કવિલોકમાં/મીરાંનું કવિકર્મ: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 10: Line 10:
મીરાંની કવિતાની અનાયાસતા સૌ પ્રથમ એની સંક્ષિપ્તતામાં પ્રગટ થતી દેખાય છે. એમનાં કેટલાંબધાં કાવ્યો માત્ર ત્રણચાર પંક્તિઓમાં પૂરાં થઈ જાય છે! જુઓ—
મીરાંની કવિતાની અનાયાસતા સૌ પ્રથમ એની સંક્ષિપ્તતામાં પ્રગટ થતી દેખાય છે. એમનાં કેટલાંબધાં કાવ્યો માત્ર ત્રણચાર પંક્તિઓમાં પૂરાં થઈ જાય છે! જુઓ—
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>* પગઘૂંઘરું બાંધ મીરાં નાચી રે.  
{{Block center|<poem><nowiki>*</nowiki> પગઘૂંઘરું બાંધ મીરાં નાચી રે.  
મૈં તો મેરે નારાયણકી આપ હી હો ગઈ દાસી રે.  
મૈં તો મેરે નારાયણકી આપ હી હો ગઈ દાસી રે.  
લોગ કહે મીરાં ભઈ બાવરી, ન્યાત કહૈ કુલનાસી રે.  
લોગ કહે મીરાં ભઈ બાવરી, ન્યાત કહૈ કુલનાસી રે.  
વિષકા પ્યાલા રાણાજી ભેજ્યા, પીવત મીરાં હાંસી રે.  
વિષકા પ્યાલા રાણાજી ભેજ્યા, પીવત મીરાં હાંસી રે.  
મીરાંકે પ્રભુ ગિરધર નાગર, સહજ મિલે અવિનાસી રે.
મીરાંકે પ્રભુ ગિરધર નાગર, સહજ મિલે અવિનાસી રે.
* ઉપાડી ગાંસડી વેઠની, કેમ નાખી દેવાય?  
<nowiki>*</nowiki> ઉપાડી ગાંસડી વેઠની, કેમ નાખી દેવાય?  
એ છે રણછોડરાય શેઠની રે, કેમ નાખી દેવાય?  
એ છે રણછોડરાય શેઠની રે, કેમ નાખી દેવાય?  
ઊની ઊની રેતીમાં પગ તપે છે,
ઊની ઊની રેતીમાં પગ તપે છે,
Line 21: Line 21:
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
બાઈ મીરાં કે પ્રભુ ગિરધર નાગર,
{{right|લ્હે લાગી છે મને ઠેઠની રે. કેમ.}}
{{right|લ્હે લાગી છે મને ઠેઠની રે. કેમ.}}
* બસો મોરે નૈનનમેં નંદલાલ  
<nowiki>*</nowiki> બસો મોરે નૈનનમેં નંદલાલ  
મોહનની સૂરત, સાંવરી સૂરત, નૈનાં બને વિશાલ.  
મોહનની સૂરત, સાંવરી સૂરત, નૈનાં બને વિશાલ.  
અધર સુધારસ મુરલી રાજિત, ઉર બૈજંતી માલ.
અધર સુધારસ મુરલી રાજિત, ઉર બૈજંતી માલ.
19,010

edits