23,710
edits
(+1) |
(Formatting Corrections) |

| Line 172: | Line 172: | ||
મહાભારત કેરૂં તે વ્યાસ કાવ્ય રચે મહા, | મહાભારત કેરૂં તે વ્યાસ કાવ્ય રચે મહા, | ||
જગને અન્તરે સોહે કૃષ્ણની ભવ્ય તે પ્રભા!</poem>}} | જગને અન્તરે સોહે કૃષ્ણની ભવ્ય તે પ્રભા!</poem>}} | ||
'''(૧૧)''' | {{center|'''(૧૧)'''}} | ||
{{Block center|<poem>વહે ઘેરાં ગાને છલ છલ થતી જીવનનદી, | {{Block center|<poem>વહે ઘેરાં ગાને છલ છલ થતી જીવનનદી, | ||
રહે કુંજે કુંજે મૃદુ મનુજને શ્વાસ પમરી; | રહે કુંજે કુંજે મૃદુ મનુજને શ્વાસ પમરી; | ||
| Line 187: | Line 187: | ||
માનવીમાનવીઓ માનવેતર જીવની. | માનવીમાનવીઓ માનવેતર જીવની. | ||
બન્ધુતાની ઉષા ભોમે બુદ્ધને વદને ઝગી!</poem>}} | બન્ધુતાની ઉષા ભોમે બુદ્ધને વદને ઝગી!</poem>}} | ||
'''(૧૨)''' | {{center|'''(૧૨)'''}} | ||
{{Block center|<poem>સ્નેહ સૌન્દર્ય ને શાન્તિ વિશ્વસંઘ તણાં સ્ફૂરે, | {{Block center|<poem>સ્નેહ સૌન્દર્ય ને શાન્તિ વિશ્વસંઘ તણાં સ્ફૂરે, | ||
સ્વપ્નો કૈં ભાવનાભીનાં સ્વચ્છ માનવના ઉરે! | સ્વપ્નો કૈં ભાવનાભીનાં સ્વચ્છ માનવના ઉરે! | ||
| Line 204: | Line 204: | ||
{{right|'''(કુમાર) ‘સ્નેહરશ્મિ’'''}} | {{right|'''(કુમાર) ‘સ્નેહરશ્મિ’'''}} | ||
</poem>}} | </poem>}} | ||
{{center|'''યુગદ્રષ્ટા'''
(સ્રગધરા)}} | {{center|'''યુગદ્રષ્ટા'''
(સ્રગધરા)}} | ||
| Line 254: | Line 255: | ||
જ્યાં હો ત્યાંથી ધરા પે અવતર કવિઓ મુક્તિભાનુ વધાવા! | જ્યાં હો ત્યાંથી ધરા પે અવતર કવિઓ મુક્તિભાનુ વધાવા! | ||
{{right|'''(કુમાર) ઉમાશંકર જોશી'''}}</poem>}} | {{right|'''(કુમાર) ઉમાશંકર જોશી'''}}</poem>}} | ||
{{center|'''માગું આશિષ'''
(સ્રગધરા)}} | {{center|'''માગું આશિષ'''
(સ્રગધરા)}} | ||
{{Block center|<poem>‘સૃષ્ટિનાં હીર બાળી ઉછળી ઉમટતા ઘોર દાવાનળોને | {{Block center|<poem>‘સૃષ્ટિનાં હીર બાળી ઉછળી ઉમટતા ઘોર દાવાનળોને | ||
હૈયામાં હું સમાવું; અણુ અણુ અરપી એહના દાહ ઠારૂં | હૈયામાં હું સમાવું; અણુ અણુ અરપી એહના દાહ ઠારૂં | ||
| Line 297: | Line 300: | ||
{{right|'''(કુમાર) કૃષ્ણલાલ શ્રીધરાણી'''}}</poem>}} | {{right|'''(કુમાર) કૃષ્ણલાલ શ્રીધરાણી'''}}</poem>}} | ||
{{center|'''પૃથ્વી
