ગ્રંથ અને ગ્રંથકાર : પુસ્તક ૫મું/સન ૧૯૩૩નો સાહિત્ય પ્રવાહ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
 
No edit summary
 
Line 49: Line 49:
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|<poem>“સુણી જે વશવર્તિ બની ઠરતા

{{gap}}હરણાંસમ અબ્ધિતરંગ બધા.” હેવું પરિણામ આવે.</poem>}}
{{gap}}હરણાંસમ અબ્ધિતરંગ બધા.” હેવું પરિણામ આવે.<ref>વિવર્તલીલા પૃ. ૧૪–૧૬.</ref></poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
ઘણાં વર્ષો પૂર્વે સ્વર્ગસ્થ દયારામ ગિદુમલ અમદાવાદ સેસન્સકોર્ટના જડજ હતા ત્યારે તેઓ અમદાવાદ સ્ટુડન્સ્ટ બ્રધરહુડના પાંચ સભ્યોને દર રવિવારે કવિ ટેનિશનનું જાણીતું “ઇન મેમોરિયમ” કાવ્ય શીખવતા. આખા કલાકમાં એક કે બે કડીઓ પૂરી વંચાતી નહિ પણ તે પર એમાંથી એક કેન્દ્રિત (Central વિચારને લઇ, તેના જુદા જુદા શબ્દો, શબ્દ સમૂહો ઉપમા ઉપર પોતાના બહોળા વાંચનમાંથી બંધબેસ્તા ઉદાહરણો આપી એટલી સ્પષ્ટતાથી વિવેચન કરતા કે તેનું તારત્મ્ય ઝટ સમજાતું, અને તે વિવરણ આનંદદાયક તેમ વિચારશક્તિને વિકસાવનારૂં થઈ પડતું. જેઓએ એમનું Leaves from the diary of a Hindu devotee નામનું પુસ્તક વાંચ્યું હશે તેમને એ પ્રવચન શૈલીનો કાંઈક ખ્યાલ આવશે. લન્ડનના સનડે ટાઇમ્સમાં ઈ. વી. લ્યુકાશનું પ્રતિ અંકમાં (The wanderer’s note book) એ મથાળા હેઠળ એક કોલમ ઉપરોક્ત લેખન શૈલીનું, એકાદા વિષયપર લખાણ આવે છે. તે લખાણ પણ બહોળું લોકપ્રિય નીવડ્યું છે, જો કે શ્રીયુત નરસિંહરાવના લખાણમાં તત્વચિંતન, કળા, અને સાહિત્યનું વિવેચન મુખ્યત્વે હોય છે.

Line 58: Line 58:
અર્વાચીન ગુજરાતી કવિતામાં નવા છંદોની રચના અને પ્રચાર કોણે કોણે કર્યા એ વિષયને શ્રીયુત રામનારાયણ પાઠકે એમના ગત વર્ષે પ્રસિદ્ધ થયલાં (સન ૧૯૩૩) “આપણી અર્વાચીન ગુજરાતી કવિતા” નામક પુસ્તકમાં શાસ્ત્રીય રીતે અવલોક્યો છે. આપણા જુના કવિઓએ વૃત્તમાં-છંદમાં લખેલી કવિતા બહુ થોડી મળી આવેલી છે, અને પ્રાચીન સાહિત્યના ઇતિહાસમા કેટલીક ત્રુટીઓ છે તેમજ માહિતીનો અભાવ છે, તેનો નિર્ણય કરવામાં આ છંદરચનાની કસોટી સાહિત્યના અભ્યાસીને ખાસ મદદગાર નિવડે છે.

પ્રસ્તુત વ્યાખ્યાનોમાં દી. બા. કેશવલાલભાઈ છંદરચનાના વિષયને છેક ઋગ્વેદના કાળથી શરૂ કરી, અપભ્રંસ, યુગ સુધી આવી પહોંચીને અટકે છે. જો તેઓ એમાં ગુજરાની છંદ રચનાના પ્રકારને ઉમેરી શક્યા હોત તો ગુજરાતી સાહિત્યના અભ્યાસીને તે ભાગ બહુ કિંમતી થઈ પડત; એ વિષયપર એમાંથી ઘણું ઘણું નવું જાણવાનું મળત. આ છંદરચનાના બંધારણની કસોટી કવિની ટેક્ષ્ટ નક્કી કરવામાં કેવી રીતે ઉપયોગી થઇ પડે છે, એનું દૃષ્ટાંત એમના એક વ્યાખ્યાનમાંથી આપીશું :

