23,710
edits
(+1) |
(+1) |
||
| Line 21: | Line 21: | ||
‘તારી મોરલીએ’ એ પદમાં એક કડી આ પ્રમાણે છે : | ‘તારી મોરલીએ’ એ પદમાં એક કડી આ પ્રમાણે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>તાવ્યાં ઘી સાકરમાં ભેળ્યાં, પ્રેમે ભેળ્યાં પાણી રે, | {{Block center|'''<poem>તાવ્યાં ઘી સાકરમાં ભેળ્યાં, પ્રેમે ભેળ્યાં પાણી રે, | ||
નાવલિયાને મેં નેતરે બાંધ્યો, ઘરનો ધારણ જાણી રે.</poem>}} | નાવલિયાને મેં નેતરે બાંધ્યો, ઘરનો ધારણ જાણી રે.</poem>'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ પંક્તિઓની એવી સમજૂતી આપવામાં આવી છે કે ગોપીએ કૃષ્ણને પોતાનો આરાધ્ય (ઘરનો ધારણ) બનાવ્યો છે અને તાવેલા ઘીમાં સાકર ઓગળતી નથી પણ પાણીમાં ઓગળે છે. ‘ધારણ’ શબ્દના અહીં લેવામાં આવેલ અર્થ માટે કશો આધાર જણાતો નથી, તેમ એ અર્થ ઉપકારક પણ નથી. કૃષ્ણની મોરલીથી ઘેલી બનતી ગોપી વાછરડાંને બદલે બાળકોને બાંધી દેવા જેવી ભૂલો કરે છે એનું વર્ણન આ પદમાં આગળ થયું છે. એ સંદર્ભમાં વિચારીએ એટલે અહીં પણ ઘરની થાંભલીને બદલે પોતાના પતિ (નાવલિયા) સાથે નેતરું બાંધી દેવાની એ ભૂલ કરે છે એવો અર્થ લઈ શકાય. ‘ધારણ’નો અર્થ ‘મોભ’ તો શબ્દકોશમાં નોંધાયેલો છે, પણ ‘થાંભલી’ એ અર્થને માટે આધાર શોધવાનો રહે. કડીની પહેલી પંક્તિમાં પણ તાવ્યાં ઘીમાં પાણી ભેળવી દેવા જેવી ભૂલનું વર્ણન છે પણ એ પંક્તિનો પૂર્વાર્ધ અવિશદ છે ને કદાચ પાઠશુદ્ધિ માગે છે. રતિલાલ દવે-સંપાદિત ‘નરસિંહ મહેતાનાં પદ’માં ‘તાવાં ઘી તકરમાં રેડાં, ને દૂધમાં રેડાં પાંણી રે; નેતરૂ લઈ નાવલીઓ બાંધો, ઘરનો થાંભલો જાંણી રે’ એવો તથા ઝવેરચંદ મેઘાણી-સંપાદિત ‘રઢિયાળી રાત’ ભા.૧માં ‘ઘી તાવીને છાશમાં રેડ્યાં, દૂધમાં રેડ્યાં પાણી રે, નેતરું લઈ નાહોલીઓ બાંધ્યો, ઘરનો ધણી નવ જાણ્યો રે’ એવો પાઠ મળે છે તે પરથી ‘તકર’(તક્ર, છાશ)નું સાકર થઈ ગયું હોય એમ વહેમ જાય છે. તાવેલા ઘીને છાશમાં નાખવું એ વિભ્રમિત મનોદશાનું જ વર્તન ગણાય. | આ પંક્તિઓની એવી સમજૂતી આપવામાં આવી છે કે ગોપીએ કૃષ્ણને પોતાનો આરાધ્ય (ઘરનો ધારણ) બનાવ્યો છે અને તાવેલા ઘીમાં સાકર ઓગળતી નથી પણ પાણીમાં ઓગળે છે. ‘ધારણ’ શબ્દના અહીં લેવામાં આવેલ અર્થ માટે કશો આધાર જણાતો નથી, તેમ એ અર્થ ઉપકારક પણ નથી. કૃષ્ણની મોરલીથી ઘેલી બનતી ગોપી વાછરડાંને બદલે બાળકોને બાંધી દેવા જેવી ભૂલો કરે છે એનું વર્ણન આ પદમાં આગળ થયું છે. એ સંદર્ભમાં વિચારીએ એટલે અહીં પણ ઘરની થાંભલીને બદલે પોતાના પતિ (નાવલિયા) સાથે નેતરું બાંધી દેવાની એ ભૂલ કરે છે એવો અર્થ લઈ શકાય. ‘ધારણ’નો અર્થ ‘મોભ’ તો શબ્દકોશમાં નોંધાયેલો છે, પણ ‘થાંભલી’ એ અર્થને માટે આધાર શોધવાનો રહે. કડીની પહેલી પંક્તિમાં પણ તાવ્યાં ઘીમાં પાણી ભેળવી દેવા જેવી ભૂલનું વર્ણન છે પણ એ પંક્તિનો પૂર્વાર્ધ અવિશદ છે ને કદાચ પાઠશુદ્ધિ માગે છે. રતિલાલ દવે-સંપાદિત ‘નરસિંહ મહેતાનાં પદ’માં ‘તાવાં ઘી તકરમાં રેડાં, ને દૂધમાં રેડાં પાંણી રે; નેતરૂ લઈ નાવલીઓ બાંધો, ઘરનો થાંભલો જાંણી રે’ એવો તથા ઝવેરચંદ મેઘાણી-સંપાદિત ‘રઢિયાળી રાત’ ભા.૧માં ‘ઘી તાવીને છાશમાં રેડ્યાં, દૂધમાં રેડ્યાં પાણી રે, નેતરું લઈ નાહોલીઓ બાંધ્યો, ઘરનો ધણી નવ જાણ્યો રે’ એવો પાઠ મળે છે તે પરથી ‘તકર’(તક્ર, છાશ)નું સાકર થઈ ગયું હોય એમ વહેમ જાય છે. તાવેલા ઘીને છાશમાં નાખવું એ વિભ્રમિત મનોદશાનું જ વર્તન ગણાય. | ||