(પૃથ્વી) | |||
{{center|'''પૃથ્વી'''
(પૃથ્વી)}} | |||
{{Block center|<poem>સમાધિમય શૃંગથી, જટિલ વારિ વંટોળથી | {{Block center|<poem>સમાધિમય શૃંગથી, જટિલ વારિ વંટોળથી | ||
અને કડકડાટથી–ગગન વીજળી વેદના | અને કડકડાટથી–ગગન વીજળી વેદના | ||
| Line 369: | Line 374: | ||
એતો જાણે હિમઢગ પડ્યોઃ ના જરી હાલીચાલી | એતો જાણે હિમઢગ પડ્યોઃ ના જરી હાલીચાલી | ||
મારી, એની અને શું જગત સકળની એ હતી રાત છેલ્લી? | મારી, એની અને શું જગત સકળની એ હતી રાત છેલ્લી? | ||
{{ | {{right|'''(ઊર્મિ) ‘જનમેજય’'''}}</poem>}} | ||
{{center|'''સ્વપ્નસરોવરે'''}} | {{center|'''સ્વપ્નસરોવરે'''}} | ||
| Line 406: | Line 412: | ||
ને એ ભળી કુજનધાર માંહે | ને એ ભળી કુજનધાર માંહે | ||
વસન્તના વેણુરવે લપાય. | વસન્તના વેણુરવે લપાય. | ||
{{gap}}* * * | {{gap|4em}}* * * | ||
વિલોકતી લોલ વિલાસ લીલા, | વિલોકતી લોલ વિલાસ લીલા, | ||
બેઠી હતી હું સરતીર ત્યારે; | બેઠી હતી હું સરતીર ત્યારે; | ||
| Line 464: | Line 470: | ||
હજી ય રોમાવલિ અંગ મારે. | હજી ય રોમાવલિ અંગ મારે. | ||
{{right|'''(ઊર્મિ) મનઃસુખલાલ મ. ઝવેરી'''}}</poem>}} | {{right|'''(ઊર્મિ) મનઃસુખલાલ મ. ઝવેરી'''}}</poem>}} | ||
| Line 622: | Line 627: | ||
એકાદ ભાવભર્યું અશ્રુ અર્પશે. | એકાદ ભાવભર્યું અશ્રુ અર્પશે. | ||
{{right|'''(કુમાર) સુંદરજી ગો. બેટાઇ'''}}</poem>}} | {{right|'''(કુમાર) સુંદરજી ગો. બેટાઇ'''}}</poem>}} | ||
{{center|'''ગુરુદક્ષિણા'''
(વસન્ત તિલકા)}} | {{center|'''ગુરુદક્ષિણા'''
(વસન્ત તિલકા)}} | ||
| Line 772: | Line 778: | ||
આપને દેહમંદિરે આત્મજ્યોતિ સદા ઝગે. | આપને દેહમંદિરે આત્મજ્યોતિ સદા ઝગે. | ||
{{right|'''(કુમાર) પ્રેમશંકર ભટ્ટ'''}}</poem>}} | {{right|'''(કુમાર) પ્રેમશંકર ભટ્ટ'''}}</poem>}} | ||
{{center|'''વિધવા'''
(પૃથ્વી)}} | {{center|'''વિધવા'''
(પૃથ્વી)}} | ||
{{Block center|<poem>બળું, રગરગે ઝળું, દરદ-દુઃખ દાવાનલે, | {{Block center|<poem>બળું, રગરગે ઝળું, દરદ-દુઃખ દાવાનલે, | ||
રહે અદમ વેદના પળપળે ઉરે ડામતી | રહે અદમ વેદના પળપળે ઉરે ડામતી | ||
| Line 790: | Line 798: | ||
{{right|(ઊર્મિ) રમણલાલ સોની}}</poem>}} | {{right|(ઊર્મિ) રમણલાલ સોની}}</poem>}} | ||
