પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/સ્વયંસ્વીકૃત સમીકરણ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| સ્વયંસ્વીકૃત સમીકરણ | }} {{Poem2Open}} પણ કેવળ પ્રાસંગિક પ્રત્યાઘાતોમાંથી પ્લેટો કરે છે તેવા તર્કો જન્મે નહીં. પ્લેટોની તત્ત્વવિચારણાના પાયામાં જ કોઈ એવું સ્વયંસ્વીકૃત પ્રતિપા...")
 
No edit summary
Line 9: Line 9:
ચારિત્ર્ય અને નીતિને જ જે માણસ જીવનની સર્વ શક્તિનું પ્રભવસ્થાન અને જીવનસર્વસ્વ માનતો હોય એ દૈવી પ્રેરણા ઉપર, લાગણીના આવેશ ઉપર, અને એમાંથી જન્મતા આનંદ ઉપર કેટલો વિશ્વાસ મૂકી શકે? એવી પ્રેરણામાંથી જે જન્મે તે સુંદર કે સત્ય ન હોઈ શકે, એ આનંદજનક હોય તો તો વળી એનાથી વધારે ચેતવા જેવું – એવા વિચારો એ દર્શાવે તો એ અસ્વાભાવિક ન ગણાય, અને માનવજીવનની કોઈ પણ પ્રવૃત્તિની સાર્થકતા, સારો માણસ તૈયાર કરવામાં એ સીધી અને દેખીતી રીતે ઉપયોગી છે કે નહીં એને આધારે આંકે, તો એમાં પણ કશું નવાઈ જેવું નથી. પ્લેટોની ચર્ચા પરિણામે તત્ત્વનિષ્ઠ કરતાં નીતિનિષ્ઠ વધુ બની છે તેનું કારણ આ જણાય છે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = આનંદ – એક અપમૂલ્ય
|next = અણકલ્પ્યો ઉપકાર
}}
19,010

edits