23,710
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
(added references on right location) |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading| કલ્પનનું સ્વરૂ૫ | }} | {{Heading| કલ્પનનું સ્વરૂ૫<ref>C. Day Lewisના The Poeic Imageના પહેલા પ્રકરણનો મુક્ત સંક્ષિપ્ત અનુવાદ.</ref>| }} | ||
{{Block center|<poem>કવિમાંથી વિવેચક બનતાં</poem>}} | {{Block center|<poem>કવિમાંથી વિવેચક બનતાં</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 13: | Line 12: | ||
{{Block center|<poem>'''કાવ્યમાં કલ્પનનું સ્થાન''' </poem>}} | {{Block center|<poem>'''કાવ્યમાં કલ્પનનું સ્થાન''' </poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
કોલરિજે કહ્યું હતું : “વર્તમાન યુગમાં કવિ એવું વિચારતો જણાય છે કે પોતાનું મુખ્ય લક્ષ્ય... નૂતન અને ચિત્તાકર્ષક કલ્પનો આપવાનું છે.” કોલરિજ જે કવિતા વિશે વાત કરી રહ્યો હતો તેના કરતાં આપણી સમકાલીન કવિતાને આ વાત વધારે લાગુ પડે છે. કલ્પનની નૂતનતા, પ્રગલ્ભતા અને ફળદ્રુપતા એ આપણી સમકાલીન કવિતાનો સબળ અંશ છે. એ એના પર સવાર થયેલું ભૂત છે જે ક્યારેક એના હાથમાં ન રહે એવો પણ સંભવ છે. છેલ્લા લગભગ પચાસ વર્ષમાં ‘કલ્પન’ શબ્દ જ રહસ્યમય શક્તિ ધરાવતો થઈ ગયો છે. તેમ છતાં, એ બધી કવિતાનું નિત્ય તત્ત્વ છે અને દરેક કાવ્ય સ્વયં એક કલ્પન છે. જુદાંજુદાં વલણો આવે કે જાય, | કોલરિજે કહ્યું હતું : “વર્તમાન યુગમાં કવિ એવું વિચારતો જણાય છે કે પોતાનું મુખ્ય લક્ષ્ય... નૂતન અને ચિત્તાકર્ષક કલ્પનો આપવાનું છે.” કોલરિજ જે કવિતા વિશે વાત કરી રહ્યો હતો તેના કરતાં આપણી સમકાલીન કવિતાને આ વાત વધારે લાગુ પડે છે. કલ્પનની નૂતનતા, પ્રગલ્ભતા અને ફળદ્રુપતા એ આપણી સમકાલીન કવિતાનો સબળ અંશ છે. એ એના પર સવાર થયેલું ભૂત છે જે ક્યારેક એના હાથમાં ન રહે એવો પણ સંભવ છે. છેલ્લા લગભગ પચાસ વર્ષમાં ‘કલ્પન’ શબ્દ જ રહસ્યમય શક્તિ ધરાવતો થઈ ગયો છે. તેમ છતાં, એ બધી કવિતાનું નિત્ય તત્ત્વ છે અને દરેક કાવ્ય સ્વયં એક કલ્પન છે. જુદાંજુદાં વલણો આવે કે જાય, રૂપક<ref>‘મેટફર’ માટે ‘રૂપક’ પર્યાય વાપર્યો છે, પણ બન્નેનાં ક્ષેત્ર અમુક અંશે જુદાં પડે છે. ‘મેટફર’ આરોપણવાળો લક્ષણાવ્યાપાર છે; એમાં સાદૃશ્યસંબંધ અનિવાર્ય નથી. બીજી બાજુથી લક્ષણા ‘મેટફર’ કરતાં વધારે વ્યાપક વ્યાપાર છે; આરોપણ વિના પણ લક્ષણા હોઈ શકે છે.<br>{{gap}} ‘ઇમેજ’ અને ‘મેટફર’ને લુઇસ લગભગ પર્યાય રૂપે પ્રયોજે છે. માટે જ‘ઈમેજ’ચાલુ વાતમાં ‘મેટફર’ શબ્દનો પ્રયોગ અવારનવાર મળે છે.</ref>નું સ્થાન કવિતાના પ્રાણભૂત તત્ત્વ તરીકે, કવિનાં મૂલ્ય અને મહિમા દર્શાવનાર પ્રધાન તત્ત્વ તરીકે હમેશાં રહેવાનું. | ||
હર્બર્ટ રીડ કહે છે – “કવિનું મૂલ્યાંકન એના રૂપકોનાં વેગ અને મૌલિકતા પરથી કરવા આપણે હમેશાં તૈયાર રહેવું જોઈએ.” ઍરિસ્ટૉટલે પણ કહેલું : “સૌથી મોટી વસ્તુ તો છે રૂપક પર પ્રભુત્વ હોવું તે, આ એક જ વસ્તુ એવી છે જે બીજું કોઈ શીખવી ન શકે. એ નૈસર્ગિક પ્રતિભાની નિશાની છે.” અને ડ્રાઇડન : “કલ્પનરચના – કલ્પવું તેમાં જ છે કવિતાની ખરી ઉચ્ચતા અને કવિતાનું અસ્તિત્વ.” આ જોકે સદાકાળ સ્વીકારાયેલો મત નથી. સોળમી-સત્તરમી-અઢારમી સદીના વિવેચકો કલ્પનોને અલંકારરૂપ – માત્ર શોભાતત્ત્વ તરીકે જોતા. કલ્પનો કાવ્યના હાર્દરૂપ છે, કાવ્ય પોતે જ કલ્પનોની બહુલતામાંથી રચના પામેલું એક કલ્પન હોઈ શકે એ વિચાર છેક રોમૅન્ટિક આંદોલનના સમયમાં બહોળો પ્રચાર પામ્યો. | હર્બર્ટ રીડ કહે છે – “કવિનું મૂલ્યાંકન એના રૂપકોનાં વેગ અને મૌલિકતા પરથી કરવા આપણે હમેશાં તૈયાર રહેવું જોઈએ.” ઍરિસ્ટૉટલે પણ કહેલું : “સૌથી મોટી વસ્તુ તો છે રૂપક પર પ્રભુત્વ હોવું તે, આ એક જ વસ્તુ એવી છે જે બીજું કોઈ શીખવી ન શકે. એ નૈસર્ગિક પ્રતિભાની નિશાની છે.” અને ડ્રાઇડન : “કલ્પનરચના – કલ્પવું તેમાં જ છે કવિતાની ખરી ઉચ્ચતા અને કવિતાનું અસ્તિત્વ.” આ જોકે સદાકાળ સ્વીકારાયેલો મત નથી. સોળમી-સત્તરમી-અઢારમી સદીના વિવેચકો કલ્પનોને અલંકારરૂપ – માત્ર શોભાતત્ત્વ તરીકે જોતા. કલ્પનો કાવ્યના હાર્દરૂપ છે, કાવ્ય પોતે જ કલ્પનોની બહુલતામાંથી રચના પામેલું એક કલ્પન હોઈ શકે એ વિચાર છેક રોમૅન્ટિક આંદોલનના સમયમાં બહોળો પ્રચાર પામ્યો. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 96: | Line 95: | ||
'''પાદટીપ :''' | '''પાદટીપ :''' | ||
{{reflist}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||