{{center|<poem>'''હસું | |||
{{center|<poem>'''હસું'''
(પૃથ્વી)</poem>}} | |||
{{Block center|<poem>અસંખ્ય કુટિરો થકી રજનીમાં સુણું શાંત હું | {{Block center|<poem>અસંખ્ય કુટિરો થકી રજનીમાં સુણું શાંત હું | ||
નિસાસ, વળી અશ્રુથી પ્રતિ નિશા દિવાલો ભીંજે, | નિસાસ, વળી અશ્રુથી પ્રતિ નિશા દિવાલો ભીંજે, | ||
| Line 803: | Line 813: | ||
વીંધાય ઉર વીજથી ગગન મેઘનું એ હસે, | વીંધાય ઉર વીજથી ગગન મેઘનું એ હસે, | ||
વીંધાઇ અથડાઈને ત્યમ હસું હમેશાં જગે. | વીંધાઇ અથડાઈને ત્યમ હસું હમેશાં જગે. | ||
{{right|'''(કુમાર) પ્રહલાદ પારેખ'''</poem>}} | {{right|'''(કુમાર) પ્રહલાદ પારેખ'''}}</poem>}} | ||
{{center|'''વિશ્વદેવ'''
(વસંતતિલકા-ઉપજાતિ)}} | {{center|'''વિશ્વદેવ'''
(વસંતતિલકા-ઉપજાતિ)}} | ||
{{Block center|<poem>ગેબી વિશાલ નભઘુમ્મટ આસમાની | {{Block center|<poem>ગેબી વિશાલ નભઘુમ્મટ આસમાની | ||
તારા ત્રિલોકમય મંદિરશીર્ષ શોભે, | તારા ત્રિલોકમય મંદિરશીર્ષ શોભે, | ||
| Line 831: | Line 843: | ||
તારા મહાપદતણે રહું નિત્ય ચોંટી. | તારા મહાપદતણે રહું નિત્ય ચોંટી. | ||
{{right|'''(પ્રસ્થાન) પૂજાલાલ'''}}</poem>}} | {{right|'''(પ્રસ્થાન) પૂજાલાલ'''}}</poem>}} | ||
{{center|'''ધરતીને'''}} | {{center|'''ધરતીને'''}} | ||
{{Block center|<poem>તારા વિશાળ હૃદયે મમ શાન્તિભાન | {{Block center|<poem>તારા વિશાળ હૃદયે મમ શાન્તિભાન | ||
જ્યાં વિશ્વનું સકળ દુઃખ વિરામસ્થાન | જ્યાં વિશ્વનું સકળ દુઃખ વિરામસ્થાન | ||
| Line 844: | Line 858: | ||
જ્યાં વિશ્વ સર્વ બનતું શુભ એકરંગી. | જ્યાં વિશ્વ સર્વ બનતું શુભ એકરંગી. | ||
{{right|'''(પ્રસ્થાન) સ્વપ્નસ્થ'''}}</poem>}} | {{right|'''(પ્રસ્થાન) સ્વપ્નસ્થ'''}}</poem>}} | ||
{{center|'''ઝંખના'''}} | {{center|'''ઝંખના'''}} | ||
{{Block center|<poem>રમું કમળકુંજમાં, પદ સરે ભલે પંકજે, | {{Block center|<poem>રમું કમળકુંજમાં, પદ સરે ભલે પંકજે, | ||
હિમાદ્રિશિખરે ચડું, સકળ અંગ ઠંડાં પડે, | હિમાદ્રિશિખરે ચડું, સકળ અંગ ઠંડાં પડે, | ||
| Line 864: | Line 880: | ||
{{center|'''ઉરપવૃત્તિ'''}} | {{center|'''ઉરપવૃત્તિ'''}} | ||