“પદ્યરચનાની ચર્ચાને અહીં જે મહત્ત્વ આપ્યું છે તેનૂં કારણ એ છે, કે આપણું જૂનૂં સાહિત્ય લગભગ બધૂંએ પદ્યમાં છે. એનો સાક્ષાત્કાર કરવામાં પદ્યરચના ઉપર પરકમ્માવાસીએ અવિચલ દૃષ્ટિ રાખવાની જરૂર છે. ગદ્યના સંશોધન કાર્ય સરળ છે. અનેક ઉપલબ્ધ પાઠમાંથી કયો સારો છે, એટલું તેમાં જોવાનૂં હોય છે. પદ્યના સંશોધનમાં સ્વીકૃત પાઠ પદ્યબંધમાં બેસતો આવે છે કે નહિ, તે પણ વિચારવાનૂં રહે છે. પ્રેમાનંદના નળાખ્યાનમાં ‘મક્ષિકા પ્રથમે ગ્રાસે’ જેવૂં બન્યૂં છે. એ આખ્યાનના પહેલા કડવાની ચોથી કડીમાં “પશુપતાકાસ્ત્ર પશુપતિએ આપ્યૂં” એવો મુદ્રિત પાઠ છે. તેમાં બે પ્રકારની અશુદ્ધિ જોવામાં આવે છે. એક તો એ કે પશુપતાકાસ્ત્ર એ નામનું કોઈ અસ્ત્ર છે નહિ. બીજી એ કે મુદ્રિત પાઠથી પદ્યનું માપ સચવાતૂં નથી. પદ્યાત્મક કૃતિમાં રચના માપસર હોવી આવશ્યક છે. ઉપયુક્ત દેશી અહીં છ માત્રા જેટલા માપના શબ્દનો પ્રયોગ માગી લે છે. એની ગરજ પશુપત બોલ પૂરેપૂરી રીતે સારે છે, પશુપતિના અસ્ત્રનૂં નામ પાશુપત છે. અર્થાત્‌ એ બોલ વાપરવો અહિં ઉચિત છે. મહાભારતનાં પાનાં ઉથલાવૂં છૂં તો કૈરાતપર્વમાં પશુપત અસ્ત્રનોજ ઉલ્લેખ કરેલો જોઉં છૂં. તેથી કહૂં છૂં કે ઉપલબ્ધ પાઠ ગમે તે હોય, પણ ગ્રાહ્ય પાઠ તો નિઃસંશય ‘પશુપત’ જ છે. પ્રેમાનંદ જેવો સંસ્કૃતજ્ઞ દેશીકુશળ આખ્યાનકાર ‘પશુપતાકાસ્ત્ર’ પદ અહિં વાપરે એ બને નહિ. ઉક્ત ઉદાહરણમાં એક જ શબ્દ ભ્રષ્ટ છે. કોઇ કોઇ વખત તો ભ્રષ્ટતા પદ્યબંધની રગે રગમાં વ્યાપી ગયેલી જોવામાં આવે છે.”૨
“પદ્યરચનાની ચર્ચાને અહીં જે મહત્ત્વ આપ્યું છે તેનૂં કારણ એ છે, કે આપણું જૂનૂં સાહિત્ય લગભગ બધૂંએ પદ્યમાં છે. એનો સાક્ષાત્કાર કરવામાં પદ્યરચના ઉપર પરકમ્માવાસીએ અવિચલ દૃષ્ટિ રાખવાની જરૂર છે. ગદ્યના સંશોધન કાર્ય સરળ છે. અનેક ઉપલબ્ધ પાઠમાંથી કયો સારો છે, એટલું તેમાં જોવાનૂં હોય છે. પદ્યના સંશોધનમાં સ્વીકૃત પાઠ પદ્યબંધમાં બેસતો આવે છે કે નહિ, તે પણ વિચારવાનૂં રહે છે. પ્રેમાનંદના નળાખ્યાનમાં ‘મક્ષિકા પ્રથમે ગ્રાસે’ જેવૂં બન્યૂં છે. એ આખ્યાનના પહેલા કડવાની ચોથી કડીમાં “પશુપતાકાસ્ત્ર પશુપતિએ આપ્યૂં” એવો મુદ્રિત પાઠ છે. તેમાં બે પ્રકારની અશુદ્ધિ જોવામાં આવે છે. એક તો એ કે પશુપતાકાસ્ત્ર એ નામનું કોઈ અસ્ત્ર છે નહિ. બીજી એ કે મુદ્રિત પાઠથી પદ્યનું માપ સચવાતૂં નથી. પદ્યાત્મક કૃતિમાં રચના માપસર હોવી આવશ્યક છે. ઉપયુક્ત દેશી અહીં છ માત્રા જેટલા માપના શબ્દનો પ્રયોગ માગી લે છે. એની ગરજ પશુપત બોલ પૂરેપૂરી રીતે સારે છે, પશુપતિના અસ્ત્રનૂં નામ પાશુપત છે. અર્થાત્‌ એ બોલ વાપરવો અહિં ઉચિત છે. મહાભારતનાં પાનાં ઉથલાવૂં છૂં તો કૈરાતપર્વમાં પશુપત અસ્ત્રનોજ ઉલ્લેખ કરેલો જોઉં છૂં. તેથી કહૂં છૂં કે ઉપલબ્ધ પાઠ ગમે તે હોય, પણ ગ્રાહ્ય પાઠ તો નિઃસંશય ‘પશુપત’ જ છે. પ્રેમાનંદ જેવો સંસ્કૃતજ્ઞ દેશીકુશળ આખ્યાનકાર ‘પશુપતાકાસ્ત્ર’ પદ અહિં વાપરે એ બને નહિ. ઉક્ત ઉદાહરણમાં એક જ શબ્દ ભ્રષ્ટ છે. કોઇ કોઇ વખત તો ભ્રષ્ટતા પદ્યબંધની રગે રગમાં વ્યાપી ગયેલી જોવામાં આવે છે.”<ref>પદ્યરચનાની ઐતિહાસિક આલોચના પૃ. ૫૩</ref>
પ્રાચીન કાવ્યોનું સંશોધન કરવામાં દી. બા. કેશવલાલભાઇએ બહોળી ખ્યાતિ પ્રાપ્ત કરેલી છે. મૂળ કાવ્યની ટેક્ષ્ટ નક્કી કરવામાં તેઓ છૂટ લે છે, પણ તેમાં મુખ્યત્વે ઉપલબ્ધ પ્રતોમાંના પાઠનો ઉપયોગ કરે છે, અને જરૂર જણાયે અનુમાન કરી મૂળ પ્રતમાં યોગ્ય શબ્દોના ઉમેરા કે ફેરફાર કરે છે. કેટલાકને એ પ્રથા પસંદ પડતી નથી, પણ કેશવલાલભાઇની દલીલના સમર્થનમાં એટલું જણાવવું જોઈએ કે એથી મૂળ ટેક્ષ્ટ સુવાચ્ચ અને શુદ્ધ બને છે. એ પાઠની પસંદગીમાં અને નિર્ણય કરવામાં તેઓ એટલી બધી કાળજી, ખંત, ધૈર્ય, દીર્ઘ ઉદ્યોગ, અને ઝીણવટ વાપરે છે કે તેનો ખ્યાલ આવવા એમણે તાજેતરમાં બહાર પાડેલું પ્રેમાનંદકૃત બાર માસનું કાવ્ય જોઇ જવા સૂચવીશું, અને તે પરત્વે એમના જ વિચારો એ કાવ્યમાં પ્રસ્તાવનામાંથી ઉતારવા બંધબેસ્તું થઇ પડશે.

