પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/કાવ્યવિભાવનાનું મૂલબિંદુ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| કાવ્યવિભાવનાનું મૂલબિંદુ – એકાત્મક આકૃતિવિધાન | }} {{Poem2Open}} પ્લેટોએ સર્જકવ્યાપારને કેવળ અનુકરણનો – તાદૃશ પ્રતિકૃતિનિર્માણનો વ્યાપાર લેખ્યો અને તેથી તેમણે કવિતાને જે સત્ય...")
 
No edit summary
Line 32: Line 32:
આ છેલ્લા વિધાનમાં રહેલું ઍરિસ્ટૉટલનું દૃષ્ટિબિંદુ વીગતે વિચારવા જેવું છે, પરંતુ આ બધાં ઉદાહરણો એટલું તો ચોક્કસ બતાવી આપે છે કે ઍરિસ્ટૉટલને મન કાવ્યની ચરિતાર્થતા એની આકૃતિમાં જ છે. એથી જ આકૃતિવિચાર ઍરિસ્ટૉટલના સાહિત્યવિવેચનનું કેન્દ્ર બની જાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = કાવ્યગત સત્યનો આગવો ખ્યાલ
|next = સંવિધાન અને ચરિત્રનું તારતમ્ય
}}
19,010

edits