{{Block center|<poem>મુજ જીવનતન્ત્રી તણા સહુ તાર, | {{Block center|<poem>મુજ જીવનતન્ત્રી તણા સહુ તાર, | ||
કદી સ્વરમેળ ધરે, બસુરા | કદી સ્વરમેળ ધરે, બસુરા | ||
| Line 878: | Line 895: | ||
ગીતો અનેક જરી તન્તુ મહીં ઉતારતા. | ગીતો અનેક જરી તન્તુ મહીં ઉતારતા. | ||
આવતા યાત્રીઓ જાતા, ગાનોદ્ભવ થાતા શમે; | આવતા યાત્રીઓ જાતા, ગાનોદ્ભવ થાતા શમે; | ||
મૂક વાદ્ય બને, તંતુ નિશ્ચેષ્ટ સૌ પડ્યા રહે. | મૂક વાદ્ય બને, તંતુ નિશ્ચેષ્ટ સૌ પડ્યા રહે. | ||
{{gap| | {{gap|6em}}'''૨''' | ||
ગગન સ્વચ્છ કદી તપતો રવિ, | ગગન સ્વચ્છ કદી તપતો રવિ, | ||
પૃથિવી ધાર પ્રકાશતણી ઝીલે, | પૃથિવી ધાર પ્રકાશતણી ઝીલે, | ||
| Line 891: | Line 908: | ||
પ્રવાહે કાળના વ્હેતા, પરિવર્તન શાં નવાં? | પ્રવાહે કાળના વ્હેતા, પરિવર્તન શાં નવાં? | ||
{{right|'''(કૌમુદી) ‘બાદરાયણ’'''}}</poem>}} | {{right|'''(કૌમુદી) ‘બાદરાયણ’'''}}</poem>}} | ||
{{center|'''ભણકાર – દર્શન – મુક્તિ'''}} | {{center|'''ભણકાર – દર્શન – મુક્તિ'''}} | ||
{{Block center|<poem>{{gap|4em}}કહે તું કે “કાલે | {{Block center|<poem>{{gap|4em}}કહે તું કે “કાલે | ||
{{gap|4em}}મળીશું આ કાળે” | {{gap|4em}}મળીશું આ કાળે” | ||
| Line 927: | Line 946: | ||
પરિત્રાણે ઊભી અડગ ચરણે શું મુજ દીઠી? | પરિત્રાણે ઊભી અડગ ચરણે શું મુજ દીઠી? | ||
{{right|'''(ઊર્મિ) નલિન મણિશંકર ભટ્ટ'''}}</poem>}} | {{right|'''(ઊર્મિ) નલિન મણિશંકર ભટ્ટ'''}}</poem>}} | ||
{{center|'''ક્ષમ્ય'''}} | {{center|'''ક્ષમ્ય'''}} | ||
{{Block center|<poem>આ વર્ષમાં સ્ખલન જે અણજાણતાં કે | {{Block center|<poem>આ વર્ષમાં સ્ખલન જે અણજાણતાં કે | ||
જાણ્યે થયાં, સકળ કાજ હું માફ ચાહું; | જાણ્યે થયાં, સકળ કાજ હું માફ ચાહું; | ||
| Line 957: | Line 978: | ||
{{center|'''સ્નેહ – શૃંખલા'''}} | {{center|'''સ્નેહ – શૃંખલા'''}} | ||
{{Block center|<poem>ઉંચે પેલા શિખરો ગિરિના એ હાર કેરા મણકા બધાએ, | {{Block center|<poem>ઉંચે પેલા શિખરો ગિરિના એ હાર કેરા મણકા બધાએ, | ||
મઢ્યાં હશે શું સહુ નીલરત્ને? અદૃશ્ય કો’ મેર શું સંકળાયા; | મઢ્યાં હશે શું સહુ નીલરત્ને? અદૃશ્ય કો’ મેર શું સંકળાયા; | ||
ઝુંડો છવાયાં ગિરિઆવલીના, ના કો’ પ્રયત્ને ચળી એક પાદે, | ઝુંડો છવાયાં ગિરિઆવલીના, ના કો’ પ્રયત્ને ચળી એક પાદે, | ||