“હાથપ્રતોની પરંપરાગત વાચના વિશે એટલૂં જ કહેવૂં બસ છે કે એકેએક પ્રતના પાઠ ભ્રષ્ટ છે, પદ ઉડી ગયાં છે; પંક્તિઓ રહી ગઈ છે; સંવાદને અર્થને અને પ્રાસને હાનિ પહોંચી છે; અને કર્તાનાં નામ પણ અવળસવળ ગોઠવાયાં છે. શિરોહીની હાથ પ્રતમાં પ્રાંતિક બોલીનો પાસ બેઠો છે અને વડનગરની પ્રતમાં ભટ પ્રેમાનંદના સમય પૂર્વેનો જૈન રાસાની બોલી એકાએક વાંચનારનું ધ્યાન ખેંચે છે. કંઠેથી પત્રે ચડનારા લોકપ્રિય કાવ્યની બહુધા એજ દશા થાય છે. એના ઉતારનાર પુરુષો લહિયાના વર્ગના નથી હોતા. પ્રાકૃત મનુષ્યો જીભે ચડે અને હાથે ઉતરે એવું લખે છે. પ્રેમાનંદના સમયમાં આમવર્ગની કેળવણીનૂં ધોરણ ઉતરતૂં જતૂં હતૂં. આ કારણથી લહિયાના હાથે લખાયલી મૃતભાષાના સાહિત્યની હાથપ્રતો બહુ ખામીભરેલી નીવડે એ સ્વાભાવિક છે. આવા આવા સંજોગમાં ઉતારનાર કરતાં રચનાર તરફ લક્ષ વિશેષ દોરવૂં ઘટે છે.”૩
“હાથપ્રતોની પરંપરાગત વાચના વિશે એટલૂં જ કહેવૂં બસ છે કે એકેએક પ્રતના પાઠ ભ્રષ્ટ છે, પદ ઉડી ગયાં છે; પંક્તિઓ રહી ગઈ છે; સંવાદને અર્થને અને પ્રાસને હાનિ પહોંચી છે; અને કર્તાનાં નામ પણ અવળસવળ ગોઠવાયાં છે. શિરોહીની હાથ પ્રતમાં પ્રાંતિક બોલીનો પાસ બેઠો છે અને વડનગરની પ્રતમાં ભટ પ્રેમાનંદના સમય પૂર્વેનો જૈન રાસાની બોલી એકાએક વાંચનારનું ધ્યાન ખેંચે છે. કંઠેથી પત્રે ચડનારા લોકપ્રિય કાવ્યની બહુધા એજ દશા થાય છે. એના ઉતારનાર પુરુષો લહિયાના વર્ગના નથી હોતા. પ્રાકૃત મનુષ્યો જીભે ચડે અને હાથે ઉતરે એવું લખે છે. પ્રેમાનંદના સમયમાં આમવર્ગની કેળવણીનૂં ધોરણ ઉતરતૂં જતૂં હતૂં. આ કારણથી લહિયાના હાથે લખાયલી મૃતભાષાના સાહિત્યની હાથપ્રતો બહુ ખામીભરેલી નીવડે એ સ્વાભાવિક છે. આવા આવા સંજોગમાં ઉતારનાર કરતાં રચનાર તરફ લક્ષ વિશેષ દોરવૂં ઘટે છે.”<ref>પ્રેમાનંદ કૃત બાર માસ, પૃ. ૩</ref>
વર્ષ આખરે નાતાલના તહેવારોમાં વડોદરા રાજ્યની રાજધાની વડોદરામાં શ્રીમંત મહારાજા સર સયાજીરાવના આશ્રય હેઠળ સાતમી પૌર્વાત્ય કોન્ફરન્સ સુપ્રસિદ્ધ પુરાતત્ત્વિદ શ્રીયુત કાશીપ્રસાદ જયસવાલના પ્રમુખપદે અને આપણા રાજવી કવિ કલાપીના પુનિત ધામ લાઠીમાં ઠાકોર સાહેબ પ્રહ્‌લાદસિંહજીની ઉદાર સહાયતાથી અગીઆરમું ગુજરાતી સાહિત્ય સંમેલન આપણા એક પ્રતિષ્ઠિત સાક્ષર દી. બા. કૃષ્ણલાલ ઝવેરીના નેતૃત્વ નીચે, મળ્યાં હતાં. બંને પ્રવૃત્તિઓના આશય સમાન છે; ફક્ત તેમના કાર્યપ્રદેશની મર્યાદામાં તફાવત પડે છે; એક પ્રાંતીય ભાષા, સાહિત્ય, ઇતિહાસ અને સંસ્કૃતિના પુનરુદ્ધાર અને અભિવૃદ્ધિ અર્થે પ્રયાસ આદરી રહી છે, ત્યારે ત્યારે બીજીનું ધ્યેય અખિલ ભારતવર્ષ પરત્વે છે; અને અત્યાર સુધીની કાર્યવાહી જોતાં તેનું કામકાજ યશસ્વી જણાયું છે. ગુજરાતી સાહિત્ય પરિષદની સ્થાપના એ પ્રકારની પ્રવૃત્તિઓમાં પ્રથમ હતી પણ તેની પ્રગતિ આપણે ઇચ્છિએ એટલી ત્વરિત અને કાર્યસાધક નિવડી નથી.

સાહિત્ય સંમેલનની બેઠકના દિવસો થોડા આઘાપાછા રખાયા હોત તો ગુજરાતમાંથી બહુ સારી સંખ્યામાં સાહિત્ય રસિકો કાઠિયાવાડના એ તીર્થધામના દર્શને જાત.

Line 68: Line 68:
દી. બા. કૃષ્ણલાલભાઇએ પણ એમનાં વ્યાખ્યાનમાં આપણી ઐતિહાસિક સાધનસામગ્રીની સમાલોચના કરી, એ વિષયને યોગ્ય ન્યાય આપી શકે એવા કેટલાક જાણીતા નામોનો ઉલ્લેખ કર્યો હતો; પરંતુ શ્રી. જયસવાલની પેઠે ઇતિહાસ આલેખતી કોઈ યોજના તુરત ઉપાડી લેવાને બદલે ગુજરાતમાં કોઈ ઓઝાજી જેવો વિદ્વાન પાકશે એવી આશા પ્રદર્શિત કરી તે કાર્ય ભાવિ પર છોડ્યું હતું; એ અમને યોગ્ય લાગ્યું નથી.

પ્રસ્તુત વર્ષમાં મિરાતે એહેમદી વો. ૨ એ નામના ફારસી ઇતિહાસ ગ્રંથનો દી. બા. કૃષ્ણલાલ ઝવેરીએ કરેલો તરજુમો ગુ. વ. સોસાઇટી તરફથી પ્રસિદ્ધ થવા માંડ્યો છે.

