19,010
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 12: | Line 12: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
* વાંસવૃંદો આરડે ને પવન હાંકે જોરથી, | <nowiki>*</nowiki> વાંસવૃંદો આરડે ને પવન હાંકે જોરથી, | ||
ને આંખ છે અંગાર જેવી સિંહની ત્યાં ચળકતી, | ને આંખ છે અંગાર જેવી સિંહની ત્યાં ચળકતી, | ||
પણ ત્યાં ઊભું તટ પર દીસે કોઈ દબાયું દુ:ખથી, | પણ ત્યાં ઊભું તટ પર દીસે કોઈ દબાયું દુ:ખથી, | ||
માનવ હશે? એના વિના આ સુખી જગતમાં કો દુ:ખી? | માનવ હશે? એના વિના આ સુખી જગતમાં કો દુ:ખી? | ||
* છે એક બાજુ દુનિયા સઘળી હઠીલી, | <nowiki>*</nowiki> છે એક બાજુ દુનિયા સઘળી હઠીલી, | ||
ને એકલો કવિ રહીશ તું એક બાજુ! | ને એકલો કવિ રહીશ તું એક બાજુ! | ||
* નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં. | <nowiki>*</nowiki> નથી નથી મુજ તત્ત્વો વિશ્વથી મેળ લેતાં. | ||
* હમોનેયે જગત ખારું થઈ ચૂક્યું! થઈ ચૂક્યું! | <nowiki>*</nowiki> હમોનેયે જગત ખારું થઈ ચૂક્યું! થઈ ચૂક્યું! | ||
</poem>}} | </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 29: | Line 29: | ||
મગર એ દાંતની મિસ્સી સનમના હાથમાં દેતાં, | મગર એ દાંતની મિસ્સી સનમના હાથમાં દેતાં, | ||
અરેરે! કોઈ વા વાયો, સનમ, બો, રંગ, સૌ ફીટ્યાં. | અરેરે! કોઈ વા વાયો, સનમ, બો, રંગ, સૌ ફીટ્યાં. | ||
* આ ખૂન છે પાણી બન્યું. ઢોળાઈને ચાલ્યું જતું, | <nowiki>*</nowiki> આ ખૂન છે પાણી બન્યું. ઢોળાઈને ચાલ્યું જતું, | ||
એ ક્યાંય ના ઠેરે, ઠરે, ઠારનારું કોણ ક્યાં! | એ ક્યાંય ના ઠેરે, ઠરે, ઠારનારું કોણ ક્યાં! | ||
* પાણી બની ઢોળાઉં છું હું દમબદમ ગમને કૂવે, | <nowiki>*</nowiki> પાણી બની ઢોળાઉં છું હું દમબદમ ગમને કૂવે, | ||
અંધાર છે, લાચાર છું...</poem>}} | અંધાર છે, લાચાર છું...</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 41: | Line 41: | ||
ઉર ઠલવવા પાળ્યાં પંખી બધાં જ વૃથા નકી. | ઉર ઠલવવા પાળ્યાં પંખી બધાં જ વૃથા નકી. | ||
ઉર ઠલવવું એ તો ક્યાંયે મળે જ મળે નહીં! | ઉર ઠલવવું એ તો ક્યાંયે મળે જ મળે નહીં! | ||
* સાકી, જે નશો મને દીધો, દિલદારને દીધી નહીં, | <nowiki>*</nowiki> સાકી, જે નશો મને દીધો, દિલદારને દીધી નહીં, | ||
સાકી, જે નશો મુજને ચડ્યો, દિલદારનેય ચડ્યો નહીં. | સાકી, જે નશો મુજને ચડ્યો, દિલદારનેય ચડ્યો નહીં. | ||
* જૂઠું પુષ્પ! જૂઠી વાસ! | <nowiki>*</nowiki> જૂઠું પુષ્પ! જૂઠી વાસ! | ||
જૂઠો પ્રેમનો વિશ્વાસ! | જૂઠો પ્રેમનો વિશ્વાસ! | ||
સાચો એક આ નિઃશ્વાસ, | સાચો એક આ નિઃશ્વાસ, | ||
| Line 72: | Line 72: | ||
{{Block center|<poem>* આ તો સ્વપ્ન ટૂંકું છે, હું ગૂંજી લઉં, તું ખીલી લે! | {{Block center|<poem>* આ તો સ્વપ્ન ટૂંકું છે, હું ગૂંજી લઉં, તું ખીલી લે! | ||
થશે પલમાં અરે! હા! શું? હું તારો છું, તું મારું થા. | થશે પલમાં અરે! હા! શું? હું તારો છું, તું મારું થા. | ||
* મીઠું કિંતુ ક્ષણિક જ નકી સ્વપ્ન સંયોગ તો છે. | <nowiki>*</nowiki> મીઠું કિંતુ ક્ષણિક જ નકી સ્વપ્ન સંયોગ તો છે. | ||
* ક્ષણિક શમણે લે સૌ લહેરો ભલે ઉપભોગની.</poem>}} | <nowiki>*</nowiki> ક્ષણિક શમણે લે સૌ લહેરો ભલે ઉપભોગની.</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કલાપીએ પોતાને માટે એક વખત કહેલું : “હું ગમે તેવાં ભવ્ય પણ વ્યર્થ સ્વપ્નોનો આદમી છું.” આપણે આ ઉક્તિને જરા ફેરવીને કહી શકીએ કે કલાપી ગમે તેવાં વ્યર્થ પણ ભવ્ય સ્વપ્નોના આદમી હતા. આધુનિકો પાસે વ્યર્થ છતાંયે ભવ્ય સ્વપ્નોયે રહ્યાં નથી. | કલાપીએ પોતાને માટે એક વખત કહેલું : “હું ગમે તેવાં ભવ્ય પણ વ્યર્થ સ્વપ્નોનો આદમી છું.” આપણે આ ઉક્તિને જરા ફેરવીને કહી શકીએ કે કલાપી ગમે તેવાં વ્યર્થ પણ ભવ્ય સ્વપ્નોના આદમી હતા. આધુનિકો પાસે વ્યર્થ છતાંયે ભવ્ય સ્વપ્નોયે રહ્યાં નથી. | ||
edits