પ્લેટો-ઍરિસ્ટૉટલ-લૉંજાઇનસની કાવ્યવિચારણા/વિવેકભ્રષ્ટનો વિનિપાત: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| વિવેકભ્રષ્ટનો વિનિપાત | }} {{Poem2Open}} કવિતા કે કળા સામે પ્લેટોનો બીજો આક્ષેપ એ છે કે એ માનવસમાજ પર બૂરી અસર પાડે છે અને એને માટે અહિતકર નીવડે છે. એક વ્યક્તિ તરીકે માનવની આદર્શ સત્...")
 
No edit summary
Line 11: Line 11:
આ રીતે, પ્લેટોની દૃષ્ટિએ કવિતા કે કળામાં ઊતરતા પ્રકારનું સત્ય હોય છે, એને સંબંધ છે આત્માના હીન અંશ સાથે અને એ બુદ્ધિને રૂંધી લાગણીઓને જગાડે છે, પોષે છે, સબળ બનાવે છે. આથી આદર્શ રાજ્યમાં એનું સ્થાન હોવું ન ઘટે.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav2
|previous = સત્યનો શુદ્રાવતાર
|next = અંતે તો ઉપયોગિતાવાદ
}}
19,010

edits

Navigation menu