સન. ૧૭૫૭ થી ૧૮૫૭ સુધીનો આપણા પ્રાન્તનો ઇતિહાસ સાવ અંધકારમાં છે. એ આખ્ખું સૈકું અંધાધૂનિ અને લુંટફાટભર્યું હતું. એ સમયનો કોઈ સારો ઇતિહાસ પણ ઉપલબ્ધ નથી. એ વિષે ઉપરોક્ત મિરાતે એહેમદીમાંથી સારી માહિતી મળી આવે છે; એ કાળે મરાઠી સત્તાનું પ્રાબલ્ય વિશેષ હતું; અને એ પેશ્વા સરકારનું દફતર બરાબર તપાસાઈ તેમાંથી મહત્વનો રેકર્ડ પુસ્તકાકારે પ્રકટ થવા માંડ્યો છે; અને તેનાં આજસુધીમાં રા. સા. ગોવિંદ સખારામ સરદેસાઈનો તંત્રીપદ હેઠળ ૪૧ પુસ્તકો બહાર પડ્યાં છે.તદુપરાંત ઈંગ્રેજી સાધનો વિપુલ અને વ્યવસ્થિત મળી આવે છે; માત્ર જરૂર છે, તેનો અભ્યાસ થવાની અને તેનો યથાયોગ્ય ઉપયોગ કરવાની; શ્રી ફોર્બસ સભાના કાર્યકર્તાઓ ઈચ્છે, તે એ કાર્ય સહેલાઈથી ઉપાડી લઈ શકે એમ છે. અને તે કામમાં “ગુજરાતનું પાટનગર” ના લેખક શ્રીયુત રત્નમણિરાવની સેવા મદદગાર થઈ પડે.
સન. ૧૭૫૭ થી ૧૮૫૭ સુધીનો આપણા પ્રાન્તનો ઇતિહાસ સાવ અંધકારમાં છે. એ આખ્ખું સૈકું અંધાધૂનિ અને લુંટફાટભર્યું હતું. એ સમયનો કોઈ સારો ઇતિહાસ પણ ઉપલબ્ધ નથી. એ વિષે ઉપરોક્ત મિરાતે એહેમદીમાંથી સારી માહિતી મળી આવે છે; એ કાળે મરાઠી સત્તાનું પ્રાબલ્ય વિશેષ હતું; અને એ પેશ્વા સરકારનું દફતર બરાબર તપાસાઈ તેમાંથી મહત્વનો રેકર્ડ પુસ્તકાકારે પ્રકટ થવા માંડ્યો છે; અને તેનાં આજસુધીમાં રા. સા. ગોવિંદ સખારામ સરદેસાઈનો તંત્રીપદ હેઠળ ૪૧ પુસ્તકો બહાર પડ્યાં છે.<ref>It is not too much to say that no future history of India can be correct or complete unless “it utilised these Marathi documents, which the Bombay Government have now made accessible to the students.” —Times of India, ૧૦th Sep. ૧૯૩૪.</ref> તદુપરાંત ઈંગ્રેજી સાધનો વિપુલ અને વ્યવસ્થિત મળી આવે છે; માત્ર જરૂર છે, તેનો અભ્યાસ થવાની અને તેનો યથાયોગ્ય ઉપયોગ કરવાની; શ્રી ફોર્બસ સભાના કાર્યકર્તાઓ ઈચ્છે, તે એ કાર્ય સહેલાઈથી ઉપાડી લઈ શકે એમ છે. અને તે કામમાં “ગુજરાતનું પાટનગર” ના લેખક શ્રીયુત રત્નમણિરાવની સેવા મદદગાર થઈ પડે.
દી. બા. કૃષ્ણલાલભાઇએ મન પર લીધું હોત તો ગુજરાતના પ્રાચીન ઇતિહાસનો એક વિભાગ, હિન્દુરાજ્યનો ઇતિહાસ, ચાવડાવંશથી તે વાઘેલાવંશના અંત સુધીનો રા. બા. ગૌરીશંકર ઓઝાની સહાયતા મેળવી અથવા તેમના સામાન્ય તંત્રીપદ હેઠળ, લખાવવાની યોજના રજુ કરી શકત.

ગુજરાતના પ્રાચીન ઇતિહાસનું એ એક ઉજ્જવળ પ્રકરણ છે; અને તે માટે સાધનસામગ્રી પુરતી તેમ સમકાલીન સુભાગ્યે મળી આવે છે; અને વધારામાં તે યુગના ઇતિહાસના સારા અભ્યાસીઓ પણ મળી શકે એમ છે.

Line 96: Line 96:
પરંતુ એમની તેજસ્વી કૃતિ ‘શિશુ અને સખી’ છે. એમાં એમના આત્મવૃત્તાંતનો આભાસ થાય છે. એમાં એમની નિરૂપણ શૈલી જુદુંજ વલણ લેતી, કાંઈક રસળતી, કાંઈક ગંભીર, ગતિમાન પણ વેગવંતી, ભૂતકાળના દૃશ્યો, પુનઃ ઉભાં કરતી, એવી તાદૃશ્ય અને અસરકારક, વાચકને તેના વિચાર પ્રવાહમાં, ખેંચે જાય છે, અને જેમ કોઈ સુહૃદ આપણને વિશ્વાસમાં લઈ એનું અંતર ખોલે અને જે સાંભળીને આપણું હૃદય સહાનુભૂતિથી દ્રવિ ઉઠે છે, તેમ સખી માટે તલસતા શિશુના આત્માનો તલસાટ અને તેની પ્રાપ્તિ થતાં જે સુખાનંદ અનુભવે છે, તેનું વર્ણન-રસિક વર્ણન-સચોટ વર્ણન વાચકના મન પર સજ્જડ અસર પેદા કરે છે. જુવો, આ એક નમુનોઃ

“જેને સરરસ્વતીની સુવર્ણમય પ્રતિમારૂપે પૂજ્યો હતો, તે દૂરસ્થને દેદીપ્યમાન દેહની કંઠમાળ બની શિશુ બેઠો; અને સરવર સમા સજલ, ગંભીર નયનોમાં જોઈ રહ્યો. કદી ન થાય ત્યાં મંથન થયું. અને એ સરવર જલમાંથી શરમ, લક્ષ્મીસમી, કોડીલીને સંકોચાતી, ઉતરી આવી. સુવર્ણની પ્રતિમા, પૂજ્ય ને અસ્પર્શ્ય, ધીમે ધીમે નીચું ભાળી, તેના ભુજમાં પીગળી પડી. ભાગ્યાં હૈયા સાજાં થયા. અધર રસ ઢળ્યો અધરે, અખંડ ધારે. જીવન ઝરણાં આત્મવિસર્જન અનુભવતાં, ઉલ્લાસ સાગરમાં લુપ્ત થયાં.

પો ફાટ્યો. અંધકાર ભર્યાં ખંડમાંથી નિશા નાઠી, છાયા વસ્ત્રો સંકેલીને, આનંદની અવધિથી તૃપ્ત.”૫
પો ફાટ્યો. અંધકાર ભર્યાં ખંડમાંથી નિશા નાઠી, છાયા વસ્ત્રો સંકેલીને, આનંદની અવધિથી તૃપ્ત.”<ref>શિશુ અને સખી, પૃ. ૧૦૬.</ref>
રોમાંચક કિસ્સાઓ જે પ્રસિદ્ધિ પામેલા છે, તેમાં સિદ્ધિ પાછળની ફનાગીરીનું આકર્ષણ વિશેષ કરીને રહે છે. આદર્શ સિદ્ધ થતા, એમાંનો આનંદ લુપ્ત થાય છે, તે સામાન્ય થઇ પડે છે. ધ્યેય તો દૂર ને દૂર; આગળ ને આગળ વધતું રહે; એ કાંઇ ન્યારીજ વસ્તુ છે. જ્યારે મિલન થાય ત્યારે અહંભાવ રહેજ નહિ; બે, તન્મય થઈ જાય; તેમનું જુદું વ્યક્તિત્વ સંભવે જ નહિ.

ગુજરાતી સાહિત્યમાં આ એક અપૂર્વ કૃતિ છે; આ પ્રકારનું આત્મ નિવેદન જરૂર મનોવેધક ને મનોરંજક થાય; ચરિત્રની જેમ આત્મ ચરિત્રનું મહત્વ ઓછું નથી.

