્થ્યથી તાદૃશ કરવામાં આવ્યાં છે તે જુઓ; | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>* કાળો વાદળ-કોર્યો એનો કોમળ-લિસ્સો પિંડ, | {{Block center|<poem><nowiki>*</nowiki> કાળો વાદળ-કોર્યો એનો કોમળ-લિસ્સો પિંડ, | ||
આંખ સદાયે વીજ-ઝબૂકી, જલની કંઠે મીંડ, | આંખ સદાયે વીજ-ઝબૂકી, જલની કંઠે મીંડ, | ||
* પાને પાને એના જાડા હોઠ મહીંનો તાંજો અમલ ટપકતો. | <nowiki>*</nowiki> પાને પાને એના જાડા હોઠ મહીંનો તાંજો અમલ ટપકતો. | ||
(‘સૂરજ અને હબસી કન્યા') | (‘સૂરજ અને હબસી કન્યા') | ||
*ધૂળ મહીંની પગલી ચીખે : 'દાઝું' 'દાઝું' થાય, | <nowiki>*</nowiki> ધૂળ મહીંની પગલી ચીખે : 'દાઝું' 'દાઝું' થાય, | ||
કપોતની પાંખોમાં ઊડી ગગન ભરાવા ચ્હાય. | કપોતની પાંખોમાં ઊડી ગગન ભરાવા ચ્હાય. | ||
* પૂંછડે લાગી આગ, બાવરો દોડ્યો જાય સમીર. | <nowiki>*</nowiki> પૂંછડે લાગી આગ, બાવરો દોડ્યો જાય સમીર. | ||
* વડવાનલ ધરતી પર ભમતો મારે મૃગજલછોળ. (‘બપોર-૨')</poem>}} | <nowiki>*</nowiki> વડવાનલ ધરતી પર ભમતો મારે મૃગજલછોળ. (‘બપોર-૨')</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘બપોર-૧' ‘બપોર-૨'નાં સબળ પ્રાકૃતિક આલેખનોની વચ્ચે આવી પડેલા 'સમય'ના ઉલ્લેખો કવિની આધુનિકતાની સભાનતા છતી કરી દે છે. | ‘બપોર-૧' ‘બપોર-૨'નાં સબળ પ્રાકૃતિક આલેખનોની વચ્ચે આવી પડેલા 'સમય'ના ઉલ્લેખો કવિની આધુનિકતાની સભાનતા છતી કરી દે છે. | ||
edits