અનુષંગ/બૃહન્નવલ : સમસ્યા અને સિદ્ધિ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading| બૃહન્નવલ : સમસ્યા અને સિદ્ધિ | }} {{Poem2Open}} ‘ઉપરવાસ’, ‘સહવાસ’, ‘અંતરવાસ’, લે. રઘુવીર ચૌધરી (આર. આર. શેઠની કંપની, મુંબઈ-અમદાવાદ, ૧૯૭૫) {{Poem2Close}} {{Block center|<poem>'''૧''' </poem>}} {{Poem2Open}} આપણા નવલકથાલેખકોને બ...")
 
No edit summary
Line 14: Line 14:
{{Block center|<poem>'''૨''' </poem>}}
{{Block center|<poem>'''૨''' </poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
રઘુવીરે આ નવલત્રયીમાં ૧૯૪૭થી ૧૯૭૨ સુધીના પોતાના વતનના – સાબરમતીના ઉપરવાસ તરીકે ઓળખાતા પ્રદેશના ગ્રામસમાજનું – ખરેખર તો ત્યાંની આંજણા કોમનું ચિત્ર આપવાનું તાક્યું છે. આપણા ગ્રામસમાજની કેટલીક તાસીર આજ સુધીમાં સારી રીતે જાહેર થઈ ચૂકી છે : એના સામાજિક સંબંધોની ભાત, જન્મ-મરણ-પરણના એના રીતરિવાજો, એના તહેવારો અને ઉત્સવો,  એની માન્યતાઓ, એનાં ઘર-ખેતર અને રહેણીકરણી, પંચાતિયાની, પંચાત, ખટપટો અને વઢવાડો, એકાદ ભગતનું પાત્ર અને એકાદ ધમલા કે તખત જેવું વિલક્ષણ એકલવાયુ પાત્ર. લેખકે આવી જાણીતી સામગ્રીનો ઉપયોગ તો કર્યો છે પણ એમાં પોતાનાં સૂઝ અને વિવેક કામે લગાડ્યાં છે અને એની વીગતોમાં પ્રત્યક્ષ અનુભવમાંથી આવતી તાદૃશતા પણ તે આણી શક્યા છે. હોળી, માતાનું ખપ્પર, હાથમાંથી કંકુ ઝરવાનો ચમત્કાર, ચોખડું, ચંડીપાઠ, બાળલગ્ન, આણું-પરિયાણું, એરુ આભડ્યાનો પ્રસંગ એવા વિવિધ પ્રસંગો વડે લેખકે ગ્રામસમાજજીવનની કેટલીક ખાસિયતો પ્રગટ કરી છે, પણ ગ્રામજીવનના એકેએક લાક્ષણિક અંશને નિરૂપી ગ્રામદર્શનનો તમાશો લેખકે યોજ્યો નથી. કેટલુંક તો એમણે, કદાચ સમજપૂર્વક, ટાળ્યું પણ છે. ગ્રામસમાજ સાથે બહુ ગવાયેલો મેળો અહીં ગેરહાજર છે. વર્ષા, વાવણી, લણણી – એના કોઈ ખાસ પ્રસંગો લેખકે બનાવ્યા નથી. અરે, આ નવલત્રયીમાં ઘણું બધું તો પિથુભા-નર-સંગ ખેતરમાં જ ઊકલે છે છતાં ખેતર કે ગામનું પાદર કે વગડો કે ગ્રામ-પ્રકૃતિના વર્ણનની લેહમાં પણ લેખક નથી ખેંચાયા. ક્યાંક લકીરો ખેંચાય છે, ક્યાંક વાતચીતમાં ઉલ્લેખ રૂપે આ બધું વણાય છે. પણ એના પ્રત્યક્ષ વર્ણનનો મોહ લેખકે ખાળ્યો છે. એમ લાગે કે લેખકનું લક્ષ વધારે તો ગ્રામસમાજમાં વ્યક્ત થતા માનવચરિત્ર અને માનવસંબંધો પર કેન્દ્રિત થયું છે.

બીજી બાજુથી, લેખકે આઝાદી પછીના કાળમાં વિકસેલી ગ્રામજીવનની નવી તાસીર પણ અહીં ઝીલી છે. કૂવા પર મુકાયેલાં મશીન, ખેતરમાં ફરવા લાગેલાં ટ્રૅકટર, ગ્રામવિકાસયોજના હેઠળ ચાલતા પ્રૌઢવર્ગો, લાઇબ્રેરી, સહકારી મંડળી, ચૂંટણીપ્રસંગે ખેલાતું ગ્રામ-રાજકારણ – આવું ઘણું બધું લેખક અહીં લાવ્યા છે, પણ આ બધાંનો પ્રવેશ એમણે ધીમેધીમે અને એવી સહજ રીતે કરાવ્યો છે કે નવલકથા પૂરી થાય ત્યારે જ આપણે પલટાયેલી ગ્રામજીવનની તાસીરથી સભાન બનીએ છીએ અને પચીસ વર્ષના કાળપ્રવાહના સાક્ષી બન્યાનું પ્રતીત કરીએ છીએ.

આ કથામાં દસ્તાવેજીપણું છે જ અને એ પ્રતિજ્ઞાપૂર્વક, નવલકથાને એક વાસ્તવિક નક્કર સમય અને સમાજસંદર્ભમાં મૂકવા માટે આણેલું છે. આઝાદી પછીની પાંચપાંચ ચૂંટણીઓમાં તો ગામડાં સંડોવાયા વિના ન જ રહે, પણ કૉંગ્રેસના ભાગલા, મહાગુજરાતની ચળવળ, અમદાવાદનું કોમી હુલ્લડ, નહેરુનું અવસાન આદિ બીજી પણ ઘણી રાજકીય ઘટનાઓના ઓછાયા-પડછાયા અહીં પડતા લેખકે બતાવ્યા છે.

19,010

edits

Navigation menu