‘થોડાંક રસદર્શનો’માં એમના બે ઉત્તમ લેખો સંગ્રહેલા છે, પહેલા લેખમાં સાહિત્યનું સ્વરૂપ અને સાહિત્યનો વિકાસ ક્રમસર વર્ણવ્યો છે અને તેનું પૃથક્કરણ અને વિવેચન, એવું દલીલપૂર્વક અને હુશિયારીથી કર્યું છે કે લેખકનું વક્તવ્ય ઝટ સમજવામાં આવે છે અને તેની મનપર છાપ પણ સચોટ પડે છે.

સાહિત્યનો ઉદ્‌ભવ પ્રથમ કેવા સંજોગમાં થયો તેના દાખલાઓ પ્રાચીન ઇતિહાસમાથી નોંધી લેખકે કાળબળે તેની અભિવૃદ્ધિ થતાં એ સાહિત્યના બે વિભાગ કેમ પડ્યા એ બહુ કુશળતાથી દર્શાવ્યું છે, અને અમને લાગે છે, કે, એટલો ભાગ અહિં ઉતાર્યાથી, એ વિષયનો તેમ લેખકની પ્રતાપી કલમનો પરિચય કરાવી શકાશેઃ—

“લેખનકલા શરુ થતાં સાહિત્યકોના બે પ્રકાર થયા. એક પોતે શું ધારે છે કે કેવે સ્વરૂપે વસ્તુ જુએ છે તે કહેનાર અને બીજો પુરાગામી સાહિત્યકો કહી ગયા છે તે વડે વસ્તુ જોનારને કહેનાર. જેમ પદ્યયુગમાં મંત્રદ્રષ્ટા-સાહિત્ય ઉચ્ચારનાર–નો વર્ગ થયો તેમ લેખન પદ્ધતિએ પંડિત વર્ગ પેદા કર્યો. પંડિતની પ્રેરણા પુસ્તકો છે; તેની શક્તિ પુસ્તકોદ્વારા મેળવેલી છે; તેની મહત્તા પુસ્તકો રચવાની શક્તિમાં છે. મંત્રદ્રષ્ટા આત્મામાં ડુબકી મારે છે. પ્રકૃતિને તીક્ષ્ણ દૃષ્ટિને નીરખે છે અને એ બે ક્રિયાઓથી નીપજેલો અનુભવ વ્યક્ત કરે છે. પંડિત બીજાએ રચેલા સાહિત્યમાં મચ્યો રહે છે; તેની દૃષ્ટિ જ્ઞાનનું પ્રદર્શન જોઈજ રાચે છે; અને આ પ્રકારની મહેનતથી કરેલા જ્ઞાનસંચયને વ્યક્ત કરવા તે મથે છે. દૃષ્ટાને નિયમ માત્ર પોતાનાજ ને પોતાની રસદૃષ્ટિના; પંડિતના નિયમો ભેગા કરેલા જ્ઞાનમાંની નીતરતા સિદ્ધાન્તો જેમ જ્ઞાનનો સંચય થતો ગયો તેમ વિદ્વત્તાના આદર્શો પ્રગટ્યા, અને દૃષ્ટાએ વિદ્વત્તાને એક માત્ર સાધનરૂપ બનાવી; પંડિતે તેને પ્રયત્નનું મૂળ ને લક્ષ્ય બંને લેખ્યાં. જેમ સાગરમાં દેખાતા પર્વતશૃંગનું પ્રતિબિંબ ખરા પર્વતથી પણ સરસ અને મનોહર હોય છે તેમ દ્રષ્ટાના કથનમાં માત્ર કહેલી વસ્તુ સરસ નથી હોતી, પણ કહેનારનું વ્યક્તિત્વ ને દૃષ્ટિબિંદું વધારે સરસ હોય છે. આથી દૃષ્ટાના કથનમાં માનવતા વધારે દેખાય છે અને તેથી તે ચિરંજીવ થાય છે. પંડિતના કથનમાં માનવતા કરતાં મહેનત વધારે હોય છે અને તે મહેનતની મદદથી થનાર પંડિત વધારે સમૃદ્ધિના ભાર નીચે કથન દાબી નાખે છે. આ મૂલ-ભેદે સાહિત્યના વિકાસના દરેક યુગમાં જુદા જુદા તરંગો ઉપજાવ્યા છે.”૬
“લેખનકલા શરુ થતાં સાહિત્યકોના બે પ્રકાર થયા. એક પોતે શું ધારે છે કે કેવે સ્વરૂપે વસ્તુ જુએ છે તે કહેનાર અને બીજો પુરાગામી સાહિત્યકો કહી ગયા છે તે વડે વસ્તુ જોનારને કહેનાર. જેમ પદ્યયુગમાં મંત્રદ્રષ્ટા-સાહિત્ય ઉચ્ચારનાર–નો વર્ગ થયો તેમ લેખન પદ્ધતિએ પંડિત વર્ગ પેદા કર્યો. પંડિતની પ્રેરણા પુસ્તકો છે; તેની શક્તિ પુસ્તકોદ્વારા મેળવેલી છે; તેની મહત્તા પુસ્તકો રચવાની શક્તિમાં છે. મંત્રદ્રષ્ટા આત્મામાં ડુબકી મારે છે. પ્રકૃતિને તીક્ષ્ણ દૃષ્ટિને નીરખે છે અને એ બે ક્રિયાઓથી નીપજેલો અનુભવ વ્યક્ત કરે છે. પંડિત બીજાએ રચેલા સાહિત્યમાં મચ્યો રહે છે; તેની દૃષ્ટિ જ્ઞાનનું પ્રદર્શન જોઈજ રાચે છે; અને આ પ્રકારની મહેનતથી કરેલા જ્ઞાનસંચયને વ્યક્ત કરવા તે મથે છે. દૃષ્ટાને નિયમ માત્ર પોતાનાજ ને પોતાની રસદૃષ્ટિના; પંડિતના નિયમો ભેગા કરેલા જ્ઞાનમાંની નીતરતા સિદ્ધાન્તો જેમ જ્ઞાનનો સંચય થતો ગયો તેમ વિદ્વત્તાના આદર્શો પ્રગટ્યા, અને દૃષ્ટાએ વિદ્વત્તાને એક માત્ર સાધનરૂપ બનાવી; પંડિતે તેને પ્રયત્નનું મૂળ ને લક્ષ્ય બંને લેખ્યાં. જેમ સાગરમાં દેખાતા પર્વતશૃંગનું પ્રતિબિંબ ખરા પર્વતથી પણ સરસ અને મનોહર હોય છે તેમ દ્રષ્ટાના કથનમાં માત્ર કહેલી વસ્તુ સરસ નથી હોતી, પણ કહેનારનું વ્યક્તિત્વ ને દૃષ્ટિબિંદું વધારે સરસ હોય છે. આથી દૃષ્ટાના કથનમાં માનવતા વધારે દેખાય છે અને તેથી તે ચિરંજીવ થાય છે. પંડિતના કથનમાં માનવતા કરતાં મહેનત વધારે હોય છે અને તે મહેનતની મદદથી થનાર પંડિત વધારે સમૃદ્ધિના ભાર નીચે કથન દાબી નાખે છે. આ મૂલ-ભેદે સાહિત્યના વિકાસના દરેક યુગમાં જુદા જુદા તરંગો ઉપજાવ્યા છે.”<ref>થોડાંક રસદર્શનો પૃ. ૭-૮.</ref>
જાણીતા અંગ્રેજ લેખક ડીકવીન્સીએ સાહિત્યના બે વિભાગ પાડ્યા છે, knowledge of power પ્રતિભાશાળી સાહિત્ય અને knowledge of Information જ્ઞાનબોધ સાહિત્ય, જે ઉપર જણાવેલા શ્રીયુત મુનશીના લાક્ષણિક ભેદને લગભગ અનુસરતા છે, અને વાચક એ નમુના પરથી જોઈ શકશે કે એમનું વક્તવ્ય સ્પષ્ટ રીતે સમજાવામાં લેખક કેટલા બધા વિજયી નિવડ્યા છે.