બાંધ્યાં પદો વજ્રની શૃંખલાએ. ઉલ્લંઘી જાશે તજીને સીમા તે.</poem>}} | બાંધ્યાં પદો વજ્રની શૃંખલાએ. ઉલ્લંઘી જાશે તજીને સીમા તે.</poem>}} | ||
{{Block center|<poem>સ્વેચ્છા થકી બંધાયલા સ્નેહની શૃંખલાએ, | |||
{{Block center|<poem>બંધાયલા આપણ મિત્રભાવે; | બંધાયલા આપણ મિત્રભાવે; | ||
વ્હાલા કદી બંધન ના તજીશું; | વ્હાલા કદી બંધન ના તજીશું; | ||
એવાં ગ્રથી પ્રાણ સદા રહીશું. | એવાં ગ્રથી પ્રાણ સદા રહીશું. | ||
| Line 971: | Line 993: | ||
{{center|'''ઝૂઝૂં'''}} | {{center|'''ઝૂઝૂં'''}} | ||
{{Block center|<poem>ભલે જીવિતમાં કદા અતિકરુણ મંદાકિની, | {{Block center|<poem>ભલે જીવિતમાં કદા અતિકરુણ મંદાકિની, | ||
ઉરે સળગતી શિખા પ્રલય વહ્નિ ઉરાડતી; | ઉરે સળગતી શિખા પ્રલય વહ્નિ ઉરાડતી; | ||
| Line 998: | Line 1,021: | ||
હૈયાના ગૂઢ મંત્રો અગળ વિષ ભર્યા કે અબૂઝેલ ઈર્ષ્યા. | હૈયાના ગૂઢ મંત્રો અગળ વિષ ભર્યા કે અબૂઝેલ ઈર્ષ્યા. | ||
{{right|ચરકમળમાં અર્પવાની મહેચ્છા.}} | {{right|ચરકમળમાં અર્પવાની મહેચ્છા.}} | ||
{{right|'''(ઊર્મિ) ‘મળેલું’'''}}</poem>}} | |||
{{center|'''દાવાનળને'''}} | {{center|'''દાવાનળને'''}} | ||
| Line 1,005: | Line 1,029: | ||
નથી શું અહિં વ્હેમનાં વન, અસત્યનાં કાનનો, | નથી શું અહિં વ્હેમનાં વન, અસત્યનાં કાનનો, | ||
અરણ્ય અરિભાવનાં, છળપ્રપંચના જંગલો? | અરણ્ય અરિભાવનાં, છળપ્રપંચના જંગલો? | ||
{{right|(કુમાર) રતિલાલ શુક્લ'''}}</poem>}} | {{right|'''(કુમાર) રતિલાલ શુક્લ'''}}</poem>}} | ||
{{center|'''વીર નર્મદને ગુજરાતીઓને બોધ'''
(પૃથ્વીતિલક)}} | {{center|'''વીર નર્મદને ગુજરાતીઓને બોધ'''
(પૃથ્વીતિલક)}} | ||
{{Block center|<poem>ન શોક કરશો કદાપી રસિકો વિકાસી મુજ તાવણી; | {{Block center|<poem>ન શોક કરશો કદાપી રસિકો વિકાસી મુજ તાવણી; | ||
જુઓ સકલ જીવ-જીવન, ન એક બે-દરદ ભાળશો; | જુઓ સકલ જીવ-જીવન, ન એક બે-દરદ ભાળશો; | ||
ભલે દરદ, ઘા ભલે, અપયશો ભલે, અભિભવો ભલે, | ભલે દરદ, ઘા ભલે, અપયશો ભલે, અભિભવો ભલે, | ||
સદાય ઉર પ્રેમમાં, રૂધિર જ રહે બ્હડતું શૌર્યમાં. | સદાય ઉર પ્રેમમાં, રૂધિર જ રહે બ્હડતું શૌર્યમાં. | ||
(કુમાર) બળવન્તરાય ક. ઠાકોર</poem>}} | {{right|'''(કુમાર) બળવન્તરાય ક. ઠાકોર'''}}</poem>}} | ||
