19,010
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading| ઉદાત્તતાના અન્ય સ્રોત | }} {{Block center|<poem>'''૧. વિસ્તરણ''' </poem>}} {{Poem2Open}} લૉંજાઇનસે ઉદાત્તતાના પાંચ સ્રોત નામ પાડીને ગણાવ્યા, પરંતુ પ્રથમ સ્રોત વિચારને અનુષંગે એમણે બીજાં ત્રણ તત્ત્વોની...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
| Line 32: | Line 32: | ||
આ બધા મુદ્દાઓ બતાવે છે કે લૉંજાઇનસે કવિકલાકારની કોઈ સાવ અલાયદી સ્વાયત્ત દુનિયા રચી નથી. કવિને એમણે કોઈ એકદંડિયા મહેલમાં રાખ્યો નથી. એને એમણે પૂર્વપરંપરા સાથે જોડ્યો છે ને ભાવિ માનવવિકાસની વચ્ચેયે ગોઠવ્યો છે. કવિતા માનવજીવનના સાતત્યનો એક ભાગ છે એ રીતે એમણે જોયું છે. બીજી રીતે વિચારીએ તો કવિની આંતરિક શક્તિ માટેનો એમનો અપાર આદર એમને બાહ્ય પરિબળોની ઉપેક્ષા કરવા તરફ લઈ ગયો નથી. આંતરિક શક્તિના પ્રાકટ્ય અને વિકાસને બાહ્ય પરિબળની આવશ્યકતા હોવાનું એમણે માન્યું છે. લૉંજાઇનસની દૃષ્ટિ એકાંગી ને એકાંતિક બનવામાંથી કેવી બચી જાય છે એનું આ લાક્ષણિક ઉદાહરણ છે. | આ બધા મુદ્દાઓ બતાવે છે કે લૉંજાઇનસે કવિકલાકારની કોઈ સાવ અલાયદી સ્વાયત્ત દુનિયા રચી નથી. કવિને એમણે કોઈ એકદંડિયા મહેલમાં રાખ્યો નથી. એને એમણે પૂર્વપરંપરા સાથે જોડ્યો છે ને ભાવિ માનવવિકાસની વચ્ચેયે ગોઠવ્યો છે. કવિતા માનવજીવનના સાતત્યનો એક ભાગ છે એ રીતે એમણે જોયું છે. બીજી રીતે વિચારીએ તો કવિની આંતરિક શક્તિ માટેનો એમનો અપાર આદર એમને બાહ્ય પરિબળોની ઉપેક્ષા કરવા તરફ લઈ ગયો નથી. આંતરિક શક્તિના પ્રાકટ્ય અને વિકાસને બાહ્ય પરિબળની આવશ્યકતા હોવાનું એમણે માન્યું છે. લૉંજાઇનસની દૃષ્ટિ એકાંગી ને એકાંતિક બનવામાંથી કેવી બચી જાય છે એનું આ લાક્ષણિક ઉદાહરણ છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | |||
|previous = ઉદાત્તતાના મૂલસ્રોત : ૧. વિચાર | |||
|next = વાગભિવ્યક્તિના દોષો અને દોષવિવેક | |||
}} | |||
edits