શ્રીયુત મુનશી એક બાહોશ એડવોકેટ છે; અને એમની દલીલો એવી મુદ્દાસર અને સચોટ હોય છે કે તેઓ સામા પર ધારી અસર ઉપજાવી શકે છે; કોર્ટના કેસમાં એક પછી એક દલીલ ક્રમસર રજુ કરી, છેવટ ઉપસંહારમાં આખા કેસની સમાલોચના કરી, તેનું તારતમ્ય ખેંચે છે, તેમ પ્રસ્તુત વિષયમાં એમની દલીલો અને ઉપસંહાર નીચેના ઉતારામાં નજરે પડશે.

Line 122: Line 122:
આ તાદાત્મ્ય સામાન્ય સૃષ્ટિનો અનુભવ કરનારની દૃષ્ટિથી છુપાયેલું છે. છુપાવનાર પડદો કલાકારની દૃષ્ટિ આગળથી ખસી જાય છે. અને કૃતિઓ રચવાની એને સ્વયંભૂ પ્રેરણા થાય છે. કલા, એક ને શાશ્વત એવું દર્શન બની જાય છે. પરમ તત્ત્વ, જે કદી દર્શનનો વિષય થતું નથી, અને છતાં જે દર્શનનો વિષય થઇ શકે એવી સૃષ્ટિનો હેતુ છે તેના અસ્તિત્ત્વની ખાત્રી આ ચમત્કારથી થાય છે, અને તેથી કલા તત્વજ્ઞાનથી ચઢે છે.  

કલાત્મક કૃતિમાંજ દર્શન એ પરમ તત્ત્વને સ્પર્શે છે. તત્વજ્ઞાની કલાને સર્વોત્તમ લેખે છે. ‘સહેતુક ક્રિયા’ અને ‘અહેતુક આવિર્ભાવ’ પ્રકૃતિ અને ઇતિહાસમાં કદી સાથે રહેલાં જોઈ શકાતાં નથી, તે જીવન, કર્તવ્ય અને વિચારમાં સદાય વિરોધી બની રહે છે, ‘શાશ્વત અને મૌલિક ઐક્યના જે મંદિરમાં, તે બંને એક જ્વાલા બની ગયાં હોય એમ મળે છે, તેનું ગર્ભદ્વાર તો માત્ર કલાજ ઉઘાડે છે.’

આ વિચાર ખરો હોય કે નહીં પણ એટલું તો નિર્વિવાદ કે કલાત્મક કૃતિની સરસતા સરજવામાં જ મનુષ્યનું પરમ સાફલ્ય છે. તેથી આવા સ્રષ્ટા, આવા કલાકારો જનતાની પૂજાને પાત્ર થાય છે, અને એમણે પ્રવર્તાવેલો કલાધર્મ, બધા ધર્મથી શ્રેષ્ઠ, સમગ્રજીવનને અનંતકાલ પ્રેરી રહે છે.”૭
આ વિચાર ખરો હોય કે નહીં પણ એટલું તો નિર્વિવાદ કે કલાત્મક કૃતિની સરસતા સરજવામાં જ મનુષ્યનું પરમ સાફલ્ય છે. તેથી આવા સ્રષ્ટા, આવા કલાકારો જનતાની પૂજાને પાત્ર થાય છે, અને એમણે પ્રવર્તાવેલો કલાધર્મ, બધા ધર્મથી શ્રેષ્ઠ, સમગ્રજીવનને અનંતકાલ પ્રેરી રહે છે.”<ref>થોડાંક રસદર્શનો, પૃ. ૪૦–૪૨</ref>
એ પુસ્તકના બીજા લેખમાં હિન્દમાં ભક્તિ માર્ગનો સંચાર અને ઇતિહાસ લેખકે અવલોક્યો છે; એમના પહેલા લેખ જેટલો સફળ આ લેખ થયો નથી; કારણ કે પ્રથમ એ વિષય એટલો જટિલ છે હજારો વર્ષનો છે; અને એના નિર્ણયમાં એટલા બધા મતમતાંતરોનો સમન્વય કરવો રહે છે કે તેને પુરતો ન્યાય આપવાનું એ વિષયના નિષ્ણાત માટે પણ સામાન્યતઃ કઠિન થઇ પડે. શ્રીયુત મુનશીનું એ વાચન એક શોખીન (amateur) અભ્યાસી જેવું છે; અને વિશેષમાં પોતે જે કોઇ નિર્ણય બાંધેલા છે તેનું સમર્થન કરવા તેઓ એનો ઉપયોગ કરવા આતુરતા ધરાવે છે, એમ અમને લાગે છે. તેઓ ભક્તિ અને માનવ પ્રણયભાવ વચ્ચે સામ્ય જુએ છે, પણ તેમાંથી ઈશ્વરી અંશ જ ઉડી જતો અમને ભાસે છે. તદાકારપણું એમાં આવશ્યક છે; પણ તેથી પર, વ્યક્તિત્વનો તદ્દન અલોપ થઈ, મારાપણું-જતું રહેવું, અહંતાનો નાશ થવો અને તેનાપણું–ઇશ્વરનેજ અનુભવવો, તેમાં એકાકાર થવું એ અમને લાગે છે કે ભક્તિ નું અંતિમ ધ્યેય છે.
એ પુસ્તકના બીજા લેખમાં હિન્દમાં ભક્તિ માર્ગનો સંચાર અને ઇતિહાસ લેખકે અવલોક્યો છે; એમના પહેલા લેખ જેટલો સફળ આ લેખ થયો નથી; કારણ કે પ્રથમ એ વિષય એટલો જટિલ છે હજારો વર્ષનો છે; અને એના નિર્ણયમાં એટલા બધા મતમતાંતરોનો સમન્વય કરવો રહે છે કે તેને પુરતો ન્યાય આપવાનું એ વિષયના નિષ્ણાત માટે પણ સામાન્યતઃ કઠિન થઇ પડે. શ્રીયુત મુનશીનું એ વાચન એક શોખીન (amateur) અભ્યાસી જેવું છે; અને વિશેષમાં પોતે જે કોઇ નિર્ણય બાંધેલા છે તેનું સમર્થન કરવા તેઓ એનો ઉપયોગ કરવા આતુરતા ધરાવે છે, એમ અમને લાગે છે. તેઓ ભક્તિ અને માનવ પ્રણયભાવ વચ્ચે સામ્ય જુએ છે, પણ તેમાંથી ઈશ્વરી અંશ જ ઉડી જતો અમને ભાસે છે. તદાકારપણું એમાં આવશ્યક છે; પણ તેથી પર, વ્યક્તિત્વનો તદ્દન અલોપ થઈ, મારાપણું-જતું રહેવું, અહંતાનો નાશ થવો અને તેનાપણું–ઇશ્વરનેજ અનુભવવો, તેમાં એકાકાર થવું એ અમને લાગે છે કે ભક્તિ નું અંતિમ ધ્યેય છે.<ref>સરખાવો : Plotinus taught that the One, being super essential, can only be apprehended in ecstasy, when thought, which still distinguishes itself from its object, is transcerded, and knower and known become one. As Tennyson’s Ancient Sage’ says:—<br>
“If thou would’st hear the nameless and descend <br>
Into the Temple cave of thine own self, <br>
There, brooding by the central alter, thou <br>
May’st haply learn the nameless hath a voice,<br>
By which thou wilt abide, if thou be wise, <br>
From knowledge is the swallow on the lake, <br>
That sees and stirs the surface-shadow there <br>
But never yet hath dipt into the Abysm”<br>
{{gap}}‘Light, Life and Love’–edited Dean Inge.</ref>
આ વિષય ચર્ચાસ્પદ છે, પણ અમે માનીએ છીએ કે તે બુદ્ધિનો પ્રદેશ નથી. તેનો પાયો શ્રદ્ધા પર અવલંબે છે; અનુભવ તેની સાચી કસોટી છે; વાદ નહિ, એટલે એ વિષે શ્રીયુત મુનશીનું મંતવ્ય સ્વીકારાય એમ એમને લાગતું નથી પણ એમણે તે વિષયને એમની પ્રતિભાથી આકર્ષક અને રસપ્રદ બનાવ્યો છે, એમ અમારે આનંદસહ કહેવું પડશે.