{{center|'''બંધાઈ ગયું'''}} | {{center|'''બંધાઈ ગયું'''}} | ||
{{Block center|<poem>બેઠી બિસ્તર બાંધવા પ્રિયતણો લૈ ત્યાં પ્રવાસે જવા, | {{Block center|<poem>બેઠી બિસ્તર બાંધવા પ્રિયતણો લૈ ત્યાં પ્રવાસે જવા, | ||
બાંધ્યા કોટ ખમીસ, ધોતર, ડબી સાબુ અને અસ્તરો, | બાંધ્યા કોટ ખમીસ, ધોતર, ડબી સાબુ અને અસ્તરો, | ||
| Line 1,021: | Line 1,049: | ||
બોલી, ‘ભૂલ થકી બધાની ભળતું બંધાઈ હૈયું ગયું.’ | બોલી, ‘ભૂલ થકી બધાની ભળતું બંધાઈ હૈયું ગયું.’ | ||
{{right|'''(પ્રસ્થાન) સુન્દરમ્'''}}</poem>}} | {{right|'''(પ્રસ્થાન) સુન્દરમ્'''}}</poem>}} | ||
{{center|'''કવિ અને કોયલ'''}} | {{center|'''કવિ અને કોયલ'''}} | ||
{{Block center|<poem>પોષાએ કોકિલાઓ કળકળ કરતા કાગડાના કુટુંબે, | {{Block center|<poem>પોષાએ કોકિલાઓ કળકળ કરતા કાગડાના કુટુંબે, | ||
આત્માની પ્રેરણાથી પણ સ્વર મીઠડા કોકિલા વિશ્વ કુંજે; | આત્માની પ્રેરણાથી પણ સ્વર મીઠડા કોકિલા વિશ્વ કુંજે; | ||
તેવી રીતે કવિ આ ભડભડ બળતા વિશ્વમાં ઉછરે છે, | તેવી રીતે કવિ આ ભડભડ બળતા વિશ્વમાં ઉછરે છે, | ||
કિંતુ એના ઉરેથી અમીરસ સરખા સ્રોતકાવ્યો સરે છે. | કિંતુ એના ઉરેથી અમીરસ સરખા સ્રોતકાવ્યો સરે છે. | ||
(પ્રસ્થાન) જેઠાલાલ ત્રિવેદી</poem>}} | {{right|'''(પ્રસ્થાન) જેઠાલાલ ત્રિવેદી'''}}</poem>}} | ||
{{center|'''સાવિત્રી'''}} | {{center|'''સાવિત્રી'''}} | ||
{{Block center|<poem>ને એ ભમી ચિર સુદૂર અનંત એવા | {{Block center|<poem>ને એ ભમી ચિર સુદૂર અનંત એવા | ||
તારાજડિત નભમાં પરિત્યક્ત દેવી; | તારાજડિત નભમાં પરિત્યક્ત દેવી; | ||
| Line 1,038: | Line 1,070: | ||
જો રીઝવે કદિય તો વરદાનમાં એ | જો રીઝવે કદિય તો વરદાનમાં એ | ||
પામે પ્રકાશ, વળી ચેતન, પ્રેમ, મોઘાં. | પામે પ્રકાશ, વળી ચેતન, પ્રેમ, મોઘાં. | ||
{{right|(કુમાર) હરિશ્ચન્દ્ર ભટ્ટ}}</poem>}} | {{right|'''(કુમાર) હરિશ્ચન્દ્ર ભટ્ટ'''}}</poem>}} | ||
{{center|'''મૌનસરોવર'''}} | {{center|'''મૌનસરોવર'''}} | ||
{{Block center|<poem>ભારે ભર્યા મૌનસરોવરે આ | {{Block center|<poem>ભારે ભર્યા મૌનસરોવરે આ | ||
કો ફેંકશોના અહીં શબ્દકાંકરી | કો ફેંકશોના અહીં શબ્દકાંકરી | ||