સ્વતંત્ર અને નવીન નાટકો આપણે ત્યાં જુજ લખાય છે; અને તે થોડાં વર્ષોથી લખાવા માંડ્યાં છે; તેમાં એક અગ્રગણ્ય અને પ્રતિભાશાળી નાટ્યકાર તરીકે શ્રીયુત મુનશીએ ઉંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી છે, અને કોઈ પણ ભાષામાંનાં ઉત્તમ નાટક સાથે તે સરખામણીમાં ઉભા રહી શકે એવી ઉંચી કોટિના છે.

Line 147: Line 156:
“કહે કે તું મને નહી છોડી જાય.”
“કહે કે તું મને નહી છોડી જાય.”
“નહીં છોડી જાઉં. થયું ? તું હવે સુઈ જા. મારુ માન.”

“માનીશ! માનીશ. પણ આવોને આવે રહેજે.”૯
“માનીશ! માનીશ. પણ આવોને આવે રહેજે.”<ref>લોપામુદ્રા ભાગ ૧ લો પૃષ્ઠ ૧૦૬, ૧૦૭.</ref>
તે પછી પ્રેમખાતર, પતિને બચાવવા આર્યોને શામ્બરી કિલ્લાનો માર્ગ બતાવી દે છે, અને એ રીતે તેના પિતાના અને દસ્યુ જાતિના નિકંદનનું તે નિમિત્તે થઇ પડે છે.  

એ આત્મ સમર્પણ જેવું તેવું ન હતું. આત્મ સમર્પણથી દેવો પણ રીઝે છે, તે પછી મનુષ્ય કોણ માત્ર ? અને વિશ્વરથ પણ એ પ્રેમને સાચો નિવડે છે, એટલું જ પણ એની બુદ્ધિ અને હૃદયને જે માર્ગ ન્યાયી, સાચો અને માનવભર્યો લાગે છે, તે આખી આર્ય જાતિના પ્રચંડ વિરોધ છતાં એકલો અને અટુલો ઉભો રહી નિડરતાથી ઉગ્રાને પત્ની તરીકે સ્વીકારે છે, અને વર્ણભેદનો પ્રશ્ન ઉકેલે છે, તે ભારતના ઇતિહાસમાં એક ઉજ્જ્વળ દિવસ લેખાવો જોઈએ. તે નિર્ણય જેમ મહત્વનો અને ગંભીર હતો તેમ દુરંદેશીભર્યો અને ડાહ્યો હતો. તે સાચું જ કહે છે, “આર્યત્વ રૂપ ને રંગ વડે નથી. એ તો છે તપ વડે–સત્યમાં, ઋતના અનુસરણથી.”

Line 173: Line 182:
સન ૧૯૦૫માં એમણે કાલિદાસકૃત “શાકુન્તલ” નો ગુજરાતીમાં અનુવાદ કર્યો હતો; તે પછી પૂણામાં મળેલી પહેલી પૌર્વાત્ય કોન્ફરન્સમાં ‘શાકુન્તલ’ના પાઠો વિષે એક નિબંધ રજુ કર્યો હતો, તે વાંચ્યાથી એમની વિદ્વત્તાનો ખ્યાલ આવશે.

પ્રસ્તુત વર્ષમાં પ્રો. બલવન્તરાય એ જ કવિનું નાટક ‘માલવિકાગ્નિમિત્ર’નો ગુજરાતીમાં તરજુમો છપાવ્યો છે. સામાન્ય વાચકને તેની ભાષા વખતે કઠિન લાગે; પણ એ અક્ષરસઃ તરજુમો, એ નાટકનો અભ્યાસ કરનારને જરૂર મદદગાર થઈ પડશે અને કવિના સમય પરત્વે એમણે ઉપોદ્‌ઘાત લખ્યો છે, તે, અને તેમાંને ‘મનનિકા’ વિભાગ પુસ્તકનું વિશિષ્ટ અંગ લેખી શકાય; એજ નાટકનો બીજો તરજુમો જે એક અભ્યાસી ભાઈએ કરેલો છે, તેઓ પ્રો. ઠાકોરના આ અનુવાદ વિષે નીચે મુજબ અભિપ્રાય આપે છેઃ

“ગુજરાતી ભાષામાં ‘મહાકવિની’ કૃતિનો અનુવાદ અને તે પણ મહાકવિ કાલિદાસના હૃદયને સ્પર્શ કરતો, તે જમાનાના આદર્શોને આબાદ સ્વરૂપે રજુ કરતો, છતાં વાચકને હાથમાં લીધા પછી પૂરો વાંચ્યા વિના છોડવા ન ગમતો અનુવાદ-અર્પી શ્રીયુત ઠાકોરે ગુજરાતી સાહિત્ય રસિક જનતા ઉપર ઉપકાર કર્યો છે.”૧૦
“ગુજરાતી ભાષામાં ‘મહાકવિની’ કૃતિનો અનુવાદ અને તે પણ મહાકવિ કાલિદાસના હૃદયને સ્પર્શ કરતો, તે જમાનાના આદર્શોને આબાદ સ્વરૂપે રજુ કરતો, છતાં વાચકને હાથમાં લીધા પછી પૂરો વાંચ્યા વિના છોડવા ન ગમતો અનુવાદ-અર્પી શ્રીયુત ઠાકોરે ગુજરાતી સાહિત્ય રસિક જનતા ઉપર ઉપકાર કર્યો છે.”<ref>બુદ્ધિપ્રકાશ, સન ૧૯૩૩, પૃ. ૩૮૫. </ref>
નવી કવિતા સત્ત્વશાળી અને આશાસ્પદ, દિન પ્રતિ દિન ખીલતી જાય છે; અને ઉગતા કવિઓની સંખ્યા વધે છે, એ પણ આપણા સાહિત્યની અભિવૃદ્ધિનું સુચિહ્ન છે. અત્યાર સુધી એ નવજુવાન કવિઓની કૃતિઓ સામાન્યતઃ જુદાં જુદાં માસિકોમાં છૂટક છૂટક વાચવાને મળતી; તેમનો કોઇ કાવ્ય સંગ્રહ પુસ્તકાકારે પ્રગટ થયો નહતો; પણ ચાલુ વર્ષમાં એવાં પાંચ સાત પુસ્તકો બહાર પડ્યાં છે, જેવાં કે, શ્રીયુત ચંદ્રવદનકૃત ઈલા કાવ્યો, શ્રીયુત ઈન્દુલાલ ગાંધીનાં ‘તેજરેખા’ અને ‘જીવનનાં જળ’, શ્રીયુત મનસુખલાલ ઝવેરીનું ફુલદોલ, શ્રીયુત બેટાઈનું ‘જ્યોતિરેખા’ અને શ્રીયુત સુંદરમ્‌નાં, કોયા ભગતની વાણી અને કાવ્યમંગલા, તે જોઇને આપણને આનંદ થાય છે. એ સર્વ કાવ્યપુસ્તકો નવી કવિતાના સુંદર નમુનાઓ રજુ કરે છે, એટલુંજ નહિ પણ તેમાં આપણે નવયુવકોનું માનસ પારખી શકીએ છીએ, એમના અભિલાષ અને આદર્શ, એમના મંથન અને મનોવ્યથા એ સઘળું આપણને આકર્ષે છે અને એ ચિત્રોમાં તેઓ જે સંસ્કાર છાપ એમના મનપર પડી હોય છે, તેને મૂર્તિમંત કરવા પ્રયત્ન કરતા જોવામાં આવે છે; તેમાં અનુકરણનો પાસ ક્વચિત નજરે પડે છે; અને જે કાંઇ તેઓ કવે છે, તે વાચન, નિરીક્ષણ, અભ્યાસ દ્વારા પ્રાપ્ત કરેલું, સ્વવિચાર ને લાગણીને વ્યક્ત કરતું અને જીવનને સ્પર્શતું હોય છે. પહેલાંની જેમ ઇંગ્રેજી કવિતાના સાવ તરજુમા થોડાકજ મળી આવે છે. આ પ્રમાણે આ કાવ્ય સંગ્રહો નવશિક્ષિત માનસને રૂચે, આનંદ આપે, ઉન્નત સંસ્કાર બક્ષે, એમનામાં ભાવના પ્રેરે, પ્રેરક બળ આપે, એવા વિવિધ પ્રકારના અને આનંદદાયક માલુમ પડશે. સુન્દરમ્‌ કૃત ‘કાવ્યમંગલા’ના પાનાં ફેરવતા એક કાવ્ય “જન્મગાંઠ”; હાથ ચઢ્યું તે એક વાનગી તરીકે રજુ કરીશું :—  

{{Block center|<poem>
{{Block center|<poem>
જન્મગાંઠ
'''જન્મગાંઠ'''

: ગુલબંકી :
<nowiki>:</nowiki> ગુલબંકી :

જન્મગાંઠઃ
જન્મગાંઠઃ
Line 292: Line 301:
{{rh|અમદાવાદ.<br>તા. ૨૦-૯-૧૯૩૩.||હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ}}

'''પાદટીપ :'''
'''પાદટીપ :'''
<ref>૧ વિવર્તલીલા પૃ. ૧૪–૧૬.</ref>
{{reflist}}
<ref>૨ પદ્યરચનાની ઐતિહાસિક આલોચના પૃ. ૫૩</ref>
<ref>૩ પ્રેમાનંદ કૃત બાર માસ, પૃ. ૩</ref>
<ref>૪ It is not too much to say that no future history of India can be correct or complete unless “it utilised these Marathi documents, which the Bombay Government have now <ref>made accessible to the students.” —Times of India, ૧૦th Sep. ૧૯૩૪.</ref>
<ref>૫ શિશુ અને સખી, પૃ. ૧૦૬.</ref>
<ref>૬ થોડાંક રસદર્શનો પૃ. ૭-૮.</ref>
<ref>૭ થોડાંક રસદર્શનો, પૃ. ૪૦–૪૨</ref>
<ref>૮ સરખાવો : Plotinus taught that the One, being super essential, can only be apprehended in ecstasy, when thought, which still distinguishes itself from its object, is transcerded, and knower and known become one. As Tennyson’s Ancient Sage’ says:—<br>
“If thou would’st hear the nameless and descend <br>
Into the Temple cave of thine own self, <br>
There, brooding by the central alter, thou <br>
May’st haply learn the nameless hath a voice,<br>
By which thou wilt abide, if thou be wise, <br>
From knowledge is the swallow on the lake, <br>
That sees and stirs the surface-shadow there <br>
But never yet hath dipt into the Abysm”<br>
{{gap}}‘Light, Life and Love’–edited Dean Inge.</ref>
<ref>૯ લોપામુદ્રા ભાગ ૧ લો પૃષ્ઠ ૧૦૬, ૧૦૭.</ref>
<ref>૧૦ બુદ્ધિપ્રકાશ, સન ૧૯૩૩, પૃ. ૩૮૫. </ref>
 
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu